No video

દાળ ફુલકા ઢોકળી .village cooking channelvillage life youtubevillage lifevillage cooking

  Рет қаралды 23,725

BL vadi vlog

BL vadi vlog

Күн бұрын

સીતારામ.,🙏🏻 કેમ છો બધા મજા માં.
વિડિયો જોવા માટે આપનો ખુબ ખુબ આભાર.
આપના બધા નો ખુબ ખુબ આભાર તમારા બધા નો સહકાર ખુબ સારો મળ્યો .
આવો ને આવો સહકાર આપતા રહેજો.
આવા અલગ અલગ વિડિયો જોવા માટે અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો.
#creative #like #farmerlife #farmer #farming #youtuber #cooking #farminglife #viilagelife #village #villagevlog #villagerecipe #recipe #recipes #desi#cookingvideo#recipes #recipe #recipeoftheday #cookingvlog #cookingrecipes #youtuber #youtubeshorts #youtubevideo #youtube #share #like
village cooking channel
village cooking
recipe village food
recipe village food veg
village life
village lifestyle
village lifestyle vlog
desi lifestyle
village life
farmer lifestyle
farmer life
farmer life in india
cooking
cooking recipes
cooking vlog
cooking videos
village cooking vlog
village cooking vlog new video
recipe videos in gujarati
recipe videos
village life youtube
gujarati farmer vlog
gujarati food vlogs
gujarati snacks recipes vegetarian
gujarati sabzi recipes vegetarian
gujarati lunch recipes vegetarian
village life videos in youtube
indian gujarati food recipes
gujarat village life food

Пікірлер: 269
@GaurangRaval-kn2jo
@GaurangRaval-kn2jo 28 күн бұрын
Ha Bhai ha
@Blvadivlog
@Blvadivlog 22 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@user-nd4de6jc4e
@user-nd4de6jc4e Ай бұрын
જય માતાજી | સુધાબા ગઢવી ના જય મા રવેચી
@Blvadivlog
@Blvadivlog 23 күн бұрын
જય માતાજી સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@manishdave4660
@manishdave4660 Ай бұрын
સીતારામ બાબુભાઈ વાહ અદભુત જમાવટ હો
@Blvadivlog
@Blvadivlog 23 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@KamlaJogadiya-ei7sb
@KamlaJogadiya-ei7sb 2 ай бұрын
હું સુરત થી કમુબેન છું કવિ કાગ ની વાણીને તમે જાળવી રાખી છે કે "તારાં આંગણીયે પુછી ને કોઈ આવે તો આવકારો મીઠો આપજે " ખરેખર તમારૂં જીવન હજી સતયુગમાં હોઈએ એવો અનુભવ કરાવે છે ધન્ય છે તમારાં પત્ની ને આટલી ઉંમરે રોટલો ઘડીને ખવરાવે છે ને ચા પાણી વગર જવાનો દેય માતાને ખુબ ખુબ વંદન ❤ 🙏
@RajujadavJadav
@RajujadavJadav 2 ай бұрын
આ સોવણી વાળો ડોહો એક સમય નો હીરો હતો. જોવ જુના વિડિઓ 😂😂
@KamlaJogadiya-ei7sb
@KamlaJogadiya-ei7sb 2 ай бұрын
હું પહેલેથી એમનાં વિડિયો જોવ છું, જુવાનીમાં બધાય હીરો હોય છે, પણ હમણાં સુપર હીરો છે, માનવતાનું કાર્ય કરે છે, બાબુભાઈ નામ છે એમનું
@Blvadivlog
@Blvadivlog 2 ай бұрын
સીતારામ ભાઈ આભાર
@Blvadivlog
@Blvadivlog 2 ай бұрын
સીતારામ કમુબેન આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને.બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻
@purohitnitinkumar3988
@purohitnitinkumar3988 Ай бұрын
સીતારામ
@Prembhaipatel-qy4iw
@Prembhaipatel-qy4iw Ай бұрын
દાદા તમારા સ્વભાવ બહુ સારો છે ગામ સોયલા
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@dalrambhaichaudhary-lh8sv
@dalrambhaichaudhary-lh8sv Ай бұрын
Dada moj karo..... 🎉tharad vav uthargujrat
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@ambalalpatel1510
@ambalalpatel1510 2 ай бұрын
વાહ દાદા તમારો વિડીયો અમે કાયમ જોઈએ છે મહેસાણા જિલ્લો વિજાપુર તાલુકો
@Blvadivlog
@Blvadivlog 2 ай бұрын
સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.ખૂબ ખુબ ધન્યવાદ આપનો. આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ. વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@user-zq4om1ze9u
@user-zq4om1ze9u 14 күн бұрын
હુ રાજકોટ થી સરલા રોરીયા માસા માસી ને‌‌ ખુશ રાખે જય માતાજી 🎉🎉
@Blvadivlog
@Blvadivlog 12 күн бұрын
જય માતાજી સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@pareshsolanki9813
@pareshsolanki9813 2 ай бұрын
રામ રામ ને સિતારામ બાબુભાઈ ધંધુકિયા તમારા વિડ્યો જોવાની મજા આવે છે હું ચિત્રા જમણવા વાડી એ રેવી છી
@Blvadivlog
@Blvadivlog 2 ай бұрын
સીતારામ પરેશભાઈ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. ખૂબ ખુબ ધન્યવાદ આપનો.આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ.
