અમેરિકાના પટેલની પ્રતિજ્ઞા: સમાજે આપેલું સમાજને પાછું આપીશ | C K Patel | Hotel Tycoon

  Рет қаралды 262,349

Fun for Gujaratis

Fun for Gujaratis

4 жыл бұрын

C K Patel came to Los Angeles as a student in 1974. Eventually, he ended up as a Hotel Tycoon who made millions in the hotel industry in USA. He was the first Indian in the world to build a full-service (five-star) Hilton Hotel at Dana Point in California in 1992. C K patel's success story is a great motivational story of American dream come true.

Пікірлер: 271
@bhaveshcafinalist5798
@bhaveshcafinalist5798 3 жыл бұрын
PATEL is not cast, it's name of humanity.
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
What ever it may be. Patels are amazing. None can deny that
@dasrathchaudhary9185
@dasrathchaudhary9185 4 жыл бұрын
સી કે પટેલ ને હુ મળેલો છું બિલકુલ નિરાભિમાની સરળ અને શાંત માણસ છે
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
હા ખરેખર સી કે પટેલ મળવા જેવા માણસ છે.
@indiamoj2409
@indiamoj2409 Жыл бұрын
Bhai mare amarika jau che te madd kaese
@girishthakar1561
@girishthakar1561 3 жыл бұрын
जयश्री कृष्ण पटेलभाई मां उमिया आप नु बहुज भलुकरो जय मां उमिया
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
આપનો અવાજ લાગતા વળગતા સુધી પહોંચે એવી અભ્યર્થના. આભાર
@mururabarimururabari2028
@mururabarimururabari2028 3 жыл бұрын
ખૂબ સરસ વિકાસ કરિયો c.k patel મોટા ભાઈ ને મોટા ભાઈ તમારા અવાજ માતો સાંભળવાની મજા આવી ગઈ
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
બસ આપના જેવા મિત્રોનો પ્રેમ છે એટલે ઉત્સાહ જળવાઈ રહ્યો છે. સી કે પટેલે ઉદાહરણીય કામ કર્યું છે. આભાર
@patelrameshbhai8219
@patelrameshbhai8219 2 жыл бұрын
C.k.patel jindabad Gujarat na CM tarike Khubsurat Chale
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
હા હો ઈ વાત સાચી
@prajapatiramesh1261
@prajapatiramesh1261 2 жыл бұрын
તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અભિનંદન જય શ્રી રામ તમારા વિડિયો અહીં જોઇ ને ખુબ મજા આવી જાય છે 🙏🌍🌍🌍🌍🌍🌹🌹🌹🌹🌹🌹👍👍👍👍👍👌👌👌👌👌👌🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
આપને વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો. આભાર.
@bharatborad9213
@bharatborad9213 2 жыл бұрын
Jay swaminarayan very good
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
Thank you for your kind words. Jay Swaminarayan
@hardikpatel1271
@hardikpatel1271 4 жыл бұрын
ધન્ય છે આવા સમાજ ના શ્રેષ્ઠી જ્યાં સુધી આવા પરગજુ વ્યક્તિ સમાજ માં છે જેથી જ આપણો સમાજ ઉજળો છે સાહેબ તમારો પણ ખૂબ ખૂબ આભાર આવા જ પ્રેરણાદાયી વિડિયો બનાવતા રહો તેવી આશા સહ જય સરદાર🙏💐💐👌
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર
@rpatel2450
@rpatel2450 4 жыл бұрын
વાહ પાટીદાર વાહ ગુજરાત નુ નામ વિદેશમાં રોશન કર્યું છે ધન્યવાદ આપું છું.
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
જય જય ગરવી ગુજરાત.
@ashishchauhan8218
@ashishchauhan8218 2 жыл бұрын
C k patel sher hai. (Bhag bhag aya sher aya sher)
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
જય જય ગરવી ગુજરાત
@dhavalsinhkirtansinhzala3027
@dhavalsinhkirtansinhzala3027 4 жыл бұрын
બહુ સરસ, સમાજ સેવાથી દેશ સેવા તરફ આગળ વધો તેવી શુભેચ્છા.
