દાદીમાની રીતે છડેલી બાજરીની ખીચડી બનાવતા શીખો | Bajra Khichdi Recipe in Gujarati | Vegetable Khichdi

  Рет қаралды 28,213

Nigam Thakkar Recipes

Nigam Thakkar Recipes

Күн бұрын

દાદીમાની રીતે છડેલી બાજરીની ખીચડી બનાવવાની રીત | Bajra Khichdi Recipe in Gujarati | Vegetable Khichdi
My Hindi Recipe Channel - / @nigamcuisine-hindirec...
Hi, I am Nigam Thakkar, Welcome to My KZbin channel.
About this video -
Today I have share the recipe of Bajra Ki Khichdi. Bajra is very healthy and we can make many types of dishes with using it. We can make this Healthy khichdi during the winter or monsoon season and serve it as a complete meal. Bajra is also Gluten free so all people can consume it. So must try this recipe and don't forget to give your valuable feedback in comment section.
Ingredients (સામગ્રી)
Serving - 5-7 person (૫-૭ વ્યક્તિ માટે)
250 grams Chhadeli Bajri/Pearl Millet (છડેલી બાજરી)
125 grams Yellow Moong Dal (મગની મોગર દાળ)
2 litre or as required Water (પાણી)
1 1/2 tsp Turmeric Powder (હળદર પાવડર)
As per taste Salt (મીઠું)
3-4 Cinnamon Stick (તજનાં ટુકડા)
5-7 Cloves (લવિંગ)
As required Desi Ghee (ઘી)
2 Dry Red Chillies (સૂકા લાલ મરચાં)
2 Bay Leaf (તમાલપત્ર)
1 tsp Cumin Seeds (જીરું)
1 tsp Carom Seeds (અજમો)
1/4 tsp Asafoetida (હીંગ)
1 tsp Ginger Paste (આદુની પેસ્ટ)
3-4 tsp Chopped Green Chillies (સમારેલા લીલા મરચાં)
1 Diced Green Capsicum (કેપ્સિકમ)
1 Carrot (ગાજર)
3 tbsp Fresh Green Chickpeas (લીલા ચણા)
3 tbsp Fresh Green Peas (લીલા વટાણા)
3 tbsp Fresh Pigeon Peas (તુવેરનાં લીલવા)
1/2 tsp Turmeric Powder (હળદર પાવડર)
1 tsp Sugar (ખાંડ)
2 tsp Lemon Juice (લીંબુનો રસ)
1/2 Cup Chopped Coriander leaves (સમારેલી કોથમીર)
Serve it hot with Kadhi or Fresh Curd. (ગરમાગરમ ખીચડીને કઢી અથવા દહીં સાથે સર્વ કરો)
Sat Dhan No Khichdo Recipe - • મકરસંક્રાંતિ સ્પેશિયલ ...
Broken Wheat Khichdi (Daliya Khichdi) • ઘઉંનાં ફાડાનો ખીચડો બન...
Vaghareli Khichdi Recipe • ઠક્કરની ટેસ્ટી વઘારેલી...
Moong Sprouts Khichdi • પ્રોટીનથી ભરપૂર ફણગાવે...
Ghau No Khichdo Recipe • છડેલા ઘઉંનો ખીચડો બનાવ...
Our some other playlist -
Gujarati Shaak Recipes (Gujarati Sabji Recipes): • Gujarati Shaak Recipes...
Gujarati Muthia Recipes: www.youtube.co...
Gujarati Handvo Recipe (વિવિધ પ્રકારનો હાંડવો રેસિપી): • Gujarati Handvo Recipe...
Gujarati Dhokla Recipe (ગુજરાતી ઢોકળા): • Gujarati Dhokla Recipe...
Traditional Gujarati Recipes (ટ્રેડિશનલ ગુજરાતી રેસિપી): • Traditional Gujarati R...
Gujarati Farsan Recipes (ગુજરાતી ફરસાણ): • Gujarati Farsan Recipe...
Dry Snacks Recipes (કોરો નાસ્તો / Namkeen): • Dry Snacks Recipes (કો...
Pushtimargiya Samagri (પુષ્ટિમાર્ગીય ભોગ સામગ્રી): • Pushtimargiya Samagri ...
Farali Recipes (ફરાળી વાનગીઓ): • Farali Recipes (ફરાળી ...
Banana Recipes (કેળાંમાંથી બનતી વાનગી): • Banana Recipes (કેળાંમ...
Kheer Recipes (ખીર રેસિપી): • Milk Dessert Recipes (...