@anishbarot8646
@anishbarot8646 Ай бұрын
વડોદરા થી અનિષ ભાઈ બારોટ આતો અમારા બાબુ કાકા ની વાડી ની મોજ કાય નો ઘટે ઘટે તો ખાલી જીન્દગી ઘટે સીતારામ બાબુ કાકા
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ અનિષ ભાઈ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. ખૂબ ખુબ ધન્યવાદ આપનો. ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને. બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@pravinajadav8133
@pravinajadav8133 5 күн бұрын
Hu pravina Dharmesh Borivali sars jay mataji
@Blvadivlog
@Blvadivlog 2 күн бұрын
જય માતાજી સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@GaurangRaval-kn2jo
@GaurangRaval-kn2jo 28 күн бұрын
JAMAVAT .
@Blvadivlog
@Blvadivlog 22 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@V_S20
@V_S20 Ай бұрын
જય શ્રી રામ દાદા નવીન વાનગી માટે thank you
@Blvadivlog
@Blvadivlog 23 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@dalrambhaichaudhary-lh8sv
@dalrambhaichaudhary-lh8sv Ай бұрын
Dada good day🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@dhambhagohil8733
@dhambhagohil8733 2 ай бұрын
Bav Sara's vidiya banavo so moj aavi Jay se ho ben
@Blvadivlog
@Blvadivlog 2 ай бұрын
સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ. ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને.બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.
@pareshpopat
@pareshpopat 5 күн бұрын
બાબુભાઇ તમારો વીડીયો રેગૃલર જોઈએ છીએ તમારો પ્રકૃતિ પ્રેમ થી અમે ખૂબ ખુસ થયા હવે એક ગૌ ષાલા બનાવ વો સોનામા સુગંધ ભલષે
@pareshpopat
@pareshpopat 5 күн бұрын
અમદાવાદ થી પરેશ પોપટ
@Blvadivlog
@Blvadivlog 4 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@bhupendragohil3334
@bhupendragohil3334 2 ай бұрын
જય માતાજી બાપુ
@Blvadivlog
@Blvadivlog 2 ай бұрын
જય માતાજી ભૂપેન્દ્ર સિંહ સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@Hacker-si9wl
@Hacker-si9wl 2 ай бұрын
જમાવટ હો ભાઈ જમાવટ વાળી જમાવટ હો
@Blvadivlog
@Blvadivlog 2 ай бұрын
સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ.
