આ ગીત દિવસ/રાત જ્યારે ટાઈમ મળે ત્યારે સાંભળ્યા જ કરું છું. ગર્વ છે ગુજરાતી છું. ❤❤❤
@nayanabhatt10052 ай бұрын
Vha BETU MEGHA NE SHYAM NA sundar Surila mitha avaz ne sambhdta j Rhiae❤❤
@nupurmodi28785 жыл бұрын
વાહ...બાઉલ ગીતો નો ઢાળ...કલકત્તાના ખૂબ જ જાણીતાં બાઉલ સિંગર ..પાર્વથી ની યાદ આવી આવી ગઈ..મેઘા ભટ્ટની સુંદર ગાયકી સાંભળીને..simply superb... ધ્રુવ ભાઈ ના શબ્દો, મેઘાની ગાયકી..સંગીત....ફોટોગ્રાફી...બધું જ મજાનું...હંમેશાની જેમ જ..અભિનંદન..સમગ્ર ટીમ ને..નિલા ટેલિ ફિલ્મ્સ ના શ્રી આશીતભાઈ મોદી નો ખૂબ ખૂબ આભાર..કે ધ્રુવદાદા ના સુંદર શબ્દોને નવા નવા અવાજ અને દૃશ્યો સાથે માણી શકાય એવા લોક ભોગ્ય બનાવી રહ્યા છે..અભિનંદન.
@dhruvbhatt69725 жыл бұрын
આભાર નૂપુરબેન. તમારા અભિપ્રાયથી અમારો ઉત્સાહ રહે છે.
@nupurmodi28785 жыл бұрын
@@dhruvbhatt6972 દાદા..તમારા મજાના ગીતો અમારા આનંદમાં વધારો કરે છે..ને એ રીતે તમારો જેટલો આભાર માનું એટલું ઓછું જ છે..
@surabhiparikh68924 жыл бұрын
Sir bv mst☺☺
@truptishah24762 жыл бұрын
આ ગીત ના શબ્દો પ્રમાણે જીવી લઈએ તો છેલ્લા શ્વાસે કોઈ અફસોસ ના રહે... ઉલટું છલોછલ જીવી લીધા ના આનંદ સાથે જઈએ...! અદ્ભૂત રચના, ગાયિકી, સંગીત 🙏👍😊
@niranjanreshamiya1702 Жыл бұрын
ખુબ સરસ હજુ પણ સાહિત્ય પ્રેમી છે Thank u
@shwetaupadhyay41895 жыл бұрын
અદભૂત ગીત, સંગીત અને અવાજ.. એકલા ચલો રે યાદ આવી ગયું..
@jaybharatsecurityorganisat92603 жыл бұрын
કોઈ શબ્દ ન મળે એટલું અદ્દભૂત!!! વાહ!!! વાહ!!! વાહ!!! વાહ!! વાહ!!! :- જયેશ ભટ્ટ
@sonalitrivedi32394 жыл бұрын
અદ્ભુત અવાજ અને સંગીત.. કવિ શ્રી ધ્રુવ ભટ્ટ નાં શબ્દ હ્રદય સોંસરવા ઉતારી દીધાં.
@smitapurohit22302 жыл бұрын
🙏🙏🙏 નમસ્કાર ધ્રુવ દાદા......આ ગીત વારંવાર સાંભળ્યા કરીએ એમ થાય....બહુ ઊંચા તત્વજ્ઞાન ને કેટલું સહજતા થી પીરસી દીધું....અને ગાયિકા ની હલક એટલી સમરસ થાય કે કાન જે કહેવાનું છે તે સતત કાન માં અને વિચારો માં ગુંજ્યા જ કરે ....ધન્ય છો તમે બધા 🎊🎊🎊🎊🙏
@mayuriprajapati16482 жыл бұрын
💯 true
@एकसनातनीमुसाफ़िरАй бұрын
બિલકુલ
@jalpachhaya94213 жыл бұрын
Khub sundar beta, Sohni ane tu banne baheno chho? Khub sundar gao chho banne. Shree Dhruv ji na shabdo ne kharo nyay apo chho atlu sundar gai ne
બહુ જ સુંદર.... વારંવાર સાંભળવાનું મન થાય તેવું ગીત, ખૂબ સુંદર અવાજ...very meaningful wordings..Great
@vikasdabhi5752 жыл бұрын
Khub sunder song ane voice pan sunder Sona ma sughandh mali gayi
@smitshah63834 жыл бұрын
Aa geet mate dhanyavad ..... Jyare pan sambhdu chu tyare badhi mahtvakankshao ane ena lidhe thati chintao ogdi jai che ane rahi jau chu bas khali hu pote. For Singer 🥰👏👐👏👏👏👏👏 Prarthna che aa mara mate . thanks again and again.