Chutney Recipes (ચટણી રેસિપી): • Chutney Recipe (ચટણી ર...
Ushnakalin Shital Samagri (Pushtimarg Samagri): • Ushnakalin Shital Sama...
Mango Recipes: • Mango Recipes
Malpua & Galya Pudla Recipes: • Malpua & Galya Pudla R...
Pickle Recipes (અથાણાંની રેસિપી): • Pickle Recipes (અથાણાં...
Other Social links -
KZbin - / @nigamthakkarrecipes
Facebook - / nigamthakkarrecipes
Thanks for watching this video
Regards
‪@nigamthakkarrecipes‬
#bajra_khichdi_recipe #nigamthakkarrecipes #khichdi_banavani_rit #vegetable_khichdi_recipe #khichdi_recipe_in_gujarati #swaminarayan_khichdi #pushtimarg_samagri #moong_dal_khichdi #bajra_recipes #noonion_nogarlic_recipe #shiyala_special_recipe #rasoi_show #gujarati_recipe #glutenfree_recipe #healthy_onepot_meal

Пікірлер: 82
@mishri3644
@mishri3644 2 жыл бұрын
Jay shree krushna very healthy and testy khichdi tnx nigamnhai
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes 2 жыл бұрын
જય શ્રીકૃષ્ણ મીશ્રીબેન, આપનો ખૂબ ખૂબ આભાર
@nitashah7740
@nitashah7740 2 жыл бұрын
Jay shree krushna Nigambhai 🙏🙏 Wah mast tasty n healthy bajari ni khichdi .👌👌👍
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes 2 жыл бұрын
Jay Shree Krushna Nitaben 🙏 Khub Khub Dhanyavad
@dharmishthabhagatia6673
@dharmishthabhagatia6673 2 жыл бұрын
Vah old is gold arita jarur try karishu
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes 2 жыл бұрын
Thank you very much Dharmistha ben 🙏🙂
@kalpanashah642
@kalpanashah642 2 жыл бұрын
Khub j healthy recipe Thank you very much Nigambhai Jay shri Krishna
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes 2 жыл бұрын
જય શ્રીકૃષ્ણ, આપનો ખૂબ ખૂબ ધન્યવાદ કલ્પનાબેન
@shreejiprasadambyrakeshpra1234
@shreejiprasadambyrakeshpra1234 2 жыл бұрын
છડેલી બાજરીની ખીચડી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે....
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes 2 жыл бұрын
Khub khub Dhanyavad Rakesh bhai
@vikramparekh283
@vikramparekh283 2 жыл бұрын
Nigambhai Jay Shree Krushna Bajra Ni Khichdi tasty delicious 👍👍👌👌
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes 2 жыл бұрын
Jay Shree Krushna 🙏 Dhanyawad Vikram bhai
@sadgunashah975
@sadgunashah975 2 жыл бұрын
Khichdi is temping 👌
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes 2 жыл бұрын
Thank you very much 🙏🙂
@vaghelainduben7179
@vaghelainduben7179 2 жыл бұрын
Jai shri krishna 👏
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes 2 жыл бұрын
Jay Shree Krishna 🙏 Induben
@nayanarana319
@nayanarana319 2 жыл бұрын
Jay Shree Krishna Nigambhai 🙏 Wow very healthy and testy recipe thanks for sharing
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes 2 жыл бұрын
Jay Shree Krishna Nayanaben🙏 Thanks a lot 😊
@monajani5866
@monajani5866 2 жыл бұрын
Jai shree Krishna Nigam bhai. Maza padi gai. Winter na pramane aa recipe khub healthy chhe. Thanks for sharing.
