મનોરંજન સાથે માહિતી આપવાનો નમ્ર પ્રયાસ કર્યો છે એ આપને ગમ્યો એ આનંદની વાત છે. આભાર
@rakeshprajapati20163 жыл бұрын
વાહ બાપુ ...મોજ આવી ગઈ ... અતિ સુંદર ...ભાઈ ભાઈ ...ઘટે તો જીંદગી ઘટે બીજું કાંઈ ના ઘટે ... જય સ્વામિનારાયણ.
@DidarHemani3 жыл бұрын
દર્શકોનો આટલો પ્રેમ જાણીને આનંદિત થઇ જવાય છે. ખુબ ખુબ આભાર રાકેશભાઈ
@aj_reels12043 жыл бұрын
મજા આવી ગય હો 👌
@DidarHemani3 жыл бұрын
તમને મજા આવી એ જાણીને અમને પણ મજા આવી ગઈ
@hansrajbhaitanti5 ай бұрын
Wow Wow! Really, this is a most important & ever useful, great motivational best information about rich thoughts of Elon Musk - Part 3 in this best picturised Vlog video sharing by you for each & every, your this U tube channel viewers.
@DidarHemani5 ай бұрын
Thank you for your kind words.
@hansrajbhaitanti5 ай бұрын
@@DidarHemani 🚩🕉️ Jai shree Ram 🕉️🚩
@Ishwar_Chaudhari3 жыл бұрын
ખૂબ સરસ, તમે ઈલોન મસ્ક વિશે સિરીઝ શરૂ કરી. આવનારી પેઢી માટે બાળકોને કઈ રીતે તૈયાર કરવા જોઈએ તે વિશે એક સિરીઝ શરૂ કરો. તેવી વિનંતી. નમસ્કાર
@DidarHemani3 жыл бұрын
સૂચન અને લાગણી બદલ આભાર. સમાજને ઉપયોગી નીવડે એવી માહિતી આપવી અમારી નૈતિક ફરજ છે. અમે નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરીશું.
@pratikkhetiya39513 жыл бұрын
Jordaar 👌👌 ekdam. Part 4. You can👍👍
@DidarHemani3 жыл бұрын
We have started working on it. Thank you for your prompt reply.
@bestmodelstatus95863 жыл бұрын
Love from. Gujarat
@DidarHemani3 жыл бұрын
Thank you
@ravinathjiramnathji49903 жыл бұрын
Ha moj ha....
@DidarHemani3 жыл бұрын
બાપુ આપના આશીર્વાદ. આભાર
@jitendra46803 жыл бұрын
વાહ વાહ સુ કેવું શબ્દ નથી તમારી વાકછટા ઓહોહો અતિ સુંદર💐💐
@DidarHemani3 жыл бұрын
ઉડીને આંખે વળગે એવો આપનો પ્રતિસાદ વાંચીને અમારા ઉત્સાહમાં બમણો વધારો થયો છે. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
@hansrajbhaitanti5 ай бұрын
@@DidarHemani🚩🕉️ Jai shree Krishna 🕉️🚩
@Azazbadi3 жыл бұрын
વાહ દીદાર ભાઈ વાહ..!!! દર વખતે તમારા વખાણ કરવાજ પડે... ગુજરાતી ભાષા ની કહેવત અને રૂઢિપ્રયોગ વધારે આવતા હોય તેવા પુસ્તકોનું સૂચન કરજો
@DidarHemani3 жыл бұрын
ખુબ ખુબ આભાર. નચેના ઈમેલ આઈડી ઉપર અમને મેલ કરો. કહેવત અને રૂઢિપ્રયોગનું એક ઈ-પુસ્તક આપને વિનામૂલ્યે મોકલી આપશું. કહેવત અને રૂઢિપ્રયોગમાં રુચિ દાખવવા બદલ આભાર
@skstatus36953 жыл бұрын
@@DidarHemani mare pan joy che e pustak malse bhai Baki tamaru speech ma kay na ghate ho bhai
@hansrajbhaitanti5 ай бұрын
@@DidarHemani🚩🕉️ Har Har Mahadev 🕉️🚩
@DhairyaMehta-zh2sc3 жыл бұрын
Tamari research ne salam ho Kaka👍🏻👍🏻👌🏻👌🏻👌🏻👌🏻
@DidarHemani3 жыл бұрын
મહેતા સાહેબ જેવા દર્શકોના પ્રોત્સાહનથી નવી ઉર્જા પેદા થાય છે. આભાર
@kingspigeons26253 жыл бұрын
Waiting for 4th episode Wah Joshi bhai
@DidarHemani3 жыл бұрын
Yes boss ! We can understand your curiosity. We have started working on it. Thank you for your prompt reply.
