We will try after some time. Thank you for your feedback.
@gambhirsinhrajput47253 жыл бұрын
ખુબ સુંદર વિડીયો છે
@DidarHemani3 жыл бұрын
લાગણી બદલ આભાર
@dilippatel4303 жыл бұрын
Ek number gujrati video
@DidarHemani3 жыл бұрын
લાગણી અને કૃપાગુણ આપી અમને પાસ કરવા બદલ આભાર.
@ravibhaigamara07083 жыл бұрын
બધા વિડિયો ખુબ સરસ છે કાકા અમને ધણુ શીખવા મળ્યું.....
@DidarHemani3 жыл бұрын
દર્શકોનો સંતોષ અમારી મુળી. આભાર
@SureshPatel-qm6xp3 жыл бұрын
સંજય રાવલ અને જય વસાવડાની સરખામણી આપની સાથે થાય તેમ નથી..you are The best. જ્યાં સુધી યુવાનો comfort zone માંથી બહાર નહી આવે ત્યાં સુધી 9 થી 5 નોકરી થી વધારે નહી કરી શકે.out of comfort zone. And take the risk. Keep it up. Lot's of blessing. 🙏
@DidarHemani3 жыл бұрын
અતિ મૂલ્યવાન વાત છે. આપણી સહૂલિયતને જોઈને જ આગળ વધી શકાતું નથી. 9 થી 5 નોકરીની વિચારસરણીમાંથી બહાર આવવું પડશે. સંજય રાવલ અને જય વસાવડા આપણી ભાષાના ઉત્તમ મોટિવેશનલ સ્પીકરો છે. વધતેઓછે અંશે અમારો અને તેમનો હેતુ એક જ છે. આભાર
@ashokprajapati59073 жыл бұрын
Wahhhh wahh sir....elon musk ne muko bajuma Tme su knowledge aapo cho sir,ati utttam✨✨✨🙏🏻🙏🏻
@DidarHemani3 жыл бұрын
"માનવ કહે હું કરું ને કરનાર દુજો કોઈ ." ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. આપની માયાળુ લાગણી બદલ આભાર.બાકી અમે તો નિમિત્ત માત્ર છીએ.
@pradiplakum41063 жыл бұрын
Hiro ghoghe jay aaviyo ne deliye hath day aaviyo... Niceee
@DidarHemani3 жыл бұрын
તમને કહેવત ગમી એ જાણીને આનંદ થયો
@rajupatel10943 жыл бұрын
વાહ ભાઈ વાહ....હો જાય ભાગ પાંચમા.....😀😀
@DidarHemani3 жыл бұрын
પ્રાસ, અનુપ્રાસ અને છાશ બધું આવી ગયું તમારી કમેન્ટમાં. આભાર
@abhi07383 жыл бұрын
Bahut badhiyaa bhai
@DidarHemani3 жыл бұрын
आपका प्रतभाव भी बहोत बढ़िया है। धन्यवाद
@nayanchauhan7802 Жыл бұрын
Vah sir vah su tamari boli che game atli vaar sambhdiye to pan maja ave
અરે વાહ ! શું મસ્ત મસ્ત અંદાજમાં પ્રતિસાદ આપ્યો તમે. કાંઈ લખવાની જરૂર જ નહિ. "મોજે મોજ મસ્ત કલંદર ની સાથે મજ્જા આવી" આમાં બધું આવી ગયું. આભાર ધનંજયભાઈ
@akshaygohil1103 жыл бұрын
Wah bhai wah
@DidarHemani3 жыл бұрын
લાગણી બદલ આભાર
@parmaebahadursinh7313 жыл бұрын
વાહ ! કાકા જોરદાર મોટીવેશન વિડિઓ બનાવ્યો સે હિંમતે મર્દા તો મદદે ખુદા તમારા કામ ને સલામ છે. હજુ એક નય પણ ૧૦-૧૨ વિડિયો બનવાના છે. ગુજરાતી માં સૌથી વધુ જોવા વાળી ચેનલ બનવા બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ
@DidarHemani3 жыл бұрын
ઉડીને આંખે વળગે એવો આપનો પ્રતિસાદ વાંચીને અમારા ઉત્સાહમાં બમણો વધારો થયો છે. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
@yashpalsinhjadeja1403 жыл бұрын
Wowww.good kaka.