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes 2 жыл бұрын
Jay Shree Krishna 🙏 Thank you very much Mona ben
@pankajthakkar2899
@pankajthakkar2899 2 жыл бұрын
wow bahuj mast
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes 2 жыл бұрын
Thank you very much
@kirankhatri1353
@kirankhatri1353 2 жыл бұрын
Very nice recipy,
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes 2 жыл бұрын
Thank you very much Kiran Khatri ji
@parikitchenvlogs2737
@parikitchenvlogs2737 2 жыл бұрын
અરે વાહ સરસ બનાવી છે ખીચડી અમે બનાવીશું
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes 2 жыл бұрын
Thanks a lot 🙏😊
@geetapatel2647
@geetapatel2647 2 жыл бұрын
Khub saras 👌👌👌
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes 2 жыл бұрын
Khub khub Dhanyavad Geeta ben 🙏
@vaghelainduben7179
@vaghelainduben7179 2 жыл бұрын
Resipi👌👌
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes 2 жыл бұрын
Thank you Induben
@amiavlani4218
@amiavlani4218 2 жыл бұрын
Nigambhai tame ભૈડકું recipe pan video banavjo ne
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes 2 жыл бұрын
ભૈડકુ સામગ્રી - મગ - ૧ કપ બાજરી - ૧ કપ ચોખા - ૧/૨ કપ ઘી - ૧ ચમચી તેલ - ૧ ચમચી અજમો - ૧/૨ ચમચી હિંગ - ૧/૪ ચમચી હળદર પાવડર - ૧/૨ ચમચી આદુમરચાંની પેસ્ટ - ૨ ચમચી મીઠું - સ્વાદાનુસાર પાણી - જરૂર મુજબ ભૈડકુ બનાવવા માટે લોટ બનાવવાની રીત - સૌ પ્રથમ એક તાંસળામાં મગ, બાજરી અને ચોખા વારાફરતી દરેકને ૫-૭ મિનિટ ગેસ પર શેકી લો, પછી ઠંડુ પડે એટલે બધું મિક્સ કરીને તેને મીક્ષરમાં અથવા ઘરઘંટીમાં કરકરું વાટી લેવું. તો આ રીતે લોટ તૈયાર થશે. રીત - સૌ પ્રથમ એક તપેલીમાં ૧ કપ ભૈડકુનો લોટ અને તેનાથી ૪ થી પ ગણું પાણી એટલે કે ૪-૫ કપ પાણી ઉમેરીને મિક્સ કરી લો. ત્યારબાદ જાડા તળિયાવાળા ફ્રાયપેન કે તપેલીમાં ૧ ચમચી ઘી તથા ૧ ચમચી તેલ લઈ ગેસ પર ગરમ કરો, ગરમ થાય પછી તેમાં વઘાર માટે અજમો, હિંગ નાખી અજમો તતડે પછી હળદર નાખીને તરત પાણીમાં પલાળી તૈયાર કરેલું લોટનું મિશ્રણ તેમાં ઉમેરો, ગેસની ફ્લેમ હાઈ રાખવી. પછી તેમાં આદુમરચાની પેસ્ટ, મીઠું ઉમેરીને ૧૫ મિનિટ સુધી ચમચાથી હલાવતા રહો અને પકાવતા રહો. ત્યારબાદ મધ્યમ આંચે ફરી થી ૧૫ મિનિટ પકાવવું. નીચે ચોંટે નહીં એટલે ચમચાથી હલાવવું. ઘટ્ટ થઈ જાય પછી સર્વિંગ પ્લેટમાં કાઢીને ઉપર ઘી નાખીને ગરમાગરમ સર્વ કરો. આ ભૈડકુ ચોખાની શેકેલી પાપડી સાથે પણ સરસ લાગે છે. જો ઠંડુ ખાવું હોય તો અંદર ઠંડુ દૂધ ઉમેરીને મિક્સ કરીને ખાશો તો પણ સ્વાદિષ્ટ લાગશે. તો તૈયાર છે હેલ્ધી રેસિપી ભૈડકુ. હા, અમે આ રીતે બનાવીએ છીએ. વિડીયો બનાવવાનો જરૂર જલ્દી પ્રયત્ન કરીશ. આભાર
@gulishah8736
@gulishah8736 2 жыл бұрын
👌will sure try🙏
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes 2 жыл бұрын
Thank you very much 🙏🙂
@ritaraval7978
@ritaraval7978 2 жыл бұрын
Jay shree krishna 🙏...Nigam hai bhaidka ni rit aapsho please 🙏
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes 2 жыл бұрын
જય શ્રીકૃષ્ણ રીટાબેન, ભૈડકુ સામગ્રી - મગ - ૧ કપ બાજરી - ૧ કપ ચોખા - ૧/૨ કપ ઘી - ૧ ચમચી તેલ - ૧ ચમચી અજમો - ૧/૨ ચમચી હિંગ - ૧/૪ ચમચી હળદર પાવડર - ૧/૨ ચમચી આદુમરચાંની પેસ્ટ - ૨ ચમચી મીઠું - સ્વાદાનુસાર પાણી - જરૂર મુજબ ભૈડકુ બનાવવા માટે લોટ બનાવવાની રીત - સૌ પ્રથમ એક તાંસળામાં મગ, બાજરી અને ચોખા વારાફરતી દરેકને ૫-૭ મિનિટ ગેસ પર શેકી લો, પછી ઠંડુ પડે એટલે બધું મિક્સ કરીને તેને મીક્ષરમાં અથવા ઘરઘંટીમાં કરકરું વાટી લેવું. તો આ રીતે લોટ તૈયાર થશે. રીત - સૌ પ્રથમ એક તપેલીમાં ૧ કપ ભૈડકુનો લોટ અને તેનાથી ૪ થી પ ગણું પાણી એટલે કે ૪-૫ કપ પાણી ઉમેરીને મિક્સ કરી લો. ત્યારબાદ જાડા તળિયાવાળા ફ્રાયપેન કે તપેલીમાં ૧ ચમચી ઘી તથા ૧ ચમચી તેલ લઈ ગેસ પર ગરમ કરો, ગરમ થાય પછી તેમાં વઘાર માટે અજમો, હિંગ નાખી અજમો તતડે પછી હળદર નાખીને તરત પાણીમાં પલાળી તૈયાર કરેલું લોટનું મિશ્રણ તેમાં ઉમેરો, ગેસની ફ્લેમ હાઈ રાખવી. પછી તેમાં આદુમરચાની પેસ્ટ, મીઠું ઉમેરીને ૧૫ મિનિટ સુધી ચમચાથી હલાવતા રહો અને પકાવતા રહો. ત્યારબાદ મધ્યમ આંચે ફરી થી ૧૫ મિનિટ પકાવવું. નીચે ચોંટે નહીં એટલે ચમચાથી હલાવવું. ઘટ્ટ થઈ જાય પછી સર્વિંગ પ્લેટમાં કાઢીને ઉપર ઘી નાખીને ગરમાગરમ સર્વ કરો. આ ભૈડકુ ચોખાની શેકેલી પાપડી સાથે પણ સરસ લાગે છે. જો ઠંડુ ખાવું હોય તો અંદર ઠંડુ દૂધ ઉમેરીને મિક્સ કરીને ખાશો તો પણ સ્વાદિષ્ટ લાગશે. તો તૈયાર છે હેલ્ધી રેસિપી ભૈડકુ.
@hemalithakkar6341
@hemalithakkar6341 2 жыл бұрын
Wow Jay shree krushna Nigambhai 🙏 amazing recipe first time see definitely try karish kachori banavi hati saras bani Dhanyavad
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes 2 жыл бұрын
Jay Shree Krushna Hemaliben, Khub khub Dhanyavad 🙏🙂 Mane jaani ne Anand thayo k kachori saras bani hati.
@parikitchenvlogs2737
@parikitchenvlogs2737 2 жыл бұрын
👍👍
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes 2 жыл бұрын
Thanks
@gautampurohit9420
@gautampurohit9420 2 жыл бұрын
Hey Nigam Bhai !!!! Beautiful traditional recipe. Nicely explained too. Winter maate perfect che. Majja padi jashe .👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes 2 жыл бұрын
Hello Gautam bhai 😀 Thank you very much
@jankipandya6940
@jankipandya6940 2 жыл бұрын
Nice 👌👌👌
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes 2 жыл бұрын
Thank you very much Janki ben 🙏
@bhavnachandarana5027
@bhavnachandarana5027 2 жыл бұрын
Really very nice and yummy recipe
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes 2 жыл бұрын
Thank you very much Bhavnaben
@avanirupareliya6229
@avanirupareliya6229 2 жыл бұрын
Wah Khub mast
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes 2 жыл бұрын
Thank you very much
@nainagohel8349
@nainagohel8349 2 жыл бұрын
Jaishree kruahna ,ekdam saras hupan try karis..bajri na khichda sathe godghee leva hoi to same recepi follow kari sakai?
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes 2 жыл бұрын
Jay Shree Krushna 🙏 Naa Bajri ni khichdi God ghee wali na sari bane. bajri ne baafine ema God ghee mix kari Gaay Mata ne aapi sakay jene Bajri ni ghughri kehvay che recipe me 1:38 duration par ibutton par aapi che.
@geetasolanki9466
@geetasolanki9466 2 жыл бұрын
Wah nigambhai yummy 😋
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes 2 жыл бұрын
ખૂબ ખૂબ આભાર ગીતાબેન
@bhaktimonani5485
@bhaktimonani5485 2 жыл бұрын
Jay Shree krishna nigam bhai Aapde pushtimargiy samgri ma bharta gujiya aave che to e siddh karta sikhavjo plz
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes 2 жыл бұрын
Jay Shree Krushna 🙏 haa bharta na gunja sheetkal ane Baingan Dashmi na divse vishesh rup thi samagri ma aave che. Mari channel par to aa recipe me Muki nathi parantu Ankit Bhai ni channel par Mukelj che jeni link hu aapu chu. kzbin.info/www/bejne/f4SrlYyFrL6aiac Aa rite khub sundar siddh thase, hu pan prayatna Karis k bane etlu jaldi aa samagri no video banavi channel par Muki saku, dhanyawad 🙏
@bhaktimonani5485
@bhaktimonani5485 2 жыл бұрын
Thank you nigam bhai
@bhartibenmehta3453
@bhartibenmehta3453 2 жыл бұрын
Jsk Nigambhai.tamaro handvo kya male chhe? Aamare khavo chhe..pl adress aapo..