@ashwinsakariya73 жыл бұрын
Very nice Kaka
@DidarHemani3 жыл бұрын
Thank you for your kind words and prompt reply.
@Setfire1233 жыл бұрын
શીંગડે શીંદુર ચોપડ્યે એ ડોબા ના પૂંજાય, દૂધ દોઢ ઘણું કાઢે તોય એ કામધેનુ ના કેવાય, જન્મે તોય પાડો અને મરે તોય એ પાડો. heaps praises on your contribution to sustain the Gujarati literature among young generation
@DidarHemani3 жыл бұрын
એ રંગ છે ગોહિલભાઈ તમને રંગ છે ગજબનો દોહો ટાંક્યો પગરખાં તો પગમાં જ શોભે એને માથે ન પહેરાય આ દોહો વાંચીને કદ પ્રમાણે વેતરણ કરવાનું આપણે શીખી જવું જોઈએ. આભાર Thank you for your kind words for our mother tongue. To serve it is part and parcel of our duty. મા, માતૃભૂમિ અને માતૃભાષાનું ઋણ કદી ચૂકવી શકાતું નથી.
@harshadravat43683 жыл бұрын
You are amazing
@DidarHemani3 жыл бұрын
Thank you for your kind words.
@ansoyakhatri76823 жыл бұрын
બહુ સરસ ,ભાગ 4 ,તમારા વિડિયો જોવા ની મઝા આવે છે અને આપના શબ્દો થી હસુ પણ આવે છે🙏🙏
@DidarHemani3 жыл бұрын
ભાગ-4 અપલોડ થઇ ચુક્યો છે. લિંક આ સાથે સામેલ છે. kzbin.info/www/bejne/one3YoqBasmNeLM
દીલ થી સાંભળીયા છે તમને. ખૂબજ સરસ વીડીયો બનાવ્યો છે 👌🏻👍🏼
@DidarHemani3 жыл бұрын
દિલથી દિલના તાર મળી જાય ત્યારે જ આવું થાય. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ ધન્યતા અનુભવીએ છીએ . દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે.અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર
@ketanchauhan98383 жыл бұрын
તમારા વીડિયો જોવાની જોરદાર મજા પડે છે અને શીખવા પણ ઘણું મળે છે
@DidarHemani3 жыл бұрын
મનોરંજન સાથે માહિતી પીરસવાનો અમારો પ્રયાસ રહ્યો છે. અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર
@keyurpandya12843 жыл бұрын
વાહ કાકા અમારા ખંભાળીયા ના ઘી નો સમાવેશ કરવા બદલ આભાર ક્યારેક ખાવાની ઇચ્છા થાય તો કહી દેજો મોકલી આપીશ...😃😃
@DidarHemani3 жыл бұрын
ભાઈ ખંભાળીયાનું ઘી એટલે ઘી. ખોરું પડે તોય દીવેલમાંથી તો ન જ જાય. તમે કીધું એમાં જ બધું આવી ગયું. તમે મોકલો એ પહેલા જ શેર લોહી ચડી ગયું. આભાર.
@kevilchavda3 жыл бұрын
Excellent work
@DidarHemani3 жыл бұрын
Thank you! Cheers!
@dangarnikhil3 жыл бұрын
Your speech is very very good.. Waiting part 4
@DidarHemani3 жыл бұрын
Thank you for your kind words Nikhilbhai. We have started working on it. We are really happy for your prompt reply.
@mbgohil3 жыл бұрын
વાહ દીદાર સાહેબ વાહ !!! મજા આવી ગઈ હોં !
@DidarHemani3 жыл бұрын
બસ મહેશભાઈને મઝા આવે પછી બીજું શું જોઈએ ?
@vikramsinhrajput93 жыл бұрын
વાહ ગુજ્જુ ભાઈ વાહ શું તમારી સ્પીચ છે
@DidarHemani3 жыл бұрын
" ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. આપની માયાળુ લાગણી બદલ આભાર.
@gambhirsinhrajput47253 жыл бұрын
ખુબ સુંદર વિડીયો છે
@DidarHemani3 жыл бұрын
ટૂંકો જવાબ મોટું પ્રોત્સાહન. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવો અમારું પ્રેરકબળ બની રહે છે.
