વાતચીતની શૈલીમાં અઘરી ગણાતી વાતોની પણ સરળ ચર્ચા કરી...બહુ જ મઝા પડી..મને પણ ગાંધીજી બહુ જ ગમે..
@prabodhshukla520411 ай бұрын
ભગવાન કૃષ્ણ ગીતામાં અર્જુન ને લડવાનું કહે છે સાથે સાથે એમ પણ કહે છે સર્વમાં હું છું This is very good interpretation excellent❤❤
@dilipshah2588 ай бұрын
ગાંધીને ન્યાય કરનાર ઉત્તમ પ્રવચન.
@viptakapadia44408 ай бұрын
👍
@varshamehtateacher Жыл бұрын
Namaskat
@PareshBhattCorporateTrainer2 жыл бұрын
શ્રધ્ધેય દીપકભાઈ.. આપની અસ્ખલિત વાણીપ્રવાહ મંત્રમુગ્ધ બનાવે છે... આ પ્રવચનમાં મૂળ વિષય તત્વ ને જાણવા માટે અમારે આશરે 40 મિનીટ રાહ જોવી પડી.. પણ એકંદરે આનદ થયો ..
@dipal0422 жыл бұрын
એમ થાય કે બસ સાંભળ્યા જ કરીએ.. ખુબ ખુબ સુંદર. આભાર દીપકભાઈ અને નવજીવન ટ્રસ્ટ
@ishvardabhi65298 ай бұрын
ગાંધીને દલિતો પણ ધિકકારે છે.
@Juber_Human Жыл бұрын
આભાર આ વિડીયો માટે, ગાંધીજી ❤️❤️❤️
@miramarfatia30249 ай бұрын
गांधी ने सरळ सचोट रीते समजाववा माटे खूब खूब अभिनंदन, मारां पिताजी स्वातंत्र्य सेनानी,अने अभ्यास प्राथमिक थी स्नातक सुधी नो ऊतर बुनियादी थी गुजरात विद्यापीठ
@Shabd_Sarovar2 жыл бұрын
વાહ દીપક ભાઈ તમારી વાતું થકી વ્યક્ત કરવાની વક્તવ્ય શૈલી ને નત મસ્તક 🙏
@paraggyani43002 жыл бұрын
ક્યારેક હું ભાવુક થઈ બબડતો કે વહેલું મોડું ભારત પાકિસ્તાન એક થશે પણ હવે આ સાંભળી શ્રદ્ધા થઈ ગઈ કે એ જ થશે !,💚🙏🌹
@artbyamitabhakta Жыл бұрын
Thank you for wonderful talk, need more talk such as this from around the nation and world to clearer picture of Gandhi, at least once a month presentation on Gandhi.
@naitikoza2151 Жыл бұрын
વાહ નમસ્કાર
@nehalgada235 Жыл бұрын
Gandhijis hidden virtues told very casually. Very nice video worth watching n sharing. I also heard very bad things of Gandhiji on social media. Have to send this video to them.
@varshamehtateacher Жыл бұрын
Excellent,, no words,,nanaskar
@user-ki3kc8vz4r2 жыл бұрын
ગાંધીજી વિષે જાણવું હોય તો ' ગાધીજીનો અક્ષરદેહ' વાંચો. એ સિવાય બીજો કોઇ રસ્તો નથી.
@user-ki3kc8vz4r2 жыл бұрын
આશા રાખું છું કે, દિપકભાઈ., આપે " ગાંધીજીનો. અક્ષરદેહ" ના બધા ભાગો વાચ્યા છે ? બે -ત્રણ પુસ્તકો વાચવાથી ગાંધી ના સમજાય.