@hirabenchauhan7425
@hirabenchauhan7425 2 ай бұрын
સીતા રામ માને દાદાને પણ
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
@merrakesh4815
@merrakesh4815 2 ай бұрын
ગારિયાધાર થી‌ સંગીતાબેન દરોજ વિડિયો મેકો
@Blvadivlog
@Blvadivlog 2 ай бұрын
જય માતાજી સંગીતાબેન સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ.ખૂબ ખુબ ધન્યવાદ આપનો.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@wahparmar8852
@wahparmar8852 19 күн бұрын
Sitaram 🙏🙏🙏
@Blvadivlog
@Blvadivlog 17 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@saraswatiinfotech9148
@saraswatiinfotech9148 2 ай бұрын
Rekhaben surat
@Blvadivlog
@Blvadivlog 2 ай бұрын
સીતારામ રેખાબેન આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ. વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@rajveerrathod3011
@rajveerrathod3011 2 ай бұрын
Jay Velnath 🙏🙏🙏🙏
@Blvadivlog
@Blvadivlog 2 ай бұрын
જય વેલનાથ સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@prafulamehta9202
@prafulamehta9202 2 ай бұрын
રાધે રાધે બાબુભાઈ તમારા વિડિયો રોજ જોઈએ છીએ અમદાવાદ થી પ્રફુલા બેન મહેતા
@Blvadivlog
@Blvadivlog 2 ай бұрын
સીતારામ પ્રફૂલાબેનઆપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ. રાધે રાધે વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@asgajera3462
@asgajera3462 2 ай бұрын
Jay swaminarayan 🙏🏻🙏🏻
@Blvadivlog
@Blvadivlog 2 ай бұрын
જય સ્વામી નારાયણ સીતારામ as gajera આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@K.B.RAjAPUT
@K.B.RAjAPUT 2 ай бұрын
અમે તમારા બધા જ વિડીયો જોઈએ છે કોમેન્ટ પણ કરીયે લાઈક સેર પણ કરીયે છે વિડિયો જોવાની પણ જમાવટ થાય હો દાદા સીતારામ બધાઈ ફેમિલી ને 🎉🎉🎉 વર્ષા બેન ભરતભાઈ કિડેચા સુરત થી
@Blvadivlog
@Blvadivlog 2 ай бұрын
સીતારામ ભરતભાઈ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ.આપની સહાનુભૂતિ બદલ અમો દિલ થી આપના આભારી છીએ.બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@merrakesh4815
@merrakesh4815 2 ай бұрын
ગારિયાધાર થી‌ સંગીતાબેન જય‌ માતાજી
@Blvadivlog
@Blvadivlog 2 ай бұрын
જય માતાજી સંગીતાબેન સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.
@merrakesh4815
@merrakesh4815 2 ай бұрын
જય હીગળાજ માતાજી
@Blvadivlog
@Blvadivlog 2 ай бұрын
જય હિંગળાજ માતાજી સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@yuvrajsinhgohil1812
@yuvrajsinhgohil1812 2 ай бұрын
જય માતાજી સીતારામ
@Blvadivlog
@Blvadivlog 2 ай бұрын
જય માતાજી યુવરાજસિંહ સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@user-du2en8no8d
@user-du2en8no8d 2 ай бұрын
સીતારામ કાકા મજામાં જમાવટ કરી હો
@Blvadivlog
@Blvadivlog 2 ай бұрын
સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ. વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@yessolanki2435
@yessolanki2435 2 ай бұрын
રામ રામ કાકા ને કાકી‌‌‌‌‌ ને અશોક સોલંકી શોભાવડ
@Blvadivlog
@Blvadivlog 2 ай бұрын
સીતારામ અશોકભાઈ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ. વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@ritadave9063
@ritadave9063 Ай бұрын
Sitaram ben ne
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@ghanshaymmakavana
@ghanshaymmakavana 2 ай бұрын
જય શ્રી ગેલી અંબે માં સીતા રામ બાબુભાઈ મજા મા ને
@Blvadivlog
@Blvadivlog 2 ай бұрын
સીતારામ ઘનશ્યામભાઈ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@sonalpaida8000
@sonalpaida8000 2 ай бұрын
બહુજસરસ ફુલકા ઢોકરી
@Blvadivlog
@Blvadivlog 2 ай бұрын
સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@user-nd4de6jc4e
@user-nd4de6jc4e Ай бұрын
જય માતાજી / અમે કાયમ આપના વિડીયો જોઇએ છીએ રણજીત દાન વરસડા | સુધા બા વરસડા ગઢવી શિહોર વિરમગામ સૌને અમારા જય માતાજી જય આઈ આવડ મા