@dharmeshjethva74673 жыл бұрын
Saheb jabarjast tamari style mashah allah laajavab khub khub saras
@DidarHemani3 жыл бұрын
"માનવ કહે હું કરું ને કરનાર દુજો કોઈ ." ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. આપની માયાળુ લાગણી બદલ આભાર.બાકી અમે તો નિમિત્ત માત્ર છીએ.
@vickyrajchudasama41733 жыл бұрын
Barabr che.. Kaka Mauj avi gai. Tamari mehnat ne salam.👍
@DidarHemani3 жыл бұрын
ભાવપૂર્વક ભરપૂર ભાવના વ્યક્ત કરવા બદલ આભાર.
@tushardhandhalya44683 жыл бұрын
Fantastic 🔥🔥💚
@DidarHemani3 жыл бұрын
Big up
@vishalraval11233 жыл бұрын
જોરદાર હો બાપુ...તમારાં વીડિયો જોવા માં બાકી ખરેખર મોજ આવી જાય...!!!😀😁😄
@DidarHemani3 жыл бұрын
દર્શકોનો આવો પ્રેમ મળે ત્યારે મન પ્રફ્ફુલિત થઇ જાય. આભાર
@Jaynexusssss3 жыл бұрын
Wah kaka wah tamne sambhadi ne bagdela divas pan sudhri jay
@DidarHemani3 жыл бұрын
ભગવાન કોઈને બગડેલા દિવસો ન દેખાડે. છતાં આપના જેવા દર્શકોને પ્રેરણા મળે એ અમારો હેતુ છે. અમારા માટે આપે જે પ્રોત્સાહનના શબ્દો લખ્યા એનું મૂલ્ય અમારે મન અદકેરું છે.
@mayurramani93243 жыл бұрын
👍 સરસ
@DidarHemani3 жыл бұрын
માયાળુ લાગણી બદલ આભાર
@regantanna8093 жыл бұрын
Please you will make part 4!🙂
@DidarHemani3 жыл бұрын
We have started working on it. Thank you for your prompt reply.
@moma-brevard21153 жыл бұрын
@@DidarHemani Loda bandh tha ne.
@moma-brevard21153 жыл бұрын
@@DidarHemani kya tari ben ne parnavi se
@Dhairya_Mehta-203 жыл бұрын
@@moma-brevard2115 Please tame ahiya gaaydu no lakho...Tamne video no gamta hoy tov no jovo....
@gauravpurohit89453 жыл бұрын
Ahahaaaaaaa.......you have done wonderfull work......proud for you to being gujarati.........khub moj ave 6e......tamaro avaj sambhdi ne............💐💐💐💐💐
@DidarHemani3 жыл бұрын
આપનો રાજીપો એ અમારો રાજીપો. દર્શકોનો સંતોષ એ જ અમારી મુળી છે. પ્રોત્સાહન અને પ્રેમ પુરા પાડવા બદલ આભાર.
Please 🙏 make 4th part. Tmaru Gujarati shambhli ne mne mara favourite actor Ramesh Mehta ni 😔💕yad ave 6e.
@DidarHemani3 жыл бұрын
ભાગ 4 ઉપર કામ ચાલુ કરી દીધું છે. આવો પ્રતિભાવ અમને ચોથો ભાગ જવાબદારીપૂર્વક બનાવવાની પ્રેરણા આપશે. આપના ત્વરિત પ્રતિસાદ બદલ આભાર. અમે રમેશ મહેતા ઉપર પણ 3 ભાગમાં વિડિઓ બનાવેલ છે જેની લિંક નીચે મુજબ છે. kzbin.info/www/bejne/mYXFZ5uDjJp3nrM kzbin.info/www/bejne/o6qlaot4l6uBb7c kzbin.info/www/bejne/fZ2wk4ewesdnopo
@jigneshfromcanada8813 жыл бұрын
@@DidarHemani Me already aa darek videos joyela 6e. But tme please bija ava videos banavo evi vinanti.
@freshertraveler67093 жыл бұрын
Lavya ho baki 😍
@DidarHemani3 жыл бұрын
ફ્રેશર ટ્રાવેલર જેવા માયાળુ દર્શકો હોય તો લાવવું જ પડે. આભાર
@hardikchaudhary47653 жыл бұрын
વાહ વાહ 👏👏મોજ પડી ગઈ દીદારભાઈ 😀🙏
@DidarHemani3 жыл бұрын
હાર્દિકભાઈએ ચૌધરી બનીને અમને બિરદાવ્યા એ બદલ આભાર.
