No video

Dr.Ni Diary Episode-10: ક્ષત્રિય ખોરડાની ખાનદાની !

  Рет қаралды 5,673

Dr. Sharad Thakar_Official- ડૉ. શરદ ઠાકર_અધિકૃત

Dr. Sharad Thakar_Official- ડૉ. શરદ ઠાકર_અધિકૃત

Күн бұрын

દોસ્તો,
ક્ષત્રિયો તરફ મને બહુ માન કરતા પણ વધારે બહુમાન છે. તેમની શૂરવીરતા, તેમની બહાદુરી, વટ-વચન અને વેરને વારવાની કે વળાવવાની તેમની અદા અનોખી છે. ને ક્યારેકે તો આદરણીય છે.
પ્રસ્તુત વાતમાં હું એ એક ક્ષત્રિયની બહાદુરીની ઘટનાની વાત કરી રહ્યો છું, જયારે મને મારા મેડિકલના શરૂઆતી દિવસોમાં તેમના ઉપયુક્તો ગુણોનો પ્રત્યક્ષ અનુભવ થયો.
ખાનદાની માપવાની, ખાનદાની બની માન આપવાની અને ખાનદાની બની રહી તેનું માન જાળવવાની એ ઘટના આજે ચાળીસેક વર્ષ વીતી ગયાં હોવા છતાં મારા દિલ પર અંકિત થયેલી છે.
સલામ છે, એ શૂરવીરતા ધરાવતાં યુવાનોને, વડીલોને અને ખાસ તો સ્ત્રીઓને જેમનાથી આપણી ધરતી હજુયે એવી મજબૂત છે, ખાનદાન છે.
શરીરમાં રહેલી શૂરવીરતાને પણ માપતો આપ સૌનો ડૉક્ટર દોસ્ત શરદ ઠાકરના પ્રણામ.
- - - - - - - - - - - - - - - - - -
મારા પબ્લિશ થયેલાં પુસ્તકોનું લિસ્ટ આ લિંક પર જોઈ અને મેળવી શકાય છે.
amzn.to/470RxmK