@revtubharaijada97555 жыл бұрын
વાહ , મેઘા ભટ્ટ , બાઉલનો પ્રયોગ , આખી ટીમ ને અભિનંદન , ને ધ્રુવદાદા કંઈક તો જાદૂ કરે જ છે
@dhruvbhatt69725 жыл бұрын
રેવતુભા સાહેબ, એ જાદુ ધ્રુવદાદાનું નહીં. કુદરતનું છે. જોગાનુજોગ આવતા અઠવાડિયે એ જાદુની જ વાત કરતું ગીત આવે છે... ધ્રુવ
@balrambhatt85835 жыл бұрын
કદી તું ફર તજી ને રે, ખરેખર સુંદર શબ્દઆંકન અને બાઉલ ઢાલ માં મઝા પડી ગયી. એ સાથે જ મેધા ભટ્ટ અને શ્યામલ ભટ્ટ નો કંઠ ખરેખર ખુબજ અપ્રતિમ. આખા unit નું. કામ સરસ છે.💐💐🌈🎶🎵
@b.m.dangar11525 жыл бұрын
જેને સાંભળીને મન માં શાંતિ થાયને એ છે.......ધ્રુવગીત🌲🌳🌱🌴🌵🌿
@apurvarughani63172 жыл бұрын
વાહ વાહ. જેટલી સરસ રચના, એટલી જ સરસ રજૂઆત
@kamleshmehta1974 жыл бұрын
ખૂબ જ સુંદર અવાજ અને શબ્દો....રોજ એક વાર સાંભળું નહિ તો ચેન નાં પડે....
@jigarjoshi22574 жыл бұрын
અદભૂત અદભૂત....ધ્રુવદાદાના શબ્દો એવા સુંદર અને એમાંય આવું સરસ સ્વરાંકન અને ગાયકી...અહા ! જાણે સોનામાં સુગંધ ભળી... સમગ્ર ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
@rajnarayanmadhusudanbhatt40625 жыл бұрын
प्रभातीयुं अने काना नी मोरली....शबद....मधुर मधुर रव.. आ बधा ने सात सलाम.. नीला टेलीफील्म ने पण ......
@namitabhavsar23965 жыл бұрын
વાહ...ખુબ સુંદર ગીત, સંગીત અને મધુર ગાયકી. સહુ ને શુભેચ્છાઓ અને અભિનંદન. 🙏
@jankithaker99034 жыл бұрын
Superb..Feel every single word..nature and life have been connected beautifully..and singing is also fantastic 👏♥️
@bhargavsarvaiya47983 жыл бұрын
Mind refreshing song 👍🏻👍🏻👌🏻👌🏻
@kalpeshvadoliya23144 жыл бұрын
અવાજ સંગીત અને ગીત ના શબ્દો આત્મસ્પર્શી છે .....ઘર નો ત્યાગ કરી ને વનવગડે ગયા હોઈ તેવો આભાસ થાય એટલી સારી મહેનત કરી છે આપ સૌ એ.....ધન્યવાદ ....
@mitalisoneji24644 жыл бұрын
Profound and sung from core of your soul Megha !!! Words are pearls of wisdom !!
@harshalpurohit19084 жыл бұрын
અરે વાહ ! હ્રદયસ્પર્શી ! મેઘાથી ધ્રુવદાદા સુધી, સહુને નતમસ્તક ! ફરીને આવી જ અપેક્ષા.
@kapilarathod94942 жыл бұрын
ખુબ શાન્તિનો અનુભવ થાય છે 👌🏽🌹
@mahavirsinhthakorvejpur4 жыл бұрын
મન ને નિરાંત નો અનુભવ કરાવતા શબ્દો અને અવાજ ..પ્રકૃતિ સાથે મન ની એકાત્મકતા ની અનુભૂતિ...વાહ.
@mitalibaxi57885 жыл бұрын
ધ્રુવ ભાઈ, સોરઠી અને રવીન્દ્ર સંગીત - આ ત્રણે નું ફ્યુઝન અને આવા મધુર કંઠ સંગીત સંયોજન ની સરળતા.. જાણે નાવડી મા ડોલતાં ચાલ્યા જઈએ આપણે..
@sagarboda74222 жыл бұрын
પ્રકૃતિ રમ્ય ગીત..બહુજ સરસ સંગીત, ગાયન , શબ્દો થી ગુથેલ આ ગીત છે
@gitashridhar58263 жыл бұрын
ખૂબ આભાર... બેન જોડે ઓચિંતું કોઈ મને રસ્તે મળે ગીત ગવડાવો... ખૂબ મધુર સ્વર અને આવાજ છે...