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
આપનો અવાજ લાગતા વળગતા સુધી પહોંચે એવી અભ્યર્થના. અમારું કામ તો ફક્ત લોકોને પ્રેરણા મળે એવા વિડિઓ બનાવવાનું છે.
@dayabhaigabani6002
@dayabhaigabani6002 Жыл бұрын
સાચો મર્દ માણસ કહેવાય ખૂબ ખૂબ પ્રણામ વંદન જય સ્વામિનારાયણ
@arvindbhimani8553
@arvindbhimani8553 2 жыл бұрын
Jay maa umiya
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
આભાર
@gohilgauravsinh3861
@gohilgauravsinh3861 4 жыл бұрын
સર એક સવજી ભાઈ ધોળકિયા પણ વીડિયો બનાવો... તમારો અવાજ એટલો મસ્ત છે ને સર મઝા જ આવી જાય❤️
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
સવજીભાઈ ધોળકિયા ઉપર અમે વિસ્તારથી વિડિઓ બનાવ્યો છે અને અત્યાર સુધી 9 લાખ 19 હઝાર લોકોએ આ વિડિઓ જોયો છે. આ સાથે વીડિઓની લિંક સામેલ છે. kzbin.info/www/bejne/hX-9dHuheKprqJo
@gohilgauravsinh3861
@gohilgauravsinh3861 4 жыл бұрын
@@DidarHemani thank you sir
@vinodbhaipatel1121
@vinodbhaipatel1121 Жыл бұрын
Wah patidar wah
@DidarHemani
@DidarHemani Жыл бұрын
જય જય ગરવી ગુજરાત
@ronterndrgames7555
@ronterndrgames7555 4 жыл бұрын
Thank you for my suggestion for ck patel video
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
You are most welcome.
@nathuahir8508
@nathuahir8508 4 жыл бұрын
Fari ek vaar dil jiti lidhu kaka. Dhanyawad!!!!!!!!
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર
@harshmaru845
@harshmaru845 4 жыл бұрын
salute ck patel❤️❤️
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
We salute him too.
@DesigujjuOfficial
@DesigujjuOfficial 4 жыл бұрын
Very Nice C K PATEL 👌
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
Thank you.
@kavishpatel9491
@kavishpatel9491 4 жыл бұрын
Jay Umiya Mataji
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
Jay Umiya Mataji
@utv1503
@utv1503 4 жыл бұрын
Ck patel ne me bahu vakhat joya chhe himmatnagar ma..aa vyakti bahu jordar chhe..dildar manas chhe...ck patel bahu sara vyakti chhe
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
Aapno anubhav janavava badal aabhar.
@-BHAVIKMPATEL
@-BHAVIKMPATEL 4 жыл бұрын
Thanks for considering my suggestion
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
You are most welcome.
@dhavalpatel2583
@dhavalpatel2583 2 жыл бұрын
Himatnagar no real hero
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
બરાબર
@SureshPatel-qm6xp
@SureshPatel-qm6xp 4 жыл бұрын
ખૂબ સરસ. .ઉમદા વ્યક્તિ..મુઠી ઉચેરા માનવી..મે પોતે અમદાવાદમા તેઓની સાથે બે વર્ષ કામ કર્યુ છે..
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
જાણીને ખુબ જ આનંદ થયો.
@todayrojgar5214
@todayrojgar5214 4 жыл бұрын
@suresh patel mane c.k.patel kaka no phone number apajo my number 9638201503
@arvindbhimani8553
@arvindbhimani8553 2 жыл бұрын
Jay Shree Krishna
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
જય શ્રી કૃષ્ણ
@gohilgauravsinh3861
@gohilgauravsinh3861 4 жыл бұрын
જય જય ગરવી ગુજરાત 🙏
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
જય જય ગરવી ગુજરાત
@user-rs8xt1hs3s
@user-rs8xt1hs3s 9 ай бұрын
Wah
@DidarHemani
@DidarHemani 9 ай бұрын
માયાળુ લાગણી બદલ આભાર
@ashishchauhan8218
@ashishchauhan8218 2 жыл бұрын
Top patel ashish patel
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
હમમમ
@ashishchauhan8218
@ashishchauhan8218 2 жыл бұрын
Hmmm is the best reply ever ever ever
@agharachetan1474
@agharachetan1474 4 жыл бұрын
bv jordaar ho.. good work
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
Thank you ho Chetanbhai.
