No video

EP - 75 / દીના પાઠકનાં સો વર્ષ / Ratna Pathak Shah / Navajivan Talks / Navajivan Trust

  Рет қаралды 22,034

Navajivan Trust

Navajivan Trust

Күн бұрын

નવજીવન ટ્રસ્ટ આયોજિત નવજીવન Talksમાં વક્તા તરીકે જાણીતી અભિનેત્રી રત્ના પાઠક શાહ પધાર્યાં હતા. દીના પાઠક ભારતીય સિનેમા અને ગુજરાતી રંગભૂમિનું ગૌરવશાળી નામ. દીના પાઠકના સો વર્ષની ઉજવણીનો સમારોહ હતો. એમના જીવન અને અભિનય વિશે એમની દીકરી રત્ના પાઠક શાહે બહુ રસપ્રદ વાતો કરી. અવેતન થિએટર, મેના ગુર્જરી, શાંતા ગાંધી, દીના પાઠક અને ગુજરાતી રંગભૂમિનો મૂઠી ઉંચેરો સંબંધ, દીના પાઠકનું હૂંફાળું વ્યક્તિત્વ અને એમણે કરેલી ફિલ્મો વિશે ભાવનાત્મક સંવાદ થયો. દીના પાઠક જેવા ‘વિશ્વ ગુર્જરી’ અભિનેત્રીને સૌએ ભાવથી યાદ કર્યા.