@kalpeshthakkar28364 жыл бұрын
Words અદભુત.....singing અદભુત....music મનોહર..... Really mind blowing
@mitulspatel78484 жыл бұрын
અદભુત, જ્યારે સાંભળીયે છીએ ત્યારે શાંતિ પમાડે છે તમારો ખુબ ખુબ આભાર!!
@sanjaychauhan76214 жыл бұрын
કદી તું ઘર ત્યજીને.........વાહ
@rajeshmishra94795 жыл бұрын
વાહ વરસની ઇચ્છા મેઘાબેને પૂરી કરી...બાઉલ ગીતો વારંવાર સાંભળું છું માણી પણ લઉં છું ખુબ દિલ થી પણ બંગાળી સમજાય નહિ એટલે બાઉલ ઢાળ હદય માં રહે મગજ ને આરામ આપે.. મેઘાબેન ખુબ અઘરું ગીત બાઉલ ઢાળમાં ગાઈને દિલ અને દિમાગની ઝંકૃત કરી દીધું..ધ્રુવભાઈ ના ગીતોમાં આ ગાયકો અને સંગીતકારો પ્રાણ પૂરી દે છે...
@dhruvbhatt69725 жыл бұрын
સાચી વાત છે રાજેશભાઈ. એ વગર આ ગીતો પુસ્તકમાં પૂરાયેલા રહેત અને બહુ ઓછા લોકો સુધી પહોંચત
@Kantibhaiparekh833 жыл бұрын
સંગીત સરસ શબ્દો સરસ સાંભળીને અમે તૈયાર થયા ઘર તજીને વન જવા પણ ડરી ગયા કદાચ પોલીસ મલે અને આતંકવાદી માની બેચાર દંડા મારે તો એ બીકે અટકી ગયા
@shyamal-gargi63245 жыл бұрын
સાજીંદાના દરેક કલાકારો એ પણ અદ્ભૂત, હ્રદય સ્પર્શી સંગીતની સજાવટ કરી છે....🙏
@Dr.BharatBhalaniАй бұрын
અહા......વાહહ... વાહહ.... વાહહહ..... અદભુત....
@gopalbharvad71054 жыл бұрын
Vaahhhh..!
@piyushr19753 жыл бұрын
🌹આજના દિવસમા સવારથી અગણિત વાર સાંભળ્યું ગાયનમા આપે આપનો આતમા ઢોળ્યો છે મનને ખુબ જ શાંતિની અનુભુતિ કરાવે તેવુ છે
@drbharatj3 жыл бұрын
I will write this again. Though I am also Gujarati, studded in Gujarati medium school, I wonder if I know or speak this language so sweetly. I am a Karachi born Gujarati ñow settled in Mumbai. So I really don't know Gujarati is soooo sweet. By profession I am a doctor and a microbiologist, I am 75 now. Thanks for this sweet music and equally sweet wording. Dhruv Bhai thanks again. And thanks to Corona that sitting at home I can listen to this sweet, words and music.
@priyamvashi21873 жыл бұрын
❤
@diliprabari60874 жыл бұрын
ખૂબજ સરસ હૃદય સ્પર્શી ગીત......🙏🙏🙏....સાહિત્યનો આ રસ અવિરત પણે પીવડાવવા બદલ ખૂબ ખૂબ આભાર.....
@himaxishah21913 жыл бұрын
ખુબ જ સુંદર...... કુદરત સાથે અદમ્ય રીતે જોડાયેલું કે સાંભળતા જ મજા પડી જાય એવું ગીત.
@atultrivedi14292 жыл бұрын
શેના વખાણ કરવા? દાદા ના શબ્દો રૂપી મોતીઓના, સંગીત ના કે ગાયકી ના? મન બાગ બાગ થઈ ગયું.
@shortssquad14 жыл бұрын
*Love this soulful track. I have been enjoying everyday since last 6 months. Keep making such melodious songs, which has no autotune in it. 😊😊*
@karanwaghwani84074 жыл бұрын
Thank you #dhruvgeet for introducing to such a great poem, and first of all such a poet like DHRUV BHATT. Feeling ashamed of the thing that despite being from Gujarat, we are not aware of such a glorious Heritage and literature of our State.
