બહુ અદ્ભુત અમર જી. ક્ષેમુભાઈ ના મમ્મી કે પત્ની ખબર નથી પણ સુધાબેન દિવેટિયા નું પ્રખ્યાત ભજન સખી મુને વહાલો રે કે સુંદર શામળો રે. સાથે સવારે સોમનાથ ના ચરણો માં થી નીકળેલો સોમનાથ મેલ (મીટર ગેજ) ઝડપ નો તાલ પુરાવે. સાથે અમારી સવાર શારદા સોસાયટી માં પડતી હતી અને પછી વજુભાઈ દવે નો કૉલ (પોકાર) આવતો કે ચાલો સહુ કસરત કરવા. શું અદ્ભુત બાળપણ ❤ હતું.