@kajalpandya2397
@kajalpandya2397 Жыл бұрын
Vah
@DidarHemani
@DidarHemani Жыл бұрын
લાગણી બદલ આભાર
@saurabhpatel15690
@saurabhpatel15690 4 жыл бұрын
Jordar kam che ho bhai anathi Ghana loko ne prerana male ke agal vadhi ne pan des ke vatan ne na bhulay good work.
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
Sachi vat chhe.
@rutulmavani7157
@rutulmavani7157 4 жыл бұрын
Khubasara vichar
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
Aabhar.
@scottishindian5935
@scottishindian5935 4 жыл бұрын
Vaah CK saheb Vaah
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
Aabhar.
@MukeshPatel-ub2yz
@MukeshPatel-ub2yz 2 жыл бұрын
👌🇮🇳
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
લાગણી બદલ આભાર
@khodarajput4341
@khodarajput4341 4 жыл бұрын
dhany ho dhany
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
Aabhar.
@virajpatel6532
@virajpatel6532 4 жыл бұрын
Good video sir
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
Thank you.
@RAJESHCHAUHAN-zd9bt
@RAJESHCHAUHAN-zd9bt 4 жыл бұрын
સર સૂપર
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
લાગણી બદલ આભાર
@jiodilsejiodilse4804
@jiodilsejiodilse4804 4 жыл бұрын
Wah sure vat che ho
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
Aabhar.
@dhruvvekariya1596
@dhruvvekariya1596 2 жыл бұрын
tamara video khub khub saras hoy che ane tame tamara badha video ni comment ne reply apo cho ae bov sari vat che bhai....... pachi te game tetla juna kem na hoy .......
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
દર્શકોનો સંતોષ એ જ અમારો મુદ્રાલેખ છે. દર્શકો છે તો અમે છીએ. દર્શકોની કમેન્ટની અમે આતુરતાપૂર્વક રાહ જોતા હોઈએ છીએ. જવાબ આપવો તે અમારી નૈતિક ફરજ છે. સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર.
@dhruvvekariya1596
@dhruvvekariya1596 2 жыл бұрын
@@DidarHemani welcome and tame gujarat ma kyathi cho ?
@khodarajput4341
@khodarajput4341 4 жыл бұрын
jordar vidio
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
Thank you Khodabhai.
@nimespatel5801
@nimespatel5801 3 жыл бұрын
Nice...
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Thank you! Cheers!
@balajidhosapavbhaji9209
@balajidhosapavbhaji9209 4 жыл бұрын
Jay ho ck patel
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
જય જય ગરવી ગુજરાત
@patelmit7815
@patelmit7815 4 жыл бұрын
Very Good Video.This Is the Beauty of Usa.I have my uncle and aunty are also here since last 40 years.They came with empty pockets and now they have millionaires.Not Only that,They have contributed for education,Health a lot in my Village and society.Really Apperciate our old patel generation who came here And Directed here.
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
Thank you for sharing success story of your uncle and aunty. We appreciate your participation.
@todayrojgar5214
@todayrojgar5214 4 жыл бұрын
@patel mit Give me your mobile number My number is 9638201503
@todayrojgar5214
@todayrojgar5214 4 жыл бұрын
Good
@ravuupatel625
@ravuupatel625 4 жыл бұрын
ha mara patidar havj
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
Jai Jai Garvi Gujarat.
@nikulpatel214
@nikulpatel214 4 жыл бұрын
Nice
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
Thank you.
@bharabhagat790
@bharabhagat790 2 жыл бұрын
Jay thakar 🙏🙏
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
જય ઠાકર
@JAYSADHISIKOTARMAA5382
@JAYSADHISIKOTARMAA5382 4 жыл бұрын
Good luck
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
Thank you.
