No video

શીંગ વેંચતા પિતાના દીકરાએ ઉભું કર્યું 2000 કરોડનું એમ્પાયર | Rizwan Adatia

  Рет қаралды 102,009

Fun for Gujaratis

Fun for Gujaratis

Күн бұрын

Rizwan Adatia is a Gujarati NRI philanthropist from Mozambique who is the founder of Rizwan Adatia Foundation and chairman of COGEF group whose business spans across 11 countries. His group employees more than 4000 people. Adatia is from Porbandar town of Saurashtra region in Gujarat. Admirer of Prime Minister Narendra Modi, Ismaili Khoja, Adatia has adopted Maliya Hatina village in Junagadh District of Gujarat state. His foundation runs number of activities particularly in Saurastra region of the State. His story is an inspirational story from rags to riches. Please like, share and subscribe Fun for Gujaratis for such other content.

Пікірлер: 333
@janveekarena2042
@janveekarena2042 3 жыл бұрын
આપણા આવા દાન વીરો ના કારણે જ ગુજરાત ની ધરતી આટલી વિકસિત ↗️↗️↗️બની છે સલામ આવા મહાનુભાવોને🙏🙏🙏
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
હા ગુજરાત દિલદાર, દીદાર અને દાનવીરોની ભૂમિ છે. આ સર્વેને અમારા પણ સલામ
@jagdishshethiya3728
@jagdishshethiya3728 3 жыл бұрын
રિઝવાન ભાઈ ને ખુબ ખુબ ધન્યવાદ આભાર 🇮🇳🙏 ભગવાન અલ્લાહ એમને ખૂબ જ શક્તિશાળી બનાવે તેવી પ્રાર્થના બંદગી 🇮🇳🙏 ચેનલના 10લાખ સબ્સ્ક્રાઇબ થાય તેવી પ્રાર્થના...🇮🇳🙏
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે.
@alpeshsavani7766
@alpeshsavani7766 3 жыл бұрын
જુગ જુગ જીઓ રિજવાન ભાઈ 🙏🙏🙏 અને દીદાર કાકા 400k ની શુભ કામનાઓ...🌹🌹🌹
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
ખુબ ખુબ આભાર. તમો અમારા સુખદુઃખના સાથી અને ભાંગ્યાના ભેરુ છો.
@hansrajbhaitanti
@hansrajbhaitanti 17 күн бұрын
Wow! Really, this is a most important & ever memorable, great motivational best inspirational Vlog video sharing by Didarbhai Hemani for each & every, your this U tube channel viewers.
@DidarHemani
@DidarHemani 16 күн бұрын
આપનો રાજીપો એ અમારો રાજીપો. દર્શકોનો સંતોષ એ જ અમારી મુળી છે. ભલી લાગણી બદલ આભાર.
@hansrajbhaitanti
@hansrajbhaitanti 16 күн бұрын
@@DidarHemani Wow! Didarbhai, your explanation speech is really magical and God gifted in all your Vlog videos.
@ilabensurani7591
@ilabensurani7591 Жыл бұрын
ખુદા તમને ખુબ જ કામયાબી આપે
@DidarHemani
@DidarHemani Жыл бұрын
આમીન
@hansrajbhaitanti
@hansrajbhaitanti 17 күн бұрын
🚩🕉️ Jai shree Ram - Jai shree Krishna - Har Har Mahadev 🕉️🚩
@DidarHemani
@DidarHemani 16 күн бұрын
મહાદેવ હર
@hansrajbhaitanti
@hansrajbhaitanti 16 күн бұрын
@@DidarHemani🚩🕉️ Jai shree Ram 🕉️🚩
@mahetanikhil4432
@mahetanikhil4432 3 жыл бұрын
રિઝવાન ભાઈ ... અમારા ગામ માળિયા હાટીના માં આવી ગયા છે....અને એ ખુબજ સારા અને હોષિય વ્યક્તિ છે.... ધન્યવાદ એવા વ્યકિતની લોકપ્રિયતા વધારા માટે....
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
જાણીને આનંદ થયો. અમે માળીયા-હાટીનાની તેમની મુલાકાતનો એ વિડિઓ જોયો છે. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
@varshapatel4812
@varshapatel4812 3 жыл бұрын
