EP - 26 / Part-01 / પોલિટેકનિક / Vishal Bhadani / નવજીવન Talks / Navajivan Trust

  Рет қаралды 1,450

Navajivan Trust

Navajivan Trust

Жыл бұрын

મહેન્દ્રસિંહ પરમાર લિખિત નવજીવન ટ્રસ્ટ પ્રકાશિત વાર્તાસંગ્રહ ‘પોલિટેકનિક’ વિશે નવજીવન Talks માં સુંદર સંવાદ થયો.
નવજીવન ટ્રસ્ટ પ્રકાશિત આ પુસ્તકને વધાવવા મોટી સંખ્યામાં ભાવકો ઉપસ્થિત રહ્યા.
વાર્તાકાર, અનુવાદક અને શિક્ષણવિદ્ વિશાલ ભાદાણીએ વાર્તાસંગ્રહ ‘પોલિટેકનિક’ વિશે રસપ્રદ વાતો કરી. અહીં વિશાલ ભાદાણીએ આ કથાઓની વિશેષતા, એમાં પ્રયોજાયેલા ગદ્યની અને વાર્તાકર્મની માર્મિક વાતો કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા.

Пікірлер: 10
@brindabhattpancholi3774
@brindabhattpancholi3774 Жыл бұрын
કોઈ પણ વાર્તા અને વાર્તાસંગ્રહનો આટલો સરસ આસ્વાદ માણ્યો નથી. અભિનંદન અને આભાર!
@MahendraPatel-yh4hj
@MahendraPatel-yh4hj Жыл бұрын
આનંદ... ગૌરવ... અભિનંદન... શુભેચ્છાઓ... 💐🙏
@ramjanhasaniya2995
@ramjanhasaniya2995 Жыл бұрын
વિશાલભાઈને સાંભળવા કાયમ ગમે એમનો અભ્યાસ છલકાય છે ને અભિવ્યક્તિની તાજપ પણ અનુભવાય છે. ભાવકને વાંચવા તત્પર કરી દે તેવું વક્તવ્ય
@ranabavaliya3737
@ranabavaliya3737 Жыл бұрын
વિશાલભાઈ આપે ખૂબ સરસ વાર્તાઓ મૂકી આપી.... મહેન્દ્રસર ને અભિનંદન 🌹🙏🏻
@sudhapattani773
@sudhapattani773 Жыл бұрын
👌👏👏👌
@sandhyabhatt2197
@sandhyabhatt2197 Жыл бұрын
બહુ જ ગમ્યું આ વક્તવ્ય...
@kalpanadesai2004
@kalpanadesai2004 Жыл бұрын
ખૂબ સરસ આસ્વાદ કરાવ્યો વિશાલ ભાઈ, અભિનંદન. નવજીવનનો આભાર.
@rushikunjlokbharti3570
@rushikunjlokbharti3570 Жыл бұрын
👍
@chetangadhvi2986
@chetangadhvi2986 Жыл бұрын
How details and light… Excellent sir👍🏻
БОЛЬШОЙ ПЕТУШОК #shorts
00:21
Паша Осадчий
Рет қаралды 10 МЛН
When You Get Ran Over By A Car...
00:15
Jojo Sim
Рет қаралды 29 МЛН
Geetaji Seminar -Adhyay 4 & 5 - Day 3, Part 1, 20240714
1:44:38
Vallabh Sukhdham
Рет қаралды 1,5 М.
નારાયણ સ્વામી વિશે પૂજ્ય મોરારી બાપુ
9:56
राजकोट न्यूज़ 108
Рет қаралды 4,4 М.
Geetaji Seminar -Adhyay 4 & 5 - Day 3, Part 2, 20240714
1:37:04
Vallabh Sukhdham
Рет қаралды 1,2 М.