@sagargamingsagar3854
@sagargamingsagar3854 3 жыл бұрын
Nice voice
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
"માનવ કહે હું કરું ને કરનાર દુજો કોઈ ." ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. આપની માયાળુ લાગણી બદલ આભાર.બાકી અમે તો નિમિત્ત માત્ર છીએ.
@detectivegamer1058
@detectivegamer1058 4 жыл бұрын
Third liker and first commenter
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
We appreciate your enthusiasm.
@pinakinpatel6074
@pinakinpatel6074 4 жыл бұрын
These are all lies and political propaganda in order to obtain a Ticket in Indian Politics. His brother Babulal (youngest brother) drives "Lyft" (=Uber). Nothing wrong in driving a taxi but my point is "lok-seva starts from home". His middle brother probably works in the "99 cents" store. After moving from village to the USA and making money, he first bought a home in "Nandigram Society" Naranpura, Ahmedabad. Yes, he made lots of money-- HOW?? is a Question. Yes, NOW he has motels and at one time, he built/owned that hotel on Danapoint, CA across the road from the beach.
@lgbhil2790
@lgbhil2790 Жыл бұрын
😉😉😉😉
@DidarHemani
@DidarHemani Жыл бұрын
આભાર
@maruman2537
@maruman2537 4 жыл бұрын
s k patel sir .. ..
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
Aabhar.
@utv1503
@utv1503 4 жыл бұрын
Atyare umiya mataji ne tya laxchandi havan ma ck patel ae 3 carod nu daan karyu chhe
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
જાણીને ખુબ જ આનંદ થયો
@surajirrigationirrigation4445
@surajirrigationirrigation4445 2 жыл бұрын
MEHSANA no shankuz water park ane Hospital na malik (shankarbhai chaudhary) no vedio banavo
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
સુચન બદલ આભાર
@shyampatel6865
@shyampatel6865 4 жыл бұрын
Jya patebar
@AGmailCom-wv1rw
@AGmailCom-wv1rw 4 жыл бұрын
હીમત હી હર કદમ
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
જય જય ગરવી ગુજરાત
@himatbhaiparmar3692
@himatbhaiparmar3692 Жыл бұрын
Inspired and paid Rs 600/= to such a person who is nearest relative and got off 1000 Ton weight of obligation
@DidarHemani
@DidarHemani Жыл бұрын
Great !!
@shaileshchaudhari8635
@shaileshchaudhari8635 2 жыл бұрын
C .k.kaka 🙏.
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
હા સી કે કાકા
@namanroy3114
@namanroy3114 4 жыл бұрын
Bhai patel Patel kvay
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
Ha ho ee vat sachi.
@DhandhukiyaDigital
@DhandhukiyaDigital 4 жыл бұрын
Tamaro Avaz Deshi Ane Mozilo 6e....
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. માયાળુ લાગણી બદલ આભાર.
@dineshdavariya7442
@dineshdavariya7442 4 жыл бұрын
🙏🌷🙏❤️👌👌👌👌👏👏👏👏
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
Aabhar.
@vishnurabari2429
@vishnurabari2429 4 жыл бұрын
Danya se gujrat
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
Ha kharekhar.
@vishnurabari2429
@vishnurabari2429 4 жыл бұрын
@@DidarHemani jalwa hey modi ka bhai
@pankajvaria955
@pankajvaria955 4 жыл бұрын
Wah hu atyare Canada aayo chu aa video joi ne Mane pan direction Mali.
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
Janine khub j anand thayo. All the best!
@Ronpeter1853
@Ronpeter1853 4 жыл бұрын
Nice information I m From usa 🇺🇸 Not a Hotel Motel banavi USA 🇺🇸 Ma
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
Janine khub j anand thayo. Aabhar.
@indiamoj2409
@indiamoj2409 Жыл бұрын
Mare aavu che tame madd kari sakso
@shripatel820
@shripatel820 3 жыл бұрын
Congratulations.
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Many many thanks
@vikramrajgor1197
@vikramrajgor1197 4 жыл бұрын
🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏🙏🙏
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
Aabhar.
