EP - 64 / પુ.લ. દેશપાંડે / Aruna Jadeja / નવજીવન Talks / Navajivan Trust

  Рет қаралды 2,818

Navajivan Trust

Navajivan Trust

Күн бұрын

અરુણા જાડેજા. ગુજરાતી ભાષાના જાણીતા અનુવાદક અને લેખિકા.
મરાઠી સાહિત્યકાર પુ.લ. દેશપાંડે. ગુજરાતી ભાષાના સાહિત્યરસિકો આ નામથી અજાણ નથી એનું સૌથી મોટું કારણ છે અનુવાદક અરુણા જાડેજા. પુ.લ. દેશપાંડેનું સાહિત્ય ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ છે એનો સંપૂર્ણ શ્રેય અરુણા જાડેજાને. મરાઠી સાહિત્ય, સિનેમા અને નાટકમાં પુ.લ.દેશપાંડેનું વિશિષ્ટ પ્રદાન.
નવજીવન ટ્રસ્ટ આયોજિત નવજીવન Talksમાં અરુણા જાડેજા વક્તા તરીકે પધાર્યાં હતા અને તેમણે પુ.લ. દેશપાંડેના જીવન અને સાહિત્ય વિશે રસપ્રદ વાતો કરી. ભાવકોને પુ.લ. દેશપાંડેના પ્રેમમાં તરબોળ કર્યા. આ પ્રસંગે ખાસ ભાવનગરથી પધારેલા વાર્તાકાર, નાટ્યકાર અને નિબંધકાર શ્રી મહેન્દ્રસિંહ પરમારે પુ.લ. દેશપાંડે લિખિત અરુણા જાડેજા અનુવાદિત ગદ્યખંડોનું રસપ્રદ વાચિકમ કર્યું અને આ સાંજ સૌ કોઈ માટે યાદગાર બની રહી.

Пікірлер: 20
@PictoWrit
@PictoWrit 4 ай бұрын
Khoob majhaa aavi. Aap no aabhaar. 😊
@sarladedhia8436
@sarladedhia8436 6 ай бұрын
🎉🎉🎊 पु, व. देशपांडे. पर इतना अद्भुत विवेचन पर वक्तव्य शतशः प्रणाम...❤ धन्यवाद 🌹
@drnileshpandya4119
@drnileshpandya4119 6 ай бұрын
ખૂબ મજા આવી
@chaitalithacker1536
@chaitalithacker1536 7 ай бұрын
👏🏻👏🏻👏🏻🙏🏻🌹
@radhakrishnamuli3356
@radhakrishnamuli3356 2 ай бұрын
आज ' लोकसत्ता ' च्या रविवार पुरवणीत आपला लेख वाचला. चांगला आहे.
@astoryadaybyrekhabenbhattg4974
@astoryadaybyrekhabenbhattg4974 7 ай бұрын
અરુણાબેન 🙏ખૂબ આનંદ થયો તમને સાંભળીને.
@jyotiganatra8462
@jyotiganatra8462 7 ай бұрын
Apratim aathavan...lahanpan..doordarshan...hatts off mem ❤chitale mastar😀😀😀khub saras upkram❤🙏
@hitugandhi
@hitugandhi 7 ай бұрын
તાઈ ઘણા વખત પછી આપને અપ્રત્યક્ષ રીતે મળ્યા
@paraggyani4300
@paraggyani4300 7 ай бұрын
દર્શનમાત્રે કામના પૂર્તિ !!🌹🌹👌👌
@PictoWrit
@PictoWrit 4 ай бұрын
Kharu kahyu... Raam Mori... mithdo chhey. 😊
@astoryadaybyrekhabenbhattg4974
@astoryadaybyrekhabenbhattg4974 7 ай бұрын
સખારામ ગટણે.. યાદગાર પાત્ર
@paraggyani4300
@paraggyani4300 7 ай бұрын
મને પૂ.લ. ને બતાવવાની ઘણી હામ રે !! 🌹
@paraggyani4300
@paraggyani4300 7 ай бұрын
હાસ્યલેખકના દુઃખો !! ( આટલું ચોટદાર શીર્ષક !!
@deepakgavali9978
@deepakgavali9978 Ай бұрын
How do I contact Ms.Arunaben Jadeja. ?
@PictoWrit
@PictoWrit 4 ай бұрын
Heera bai nu gaan aney Irani ni cha, Akash tooti padey toh ye... quality same to same. 😅
@bhadreshdave4325
@bhadreshdave4325 7 ай бұрын
એકી બેઠકે 67 મિનિટ સુધી અરુણા બેન ની સ્પીચ હેડ ફોન થી સતત સાંભળી , બંધ કરવાનું મન જ ના થાય એવુ સરસ પૂ લ દેશપાંડે ઉપર વ્યક્તવ્ય, અરુણા બેન ની રજુઆત એકદમ મૌલીક, કોઈજ શાબ્દિક અલંકાર વગર
@paraggyani4300
@paraggyani4300 7 ай бұрын
હીરાબાઈનુ ગાન અને,ઈરાની હોટલની ચા !‌😂😍😍
@paraggyani4300
@paraggyani4300 7 ай бұрын
વિવેચકો એટલે પ્યાલા બરણીવાળા! હજુ સારું..... !!😂😂
@paraggyani4300
@paraggyani4300 7 ай бұрын
પેરિસ : અહી રતિ સત્ય, ઉપરતિ મિથ્યા !!😂😂
@paraggyani4300
@paraggyani4300 7 ай бұрын
રેકી વાળો= અતિરેકી😂😂
Inside Out 2: ENVY & DISGUST STOLE JOY's DRINKS!!
00:32
AnythingAlexia
Рет қаралды 14 МЛН
Spongebob ate Patrick 😱 #meme #spongebob #gmod
00:15
Mr. LoLo
Рет қаралды 20 МЛН
સાહિત્ય સત્ર- Rereading Classics..સત્ર - ૦૧
46:35
Panchsutra Vimarsh 01 | Parinati Parva Chaturmas 2024
49:57
Mandan Parivar
Рет қаралды 2,2 М.
😨 Китаянка ИРИС пробует НАШУ ЕДУ @petya_english
0:46
Настя, это где?
Рет қаралды 10 МЛН
Pop Star Falls In Love With Fan 😍
0:25
Alan Chikin Chow
Рет қаралды 16 МЛН
РОДИТЕЛИ НА ШКОЛЬНОМ ПРАЗДНИКЕ
1:00
SIDELNIKOVVV
Рет қаралды 3 МЛН
Lalala doctor-patient instability
0:14
Dũng Một Tay
Рет қаралды 3,2 МЛН