@shjagatiya3 жыл бұрын
હા...હા.... મજા આવી ગઈ વિડિયો જોવા ની
@DidarHemani3 жыл бұрын
આપનો રાજીપો એ અમારો રાજીપો. દર્શકોનો સંતોષ એ જ અમારી મુળી છે. ભલી લાગણી બદલ આભાર.
Vahh Didar bhai vahh Banavo tam tamare part 4 -5 - 6 - 7 - 8 - 9 - 10..................
@DidarHemani3 жыл бұрын
સ્ક્રિપ્ટ લખાઈ ગઈ છે. વિડિઓ ઉપર કામ ચાલુ છે. ત્વરિત પ્રતિસાદ બદલ આભાર. આવો પ્રતિભાવ અમને ચોથો ભાગ જવાબદારીપૂર્વક બનાવવાની પ્રેરણા આપશે.
@DHAYANI_MER_VLOGS3 жыл бұрын
Superb Love you Didarkaka
@DidarHemani3 жыл бұрын
Thank you so much for your kind words and watching the video Vijaybhai Mer.
@kishansapariya81913 жыл бұрын
Your Speech Every Time Good..✅ Important Message For :- Redding Books 📚👍
@DidarHemani3 жыл бұрын
It is because of getting encouragement from viewers like you continuously. You rightly said that Reading Books is a main message of the video. Thank you for your kind words Kishanbhai
@ketantankariya53933 жыл бұрын
Incredible knowledge wih fun...
@DidarHemani3 жыл бұрын
Thank you for your kind words, prompt response and love.
@absoig63023 жыл бұрын
Love u bhai....mazzza aa gaya
@DidarHemani3 жыл бұрын
We love you and your comment too. દર્શકોનો સંતોષ એ જ અમારી મુળી. આભાર
@bijalbharvad123 жыл бұрын
Jordarrrrrrr
@DidarHemani3 жыл бұрын
સ્નેહ નીતરતો ટહુકો કરવા બદલ આભાર.
@kaushalpdavekaushalpdave95563 жыл бұрын
Khub saras vat kari che sir.. Hasta 2 Ghanu badhu satay kahyu che... Thanks sir
@DidarHemani3 жыл бұрын
વીડિઓનુ યોગ્ય મૂલ્યાંકન કરવા બદલ ખુબ ખુબ આભાર કૌશલભાઈ . ઉડીને આંખે વળગે એવો આપનો પ્રતિસાદ વાંચીને અમારા ઉત્સાહમાં બમણો વધારો થયો છે.
@chintanpatel46543 жыл бұрын
Ha moj ha vat vate gay lage
@DidarHemani3 жыл бұрын
હા ચિંતનભાઈની મોજ હા. વાત તો વટે જ ગઈ છે. આભાર
@manavrabari11362 жыл бұрын
Tamari speech jordar Ho Kaka
@DidarHemani2 жыл бұрын
ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. આપની માયાળુ લાગણી બદલ આભાર.
@pcdigital26203 жыл бұрын
Namaskarrr. Jordar, Kaka valo vaka ane lavo part 4, Keep it up.
@DidarHemani3 жыл бұрын
ભાગ 4 ઉપર કામ ચાલુ કરી દીધું છે. આવો પ્રતિભાવ અમને ચોથો ભાગ જવાબદારીપૂર્વક બનાવવાની પ્રેરણા આપશે. આપના ત્વરિત પ્રતિસાદ બદલ આભાર.
@pcdigital26203 жыл бұрын
@@DidarHemani Aabhar, future ma ghana promotion and ghana prachar ma aapne moko avasya malshe.
@rajeshthakor60433 жыл бұрын
Very nice Part 4
@DidarHemani3 жыл бұрын
Ok coming soon. We have started working on it. Thank you for your prompt reply. Thank you for your kind words.
@pgchauhan6383 жыл бұрын
Wah Kaka wah jarur part 4 banao
@DidarHemani3 жыл бұрын
ચૌહાનભાઈ તે કાંઈ ના પડાતી હશે ! ભાગ 4 ઉપર કામ ચાલુ કરી દીધું છે. આવો પ્રતિભાવ અમને ચોથો ભાગ જવાબદારીપૂર્વક બનાવવાની પ્રેરણા આપશે. આપના ત્વરિત પ્રતિસાદ બદલ આભાર.
@pgchauhan6383 жыл бұрын
@@DidarHemani Thank you
@meetghadiya69493 жыл бұрын
Waaah kaka and asian bhai amazing!!!! Waiting for more videos.