@id4maulik
@id4maulik 4 жыл бұрын
such a nice video but the voice of the narrator must be improve to make it even better
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
Thank you for your suggestion.
@bollywoodmusic5781
@bollywoodmusic5781 4 жыл бұрын
Patel to patel 6
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
Ha ho ee vat sachi.
@YashpalTahkor
@YashpalTahkor 11 ай бұрын
Hiiii
@DidarHemani
@DidarHemani 11 ай бұрын
Hiiii
@jaykrishnapatel1958
@jaykrishnapatel1958 3 жыл бұрын
nice🙏
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Thank you! Cheers!
@savanipavan9115
@savanipavan9115 4 жыл бұрын
સર મહેશ સવાણી નો વિડિયો બનાવો.
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
સુચન બદલ આભાર. હમણાં નહિ. કિડનેપિંગનો મામલો પતી જવા દો.
@Jaysardar464
@Jaysardar464 4 жыл бұрын
Naresh patel par pan Banavo video ne bhai
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
સૂચન બદલ આભાર
@rajkerva9871
@rajkerva9871 4 жыл бұрын
છે
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
Shu?
@kolivijayrangapara2887
@kolivijayrangapara2887 4 жыл бұрын
Koli samaj vise ka video banay
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
Koli samaj vishe tamari pase janva jevi mahiti hoy to amari sathe share karjo. e4g.helpline@gmail.com
@mookeshthakkar8064
@mookeshthakkar8064 3 жыл бұрын
Can you help me a handicaped dr. Dr m.s. thakkar
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
તમારો અવાજ લગતા વળગતા સુધી પહોંચે. અમારું કામ તો લોકોને પ્રેરણા મળે એવા વિડિઓ બનાવવાનું છે
@user-dv6ch9uh6r
@user-dv6ch9uh6r 4 жыл бұрын
Japan no video banao
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
Suchan badal aabhar.
@ChetanDhandhukiya
@ChetanDhandhukiya 4 жыл бұрын
Mane Support karjo Bhai
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
Jarur.
@jaineshlabkamana2743
@jaineshlabkamana2743 4 жыл бұрын
Visva umiya foundation 100 carod nahi 1000 carod no project chhe its your mistake
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
Okay.
@indiamoj2409
@indiamoj2409 Жыл бұрын
C.k.patel no number moklo motal ma job joia che
@DidarHemani
@DidarHemani Жыл бұрын
એ અમારી પાસે ન હોય
@patelkaushal783
@patelkaushal783 4 жыл бұрын
Bhai a desai eetle patidar?
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
Na.
@ashishchauhan8218
@ashishchauhan8218 2 жыл бұрын
Dekh lena
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
હમમમ
@patelhema4821
@patelhema4821 4 жыл бұрын
Bhai fekvanu bn kti de aamara gam no j che samjyo ne.
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
તમારા ગામના હોય તો તમને સાચી માહિતી ખબર હોવી જોઈએ સી કે એ કરેલા સમાજસેવાના કામ જગજાહેર છે.
@sutharashwin82
@sutharashwin82 4 жыл бұрын
Ha lavarpur.ni bajuma shahpur...mara masa odkhe che..ck patel ne...mota lokoni moti vato.....
@vidjavikas841
@vidjavikas841 4 жыл бұрын
Reveal the face uncle
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
નીચેના વીડિયોમાં જોય શકશો. kzbin.info/www/bejne/hoaae4Wnr8uisLM
@bhagwatienterprise5891
@bhagwatienterprise5891 4 жыл бұрын
મંદિર 100 કરોડ નુ નહી સાહેબ 1000 કરોડ નુ બને છે...