@anganamazumdar78234 жыл бұрын
મેઘા મેમ સુંદર અવાજ દીલ ને છૂ લઈને દીલ મા જ રહે છે મીઠું ઝરણું ની જેમ વહેતો રહે છે કુદરત ની અમૂલ્ય ભેટ છે ❤️🙏
લાજવાબ! અત્યંત હૃદયસ્પર્શી શબ્દો,જાણે જીવનનો સાર. સુંદર સંગીત,સંગત.શક્તિશાળી સ્વર જે દિલના ઊંડાણમાં ઊતરી જાય છે. અભિનંદન. એક ગુજરાતી તરીકે ધ્રુવભાઈ બાબતે ખૂબ ગૌરવ અનુભવું છું.તેમને પ્રણામ અને વહાલ.
@rushiacademyofsciences26583 жыл бұрын
-ઉજ્જવલ ધોળકિયા
@smeetsoni41784 жыл бұрын
વાહ....અદભુત શબ્દો..અદભુત અવાજ...really mind blowing.....
@dada-ox9xz Жыл бұрын
Awesome voice. Aa Tyme na song ma aaa voice adbhut che... Wah ben.
@PRAKASHPATEL19744 жыл бұрын
Radhe Radhe
@vikramdarji92044 жыл бұрын
Awesome composition Megha Bhatt, shreyash Dave and the team. Each word, each line touches the soul. People like me who loves wandering in the lap of nature can relate and live the songs of Dhruv Bhatt sir, I mean not only this song but all the songs and poems written by him are so deep and expressed with beautiful words are no less than magic. And I think it takes such a kind and humble heart and a free soul to be able to write like him. I will never fed up listening to this song no matter how many times I listen to it.
@veenabheda93594 жыл бұрын
અદભૂત ગીત , સંગીત અને ગાયકી .. ખુબ જ સરસ 👌👌
@karanwaghwani84074 жыл бұрын
Hearing this song on loop since a week. Have started listening to more of such songs by Dhruv bhatt
@brilliantreadtv3934 жыл бұрын
Soulful! Brilliantly composed and sung! This deserves at least 10 million views. Let us all share and make it viral.
@dhruvbhatt69724 жыл бұрын
Your comrnt encorsging our team The song is based on a Baul song tune.
@alpabhatt47114 жыл бұрын
Simply beautiful!!!!
@nikishah10003 жыл бұрын
Excellent workings,and superbly sung
@sheljajani93665 жыл бұрын
Beautifully written and ofcourse awfully sung... aakho bandh kari ne sambhalva thi jaane mann ne khoob shanti lage.
@krutikdave48673 жыл бұрын
Plz plz plz get it on saavn!! Loved loved loved it!! 😍🔥❤️
@smitapurohit22303 жыл бұрын
ખૂબ સુંદર રજૂઆત, શબ્દ, સૂર, કંઠ નો ત્રિવેણી સંગમ
@pravinchandrapanchal14234 жыл бұрын
This sings has undercurrent feel of baul mystic songs & feel.... good to hear same in my mother tongue Gujarati.
@sanjaytrivedi39492 жыл бұрын
ખુબજ સુંદર રચના... સ્વરાંકન પણ ઉત્તમ
@anjanagandhi90552 жыл бұрын
વાહ.... ખૂબ જ સુંદર રીતે ગાયું છે... વાહ...
@hardikshahtapovani31554 жыл бұрын
દાદા,આપના શબ્દો..એમાં રહેલા ભાવો..એક મજ્જા ની દુનિયા માં લઈ જાય છે.હમણાં જ અમે ૫ મિત્રો હિમાલય યાત્રા પર હતા,આ ગીતે અમને બધાય ને ખુબ ખુબ મોજ કરાવી,કુદરતના ખોળે સહજ રમતા કરી દીધા.
@devanggandhi88323 жыл бұрын
Mind blowing... Superb voice.. Kudos to Megha Bhatt God Bless You!🌹🌹
@krishnapatel2223 жыл бұрын
It’s like reliving childhood… that’s the power of words from dhruv bhatt.. combined with powerful singing by megha bhatt
@bharatkumarthakar95292 жыл бұрын
શબ્દ, સ્વર અને સંગીત...બહુજ સરસ.....
@mineshshah672 жыл бұрын
Awesome....superb Hats off to Dhruv saheb and truely very well sung , really mesmerising experience listening this. Have been listening this since morning not less than 10 times again and again. Salute
Music composition really beautiful and also the voice.Just beautiful no words to express my feelings for your song.They have given me a meaningful life to survive my tensions
@chintanbhatt5524 жыл бұрын
અદભૂત. રૂહાની અવાજ અને શબ્દો ની પસંદગી.
@Indica2658 Жыл бұрын
Adbhut.. Best... Superb singing
@harpalsinhzala84704 жыл бұрын
Aatla. Saras song ma koi unlike kem aaptu hase ...mane A nathi samjatu...
