તમને કયું ભજન ગમ્યું આ mashup માં ? મને કોમેન્ટ માં જણાવો ❤️ Thank you for watching in Advance 🙏🏻❤️ Plz share it to your friends and parents ❤️
@sisters67902 жыл бұрын
Bahu j saras chhe
@sahajcreation4782 жыл бұрын
Very very nice
@hardpandya64972 жыл бұрын
Shlok bau j gamyo
@jeelacharya36292 жыл бұрын
3 ma rangai jane rang ma best part of this mushap jigar BHA
@krutarthgohel88132 жыл бұрын
I already told you that this man have that capability to recreat the feeling of our accent bhajans 🙌🙌 Goosebumps jigraaaa - tu rangaine Jane rang ma -
@janiajay09 Жыл бұрын
शरीरं सुरुपं तथा वा कलत्रं यशश्चारू चित्रं धनं मेरुतुल्यम् । मनश्चेन्न लग्नं गुरोरंघ्रिपद्मे ततः किं ततः किं ततः किं ततः किम् ।। Jay Shree Krishna 🔱🕉️🌹
@vishwamshah4509 Жыл бұрын
3:29 goosebumps Guranteed😍😍 hatsoff for this sanskrit shlokas!!
@misty-fdx5u23 күн бұрын
❤
@AjayPatel-wl2so2 жыл бұрын
Bhaiiiii... Super hit... I loved Sanskrit solaks jo use kia hai ek number bhaiii.... 😇😇😇😇 Hari Hari...
@kartikpatel68092 жыл бұрын
COMBINATION OF GUJARATI BHAJAN AND SANSKRIT SHLOKAS...... GOOSEBUMPS BROTHER..... ONLY YOUR ARE THE ONE WHO CAN MAKE LISTEN BHAJANS TO NOWADAYS GENERATION...... 🔥
@jigrra2 жыл бұрын
Thank you ❤
@harshilzadafiya5739 Жыл бұрын
@@jigrra એકલા જ આવ્યા એ ભજન એકવાર આખુ આપના અવાજમાં સાંભળવું છે
@jalpadave9947 Жыл бұрын
@@jigrrayou have a great i8iiiwevvvvvvvv
@sanskritwala2 жыл бұрын
વાહ કોઈ ગુજરાતી આર્ટિસ્ટ સંસ્કૃત શ્લોકોનો આટલો સુંદર પ્રયોગ પહેલીવાર કરી રહ્યા છે. અદભુત ગાયન તો ખરું જ, સાથે સ્પષ્ટ ઉચ્ચારણ... ખૂબ સુંદર પ્રસ્તુતિ.
@kishanbhaidavesvn10232 жыл бұрын
🌅પ્રાચીન ભાષા સંસ્કૃત ભાષાનાં શ્લોકની આટલી નાવિન્યતા સાથે પ્રસ્તુતિ પ્રથમ વખત જોવા મળી ...... 😍💐🙏પરામ્બા ભગવતી સરસ્વતીની કૃપા સદૈવ વરસતી રહે તેવી શુભેચ્છાઓ 🙏
@jigrra2 жыл бұрын
Thank you for the appreciation ❤
@MrRohit192 жыл бұрын
અપ્રતિમ 😍એક નવી પ્રસ્તુતિ શ્લોકની સાથે ❤️
@BHAKTENGLISHMEDIUMSCHOOL2 жыл бұрын
Sanskrit slowk excellent. Try next time ved mantra
@mayurpatel3251 Жыл бұрын
@@MrRohit19 mm
@mehulsagar7961 Жыл бұрын
Koy slok no meaning kese
@dharmikanghan2 жыл бұрын
એકલા જ આવ્યા એ ભજન એકવાર આખુ આપના અવાજમાં સાંભળવું છે @Jigardan Bhai 🙏🏻🙏🏻🙏🏻
@JashJoshi41682 жыл бұрын
👍👍👍🙏🙏♥️
@kirangokalgandhi3201 Жыл бұрын
શંકરાચાર્ય ના ઞુરુઅસ્ટક અને જીઞર નો સુર... અદ્ભૂત... અસર...!!!