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes 2 жыл бұрын
Jay Shree Krishna 🙏 Bhartiben, We are homemakers etle ame Seasonal Sukvani na papad, Katri, Wafer, Sabudana Chakri e badhu ghare banavine sale Karie chie ane Amaro Handvo ane Khichu amara customers ne bahu bhave che etle ame ghare thi order par banavie chie, parantu covid start thayo tyarthi ame gruh udhyog nu kaam bandh Karyu che karnke first wave ma hu covid positive, second wave ma mummy ane Bhai bhabhi positive ane atyare third wave ma mara 81 years na dadaji positive aavya che ane atyare hospitalized che. Etle aa badha reason na lidhe have manage thatu nathi ane bahar thi koi helpers ne hire karvama pan dar Lage che. Jyare aa situation mathi bahar aavine routine ma aavie pachi gruhudhyog nu kaam fari thi start karisu. 🙏🙏
@lavinamotwani6777
@lavinamotwani6777 2 жыл бұрын
Amazing recipe 😋 😋
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes 2 жыл бұрын
Thank you very much
@hansajoshi4894
@hansajoshi4894 2 жыл бұрын
Prabhu ne meva ma strawberries ane kiwi dhari sakay
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes 2 жыл бұрын
Haa strawberry, kiwi, pineapple, Lichi aa badha Lila meva prabhu ne bhog dhari sakay che. Only Watermelon 🍉 (Tarbuch) nishedh che.
@hansajoshi4894
@hansajoshi4894 2 жыл бұрын
Khub aabhar
@sushilaclifton573
@sushilaclifton573 2 жыл бұрын
Wow that looks so appetising!
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes 2 жыл бұрын
Thank you very much 🙏🙂
@rajputrajasthanirecipe5657
@rajputrajasthanirecipe5657 2 жыл бұрын
Nice 1 video 😀
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes 2 жыл бұрын
Thank you very much
@zee55779
@zee55779 10 ай бұрын
Does Shashiben ship bajri and wheat to USA?
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes 10 ай бұрын
No, she doesn't ship it to USA
@krishnaprajapati5643
@krishnaprajapati5643 2 жыл бұрын
Vatidal na khaman ni receipe
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes 2 жыл бұрын
Ok 👍👍
@NATAK8
@NATAK8 2 жыл бұрын
Khubsaras 🙏nigambhai jo baneto shashiben no mob number hoy to apsoji
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes 2 жыл бұрын
Khub khub Dhanyavad 🙏 Sorry Mari pase temno mobile number nathi, Fari thi mare khadia baju javanu thase tyare mobile number laine aapne comment ma reply Karine janavis
@NATAK8
@NATAK8 2 жыл бұрын
@@nigamthakkarrecipes ok thank u so much 🙏jayshreekrushna
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes 2 жыл бұрын
Jay Shree Krushna 🙏
@kalpanabenoza8722
@kalpanabenoza8722 Жыл бұрын
કુરિયર મળે
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes Жыл бұрын
ના, આ દુકાનદાર બહુ ઉંમરલાયક છે એટલે કુરિયરની ફેસિલિટી નથી આપતા.
@rupalmodi7023
@rupalmodi7023 2 жыл бұрын
AME banviya chhe 😭
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes 2 жыл бұрын
Khub sundar
@abduljamilshaikh7654
@abduljamilshaikh7654 2 жыл бұрын
Address apva badal thank you.
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes 2 жыл бұрын
My Pleasure 🙏😊
Good teacher wows kids with practical examples #shorts
00:32
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 12 МЛН
Зу-зу Күлпаш 2. Бригадир.
43:03
ASTANATV Movie
Рет қаралды 714 М.
А что бы ты сделал? @LimbLossBoss
00:17
История одного вокалиста
Рет қаралды 8 МЛН
ISKCON Khichdi | ISKCON Prashadam | Mix Vegetable Khichdi | GULAB HARI Satvik Rasoi
9:44
Good teacher wows kids with practical examples #shorts
00:32
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 12 МЛН