@Blvadivlog
@Blvadivlog 23 күн бұрын
જય માતાજી સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે આવા જ નવા નવા વિડિયો બનાવતા રહીશું
@arunamakwana5730
@arunamakwana5730 2 ай бұрын
Sitaram jai mata di kim so majama hu Naresh Bhi ne Aruna Ben makwana Navi Mumbai thi kaka tame sachu kidhu ho keri to bhadhe ne bhave ne ama tamari vadi ma keri ni jad vavso to tamane jamavat thase ho ane subscribe vala bhayu malava aaviya saru lagiyu ne jamavat ho ne bhiju babora ma dal fulaka dhokali moj jamava ma jamavat ne comment ma lakhavanu nu modu thai to kharab no lagadta ne tamaru dhayan rakha jo tamari tabiyat sambhal jo ne bhai ne kejo ke aamaj video banavta rev ne amane vadi ni moj karavta rev aavjo sitaram jai mata di 🙏🌹♥️♥️♥️♥️♥️♥️
@Blvadivlog
@Blvadivlog 2 ай бұрын
જય માતાજી અરૂણાબેન અને નરેશ ભાઈ કેમ છો મજામાં ને. આપની સહાનુભૂતિ બદલ અમો દિલ થી આપના આભારી છીએ. આપ અમારો પરિવાર છો .આપની કોમેન્ટ બધા જ વિડિયો માં હોય છે.ખુબ જ આનંદ થાય વાંચી ને . આપ પણ આવજો અમારી વાડી એ અમને આનંદ થશે . ખૂબ ખુબ ધન્યવાદ આપનો.બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻
@JPfilms-uo2pn
@JPfilms-uo2pn 2 ай бұрын
વાહ દાદા વાહ મોજ પડી ગઈ 👌👌👌
@Blvadivlog
@Blvadivlog 2 ай бұрын
સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ.ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
@kishoreparekh5050
@kishoreparekh5050 2 ай бұрын
Bahu j saras vangi ! Sita Ram Babu bhai Ane Gita ben ne
@Blvadivlog
@Blvadivlog 2 ай бұрын
સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@kishoreparekh5050
@kishoreparekh5050 2 ай бұрын
Khub saras ! Video jaroor jota rahishu
@chetalzaveri8711
@chetalzaveri8711 2 ай бұрын
સીતારામ દાદા બા ❤❤
@Blvadivlog
@Blvadivlog 2 ай бұрын
સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@SanajayGeetatj3fw
@SanajayGeetatj3fw 2 ай бұрын
જય માતાજી સીતારામ દાદા દાદી અમદાવાદ થિ ગીતા બેન સંજય ભાઈ ઠાકોર વરસાદ કવોસે દાદા દાદી
@Blvadivlog
@Blvadivlog 2 ай бұрын
જય માતાજી ગીતાબેન સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ. વરસાદ તો ખુબ સારો છે . વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@indirapatel3492
@indirapatel3492 2 ай бұрын
જય શ્રી કૃષ્ણ ભાઈ તમારા પરીવાર ને
@Blvadivlog
@Blvadivlog 2 ай бұрын
જય શ્રી કૃષ્ણ સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@bhavanapatel275
@bhavanapatel275 2 ай бұрын
Jay Shree Krishna 🙏 Jay Dwarika dhis 🙏 BHAVANABEN VADODARA
@Blvadivlog
@Blvadivlog 2 ай бұрын
જય શ્રી કૃષ્ણ સીતારામ ભાવનાબેન આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@rajeshm1820
@rajeshm1820 2 ай бұрын
ગઢડા સ્વામીના. રાજુભાઈ સુથાર. જય માતાજી.ખુબ.સરસ.ફુલકા.ઢોકલી.બનાવિછે.દાદી.એ
@Blvadivlog
@Blvadivlog 2 ай бұрын
સીતારામ રાજુભાઈ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ. વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.
@dinesh4453
@dinesh4453 2 ай бұрын
વાહ બાબભાઇ મોજ પડી ગય હુ તમારા વિડયા પહેલેથી જોવછુ તમારુ કામ તો બિરદાવા જેવું છેજ પણ અમારાં બેન નુંકામ પણ ખુબ બિરદાવવા જેવુછે કારણકે બેન જે તમને સપોટ કરેછે નકર અત્યારે બૈરાઓને આવુ બધુ કરવું નથી ગમતુ પણ અમારા બેન હસતા મોઢે બહુજ પ્રેમથી બધુ બનાવેછે નકર ચુલે રાંધવુંને ઇ પણ માટી ના વાસણ સાથે અઘરુછે ખરેખર બેન નું કામ ધન્યવાદને પાત્ર છે. સીતારામ સુરત થી દિનેશભાઇ માધવાણી
@Blvadivlog
@Blvadivlog 2 ай бұрын
સીતારામ દિનેશભાઈ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. આપની સહાનુભૂતિ બદલ અમો દિલ થી આપના આભારી છીએ. આપે એક દમ સાચી વાત કરી . વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.