@vandiebartender007 Жыл бұрын
Eklaj aavya full bhajan please. And Karam no sangathi rana maru full version.
@dhawnilbhavsar1783 Жыл бұрын
True
@riyadattani7386 Жыл бұрын
true
@tinadave56847 ай бұрын
शरीरं सुरूपं तथा वा कलत्रं यशश्र्चारु चित्रं धनं मेरुतुल्यं गुरोरङ्घ्रिपद्मे मनश्र्चेन लग्नं ततः किं ततः किं ततः किं ततः किं ||1 Translation : One’s physique may be superb, one’s consort likewise, one’s reputation resplendent and renowned, and one’s riches as high as Mount Meru; yet if one’s mind be not centered upon the lotus feet of the Guru, what then, what then, what then? Your Spirituality is reflecting in this re-creation. Keep the good work. In this time and especially people like us residing outside of Gujrat, outside India, we get that connection to language, music and spirituality. Thank you Thanks a lot...May Mahadev give you more inspiration to create more...Har Har mahadev
@dharmikanghan2 жыл бұрын
સંસ્કૃત શ્લોક સાથે ભજન Mashup એકદમ જોરદાર પ્રસ્તુતિ.👍👍👍
@bhartinileshvekaria70492 жыл бұрын
ખૂબ સરસ 👌👌 સંસ્કૃત ભાષા ના શ્લોક ની ખૂબ સરસ પ્રસ્તુતિ અને ભજન માં જીવન ની વાસ્તવિકતા ખૂબ સરસ રીતે રજૂ કરેલ છે🎶✨️
@prakasheditz25542 жыл бұрын
તમારા બધા ભજન mashup super duper હોય છે,તમારા કારણે આ ભજનો અત્યારની નવી genaration ના કાન સુધી પહોંચશે 🕊️😌 Love from Bhavnagar
@ablackdotguy2 жыл бұрын
બાળપણમાં દૂરદર્શન પર સાંભર્યું હતું જ્યારે પપ્પા નવી ટીવી લઈ આવ્યા હતા એ યાદો તાજા થઇ ગઈ ખમ્મા જીગરા ખમ્મા🤲🤲😊😊💕💕
@AnoopKhetani Жыл бұрын
That Guru Aashtakam tho... Vah! Nice tribute to Adi Shankaracharaya. Thanks. 🙏
@jigrra Жыл бұрын
Thank you for the appreciation 😊🙏
@thepinakin2 жыл бұрын
Sir after 2:50 OMG just love it 😍 Goosebumps 🙏🏻
@dr.hardikgajjar91342 жыл бұрын
અદભુત જિગરા.... શબ્દો નથી મળતા અત્યારે.. વિદેશમાં પ્રભુ નું સ્મરણ કરવી દીધું તમે.. ધન્ય છે તમને.
@dhruvsinhthakor66842 жыл бұрын
ખુબ સરસ જીગરભાઈ મને ગમેલા ભજન 1) એકલા જ આવ્યા 2) તું રંગાય જાને રંગ માં
@naimishchotaliya54312 жыл бұрын
Tu rangai ja ne rang ma Awsome heart touching line 💕💕✨✨
@jigrra2 жыл бұрын
Thank you 🙏
@sakariyapankaj23802 жыл бұрын
આવી જ રીતે સારા ભજન ગીત અમને આપતા રયો અતિસુંદર મજા આવી ગઇ .... હા મોજ હા....