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
Okay
@sanjay78926
@sanjay78926 4 жыл бұрын
Kaka tame wagar sabu a pan Ujadaj cho hoo.😂
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
આપના પ્રેમ અને લાગણી બદલ આભાર
@nimespatel5801
@nimespatel5801 3 жыл бұрын
100 karod nai... 1000 karod nu viswaumiya faundeson se
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
ધ્યાન દોરવા બદલ આભાર
@Abhijeetsinh_ZALA
@Abhijeetsinh_ZALA 4 жыл бұрын
patel patel su bol bol kares patel j che duniyama
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
આમારા અન્ય વિડિઓ જોશો તો જણાશે કે અમે પટેલ સિવાયના બીજા ઘણા સફળ ગુજરાતીઓ ઉપર વિડિઓ બનાવેલા છે. નીચેની લિંક તપાસવા વિનંતી: kzbin.info/www/bejne/qYnEcqt-fNFrbKM kzbin.info/www/bejne/fZ2wk4ewesdnopo kzbin.info/www/bejne/bJCTe4uYZd6UgMU kzbin.info/www/bejne/nKmbhoFqhNBprbM kzbin.info/www/bejne/fpDQo4mqrtR4gpY kzbin.info/www/bejne/nIPFf5mcjZKZh7c kzbin.info/www/bejne/lYi0nKCGoN5oqK8 kzbin.info/www/bejne/mXW5hZeGms-grMk
@aryanpatel23
@aryanpatel23 4 жыл бұрын
J reality ma 6 a 6j ane revanu j tari galo sambhalvathi kai nai thay
@Abhijeetsinh_ZALA
@Abhijeetsinh_ZALA 4 жыл бұрын
@@aryanpatel23 tari mano piko
@aryanpatel23
@aryanpatel23 4 жыл бұрын
@@Abhijeetsinh_ZALA bs aane ledhe tamru name kyay aagal aavanu nathi .. Jena gar ma j aa chaltu hoy amnu su ghant kalyan thay... 👎👎👎
@jaiminpatel7351
@jaiminpatel7351 4 жыл бұрын
@@aryanpatel23 sachi vat Che gar bolvathi kai na thay
@mansipatel7617
@mansipatel7617 4 жыл бұрын
C.k.patel no number moklo motal ma job joia cha
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
અમારી પાસે નથી. આપનો અવાજ લાગતાવળગતા સુધી પહોંચે એવી આશા રાખીએ
@meet_-07
@meet_-07 4 жыл бұрын
100 nai 1000 crore
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
Okay.
@marce5234
@marce5234 2 жыл бұрын
ભારત માં કેમ સ્વિસ બેંક જેવી બેંક નથી બનતી. વિડિયો બનાવી શકાય તો જરૂર બનાવો
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
સારું છે નથી બનતી
@halar-navanagar
@halar-navanagar 4 жыл бұрын
સાહેબ ના નબર આપ જો ને
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
જાહેરમાં ન આપી શકાય
@halar-navanagar
@halar-navanagar 4 жыл бұрын
@@DidarHemani ok
@vaidehibhayani141
@vaidehibhayani141 2 жыл бұрын
c.k.patel tamaro mobile number apo
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
Tamaro avaj lagta valgta sudhi pahoche
@mansipatel7617
@mansipatel7617 4 жыл бұрын
Tamaro number moklo
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
આપનો અવાજ લાગતાવળગતા સુધી પહોંચે એવી આશા રાખીએ
@amitvariya8442
@amitvariya8442 4 жыл бұрын
ચંદુભાઈ નો મોબાઈલ નંબર આપો ને
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
આવી માહિતી જાહેરમાં આપી શકાય નહિ
@nirmalpatel7617
@nirmalpatel7617 4 жыл бұрын
Ato dalal che bjp no patelo no sodo karyo 6 sarkar sathe a manas nich 6 patelo no dalali kari 6 niche
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
આ મુદ્દાને રાજકારણથી દૂર રાખવામાં જ મજા છે
@sanjaypatel3823
@sanjaypatel3823 4 жыл бұрын
Sachi vat kari
@sanjaypatel3823
@sanjaypatel3823 4 жыл бұрын
Sachi vat kari
@kushangsathiya5606
@kushangsathiya5606 4 жыл бұрын
Bolo bahu kharab che
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
કૈં વાંધો નહિ ભાઈ, આપના જેવા મિત્રોના આશીર્વાદ મળતા રહેશે તો ધીમે ધીમે શીખી જશું. છતાંય આપને નમ્ર વિનંતી છે કે આ વીડિયોમાં બીજા લોકોએ જે કમેન્ટસ કરી છે એ વાંચી જશો. કદાચ આપને આપના અમૂલ્ય સૂચનનો ઉકેલ મળી જાય. વિડિઓ નીચે મળેલા લાઇક્સ પણ જોઈ જશો તો સોનામાં સુગંધ ભળશે. સૂચન બદલ અમે આપના આભારી છીએ.