@hemantvyas5663
@hemantvyas5663 2 ай бұрын
સીતારામ બાબુભાઈ અને બેન હેમતભાઈ ધરમપુર
@Blvadivlog
@Blvadivlog 2 ай бұрын
સીતારામ હેમંતભાઈ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@harshapateldiyora391
@harshapateldiyora391 2 ай бұрын
Saras. Sitaram
@Blvadivlog
@Blvadivlog 2 ай бұрын
સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@mansukhbhaichikhaliya3160
@mansukhbhaichikhaliya3160 2 ай бұрын
Ram ram babu bhai Maja mane
@Blvadivlog
@Blvadivlog 2 ай бұрын
સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ. અમે તો એક દમ મજા માં આપ કેમ છો. વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@GUJRATLIVE-cl7ww
@GUJRATLIVE-cl7ww 2 ай бұрын
બોવ સરસ હો ભવ્ય ભાઈ કાસોટીયા વેરાવળ
@Blvadivlog
@Blvadivlog 2 ай бұрын
સીતારામ ભવ્યભાઈ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ.ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
@alkapatel8404
@alkapatel8404 2 ай бұрын
Sita ram testy dhokali banavi che nice video USA Texas thi alka 🙏🏼🙏🏼❤️
@Blvadivlog
@Blvadivlog 2 ай бұрын
સીતારામ અલ્કા બેન આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. ખૂબ ખુબ ધન્યવાદ આપનો.આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ.ખુબ સરસ વાત કેહવાય આપ વિદેશ ની ધરતી પર પણ દેશ નું કલ્ચર ભૂલ્યા નથી.બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻
@jayshreemathuria7341
@jayshreemathuria7341 2 ай бұрын
Jay shree krushana Bahu saras vlog
@Blvadivlog
@Blvadivlog 2 ай бұрын
જય શ્રી કૃષ્ણ સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@leelapurani4464
@leelapurani4464 2 ай бұрын
Sitaram dada tamaro video joene bov jamavat thay che bov maja aave che ame regular joeye che
@Blvadivlog
@Blvadivlog 2 ай бұрын
સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ.ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@girishbhai5238
@girishbhai5238 Ай бұрын
Gokul mathura mati na vashan ma cha ke lachi
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ શું વાત છે જમાવટ કરી ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@parthmangukiya276
@parthmangukiya276 2 ай бұрын
Sitarambabukaka
@Blvadivlog
@Blvadivlog 2 ай бұрын
સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.ખૂબ ખુબ ધન્યવાદ આપનો.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@merrakesh4815
@merrakesh4815 2 ай бұрын
જય શ્રી કૃષ્ણ કાકા અને માસી
@Blvadivlog
@Blvadivlog 2 ай бұрын
જય શ્રી કૃષ્ણ સંગીતાબેન સીતારામ ખૂબ ખુબ ધન્યવાદ આપનો
@KiritkumarAdvocate
@KiritkumarAdvocate 2 ай бұрын
Sitaram 🙏 Babubhai
@Blvadivlog
@Blvadivlog 2 ай бұрын
સીતારામ કિરીટકુમાર આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ. વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@muktagondalia1901
@muktagondalia1901 2 ай бұрын
આભાર મનીષા આફરીકા
@Blvadivlog
@Blvadivlog 2 ай бұрын
સીતારામ મનીષા બેન આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.
@rathodjitu175
@rathodjitu175 2 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🥀🌾👌👍
@Blvadivlog
@Blvadivlog 2 ай бұрын
જય શ્રી કૃષ્ણ સીતારામ વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@n.vgadhavi2839
@n.vgadhavi2839 2 ай бұрын
જય માતાજી બાબુભાઈ તથા બેનબા. હમણાં થોડો સમય કામમાં હોવાથી કોમેન્ટ કરી નથી શકયો. આપના વિડિયો જોઈને ખૂબ જ આનંદ થાય છે . તમારા માં જે માનવતા ની મહેક છે તે જોઈ ને આનંદ થાય છે. નવલદાન ગઢવી જામખંભાળિયા દેવભૂમિ દ્વારકા
@Blvadivlog
@Blvadivlog 2 ай бұрын
જય માતાજી નવલદાન ભાઈ સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.ખૂબ ખુબ ધન્યવાદ આપનો. કોઈ વાંધો નહીં આપ વિડિયો જોતા રહજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો. આપની સહાનુભૂતિ બદલ અમો દિલ થી આપના આભારી છીએ.