@jatinpatel26842 ай бұрын
@jigrra bhai you are blessed with ma saraswati.❤ what a voice and what a way to create bhajan in morden way 🙏🙏. 0:53 from this the music has gone on high note ❤❤. Love from vijapur, mahesana
વાહ જીગરભાઈ આમ જ આપડી સનસ્કૃતિ જાળવી રાખો એવી પ્રાર્થના....👍👌
@bhavikpandav42002 жыл бұрын
Superr thi uper Dost😍😍😍😍😍😍😍
@sachinsanathra90152 жыл бұрын
Listening to Sanskrit just gives goosebumps. Incredible
@chintankanaiya88932 жыл бұрын
You are great sir the lines "તુ રંગાય જા ને રંગ માં" મારા રુવાડા ઉભા થય ગયા હતા sir.. ❤️❤️❤️ all bhajans are ❤️❤️❤️❤️...feel on your voice keep it up sir ❤️
@dhruvisolanki2 жыл бұрын
તમારો આવાજ આટલો મધુર છે કે બધા ભજન મસ્ત ગાયા છે તમે ભાઈ love you ભાઈ ❤️❤️
@haresh0792 ай бұрын
one of the best bhajan I had ever heard - amazing which gave me goose bumps
@utsavdutt71692 жыл бұрын
"તું રંગાઈ જાને રંગમાં" ખૂબ સરસ જીગર સાહેબ હવે તમારા અવાજમાં "અમે મૈયારા કંસ રાજાના" સાંભળવા ઈચ્છું છું....🙌
@vivekpatel91662 жыл бұрын
શબ્દો નથી જડી રહ્યા સાંભળ્યા બાદ, ભકતી રસ માં ક્યાં વિલીન થઈ જવાય છે તે નથી ખબર. દરેક આલ્બમ ની જેમ આ પણ ખૂબ જ સુંદર અને કર્ણપ્રિય છે. બીજા ભજનોની રાહ રેહશે.
@sakariyapankaj23802 жыл бұрын
ફરી એક વાત ભજન ગીત સાંભળી ને ખુબ જ આનંદ થયો જીગરભાઈ....
@kashishgadhavi46732 жыл бұрын
જ્યારે દુનિયા weird અને vulgar ગીતો ના mashup બનાવે છે ત્યારે we can say proudly કે અમારો જીગરદાન bhajan mashup બનાવે છે અને એ પણ સંસ્કૃત શ્લોકો યુક્ત !! You Are Something Different Jigraa 😍❤️
@nishapurohit7398 Жыл бұрын
Please make full song of eklaj avyaa
@dhoriyanayan_10542 жыл бұрын
Heart touching song 💔😌 ખૂબ જ સુંદર સોંગ છે ભાઈ મજા આવી ગઈ
@mehulthakor1008.2 жыл бұрын
What a excellent voice !!!. It's daily routine to listen this bhajan and start day 😍. Gajab 🔥🔥🔥
@jigrra2 жыл бұрын
That is so sweet. Thank you for all the love ❤️ 🫶🏻
@rohanmodi59657 күн бұрын
Jordarr goosebumps aavi jaye che song sambhdiye tyare Motivation song 💪💫
@yuvrajsinhjadeja1297 Жыл бұрын
ભજન ગાઈ ક્યાંથી શકાય???? આ તો ભજનની મોટપ કહેવાય કે એને ગાનાર ના કંઠનુ ચયન કર્યું..!! ભજનમાં જેટલું કામ છે એ ખુબ જ સુંદર છે...🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻😇😇😇😇
@nofilterwithpushpit2507 Жыл бұрын
Some new flavour with some new culture authentic Gujarati Bhajan in such a special flavour will make this new teen age kid towards our great Gujarati language for this bossman efforts...keep doing like this man Lots of love
@krishagadhavi25872 жыл бұрын
Gadhavi smaj mate tme bov Motu proud cho sir 💜 every Bhajan is very beautifully sung by you sir 💜 Love and Respect from Bhavnagar ✨
@krushicare94712 жыл бұрын
Gadhavi samaj sathe jodo cho ema jigar bhainu kad nanu thay che ena kara hindu samaj sathe jodo..Bhai to Samagra hindu samaj mate motu proud che
@kavitarathod21412 жыл бұрын
Khub j saras. Hu to roj early morning ma sambdhu chu (specially on my workout time). Khub j aanandit Thai jay 6 mind. Positive vibes aavi jay 6. Grt 👏👏
@jennygorasava86532 жыл бұрын
What a song jigraa mogal maa bless you bro bov j mst 6e...🙏🏻🙏🏻
@bhautikvaidya Жыл бұрын
I recently received this song and don't know how many times I listen to it and shared it with several Gujarati who will admire such a heart-touching presentation. Jigar bhai Shri Hari Krishn tamane aapni snaskuti ne jivit rakhava mate khub shakti aape,
@B2SE2 жыл бұрын
Brilliant composition, music and voice. Was eagerly waiting for this since hearing teaser. Keep up the good work and keep our tradition alive. Your contribution is invaluable. ❤
@jigrra2 жыл бұрын
❤❤
@bhaveshtrivedi5162 Жыл бұрын
આ ભજનની વચ્ચે જે સંસ્કૃત શ્લોકો આવે છે તે ખુબજ સરસ છે. આવા જ mashup સંભાળવા ગમે.... ખુબ ખુબ અભિનંદન સહ ઘણા ઘણા આશીર્વાદ .... હર હર મહાદેવ
@brijeshsolanki24132 жыл бұрын
Just goosebumps in Sanskrit lines..... Amazing.....