@abcabc-pq7os
@abcabc-pq7os 4 жыл бұрын
@@DidarHemani a bhai ye barabar kahe se bija tamane hava bhare se
@kishorvyas2987
@kishorvyas2987 4 жыл бұрын
Darek samaje ni bat karo nahi to jativadi....
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
આમારા અન્ય વિડિઓ જોશો તો જણાશે કે અમે પટેલ સિવાયના બીજા ઘણા સફળ ગુજરાતીઓ ઉપર વિડિઓ બનાવેલા છે. નીચેની લિંક તપાસવા વિનંતી: kzbin.info/www/bejne/qYnEcqt-fNFrbKM kzbin.info/www/bejne/fZ2wk4ewesdnopo kzbin.info/www/bejne/bJCTe4uYZd6UgMU kzbin.info/www/bejne/nKmbhoFqhNBprbM kzbin.info/www/bejne/fpDQo4mqrtR4gpY kzbin.info/www/bejne/nIPFf5mcjZKZh7c kzbin.info/www/bejne/lYi0nKCGoN5oqK8 kzbin.info/www/bejne/mXW5hZeGms-grMk
@kishorvyas2987
@kishorvyas2987 4 жыл бұрын
@@DidarHemani Tamari cheval mate nahi jati vadi shabd n hato skpatel vise kahyu ke te potana patel j nahi any samaja mate kam kare
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
Okay. Have samajay gayu.
@thissurat7311
@thissurat7311 4 жыл бұрын
@@kishorvyas2987 bijani success ma tane jativad dekhay to jovanu bandh kar, ka pachi jati viche vicharvanu bandh kar etle tane jovani maza avse. kai sikh mota manas ni success mathi , pachi bhale te koi pan dharm , jati k desh no hoi.
@thissurat7311
@thissurat7311 4 жыл бұрын
@@kishorvyas2987 kem tara samaj ma j tara mate koi kaam kartu nathi? to pachi bijani apexa rakhi su betho 6?kam kar navra ane taru ane tara samaj nu bhalu/kam kar.
@kolivijayrangapara2887
@kolivijayrangapara2887 4 жыл бұрын
Tu nakar patel na j video banaves
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
આમારા અન્ય વિડિઓ જોશો તો જણાશે કે અમે પટેલ સિવાયના બીજા ઘણા સફળ ગુજરાતીઓ ઉપર વિડિઓ બનાવેલા છે. નીચેની લિંક તપાસવા વિનંતી: kzbin.info/www/bejne/qYnEcqt-fNFrbKM kzbin.info/www/bejne/fZ2wk4ewesdnopo kzbin.info/www/bejne/bJCTe4uYZd6UgMU kzbin.info/www/bejne/nKmbhoFqhNBprbM kzbin.info/www/bejne/fpDQo4mqrtR4gpY kzbin.info/www/bejne/nIPFf5mcjZKZh7c kzbin.info/www/bejne/lYi0nKCGoN5oqK8 kzbin.info/www/bejne/mXW5hZeGms-grMk
@prashantmakwana1163
@prashantmakwana1163 4 жыл бұрын
Gamda ma ekey Patel garib nathi hoto badha ne khetiwadi hoy j Che etle video me fanka marvanu bandh karo
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
સી કે પટેલના માતપિતા પાસે ઓછી જમીન હતી એ જગજાહેર વાત છે. ફાંકા મારીને અમને કોઈ લાભ થતો નથી.