@himatgohil765
@himatgohil765 2 ай бұрын
સીતારામ
@Blvadivlog
@Blvadivlog 2 ай бұрын
સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.ખૂબ ખુબ ધન્યવાદ આપનો.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@varshasoni9599
@varshasoni9599 2 ай бұрын
Jai shree Krishna seetaram 🙏
@Blvadivlog
@Blvadivlog 2 ай бұрын
સીતારામ જય શ્રી કૃષ્ણ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. આપની સહાનુભૂતિ બદલ અમો દિલ થી આપના આભારી છીએ.
@kalpanabhatt6184
@kalpanabhatt6184 2 ай бұрын
સરસ જોવાની મજા આવે છે.🚩💐🚩
@Blvadivlog
@Blvadivlog 2 ай бұрын
સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@TarunAhir-bf9bg
@TarunAhir-bf9bg 2 ай бұрын
સીતારામ દાદા દાદી તરુણ વેજાણંદ ભાઈ આંબલીયા ગામ દાતરાણા થી
@Blvadivlog
@Blvadivlog 2 ай бұрын
સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ.બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો..
@gopalbhaibodar8592
@gopalbhaibodar8592 2 ай бұрын
જય મુરલીધર જયદ્રારકાધીશ સોમનાથ મહાદેવ
@Blvadivlog
@Blvadivlog 2 ай бұрын
જય મુરલીધર સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@parmarmeena2095
@parmarmeena2095 2 ай бұрын
વાહ દાદા વાહ જમાવટ થઈ હુ મીના લાકોદરા
@Blvadivlog
@Blvadivlog 2 ай бұрын
સીતારામ મીનાબેન આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. ખૂબ ખુબ ધન્યવાદ આપનો.આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@girishbhai5238
@girishbhai5238 Ай бұрын
Shajanshr gam ke nhi palitana baju ma ame vadi ma bapora karva rokya ta jilu bhay ne tya
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ જ સરળ આપની કોમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો
@kapadiyanagjibhai1896
@kapadiyanagjibhai1896 2 ай бұрын
કાકા કાકી સીતારામ જય માંગલ કૃપા 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@Blvadivlog
@Blvadivlog 2 ай бұрын
સીતારામ નાગજીભાઈઆપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. આપની સહાનુભૂતિ બદલ અમો દિલ થી આપના આભારી છીએ.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@hansahansa8941
@hansahansa8941 2 ай бұрын
સીતા રામ તમે ખુબ જ મોજ કરો સુખી રહો 🙏❤️
@Blvadivlog
@Blvadivlog 2 ай бұрын
સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ.બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@Rkbudhelvlogs
@Rkbudhelvlogs 2 ай бұрын
Jay dawarikadhis
@Blvadivlog
@Blvadivlog 2 ай бұрын
જય દ્વારકાધીશ સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.
@kapadiyanagjibhai1896
@kapadiyanagjibhai1896 2 ай бұрын
કાકા કાકી સીતારામ
@user-bd4sx3zl8o
@user-bd4sx3zl8o 2 ай бұрын
Khubsarss banau Ben sitaram jai mata ji ❤❤ સારસા 🎉🎉
@Blvadivlog
@Blvadivlog 2 ай бұрын
જય માતાજી સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.
@bharatbhaidabhi3425
@bharatbhaidabhi3425 2 ай бұрын
મોજે મોજ રોજે રોજ ખુબ સરસ❤❤❤
@Blvadivlog
@Blvadivlog 2 ай бұрын
સીતારામ ભરતભાઈ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને.
@mehrunletherwala8242
@mehrunletherwala8242 2 ай бұрын
Very nice I'm Chicago I'm imDemDeniCu
@Blvadivlog
@Blvadivlog 2 ай бұрын
સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.ખુબ સરસ વાત કેહવાય આપ વિદેશ ની ધરતી પર પણ દેશ નું કલ્ચર ભૂલ્યા નથી.ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@Yuvrajsinh_hada
@Yuvrajsinh_hada 2 ай бұрын
તમારા વીડિયો જોવા ની ખુબ મજા આવે છે તમે રસોઈ પણ બવ ‌સરસ બનાવો છો અને વિડિયો મા વાત પણ બવ ‌સરસ કરો છો આવનાર પેઢી ને ખુબ જાણવા મળે એવું છે તમારા વીડિયો મા ખુબ સરસ આવજો જય માતાજી સીતારામ
@Blvadivlog
@Blvadivlog 2 ай бұрын
જય માતાજી સીતારામ યુવરાજ સિંહ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.