@jigrra2 жыл бұрын
❤
@Sound_Seeker..9 ай бұрын
હુ સંસ્કૃતનો વિદ્યાર્થી છું પણ આ રીતે પણ શ્લોક ગઈ શકાય ફર્સ્ટ ટાઈમ સાંભર્યું અદભુત..😍❤️
@hetvipatel29732 жыл бұрын
0:55 the shloka is beautiful😍✨❤
@gamarajivan Жыл бұрын
Good morning 🌞 Hu roj ek var mashup 2 and 3 jovu chu thank you jiggrraa 😊
@gopalpatel63902 жыл бұрын
સંસ્કૃત ભાષામાં ખૂબ મજા આવી 🙏
@montuthakur1515 Жыл бұрын
I'm from Bihar but I'm currently in Surat love this ..bhajan .. tu rangai ja ne rangma💯✨ lines & shlok 🔥
Nice combination of Bhajan n Tatah Kim Shloks...great 👍 jay Ho .jigardan Gadhvi
@XOperation_Garuda2 жыл бұрын
Jigraa bro you are awesome. Currently i am leaving in canada and I miss all my friends and family Members, So whenever I feel bored I just listen your bhajan and songs And now You introduced your new bhajan…. Thx for this one Love you bro😊😊
@HPCreator-studio2 жыл бұрын
Gajab nu combination chee Bro😍💫 Aapra old bhajan ane shlok nu combination ae pn aa generations ma gajab nu saheb😍🙏 #એકલા જવાના #તું રંગાઇ જાને રંગમાં
@hiteshchauhan88702 жыл бұрын
Your Bhajan Mashups Rock, as always.... Thanks for bringing it to us....🙏🏻
@jiyapatel82812 жыл бұрын
Sache j sabdo nathi tarif mate, khubaj saras geeto che ane vache aa slok jordar sir, tame great chho Jigar Sir❤️🙏
@priy0282 жыл бұрын
Mellophile! ❤️🔥✨ Your all three bhajan mashup are mellophile! ✨✨ You graw with your sanskruti Bhajan and Spiritual love about Krishna❤️ are amazing!!❤️✨
@jigrra Жыл бұрын
Thank you ❤
@titikshanegi2435 Жыл бұрын
M nt gujarati.... But this bhajan with sanskrit shlokas is so so energetic and divine... Thnkyou for this one, I listen to it everyday in the morning that too in the loop
@iamcsn262 жыл бұрын
you are the reason i started listening to bhajans and just love the way you present them. keep this series coming. ❤
@PrakashRaj-rl1cm Жыл бұрын
This Bhajan took me back to my childhood when my dad was playing Hemant Chauhan's bhajan in the morning. Thanks for the beautiful music and god blessed voice. I wish you come up with many more bhajans like this❤ This album made me blissful 😇
@luvshuv32272 жыл бұрын
Dil ma utari gayu sir salute sir 🙌❤
@nikunjloh2 жыл бұрын
તમારા ભજનની દરેક મશઅપ હું રોજ સવારે સાંભળું છું તું રંગાઈ જાને રંગમાં આ મને સૌથી વધારે ગમ્યું જીગરભાઈ ખૂબ જ આગળ વધો તેવી શુભેચ્છાઓ...