@DidarHemani3 жыл бұрын
Stay connected. Thank you.
@niteshkumarmaheta6002 жыл бұрын
Sir me kale j Tamari chennal joy and atyar sudhi ma 50 video joya .khub j maja avi.ya Ali madad
@DidarHemani2 жыл бұрын
અરે વાહ ! જાણી ને ખુબ જ આનંદ થયો. વીડિઓની લિંક મિત્રો અને સ્નેહીઓમાં મોકલવા વિનંતી. નમસ્કાર
@alpeshsavani77663 жыл бұрын
વાહ હિંમત કાકા વાહ 👍👌👍
@DidarHemani3 жыл бұрын
હિંમતકાકા સાથે સંબંધ છે પણ ધીરજકાકા રીસાણા છે😀
@alpeshsavani77663 жыл бұрын
@@DidarHemani 🌹😂😜
@dharvikchhuchhar78213 жыл бұрын
Ha gujju bhai ni moj
@DidarHemani3 жыл бұрын
મોજે મોજ...રોજે રોજ
@sanjayparmar27173 жыл бұрын
Nice
@DidarHemani3 жыл бұрын
Thank you.
@riteshpanchal46203 жыл бұрын
Hare bapu Hare 🙏🙏🙏
@DidarHemani3 жыл бұрын
એ હરે રીતેશભાઈ હરે ! અસલ ધાર્મિક અને કાઠિયાવાડી અંદાજમાં આપે કરેલો હાકલપડકારો વાંચીને દિલને ટાઢક થઇ. આભાર
@regantanna8093 жыл бұрын
Yes you can sir I excited for part 5
@DidarHemani3 жыл бұрын
We will think over it. Thank you for your kind suggestion
@pgchauhan6383 жыл бұрын
Wah kaka wah tamaro awaj to bav mast che
@DidarHemani3 жыл бұрын
આપના જેવા માયાળુ માનવીઓના આશીર્વાદ, માલિકની મહેબાની અને ગઈઢાના પુણ્ય. આભાર
@ansoyakhatri76823 жыл бұрын
હું ગીતા જી વાંચું છું અને એનું અનુસરણ પણ કરું છું,આજ ના મોટા ભાગ ના લોકો એ ગીતા જી નો ઉલટો અર્થ કરી દીધો છે, "તાગી"એટલે કે ત્યાગ કરી દિધો છે,મસ્ત વિડિયો છે ,ભાગ -5
@DidarHemani3 жыл бұрын
જાણીને ખુબ જ આનંદ થયો. ગીતા કોઈ એક ધર્મનું પુસ્તક નથી પણ જીવનશૈલી છે. જેણે વાંચીને એમાં દર્શાવ્યા મુજબ જીવનશૈલી અપનાવી એનો બેડો પાર. આભાર
@ansoyakhatri76823 жыл бұрын
ભાગ 5 બનાવ્યો કે નહિ
@nikesh29893 жыл бұрын
Awesome 👍🏻
@DidarHemani3 жыл бұрын
Thank you! Cheers!
@daljafar10113 жыл бұрын
Kaka hu 4 varsh thaya entrepreneur banyo ene.... Pan aa 4 part joya pachhi ghani himmat aavi chhe ane ghana new new idea aavya chhe.... Thank you kaka...love from (falla - jamngar)
@DidarHemani3 жыл бұрын
જાણીને અત્યંત આનંદ થયો. અમે અમારા ગૃપ તમારી કમેન્ટ વંચાવીને કોલર ઊંચા કરી કહ્યું કે "જુઓ આપણા વિડિઓનો હેતુ પાર પડ્યો" અન્યોને પણ આ વિડિઓ ઉપયોગી નીવડ્યો હશે. એવી અપેક્ષા રાખીએ. અમારી શુભેચ્છા આપની સાથે છે. જીવનમાં ખુબ પ્રગતિ કરો એવી પરમકૃપાળુ પરમાત્મા પાસે /ખુદા પાસે પ્રાર્થના/દુઆ કરીએ છીએ. આભાર
વિડિયો તો ખુબજ સરસ સે...👌👌🙏પણ બીજી વાત એ કે તમે બધા કૉમેન્ટ ને રીપલાય આપો આ બો મોટી વાત સે... 🙏🙏🙏 નમસ્કાર આપને
@DidarHemani3 жыл бұрын
દર્શકો અમારી ધોરી નસ છે. એમના જવાબ આપવા અમારી ફરજ જ નહિ અમારો ધર્મ છે. દર્શકો અમારા પરિવારના સભ્યો છે. એમનું મન જાણીને ચેનલને એમની ઈચ્છા-અપેક્ષા અનુસાર આકાર આપવામાં મદદ મળે છે. ટીકા થાય કે વખાણ, દર્શકોના પ્રતિભાવ જાણીને નિરાંત અનુભવાય છે. આ બાબતે આપે વાતની નોંધ લઇ અમને પ્રોત્સાહિત કર્યા એ બદલ આભાર.