@jayamaa7408
@jayamaa7408 2 ай бұрын
Kamco Bhai. Na. Ben na. Bada. Dayra na Jay mataji na sita ram Bhai majam sa ok to. Bay
@Blvadivlog
@Blvadivlog 2 ай бұрын
જય માતાજી સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.
@bhavinmehta9071
@bhavinmehta9071 2 ай бұрын
Kem choo kaka sitaram
@Blvadivlog
@Blvadivlog 2 ай бұрын
સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. અમે તો એક દમ મજા માં આપ કેમ છો. વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@BM.Shorts_0450
@BM.Shorts_0450 2 ай бұрын
સીતારામ દાદા દાદી ભારતીબેન ભાવનગર થી
@Blvadivlog
@Blvadivlog 2 ай бұрын
સીતારામ ભારતીબેન કેમ છો મજામાં ને વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@walajipatel3413
@walajipatel3413 2 ай бұрын
વહાં ભાઈ વહા કેરી ખાવા માટે આવવું પડશે
@Blvadivlog
@Blvadivlog 2 ай бұрын
સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી ચોક્કસ આવજો .
@walajipatel3413
@walajipatel3413 2 ай бұрын
બાપા સીતારામ જય બજરદાદા ની મુલાકાત બદલ બહુજ આનંદ થયો હતો મોજ માણી રહ્યા હતા ને
@walajipatel3413
@walajipatel3413 2 ай бұрын
@@Blvadivlog તમે અત્યારે જે વિડિયો બનાવી છે તે જોઇને અમારો પરિવાર બહુજ ખુશ થઇ ગયા હતા જમવાનું સારુ બનાવવા હતું મોજ આવી ગઈ હતી હો ભાઈ
@daxabenchavda9862
@daxabenchavda9862 2 ай бұрын
સરસભાઈ
@Blvadivlog
@Blvadivlog 2 ай бұрын
સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@JPfilms-uo2pn
@JPfilms-uo2pn 2 ай бұрын
દાદા તમારે કિયા રેવાનું
@Blvadivlog
@Blvadivlog 2 ай бұрын
સીતારામ અમારું ગામ શિહોર તાલુકા નું બોરડી
@user-dg6uv5tl3w
@user-dg6uv5tl3w 2 ай бұрын
Khub saras video
@Blvadivlog
@Blvadivlog 2 ай бұрын
સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ.
@JayantyLimbdiya
@JayantyLimbdiya 2 ай бұрын
Jayntybhai😢surendarngr
@Blvadivlog
@Blvadivlog 2 ай бұрын
સીતારામ જયંતીભાઈ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ. વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@kamlaparmar291
@kamlaparmar291 2 ай бұрын
Sarash
@Blvadivlog
@Blvadivlog 2 ай бұрын
સીતારામ ખૂબ ખુબ ધન્યવાદ
@jyotitarsariya2624
@jyotitarsariya2624 2 ай бұрын
Sitaram moje moj ❤❤❤
@Blvadivlog
@Blvadivlog 2 ай бұрын
સીતારામ જ્યોતિબેન આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ. આપના સાસુ માં ને સીતારામ 😊🙏🏻
@jyotitarsariya2624
@jyotitarsariya2624 2 ай бұрын
@@Blvadivlog sitaram🙏🙏
@manusihora7622
@manusihora7622 2 ай бұрын
Super
@Blvadivlog
@Blvadivlog 2 ай бұрын
સીતારામ મનુંભાઈઆપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.
@manusihora7622
@manusihora7622 2 ай бұрын
@@Blvadivlog Thank you so much
@MerBhadresh
@MerBhadresh 2 ай бұрын
Hu bhavu Ben kerala thi hu Tamara video joine jmva besu su
@Blvadivlog
@Blvadivlog 2 ай бұрын
સીતારામ ભાવું બેન આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ. વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@bharatparmarparmar4189
@bharatparmarparmar4189 2 ай бұрын
America thi jay mataji
@Blvadivlog
@Blvadivlog 2 ай бұрын
જય માતાજી સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.ખુબ સરસ વાત કેહવાય આપ વિદેશ ની ધરતી પર પણ દેશ નું કલ્ચર ભૂલ્યા નથી.ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
@nileshaghara9469
@nileshaghara9469 2 ай бұрын
Jay umiyaji
@Blvadivlog
@Blvadivlog 2 ай бұрын
જય ઉમિયા માતાજી સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@nileshranpariya8031
@nileshranpariya8031 2 ай бұрын
Sitaram
@Blvadivlog
@Blvadivlog 2 ай бұрын
સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ.