@VinodPatel-bx3qw2 жыл бұрын
Background music awesome Bro.. ❤️
@shefaligosalia20882 жыл бұрын
Not just melodious but also connecting our hearts to our roots. Grt work and looking forward to many more of this unique melodious musical pieces. Thanks for shooting it in our beautiful Sunshine state ,QLD, Australia
@yogeshsinhzala212 жыл бұрын
Ha mara કિર્તીદાન ગઢવી ના સાવજ હા જોરદાર ભજન મઝા આવી ગયી 😊😊😊
@indicidea Жыл бұрын
Hidden gem for Gujarati music lovers... This song deserve much more hype and popularity in world where we Gujarati only talks about our literature... spiritual masterpiece... Keep up the good work Jigrra...
@mirdesai4875 Жыл бұрын
❤❤
@dabhishreya2 жыл бұрын
મારા બેય પ્રીય ભજન jigrra નાં અંદાજમાં આવ્યા એટલે વધુ ખુશી થઈ 🎉 અને ઉપરથી જે શ્લોક ઉમેર્યો છે એતો ભજનની મીઠાઈમાં ચાસણી જેવું કામ કરે છે 😍 yesh it's 3rd one 💃💃 Thank you Jigrra 🙏🏻
@THEVISHUJETHAVA2 жыл бұрын
God Bless You Jigrdan Bhai 🔥 You Just Nailed It ❤🔥
@hetalpatel1016 Жыл бұрын
મારા દરેક મિત્રોને મોકલાવ્યુ,,,અતિ સુંદર અને પ્રભાવિત કરે છે,,,આજની પેઢીને અનુરૂપ છે સાથે અમને પણ,,,,🙏👏👍👌🌹your new fan 💛
@utkarshhathi9963 Жыл бұрын
It is Excellent 🎉 Superb c6 along with beautiful music Composition 🎉🎉 Need more from u like these 🎉🎉
@nitinvarsakiya75572 жыл бұрын
Joradar jigrabhai😍😍
@THENORTHSTAROFFICIAL2 жыл бұрын
Pure Genius ❤❤❤ It’s therapeutic and peaceful Mashup 😇 Loved this track 🙌🏻
@_vishwam.sharma2 жыл бұрын
The Explanations of Sanskrit Shloka was Mark to the Point. Enjoyed Almost Over the Mind. Feeling blessed after hearing this.
@hemalmehta842 жыл бұрын
Very devotional Bhajans mashup... Keep going મોટા ભાઈ. જય અંબે...🙏
@jigrra2 жыл бұрын
❤❤
@vivaanvaghasiya9799 Жыл бұрын
Wahhhhhhh Jigarbhai Wahhhhh…. Pela to bhai Dil thi salute tamne…. Unexpected Version of Bhajan is just out of the world Yarrrrrr….. I genuinely appreciate the way you sang…. Specially aa fast forward Jamanama tame Je lai aavya cho ne bhai…. 2 hath Jodine tamne vandan che broooooooooooooooooo
@kunjdarji022 жыл бұрын
Literally got goosebumps when the sanskrit shloka started... Hearing that part on loop ♥️
@Sejalba_gadhvi2 жыл бұрын
Bov j saras voice chhe tmaro jigardan gadhvi , this is fabulous song
@hardypathak32422 ай бұрын
@Jigarbhai તમને અંદાજો નહીં હોય પણ મારા ૧૦-૧૩ વર્ષ ના બાળકો પરદેશ મા તમારા ભજન સાંભળી ઉછરી રહ્યા છે, એમને મજા આવે એવા રાગ ને સંગીત સાથે તમે અદ્ભુત સત્કર્મ કરી રહ્યા છો. આપડી સંસ્કૃતિ ની અદ્ભુત ઝાંખી આપવા બદલ આભાર 🙏❤️
@vrokz692 жыл бұрын
@jigrra Again you melt evryone s heart and this sanskrit lines , that was so amazing and most important that tune perfect for those lines , favourite line (Aekla javana) 👍
I have never commented on any video before but when i heard “Shwas Khutse, Nadi Tutse…..Pran nahi re tara aang ma…Tu Rangai Jaane Rang ma” It’s just triggered me a lot and i couldn’t resist myself to appreciate this beautiful creation! Thank you so much for this amazing masterpiece! Goosebumps 🔥 God bless you Jigardan bhai! 🥰🔥