Пікірлер: 69
@kavitavakharia8550
@kavitavakharia8550 10 күн бұрын
Khub sundar... Intresting. Sabhdvani khub muja avi gai
@parulpatel9883
@parulpatel9883 28 күн бұрын
ગમે તેવો કાઠી પુરુષ હોય પણ અંદર ઋજુ હૃધ્ય ધરાવતો હોય છે. ખુબ સરસ વાત, એ ય તમારા મુખેથી સાંભળવાની ખુબ મજા આવી.
@bharatibendesai6503
@bharatibendesai6503 Ай бұрын
Khub j sunsar.
@gitathakkar3339
@gitathakkar3339 2 ай бұрын
Bhuj saras vat che sir
@user-ke6yt8hq7c
@user-ke6yt8hq7c 6 ай бұрын
Khub saras
@PiyushJajal-kr8ub
@PiyushJajal-kr8ub Ай бұрын
ખૂબ સરસ 👍
@SandeepSharma-uw5sz
@SandeepSharma-uw5sz 4 ай бұрын
Bahut saras❤
@natubhaiapmc1652
@natubhaiapmc1652 Ай бұрын
ગુડ ગુડ
@neeta172
@neeta172 10 ай бұрын
khub sunder
@just5minutes900
@just5minutes900 3 ай бұрын
Khub sarasvato che sir
@madhubendabhi8380
@madhubendabhi8380 14 күн бұрын
Very nice 👌 👍 👏
@mohmedaliabbaskhan1387
@mohmedaliabbaskhan1387 Ай бұрын
WONDERFUL!!!!!
@manoramamehta7705
@manoramamehta7705 2 ай бұрын
Bahut j saras. Khandani ni vatu sambhadvani maja avi
@pmthanki2591
@pmthanki2591 Ай бұрын
Very nice.
@jalpagohel3783
@jalpagohel3783 11 ай бұрын
Sir તમને સાંભળવાની ખૂબ મજા આવે છે.તમને ખરેખર ઘણાં બધા અવિસ્મરણીય અનુભવો થયા છે. આવી જ રીતે તમારા અનુભવો અમારી સાથે વહેંચતા રહેજો🙏
@natvarlalraychura7510
@natvarlalraychura7510 8 ай бұрын
Yas
@dineshpatni9460
@dineshpatni9460 11 ай бұрын
સર, જય માતાજી 🙏🏻 નમઃ શિવાય 🙏🏻. સર,તમે પુછતા જ નહિ કે કેવી લાગી વાત....જોરદાર. ...હરિ બોલ્. 🎉
@virajilalaji9084
@virajilalaji9084 3 ай бұрын
સરસ
@ashvinvaghasiya2909
@ashvinvaghasiya2909 8 ай бұрын
Saheb aap shree aapna jivan ni aavi badhi sunder ghatanavo thaki thaki amne khub prena male se
@Dr.SharadThakar_Official
@Dr.SharadThakar_Official 8 ай бұрын
Aabhaar Ashwinbhai. Aapna Valuable Comments thi amne pan Khushi maley chhe. Keep watching.
@jitendraparikh9347
@jitendraparikh9347 11 ай бұрын
Khub saras yaad rahi jay tevi ghatna RuvadA UBHA THAI JAY
@just5minutes900
@just5minutes900 3 ай бұрын
Very nice 👌
@Dr.SharadThakar_Official
@Dr.SharadThakar_Official 3 ай бұрын
Thanks 😊
@sumantm.makwana5556
@sumantm.makwana5556 11 ай бұрын
Khub sundor varta chhe
@sarlashah6220
@sarlashah6220 11 ай бұрын
બહુ સરસ છે સાંભળવા ની મજાઆવી
@jitendraparikh9347
@jitendraparikh9347 11 ай бұрын
Khub saras yaad rahi jay tevi ghtna ruvada ubha thai jay
@geetapatel7321
@geetapatel7321 11 ай бұрын
Khub saras nvi j vat
@dbshah7408
@dbshah7408 10 ай бұрын
ખૂબ સરસ તમારા અવાજ માં સાંભળવાની ખૂબ મજા આવી.
@languagescorevarshajani4533
@languagescorevarshajani4533 10 ай бұрын
નમસ્કાર 🙏સર, ખૂબ જ સરસ પ્રસંગ, પ્રેરણાદાયી.. 👌🙏
@jagrutishah9259
@jagrutishah9259 11 ай бұрын
Bahuj saras really nice kahevay 6 ne koi nu saru karelu kyay jatu nathi ahiyaj chukte thay 6ne tenuj namkarm
@anandpatel8426
@anandpatel8426 8 ай бұрын
Jindgi ni mja aa j che........જીવતર માં ઘડતર હોય તો હરપળ સુંદર હોય
@narendrashingala
@narendrashingala 10 ай бұрын
જય સોમનાથ. ઠાકર સાહેબ વર્ષો થી તમારી કોલમ નિયમિત રૂપે વાંચતો આવ્યો છું આજે પ્રથમ વખત વિડિયો જોયો છે ખુબજ મજા આવી ગઈ અને ક્ષત્રિયો ની ક્ષત્રિયવટ તમારા મુખે સાંભળી અને જાતે તમારા સાથે બાપુ ની ડેલીએ ડાયરો જમાવી બેઠા હોય તેવો અનુભવ થયો
@Dr.SharadThakar_Official
@Dr.SharadThakar_Official 10 ай бұрын
Thank You Narendra bhai. 🙌🏼🙌🏼👍🏻👍🏻
@pragnavachhani4498
@pragnavachhani4498 10 ай бұрын
ખૂબ જ સરસ
@rajshreejoshi593
@rajshreejoshi593 11 ай бұрын
Very imoshanal story ❤❤❤❤
@rashmipatel539
@rashmipatel539 11 ай бұрын
Bovj saras
@mansipachchigar8831
@mansipachchigar8831 11 ай бұрын
Saras story..tmari bolvani style saras chhe..mza aavi gaii...tq
@prajapatiramesh1261
@prajapatiramesh1261 11 ай бұрын
ખુબ સરસ ડૉ શરદ ઠાકર સાહેબ વાત મા મજા આવી
@sudhamehta3919