@prashantmakwana1163
@prashantmakwana1163 4 жыл бұрын
@@DidarHemani pan jamin to Hati ne ,tamne you tube thi kamani thay j Che aava video muko etle
@zokio1
@zokio1 4 жыл бұрын
@@prashantmakwana1163 bhai tu pan video banavi ne paisa kamai ske che amne amnu kam karva de
@chahatpatel6155
@chahatpatel6155 4 жыл бұрын
Jamin to Tari pase hase ...tu a successful thai ne batav....😂🤣🤣..nd Jamin na hoy to pan Loko successful thay 6 ..to Tari pase Jamin nathi to pan successful thai ne batav.....😁😃.......bhai mane Lage 6 k taro nature jealous Vado 6 ....😂🤣....Tara ma tevad hoy to tu a video banav ..koi nahi roke ............. Mentality AVI j rakhso to Loko successful thase nd tu Amna video par comment j karto Rahi jais....😂🤣🤣🤣🤣🤣😁
@prashantmakwana1163
@prashantmakwana1163 4 жыл бұрын
@@chahatpatel6155 Tamara sadela video me ketli comment Che e check Karo pela
@prashantmakwana1163
@prashantmakwana1163 4 жыл бұрын
Patel ne khetiwadi plus dhandho ane Naukri to khari j aane ema tame garib kyo Cho ,whatupp university na student Lago cho
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
તમારા પ્રશ્નનો ઉત્તર અમે એક વખત આપી ચુક્યા છીએ
@prashantmakwana1163
@prashantmakwana1163 4 жыл бұрын
@@DidarHemani aa video delete Karo biju Kay nay
@thissurat7311
@thissurat7311 4 жыл бұрын
@@prashantmakwana1163 alya doba pela itihas jani le, pela rajashahi vakhte jene kheti karvi hoy tene jamin apati, jenama tadko, varsad sahan karvani ane savare 4 vagye jagvani tevad hati teva patelo ane teni sivay ni pan amuk jati a raja pase thi jamin vavva lidheli. Azadi pachi ganot dhara pramane vave eni jamin mali. tara vadva o ma okat nahi hoy etle tari pase atyare jamin nathi, ema vaak patel no nathi, tara vadva o no 6.
@prashantmakwana1163
@prashantmakwana1163 4 жыл бұрын
@@thissurat7311 daffod Hu e j kav Chu ke c k Patel garib nota chatay a video wala manva taiyar nathi
@chahatpatel6155
@chahatpatel6155 4 жыл бұрын
Bhai cold water pi levanu ...jetli b jalan hase a badhi sant thai jase ........tame pan hard work karo .tamari jode a paisa avse ..pan na.tamare to Khali jealous thavu 6 ....😂🤣🤣.......video pasand na pade to nahi jovano.......jene gamto hoy ane to jova do ......
@ashishjoshi4169
@ashishjoshi4169 4 жыл бұрын
Nice
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
Thank you.
@ashishjoshi4169
@ashishjoshi4169 4 жыл бұрын
Thanks
@kolivijayrangapara2887
@kolivijayrangapara2887 4 жыл бұрын
Koli samaj vise ka video banay
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
Koli samaj vishe tamari pase janva jevi mahiti hoy to amari sathe share karjo. e4g.helpline@gmail.com
@patelkishan6770
@patelkishan6770 Жыл бұрын
Good social work
Cat Corn?! 🙀 #cat #cute #catlover
00:54
Stocat
Рет қаралды 16 МЛН
Beautiful gymnastics 😍☺️
00:15
Lexa_Merin
Рет қаралды 15 МЛН
THEY made a RAINBOW M&M 🤩😳 LeoNata family #shorts
00:49
LeoNata Family
Рет қаралды 43 МЛН
Русалка
01:00
История одного вокалиста
Рет қаралды 7 МЛН
КАЧЕЛИ ИЗ АРБУЗА #юмор #cat #топ
0:33
Лайки Like
Рет қаралды 4 МЛН
When an RV meets a zombie outside #rv
0:21
campingWorld
Рет қаралды 25 МЛН
MISS CIRCLE STUDENTS BULLY ME!
0:12
Andreas Eskander
Рет қаралды 8 МЛН
Выйграли Много Денег с Сыном
0:55
Карман
Рет қаралды 8 МЛН