@jigrra Жыл бұрын
Thanks a ton
@kinjal_patel1920 Жыл бұрын
Hello brother
@prachizala38112 жыл бұрын
Always love listening ur all Bhajan Mashups ❤🤩Radhekrishna 🙏
@shwetayadav80102 жыл бұрын
You just added a fire in those bhajans 🔥
@jigrra2 жыл бұрын
Thank you 🙏
@jinalwadhvana64442 жыл бұрын
It's real feel goosebumps while listen combo of Sanskrit and Gujarati Bhajan , and Wow moment ...what a shlok uchharan in Sur!!! It's major effect on music too, like party songs ! "Aaje bhajshu ..." Is iceing on cake. Cheers for upcoming mashups too
@h.mgaming7331 Жыл бұрын
Jigar bhai tamara bhajan sambhdi ne tutela dil jodai jay che je kam sara sara na kari sake e kam Tamara bhajan kare che thank you soo much e line "ekla j avyaa ne ekla j javana" dil ne touch thai chee thank you soo much for making all old bhajan alive ane bhajan sathe sanskrit na sholks sache ek body ek dum motivate Thai gai a bhajan sambhdi nee thank you soo much for creating this masterpiece 🤗
@jigrra Жыл бұрын
Thank you so much 😊 ❤️🙏
@shrijaypatel2766 Жыл бұрын
W
@dearfriends9806 Жыл бұрын
❤❤
@nehapatel2749 Жыл бұрын
😮😊😊😊
@nehapatel2749 Жыл бұрын
@jigrra to the night of a little time to 😮 the night ty😮😮😮😮
@sanjaybaraiya30633 ай бұрын
વાહ જીગરદાન તમારા ભજન સાંભળીને નવી પેઢી ને નરસિંહ મહેતા મળ્યા છે ❤
@karanmakwana69172 жыл бұрын
Mind blowing Mashup❤️♡❤️ amazing voice ❤️♡❣️❣️❣️
@mayuriparmar48592 ай бұрын
I listen this 100 times it's too much amazing mashup 👏👏👏
@ravisuthar13212 жыл бұрын
3:13 Goosebumps
@PratikPatel2023 Жыл бұрын
ખુબ ખુબ સુંદર ભજન સ્લોક સાથે મજા આવી ગઈ 🙏🚩🚩🚩🚩🔥🔥🔥🔥🔥 .
@umenapara4856 Жыл бұрын
Tu rangai jane rang ma full song tmara voice sambhadvu chhe
નવી પેઢી ને આટલી બધી અદભુત ભેટ આપવા માટે આપનો ખૂબ ખૂબ આભાર🙏🙏🙏🙏
@RajshriDhogru6 ай бұрын
We get peace 🕊️ after listening this type of Bhajan or music.... Literally in love with it 🌹🕊️🦋🤍
@karmatakalpesh82872 жыл бұрын
અદભુત અદ્વિતીય અકલ્પનીય 🙏🙏☺️
@jigrra2 жыл бұрын
Thank you 🙏
@MusiicAddiction2 жыл бұрын
I literally cried listening to this perfect mashup. All the thoughts were flooded together at the same time and than that line cames.. "તું રંગાઈ જાને રંગમાં" and a smile came along with the tears that rolled down my face.. I LOVE YOU YOU JIGAR BHAI. એટલું સારું લાગે છે જેની કોઈ હદ નથી. ને મારા જેવા કૈંક એ હશે જેમના મોઢે હાસ્ય આવવાનુ નું આપ કારણ બન્યા છો.
I just listened this song for more than 5 times a day, it gives really motivation, goosebumps, and its so lovely..........to listen combo of gujarati and sanskrit, you kill it bro.........and ur damn voice so amazing......never tired to listening ur voice...❤❤❤ મા સરસ્વતી હમેશા તમારા કંઠમાં આવી જ રીતે વિરાજમાન રહે.......