@DidarHemani3 жыл бұрын
More to come! We have started working on it. Thank you for your prompt reply. Asian became overjoyed by reading your comment.
@renishjagatiya82943 жыл бұрын
Jordar
@DidarHemani3 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
@yuvabhyo3 жыл бұрын
હા મોજ હા મજા આવી દાયરા ને રામ રામ
@DidarHemani3 жыл бұрын
અમને પણ મોજ આવી આપના લાગણીભીના પ્રતિસાદ બદલ. સૌ ડાયરાને જાજા કરીને રામ રામ
@harivadanvyas73573 жыл бұрын
Bhai Bhai. Tamari speech bahu game chhe.
@DidarHemani3 жыл бұрын
આપનો રાજીપો એ અમારો રાજીપો. દર્શકોનો સંતોષ એ જ અમારી મુળી છે. ભલી લાગણી બદલ આભાર.
@MrNishant11053 жыл бұрын
Wah Kaka magaj Fresh thai gyo ho....thoko tali tyare.
@DidarHemani3 жыл бұрын
અરે વાહ શું વાત છે નિશાંત ભાઈ ! આપનો રાજીપો એ અમારો રાજીપો. દીધી તાળી હો. આભાર
@manjetani76953 жыл бұрын
Ha Kaka Ni Moj Ha
@DidarHemani3 жыл бұрын
હા મનભાઈની મોજ હા ! આભાર
@----9s4403 жыл бұрын
તમારો અવાજ ખૂબ સરસ છે ❤️❤️❤️
@DidarHemani3 жыл бұрын
"માનવ કહે હું કરું ને કરનાર દુજો કોઈ ." ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. આપની માયાળુ લાગણી બદલ આભાર.બાકી અમે તો નિમિત્ત માત્ર છીએ.
@svraj26843 жыл бұрын
Part 4 Best KZbin channel
@DidarHemani3 жыл бұрын
We have started working on it. Thank you for your prompt reply and kind words.
@tushardhandhalya44683 жыл бұрын
Wah raja wah.💪💪👌👌🔥🔥🔥😍
@DidarHemani3 жыл бұрын
દર્શકોના આવા પ્રતિભાવથી અમે હર્ષોઉલ્લસિત થઇ જઈએ છીએ .અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર
@kakadiyakhimjibhai93773 жыл бұрын
Good Super
@DidarHemani3 жыл бұрын
Thank you so much
@ajayrojasara81822 жыл бұрын
, KNOWLEDGEBLE VIDEO
@DidarHemani2 жыл бұрын
Thank you
@mayurhirapara22483 жыл бұрын
વાહ સરસ
@DidarHemani3 жыл бұрын
લાગણી બદલ આભાર
@SureshPatel-qm6xp3 жыл бұрын
Excellent
@DidarHemani3 жыл бұрын
Thank you so much Mr. Suresh Patel.
@hiteshvaan33263 жыл бұрын
Waaa kaka...👍👍. Haji aek video cripto currince upr bi banawo
@DidarHemani3 жыл бұрын
જરૂર. લાગણી બદલ આભાર
@varshapatel48123 жыл бұрын
Gujrat na tame Junior modi chho bhai 👍 Jabardast speech 👍👍👍👍
@DidarHemani3 жыл бұрын
મોટા બહેનની મહેર. બાકી અમે તો દર્શકોના દિલમાં સ્થાન પામવા ઝંખતા માનવી છીએ. આભાર
@vipuldave88663 жыл бұрын
Wonderful information
@DidarHemani3 жыл бұрын
Many many thanks Vipulbhai. Viewers satisfaction is our moto
@jayshreemahakal22783 жыл бұрын
જ્ઞાન સાથે ગમ્મત છે. તમારી વિડિઓ માં
@DidarHemani3 жыл бұрын
માહિતી સાથે મનોરંજન મળી રહે એ રીતે સમાજને ઉપયોગી નીવડે એવી માહિતી આપવી અમારી નૈતિક ફરજ છે. આભાર
@anandmemakiya44173 жыл бұрын
જોરદાર
@DidarHemani3 жыл бұрын
લાગણી બદલ આભાર
@ajayrojasara81822 жыл бұрын
I am inspire this video
@DidarHemani2 жыл бұрын
Great to know that
@sanjaypatel-tk5mn3 жыл бұрын
Njce video
@DidarHemani3 жыл бұрын
Tahnk you for your prompt response.