@pravintalpada69593 жыл бұрын
Congratulations sir
@DidarHemani3 жыл бұрын
Thank you so much
@meetghadiya69493 жыл бұрын
Kaka and asian bhai doing great job. Tamara video ma thi enjoy and enthusiasm banne made che.
@DidarHemani3 жыл бұрын
આપના જેવા દર્શકોએ ચેનલ ચાલુ કરી ત્યારથી પ્રોત્સાહન આપ્યું એનું પરિણામ છે. બાકી અમે તો નિમિત્ત માત્ર છીએ. પ્રેમપૂર્વક અમારા બન્નેનો ઉલ્લેખ કર્યો એ બદલ આભાર(સામાન્ય રીતે જશનું બિલ મારા એકના નામે જ ફાટે છે. પાયાના પથ્થરને આપ જેવો લોકો ઓળખી શકે એ આનંદની વાત છે)
@pratikjadav21983 жыл бұрын
Great video kaka👍 moj avi gy ho baki
@DidarHemani3 жыл бұрын
સ્નેહની સરવાણી સમો પ્રતિભાવ આપવા બદલ આભાર
@11allinone13 жыл бұрын
I am waiting for you
@DidarHemani3 жыл бұрын
Thank you for your feedback
@kesarxerox29223 жыл бұрын
Ho tamre chennel 1 varsh the jovo chu im big fan sir pls videos banva jo
@DidarHemani3 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. સમાજને ઉપયોગી નીવડે એવી માહિતી આપવી અમારી નૈતિક ફરજ છે. દર્શકોના અભિપ્રાયને લક્ષમાં રાખી નિર્ણય લેશું.
@bhavinpatel34513 жыл бұрын
તમારા વિડિયો બનાવાની કડા અજબ છે 👏👏👏
@DidarHemani3 жыл бұрын
." ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. આપની માયાળુ લાગણી બદલ આભાર.બાકી અમે તો નિમિત્ત માત્ર છીએ. આવો પ્રતિભાવ અમને જવાબદારીપૂર્વક વધારે સારા વિડિઓ બનાવવાની પ્રેરણા આપશે.
ગુજરાત ના છેલ્લા બહારવટિયા એવા ભૂપત બહારવટિયા વિશે નો વિડિયો બનાવો....🙏🏻🙏🏻
@DidarHemani3 жыл бұрын
સૂચન બદલ આભાર
@sanjaypatel-by8zs3 жыл бұрын
Jordar video banavo cho... Bhai kya thi aatli badhi information lavo cho... Bahu mahenat karo cjo tame
@DidarHemani3 жыл бұрын
હેતની હેલી વરસાવતો પ્રતિસાદ આપવા બદલ આભાર. આપના જેવા શુભચિંતકો સાથેના સંબંધ, થોડું ઘણું વાંચન, ટેક્નોલોજીનો પ્રભાવ એ બધું મિશ્રણ થતા માહિતી મળી રહે છે. વંદન
@manishbhanushali48203 жыл бұрын
Sir Mukesh Ambani Vishe video bnao.. ne puri details aapvani kosish krjo
@DidarHemani3 жыл бұрын
સૂચન બદલ આભાર
@prajapatiapil64943 жыл бұрын
Plz make video how can apply gujarat government electric vehicle subsidy for two wheeler ?