@krunalparikh85353 жыл бұрын
Lol. World ma badhi bau variety che… aapde to vagade ugya lila ghaas ma jaat ne khoi daie… baki badha ni su chinta 😉😊
@reliableindian4214 жыл бұрын
No words.............so melodious
@akilmajothi61527 ай бұрын
😍😍😍😍amezing Mashallah 😍🥰
@chandrajadav1953 жыл бұрын
વાહ.. 🙌🏻🙌🏻બહુ જ સુંદર 🙌🏻🙌🏻
@kamalchawda929 Жыл бұрын
khub sundar❤
@dipts5 жыл бұрын
આહ અને વાહ. સોસરું ઉતરી ગયું
@kavinimahefeel89313 жыл бұрын
Wah shu shabdo no dhal che
@dushyantjnagodra84253 жыл бұрын
મે પણ લાઇક કર્યું.. ગીતના શબ્દોને.. આ બધા લોક ગીતો છે.. લોક ગીત ની જેમ જુસ્સો હોવો જોઇએ.. લય હોવી જોઇએ... પગ હલવા લાગવા જોઈએ.. 🌹🌺 બધા ગીતો સુગમ સંગીતમાં આપો છો.. બધી જ લય સરખી લાગે... કોઈ લોકસંગીત નથી ભાસતુ.. 🌹🌺 આજ ગીત કોઇ લોકસંગીત રીતે રજુ કરો ફરક અનુભવ કરશો.. 🌹📣 આ ગીત શબ્દો જ કહે ક્યારે ક ઘર તજી દે.. રૂઢીમાથી બહાર આવો.. ,🌳🌷🌺
@pushpabhinde13444 жыл бұрын
Simple lovely soothing music with very heart touching words
@javanikaentertainments70094 жыл бұрын
Marvelous. Will play on my radio show. The music arrangement and vocals are awesome
@tapanpatel20464 жыл бұрын
Whah balpan yaad avi gyu
@hirenpatel8774 жыл бұрын
Excellent song & beautifully sung ......tooo good As a fan of dhruv geet ; we dont have studio version of "ochintu koi mane raste made......" Waiting for butifully compose and sung version.......
@chintanbhatt5524 жыл бұрын
Superb... feeling deeply and this song taken me to my days of childhood. Amazing
@neharaval81615 жыл бұрын
સંગીત અદભુત...શબ્દો ય ખૂબ પોતીકા..પણ ગાવું જરા અઘરું એવા ઢાળ..
@varshapatel94524 жыл бұрын
Megha, very touchy. love to listen with eyes closed. want to listen more songs pls.
@narendrachaudhary63742 жыл бұрын
વાહ!મજા આવી ગઈ
@chetanpalan15563 жыл бұрын
very beautiful words excellent music & equally well & beautifully rendered by Megha ..I just feel like leaving everything and go to nature
@bhavnapathak77474 жыл бұрын
અદ્ભૂત અનુભવ 👍
@shadowlikefear4 жыл бұрын
અવાજ પણ મધુર છે.. અક્ષરો ને લયબદ્ધ સરસ કોર્યા છે👌
@ranganand28583 жыл бұрын
Awesome music.. awesome voice...asset for Gujarati Sangit.. adbhoot...
@Milan134844 жыл бұрын
કદર કરવા માટે કોઈ શબ્દો નથી. હું ફક્ત અદ્ભુત કહી શકું છું.
@MyHothi2 жыл бұрын
Peaceful song.. Each word touch the heart
@rohitpandya10042 жыл бұрын
Wonderful,heart touching song
@rawnarajput52233 жыл бұрын
Wow wonderful voice...... Heart touching 😊🎧🎶🎶🎼😊😊
@vijayodhrani72123 жыл бұрын
Shbdo sathhe aavaj no su madhur milan sundar adbhut
@aarav73825 жыл бұрын
Superb bowl effect, melodious music n lovely voice😍😍😍👌👌👌🎶🎶🎶
@mitalpatel16664 жыл бұрын
Khub saras Very beautiful
@nupurmodi28785 жыл бұрын
શ્યામલ ભાઈ નો અવાજ સરસ પૂરક બને છે..
@heenabhatt24824 жыл бұрын
Wahhhh
@SandipDave4 жыл бұрын
જાગ્યો તો એમ તું સોને રે....❤️
@SpiritualSoul79114 ай бұрын
very good...Loved your voice❤❤❤❤❤
@panktivora5552 Жыл бұрын
Salute to Dhruv Sir🙏🫶
@saumilparmar4 жыл бұрын
exellent composition, really nice voice and great team work..💐