Bhai Tamara par ek divash video banse 100% Kem k Gujratiyo ni Aatli badhi jankari to Google par pan nathi madti Amara jeva Desh ni bahaar Rehta Gujratiyo mate to tamaro video joine Proud fil thay che 👍👍 Love you Bro
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
નિર્ભેળ પ્રેમ અને હૃદયપૂર્વક પ્રોત્સાહન આપવા બદલ અમે આપના ઋણી છીએ બહેન. વિડિઓ બને કે ન બને પણ દર્શકોનો પ્રેમ મળતો રહે એનું અમારે મન વધારે મહત્વ છે.
@jignishpatel9497
@jignishpatel9497 3 жыл бұрын
દીદાર ભાઈ ખુબ ખુબ ધન્યવાદ જય જય ગારવી ગુજરાત ( ભરૂચ થી વિપુલ ના નમસ્કાર )
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
જય જય ગારવી ગુજરાત. નમસ્કાર
@ArvindPatel-qm2xy
@ArvindPatel-qm2xy 7 ай бұрын
God. Bless. You. From. USA
@DidarHemani
@DidarHemani 7 ай бұрын
Thank you for your kind prayer.
@maharajswami7257
@maharajswami7257 3 жыл бұрын
Jay Swaminarayan vala
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Jay Swaminarayan.
@sohilhemani6396
@sohilhemani6396 3 жыл бұрын
Wah....wah... Saras mahiti....❤️
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
આભાર સોહીલભાઈ તમારો. તમારી ચેનલની પ્રગતિ પણ નોંધનીય છે. સફળતા માટે હાર્દિક શુભેચ્છા
@ramakodiyatar6930
@ramakodiyatar6930 3 жыл бұрын
વા અમારા જીલ્લા નોસુરવિર ખુબ ખુબ આભાર માન્યો
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
હા આપના જિલ્લામાં આવા અનેક શુરવીરો જન્મ્યા છે
@ramakodiyatar6930
@ramakodiyatar6930 3 жыл бұрын
@@DidarHemani તમે લોકો ને જાણ કરી એનો આભાર માનું
@chaitanyanathwani5038
@chaitanyanathwani5038 3 жыл бұрын
ખુબ સરસ અને રસપ્રદ માહિતી આપો છો, સાથે અટલી મોટી સંખ્યામાં જવાબ પણ આપઓછો.. અને તે પણ કોમેન્ટ ને અનુરૂપ...જલદી થી આપના ધ્યેય ને હાંસલ કરશો ..એવી શુભેચ્છા ..
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
સ્નેહ્નીતરતો પ્રતિભાવ આપવા બદલ આભાર. દર્શકોના જવાબો આપવા અમારી નૈતિક ફરજ છે. આપે પ્રેમપૂર્વક શુભેચ્છાઓ પાઠવી એનાથી ઘણો આનંદ થયો.
@nalinithakker9149
@nalinithakker9149 3 жыл бұрын
Excellent work. Very good rizwan bhai god bless you
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Yes indeed. Thank you
@sadatiya8532
@sadatiya8532 2 жыл бұрын
Ya Ali madad rizwan bhai
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
Abhar
@DhairyaMehta-zh2sc
@DhairyaMehta-zh2sc 3 жыл бұрын
Excellent video Kaka....
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Thank you very much
@bharatisalot3717
@bharatisalot3717 3 жыл бұрын
V good
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Glad you enjoyed. Thank you
@karimhemani2872
@karimhemani2872 3 жыл бұрын
Saras mahiti👌👌
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
@riyazahmad-dw9kr
@riyazahmad-dw9kr 2 жыл бұрын
Very good
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
Glad you liked it. Thank you.
@kalubhaidhanani3118
@kalubhaidhanani3118 3 жыл бұрын
Ha bhai aap Ki har khabar Shi Hoti he esi liye me aap Ko pasnd karta hu or vyast hone ke bad bhi sunta hu
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
तहे दिल से आपका बहोत बहोत शुक्रिया
@mangalbhaipatel3124
@mangalbhaipatel3124 3 жыл бұрын
Jan seva eij Prabhu seva.