@DidarHemani3 жыл бұрын
સૂચન બદલ આભાર
@yash_patel61893 жыл бұрын
Please sir , 5 mo bhag banavi nakho bav Maja avse darshko me jovani and loko ma vadhre knowledge avse atle please banavjo.....
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. સમાજને ઉપયોગી નીવડે એવી માહિતી આપવી અમારી નૈતિક ફરજ છે. જેમાં તમારા તરફથી મળતા પ્રોત્સાહનથી નવું બળ મળે છે.
પાંચ મો ભાગ બનાવો Mane to avu lage cheke tame akhi Web series banavi naksho Thank you mota bhai gnan apva mate hu ghano motivat thai gayo Yes you can
@ramanivikas81143 жыл бұрын
Wow
@DidarHemani3 жыл бұрын
લાગણી બદલ આભાર. હવે કદાચ નવા વિષયો ઉપર ધ્યાન આપીએ તો કેમ ? જોઈએ બહુમતી દર્શકોના કેવા પ્રતિસાદ આવે છે.
@Abhijeetsinh_ZALA3 жыл бұрын
waiting for 5th episode
@DidarHemani3 жыл бұрын
Tahnk you for your curiosity and prompt resposnse.
@amitgadhvi51453 жыл бұрын
Sir! Please make more videos on stock market.
@DidarHemani3 жыл бұрын
We are planning for that ! Thank you.
@amitgadhvi51453 жыл бұрын
@@DidarHemani thank you Your knowledge is very helpfull.
@DhairyaMehta-zh2sc3 жыл бұрын
Mast video Che Kaka 👌🏻👌🏻👌🏻 Only 1 mistake Che tamara thi bhul thi Joff bezoz bolay gya.. Tya Jeff Bezoz aave...But no Problem very nice video....
@DidarHemani3 жыл бұрын
ખુબ જ માન ઉપજે છે મહેતા સાહેબ કે કેટલા વિવેક અને વિનયપૂર્વક અમારી ક્ષતિ તરફ નિર્દેશ કર્યો. ધ્યાન દોરવા બદલ અને વિડિઓ માટે સારા શબ્દો લખવા બદલ આભાર. 😂તમે તો એક સજ્જન પુરુષ છો. અમારી ભૂલને નજરઅંદાજ કરશો પણ જેફ નહિ કરે 😂
@bijalbharvad123 жыл бұрын
બનાવજો બનાવજો હો મારા લાડીલા કાકા
@DidarHemani3 жыл бұрын
આઈ શાબ્બાશ !! કાકો તો હું હતો જ . હવે લાડીલો કાકો બન્યો. આ બિરુદ મારા માટે પદ્મશ્રી અને પદ્મભૂષણ જેવું સન્માન છે. આભાર.
@ShahHarsh19993 жыл бұрын
😃👍 😉👌 Another one 😅
@DidarHemani3 жыл бұрын
Thank you for your feedback.
@ShahHarsh19993 жыл бұрын
@@DidarHemani Thankful to share wonderful content with wonderful dialogues delivery in video sir ❤❤❤
Definitely go for 5.0 Can u make video motivated Book in Gujarati ? જીવનમાં શીખવા જેવી પુસ્તક પર વિડિયો બનાવો આપના અંદાજમાં અને જલસા કરવો. નમસ્કાર......
@DidarHemani3 жыл бұрын
બન્ને સૂચનો માટે નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરીશું. આભાર
@atulgohel69203 жыл бұрын
Bhag 5 pan bnavo Baki kaka mehnat to tame karo so ho
Halo bakalu..... Aapde mangal ma baklu ni peli rekdi nakhsu Bolo karvi chhe partnership ?
@DidarHemani3 жыл бұрын
વિચાર કરીને કહું
@patelremo78083 жыл бұрын
Tamare Elon mask nahi pan Dr katriya jeva na vedio banavva joiye..... please....
@DidarHemani3 жыл бұрын
ડોક્ટર વી.સી. કાતરિયાનો વિડિઓ પણ અમે બનાવ્યો છે જે અત્યાર સુધી 3 લાખ 88 હજાર લોકોએ જોયો છે. લિન્ક આ સાથે સામેલ છે. kzbin.info/www/bejne/nIPFf5mcjZKZh7c