@sudhamehta3919 11 ай бұрын
બહુ જ મજા આવિ સાંભળવાની.❤
@manishakava7043
@manishakava7043 11 ай бұрын
તમને સાંભળવા ની ખુબ મજા આવે છે.
@dr.yogendrarathod3741
@dr.yogendrarathod3741 11 ай бұрын
મન, મર્યાદા અને વિવેકનો ત્રિવેણી સંગમ.
@amjadvanthalaamjad2729
@amjadvanthalaamjad2729 10 ай бұрын
👌👌👌👍👍
@user-dr2bw8jp6c
@user-dr2bw8jp6c 10 ай бұрын
Ha. Sir. Ahir. Ni cast. Vchn. Mate. Potano. Jiv. Pn. Aapi. Ske. Bdho. Tiyag kri. Ske.
@Rudani_pruthvi
@Rudani_pruthvi 10 ай бұрын
બુધવાર ની સવાર મારા માટે કઈક ખાસ હોય છે કારણ કે ત્યારે ડોક્ટર ની ડાયરી વાચવા મળતી હોય છે. આપ પ્રતિલિપિ પર પણ ડૉક્ટર ની ડાયરી ના એપિસોડ અપલોડ કરો એવી મારી વિનંતી છે.
@Dr.SharadThakar_Official
@Dr.SharadThakar_Official 10 ай бұрын
Yes ! sure. Stay Tuned with upcoming Episodes.
@thakkarnita1652
@thakkarnita1652 11 ай бұрын
Very nice story
@Dr.SharadThakar_Official
@Dr.SharadThakar_Official 11 ай бұрын
Thanks all
@jayeshsachdev1762
@jayeshsachdev1762 11 ай бұрын
@ranjitranjit6417
@ranjitranjit6417 11 ай бұрын
Thakor sar aabhar
@ranjitranjit6417
@ranjitranjit6417 11 ай бұрын
Ok
@jaymehta2091
@jaymehta2091 11 ай бұрын
as always..Full of emotions.. Jai Mataji..
@natvarlalraychura7510
@natvarlalraychura7510 8 ай бұрын
Good
@jitendraparikh9347
@jitendraparikh9347 11 ай бұрын
Ame pan kathiyavadna na chie tamari badhi varta sabmdu chu chu aabhar
@vishalidoshi2218
@vishalidoshi2218 11 ай бұрын
Keep sharing your incredible journey with us !!! I would like to know what happened to wife? pray for the husband too !!! everyone deserves the second chance
@Dr.SharadThakar_Official
@Dr.SharadThakar_Official 11 ай бұрын
Thank you, I will
@gitathakkar3339
@gitathakkar3339 2 ай бұрын
Sir amathi amne pan janvanu mde che
@hareshsadrawala1270
@hareshsadrawala1270 11 ай бұрын
અકલપનિય અનુભવ .
@prakashvyas9778
@prakashvyas9778 11 ай бұрын
Nice
@mnp7576
@mnp7576 10 ай бұрын
AVAT SACHI 6 JO A VAKHTNA SATRYA DARU ANE BIJA RAWADE NACHADYAHOTTO AAJE MOGAL K ANGREJ AADESHMA GUSINASAKTE...THODA HINDU J BACHYA 6 TE GUJRATMA TEMA SATRYA NA KARANE 6..MAHRSTMA SHIVAJINE RSJSTHNAMA RANAPRATAP NE JARANE 6...HINDUTVA NE BACHAWAMA TEMNO SINH FADO 6
@rashmikantparekh3676
@rashmikantparekh3676 11 ай бұрын
Ra ngit Singh ne kya re badhiya Bapu ne kya aamantran a p p o
@rashmikantparekh3676
@rashmikantparekh3676 11 ай бұрын
Thanks sir
@ushabhuriya8578
@ushabhuriya8578 11 ай бұрын
Mare Dr ni diyari book mangavi che contact no Aapso
@Dr.SharadThakar_Official
@Dr.SharadThakar_Official 11 ай бұрын
ઉષાબેન, તમને આ લિંક પરથી મારી લગભગ દરેક બૂક્સ મળી જશે. amzn.to/470RxmK છતાં કોઈ મદદ જોઈએ તો પૂછશો. આભાર.
@shashikantchauhan1557
@shashikantchauhan1557 9 ай бұрын
Bahu saras.
Dr.Ni Diary Episode-11: નવા વર્ષની એક 'મિલેનિયમ' ઘટના ! #gujarati  #newyear #shortstory
9:52
Dr. Sharad Thakar_Official- ડૉ. શરદ ઠાકર_અધિકૃત
Рет қаралды 2,2 М.
OMG what happened??😳 filaretiki family✨ #social
01:00
Filaretiki
Рет қаралды 13 МЛН
Kind Waiter's Gesture to Homeless Boy #shorts
00:32
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 15 МЛН
Dr  Nimit Oza speaking at LiveWellcon 2024,  Dr Nimit Oza  is different mood, absolute laughter
56:37
ડૉ.શરદ ઠાકર  - એક મુલાકાત
27:39
Pratilipi (Gujarati)
Рет қаралды 30 М.
Dr.Ni Diary Episode-13: 'ડૉ. ત્રિવેદી અને એક છેવાડાનો 'ચાહ'વાળો #gujarati #shortstory #motivational
15:19
Dr Sharad Thakar Gujarati Short Story - 1
14:39
Dr.Sharad Thakar
Рет қаралды 17 М.
Dr. Ni Diary Episode-7: જુસ્સાદાર જેસલબેનની વિશ્વાસુ ઘટના By Dr. Sharad Thakar #motivational #story
13:31
Dr. Sharad Thakar_Official- ડૉ. શરદ ઠાકર_અધિકૃત
Рет қаралды 4,9 М.
OMG what happened??😳 filaretiki family✨ #social
01:00
Filaretiki
Рет қаралды 13 МЛН