Пікірлер: 44
@user-nn3gw9cc3c
@user-nn3gw9cc3c 18 күн бұрын
I am a huge fan of Deena pathak. Wonderful talk. Thanks to organiser
@khevanadesai9845
@khevanadesai9845 Ай бұрын
What a wonderful talk!!. Elegance and elitism personified Ratna Pathak in such an honest and sincere mode. એમને આટલો લાંબો સમય આટલું સરસ ગુજરાતી બોલતાં સાંભળ્યાં એનો તો આનંદ ખરો જ. પણ દીના બહેન વિશેની કેટલીય જાણી અજાણી વાતો કેટલી પ્રામાણિકતા અને નિખાલસતા સાથે કરી, એ સમયને જાણે ફરી જીવતાં હોય એવી ચમક હતી આંખોમાં. ખૂબ આભાર નવજીવન ટ્રસ્ટ. તમારા થકી જ આ શક્ય બન્યું.
@amrutamrut4104
@amrutamrut4104 Ай бұрын
રામમોરી અને નવજીવન ને વિનંતી કે ગુજરાતી ભાષા માટે કામ કરો છો ખુબ સુંદર છે પરંતુ જે કલાકારો ઉપસ્થિત થાય છે તેઓ શા માટે વધુ પડતું અંગ્રેજી કેમ બોલે છે. પહેલા એ લોકો સાથે પરામર્ષ કરીને વિનંતી કરો કે અંગ્રેજી ઓછું ને ગુજરાતી બોલે. કેમકે તમે ભાષા માટે કામ કરી રહ્યા છો... 🙏🙏🙏🙏
@mohammadmulla4004
@mohammadmulla4004 Ай бұрын
Ratnaben na modhe Dina ben vishe vaato sambhri ne mara aavi a pan aapri matrubhasha gujrati ma pehli vaar ratnaben ne askhalit gujrati ma vaat karta joya .khoob saras program.🎉🎉
@villytheTaj
@villytheTaj Ай бұрын
Legacy of Pathak family came to know amazing 😊
@varshadesai4910
@varshadesai4910 Ай бұрын
ખુબ મઝા આવી અભિનંદન અને આભાર👌👍🙏💐
@ishaneeshah502
@ishaneeshah502 Ай бұрын
ખૂબ જ સરસ, રત્નાબેન ની નીખાલસતા આ પ્રોગ્રામ નો પ્રાણ છે
@hirenpatel23
@hirenpatel23 Ай бұрын
aa to jihadi hindu virodhi muslim chhe aa Tari ben
@CyrusContractor
@CyrusContractor 26 күн бұрын
This was an such a enjoyable interaction in a long time. Ratna Pathak you were so insightful and thoroughly entertaining at the same time. Looking forward to more such events.
@indujhala4401
@indujhala4401 Ай бұрын
Bahu j saras! Very unique family! Loved to know the Family, background, very liberal!! 🙏
@shravankumarsadhu1989
@shravankumarsadhu1989 27 күн бұрын
Thanks for Navjivan 🎉
@spellcast
@spellcast 23 күн бұрын
Ratnanji is really highly intellectual & well read
@SuperRANJIT1978
@SuperRANJIT1978 Ай бұрын
Khubaj saras thank you very much
@diptipatel1358
@diptipatel1358 Ай бұрын
ખુબ જ સરસ જેને નાનપણથી film ma જોયા એમના જીવન વિશે સાંભળ્યું, ખૂબ ખૂબ આભાર
@arunparmar9961
@arunparmar9961 Ай бұрын
દિના બેન ની વધારે વાત કરી હોત તો વધુ જાણવા મળત દિના બેન વિસૅ
@smitamin5853
@smitamin5853 Ай бұрын
To chopdi laine vaancho emna vishe video par kem adhar rakhvo?
@hirenpatel23
@hirenpatel23 Ай бұрын
aa to hindu virodhi muslim chhe
@smitamin5853
@smitamin5853 Ай бұрын
@@hirenpatel23 Ala Abhan Gabla, Amin Charotar na leua patel kevay.. Tame Khali bani bethela patel loko thi uncha ganay.. Mane maari gnaati no koi ghamand nathi, pan tara jeva lukkhao je bija loko na dharam na naam par target kare che emne okat batavi jaruri che ke tamara j dharam ma tamara thi pan uncha ame chie…
@kishansinghpanwar5120
@kishansinghpanwar5120 Ай бұрын
मैं हिंदी भाषी हूं और गुजराती पढ़ना लिखना सीख रहा हूं रतना जी का इंटर व्यू llallontop पर भी देखा है
@vrajpatel1310
@vrajpatel1310 Ай бұрын
Gujarati seekhne ke peechhe koi khhaas vajah?
@paraggyani4300
@paraggyani4300 Ай бұрын
જલસો ! કેટલી બધી વાતો ! પણ સૌથી વધુ મજા છેલ્લી પડું પડું થતી ફ્રેમમા પડી . સત્ય અને છતાં કેટલું ડ્રામેટીક !
@aksharinstitute12thb.a.cou20
@aksharinstitute12thb.a.cou20 Ай бұрын
ખૂબ ખૂબ જ સરસ ખરેખર સરાહનીય પ્રોગ્રામ
@amitabuch
@amitabuch Ай бұрын
ATI Sundar samvad👍
@Shipythakkar7777
@Shipythakkar7777 Ай бұрын
Bahu mota artist shree dinaben pathak .big fan
@hirenpatel23
@hirenpatel23 Ай бұрын
jihadi muslim chhe aa Tari favorite muslim hinduo ne garo bole chhe
@jayeshvora6957
@jayeshvora6957 Ай бұрын
ખુબ ખુબ અભિનંદન
@milupatadiya.7205
@milupatadiya.7205 Ай бұрын
આભાર 🙏🙏🙏🙏
@vijaypadhariya4632
@vijaypadhariya4632 29 күн бұрын
આ બેન ની હોશીયારી તો એક બે વિડીઓમા ખુબ વાઈરલ થય છે જેમા આમની આ સફળ કારકિર્દી છે એના પર દાગ છે જેમા તે અર્જુન પર મજાક કરે છે અને હિન્દુ સંસ્કૃતિ પર ચાલનારી નારી ની મજાક કરે છે અને આ વાતો પરથી પણ એમના અંગ્રેજી ભાષા પર થી ખબર પડે છે કે એ કેટલા રંગાયા છે 😅
@manubhaimanubhai3633
@manubhaimanubhai3633 Ай бұрын
કેવી કમનસીબી કે ,ગુજરાતી કલાકારને ગુજરાતી શબ્દો મળતા નથી!અંગ્રેજીના આટલા અભરખા કેમ?યક્શપ્રશ્ન.
@_curiosity...8731
@_curiosity...8731 Ай бұрын
Bhai aa Ratna Pathak Gujarati to shu Hindu ja rahya nathi. 2014 ma Modi pm shu banya, aa var baidi e Hinduism ane Hindu culture ne man bhari ne galo api che. Ana upar mane jara pan maan nathi
@shahrukhshama9479
@shahrukhshama9479 Ай бұрын
❤Bav J Saras .maja aavi
@Polyglotwriter
@Polyglotwriter 26 күн бұрын
મજેદાર વાત
@himanshumehta6263
@himanshumehta6263 Ай бұрын
Excellent 👌 Ratnaji & Supriyaji vise talk also some parichay through anchor must .
@sarojbenpatel3219
@sarojbenpatel3219 Ай бұрын
Very nice.
@vijaybhatt01
@vijaybhatt01 Ай бұрын
Nice!
@diptijani1021
@diptijani1021 Ай бұрын
Good job
@YogeshVaidya
@YogeshVaidya Ай бұрын
There has been less of Dina Pathak in the talks.. Going out of focus… Other wise this is wonderful.. Congratulations 🙏👍
@paraggyani4300
@paraggyani4300 Ай бұрын
કેટલી ઢગલો વાતો ! જલસો ! સૌથી વધારે મજા છેલ્લી વાતમાં પડી. પડું પડું થતી ફ્રેમ..દીનાબેન કેવો ડ્રામા છેલ્લા સીનમાં પણ ભજવી ગયા !!!!
@PIYU-153
@PIYU-153 Ай бұрын
😃😊
Conversation With Actress Shraddha Dangar | Jalso | (New Podcast)
1:27:13
Nurse's Mission: Bringing Joy to Young Lives #shorts
00:17
Fabiosa Stories
Рет қаралды 5 МЛН
艾莎撒娇得到王子的原谅#艾莎
00:24
在逃的公主
Рет қаралды 54 МЛН
The CUTEST flower girl on YouTube (2019-2024)
00:10
Hungry FAM
Рет қаралды 3,5 МЛН
Dr  Nimit Oza speaking at LiveWellcon 2024,  Dr Nimit Oza  is different mood, absolute laughter
56:37
Nurse's Mission: Bringing Joy to Young Lives #shorts
00:17
Fabiosa Stories
Рет қаралды 5 МЛН