EP - 63 / પ્રવાસ અનુભવ / Priti Sengupta / નવજીવન Talks / Navajivan Trust

  Рет қаралды 1,952

Navajivan Trust

Navajivan Trust

Күн бұрын

વિશ્વપ્રવાસી તરીકે ઓળખાતાં પ્રીતિ સેનગુપ્તા નવજીવન ટ્રસ્ટ આયોજિત નવજીવન Talksમાં વક્તા તરીકે પધાર્યાં હતા. સાત ખંડમાં પ્રવાસ ખેડીને એમણે પોતાના પ્રવાસઅનુભવો સુંદર અભિવ્યક્તિ સાથે લખ્યા છે. અહીં નવજીવન Talksમાં એમણે પોતાના પ્રવાસ અનુભવો ભાવકો સમક્ષ વાગોળ્યા. ‘અનુભવ: શબ્દ અને સ્થાનને આધારે’ વિષય અંતર્ગત તેમણે રસપ્રદ અનુભવો રજૂ કર્યા. ભાવકો લેખિકાના પ્રવાસ સાથે જોડાયેલાં આધ્યાત્મિક, સાંસ્કૃતિક, સામાજિક અને માનવીય અનુભવો જાણી રાજી થયા.

Пікірлер: 6
@prakash4899
@prakash4899 7 ай бұрын
આભાર 🙏
@sonalrb10
@sonalrb10 7 ай бұрын
Traveling given sublime meaning! Thanks Navjeevan Trust for inviting such amazing speakers. Introduction of every speaker by Shri Ram Mori is something Not to Miss!
@expressiveworld
@expressiveworld 7 ай бұрын
True ❤❤
@yagnesh7577
@yagnesh7577 7 ай бұрын
વાહ ❤
@dilipmehta3084
@dilipmehta3084 7 ай бұрын
Congratulations for inviting her.
@vikramsinhchavda7937
@vikramsinhchavda7937 7 ай бұрын
बडा अदभुत! ये भी एक साधना है ! ईनके लिये खूद की उंचाई चहीये! ये सबके नसीब नहीं होती !🙏
Ambreen Rasheed podcast: 'Take care of yourself and save money.'
53:25
Shireen Gheba Najib
Рет қаралды 1,3 М.
Офицер, я всё объясню
01:00
История одного вокалиста
Рет қаралды 5 МЛН
An Unknown Ending💪
00:49
ISSEI / いっせい
Рет қаралды 57 МЛН
MAT Talks // Dr. Ira Shah // Dr. Keyur Parmar // Q & A.
31:45
Reiki by MasterS official
Рет қаралды 467
અમૃત ઘાયલ | Amrut Ghayal | વિનોદ જોશી | Vinod Joshi | આઠોં જામ ખુમારી | PART : 02
56:37
Sahitya Vimarsh સાહિત્ય વિમર્શ (Om comunication)
Рет қаралды 28 М.
Jaher Pravachan LIVE | Jamner LIVE | Date : 10 Feb 2024
1:22:24
Ratnaworld
Рет қаралды 11 М.