@rajeshkumarshah9465
@rajeshkumarshah9465 2 ай бұрын
બાબુભાઈ મઝામાં વરસાદ કેમ છે - મીનાબેન રાજેશકુમાર આનંદ અભિષેક સાબરમતી અમદાવાદ થી
@Blvadivlog
@Blvadivlog 2 ай бұрын
સીતારામ મીનાબેન આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. અમે તો એક દમ મજા માં. આપ કેમ છો. વરસાદ ધીરે ધીરે સારો પડતો જાય છે . વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@arvindmakwana5682
@arvindmakwana5682 2 ай бұрын
રામ રામ ને સીતારામ બાપા સીતારામ.
@Blvadivlog
@Blvadivlog 2 ай бұрын
સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ.
@kishordabhi8691
@kishordabhi8691 2 ай бұрын
Va
@Blvadivlog
@Blvadivlog 2 ай бұрын
સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.
@geetahakani9530
@geetahakani9530 2 ай бұрын
Kem Cho Maja ma Sita Ram
@Blvadivlog
@Blvadivlog 2 ай бұрын
સીતારામ ગીતા બેન આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@sureshbhairathod8360
@sureshbhairathod8360 2 ай бұрын
વાહ સરસ ફુલકા ઢોકળી
@Blvadivlog
@Blvadivlog 2 ай бұрын
સીતારામ સુરેશભાઈ રાઠોડ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ.
@rajveerchvada6670
@rajveerchvada6670 2 ай бұрын
Jay somnta kaka kaki
@Blvadivlog
@Blvadivlog 2 ай бұрын
સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@mnaharbachudasama3981
@mnaharbachudasama3981 2 ай бұрын
Sitaram bhai
@Blvadivlog
@Blvadivlog 2 ай бұрын
સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ.
@user-uq9ug6rr8z
@user-uq9ug6rr8z 2 ай бұрын
Good
@Blvadivlog
@Blvadivlog 2 ай бұрын
સીતારામ ખૂબ ખુબ ધન્યવાદ આપનો
@mahavirsinhsodha3518
@mahavirsinhsodha3518 2 ай бұрын
🙏🙏Jay mataji dada dadi 🙏🙏
@Blvadivlog
@Blvadivlog 2 ай бұрын
જય માતાજી સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@user-ni7nb6ix8g
@user-ni7nb6ix8g 2 ай бұрын
સીતારામ ભાઈ અને બેન🙏🙏 રશિમબેન શાહ અમદાવાદ🙏🙏
@Blvadivlog
@Blvadivlog 2 ай бұрын
સીતારામ રશ્મીબેન આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ. વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@dineshmendapara5248
@dineshmendapara5248 2 ай бұрын
Tamaru vadi kya aveli 6kaka
@Blvadivlog
@Blvadivlog 2 ай бұрын
સીતારામ અમારી વાડી શિહોર તાલુકા ના બોરડી ગામ માં છે.
@hiteshradadiya.2141
@hiteshradadiya.2141 2 ай бұрын
Kbutar gharna Patra kadhi nakho to kbutar aavse Jem kuvama aave tem aavse
@Blvadivlog
@Blvadivlog 2 ай бұрын
સીતારામ હિતેશભાઈ આભાર આપનો જોય એ વિચાર શું આપની વાત પર.
Happy birthday to you by Tsuriki Show
00:12
Tsuriki Show
Рет қаралды 12 МЛН
Glow Stick Secret Pt.4 😱 #shorts
00:35
Mr DegrEE
Рет қаралды 11 МЛН
Кадр сыртындағы қызықтар | Келінжан
00:16
બા ની વાતો અને રસોઈ ☺
12:32
Mibha's vlogs&recipe
Рет қаралды 18 М.
Ghar par hua Janmashtami mohotsav aur mummy ka sapna pura hua !
20:48
Jaydeepdpatel
Рет қаралды 126 М.
Happy birthday to you by Tsuriki Show
00:12
Tsuriki Show
Рет қаралды 12 МЛН