@rajeshkadavala2943 жыл бұрын
સાહેબ તમારા વિડ્યો ઘણા પ્રેરણા દાયી છે.. પુસ્તક વાંચવા. બીજા ની લાઇફ માં થી શું શીખવુ. વધું પડતી મેહનત કરવી ને આગળ આવવું.. ખૂબ જ સરશ ..gret
@DidarHemani3 жыл бұрын
માયાળુ લાગણી બદલ આભાર દુનિયામાં દરેક સંબંધ કદાચ ખોટો સાબિત થઈ શકે છે પરંતુ પુસ્તકો સાથેની મિત્રતાનો સંબંધ ક્યારેય પણ ખોટો સાબિત થતો નથી. તે સુખની અંદર આપણી સાથે હસે છે તો દુ:ખની અંદર આપણી સાથે રડે પણ છે. ભલે દુ:ખના સમયે દુનિયાનો કોઈ વ્યક્તિ આપણી પાસે ન હોય અને આપણા આંસુઓને બંધ કરનાર ન હોય તે સમયે પણ પુસ્તક જ મિત્ર બનીને કામમાં આવે છે.
Bnavo part 4 Kaka Ane rubru elon ne ane trup ni wife ne rubru mlo ne bnavo jamavat vidiyo avi shubhkamna
@DidarHemani3 жыл бұрын
ભાગ 4 ઉપર કામ ચાલુ કરી દીધું છે. આવો પ્રતિભાવ અમને ચોથો ભાગ જવાબદારીપૂર્વક બનાવવાની પ્રેરણા આપશે. આપના ત્વરિત પ્રતિસાદ બદલ આભાર. અમે મળશું તો ટ્રમ્પ અને ઈલોન સાથે છૂટાછેડા લઇ લેશે 😀😀
@kesarenterprise7343 жыл бұрын
Sir ame tamra video ne Rah jota hoi che thank you
@DidarHemani3 жыл бұрын
બસ આવા પ્રેમને કારણે જ અમારામાં નવી ઉર્જાનો સંચાર થતો રહે છે આભાર.
@irfanmardiya10283 жыл бұрын
તમારો. બોલવાનો. લેકો.બવ.સરસ.છે.હો.ભાઈ
@DidarHemani3 жыл бұрын
ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. આપની માયાળુ લાગણી બદલ આભાર.
@sarcarchirag75123 жыл бұрын
માસ્ક ભાઈ માંથી જુવાનીયાવ ને ઘણું બધું શીખવા જેવું છે.
@DidarHemani3 жыл бұрын
હા હો ઈ વાત સાચી
@dhavalmer44443 жыл бұрын
Please make video on Mumbai dabbawala daily schedule
@DidarHemani3 жыл бұрын
સૂચન બદલ આભાર
@shahanand82963 жыл бұрын
wah bhai wah
@DidarHemani3 жыл бұрын
દર્શકોના આવા પ્રતિભાવથી અમે હર્ષોઉલ્લસિત થઇ જઈએ છીએ .અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર
@virbhadrasinhzala83323 жыл бұрын
Vah Gujarati vah moj padi gai
@DidarHemani3 жыл бұрын
મનોરંજન સાથે માહિતી આપવાનો નમ્ર પ્રયાસ કર્યો છે એ આપને ગમ્યો એ આનંદની વાત છે. આભાર
@arunchudasama5843 жыл бұрын
Wahh su vat che
@DidarHemani3 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ ધન્યતા અનુભવીએ છીએ. આભાર
@detectivegamer10583 жыл бұрын
Part 4 plz 🙏
@DidarHemani3 жыл бұрын
We have started working on it. Thank you for your prompt reply.
@hardikchavda47593 жыл бұрын
Badhu details ma samjavo baki... Gajjab... Fan of u
@DidarHemani3 жыл бұрын
તમારા સોના જેવા હૃદયમાં અમૃત જેવો પ્રેમ સમાયેલો છે. આભાર
@hirapararavi75143 жыл бұрын
Bhale moj bhale h bhai haaa
@DidarHemani3 жыл бұрын
ખુબ ખુબ આભાર રવિભાઈ આપણી અસલ ગુજરાતી રીતે પ્રોત્સાહન આપવા બદલ.
@badalpatel41123 жыл бұрын
👌👌👌👌👌👌👌 Sorry for late.
@DidarHemani3 жыл бұрын
લાગણી બદલ આભાર બાદલભાઈ
@kalenasagar43653 жыл бұрын
Science na job scope and commerce job scope mate ek video banavo please 🙏