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
હા એ સનાતન સત્ય છે
@sajjadrafiq2738
@sajjadrafiq2738 3 жыл бұрын
Thanks for your enlightening video. Happy to learn your secular mind.
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Thank you for your kind word. We must remain secular.
@hardikchaudhary4765
@hardikchaudhary4765 3 жыл бұрын
સ્વ.નાથા ગોધા રાધનપુરના ગરામડી ગામના આંજણો જેટલો મોટો દાનવીર એટલી જ સરળતા અને સાદગીવાળું જીવન 🙏ગીતા રબારીએ અને ગઢવી ડાયરા કલાકારો હોશે હોશે વખાણ કરતા થાકતા નથી આ બળીયા ખેડૂત પુત્રના... 🙂🙏🚩
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
મોકલો ફોટા અને બાકીની વિગતો. ઠબકારી દઈએ એકાદો વિડિઓ એના ઉપર પણ. ચિનગારી પ્રગટાવતી વિગત આપવા બદલ આભાર
@hardikchaudhary4765
@hardikchaudhary4765 3 жыл бұрын
@@DidarHemani link moklu
@muzatpatel1942
@muzatpatel1942 3 жыл бұрын
Aamare Africa javu hoy to rizwan bhai lai jai Aamane
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
આપનો અવાજ લાગતા વળગતા સુધી પહોંચે એવી અભ્યર્થના. અમારું કામ તો ફક્ત લોકોને પ્રેરણા મળે એવા વિડિઓ બનાવવાનું છે.
@mr.j6123
@mr.j6123 3 жыл бұрын
યા અલી મદદ....મોલા અલી મદદ.....
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
નમસ્કાર
@goldenqueenshitaljani460
@goldenqueenshitaljani460 3 жыл бұрын
wah bahu j saras video chhe bhai bhai
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
સ્નેહ અને સહકાર માટે આભાર
@sureshbhaichaudhary5286
@sureshbhaichaudhary5286 2 жыл бұрын
🔥
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
લાગણી બદલ આભાર
@hirentrivedi2920
@hirentrivedi2920 3 жыл бұрын
એવા સમનો દેવા વડીલ ભારત માટે કામનો માણસ છે અને હજી ત્યાના રાજકારમા સક્રિય રહેશે,☺️
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
હળવી મઝાક હતી બાકી અમે ટ્રમ્પના ચાહક છીએ
@sahilghanchi1520
@sahilghanchi1520 Жыл бұрын
Salam che Bhai ne
@DidarHemani
@DidarHemani Жыл бұрын
અમારા પણ સલામ
@jthakkar8662
@jthakkar8662 3 жыл бұрын
Thank you for coming up with great stories and sharing 👌🤠👍
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Glad you enjoyed it
@dipakmaheta1773
@dipakmaheta1773 3 жыл бұрын
જય.હો
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
જય હો
@heenalakhani4705
@heenalakhani4705 2 жыл бұрын
Superb video 😍
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
Many many thanks
@RaviPatel-fn7qx
@RaviPatel-fn7qx 3 жыл бұрын
Best clips you are making sir....
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Thanks a ton
@mayurramani9324
@mayurramani9324 3 жыл бұрын
સુપર હીરો
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
સાચી વાત
@jigneshmurgeshwar5384
@jigneshmurgeshwar5384 3 жыл бұрын
Bhai.bauj.maja.aav.ho.
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
તમે ખુશ તો અમે ખુશ. આભાર
@FinanceAdhyapak
@FinanceAdhyapak Жыл бұрын
👍🏻👍🏻👍🏻
@DidarHemani
@DidarHemani Жыл бұрын
લાગણી બદલ આભાર
@rvrvrvrv386
@rvrvrvrv386 3 жыл бұрын
Thank u video boss.... Aa person nahi pan garibo na Sonu sud chhe
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. રિઝવાનભાઈ સમાજઉત્થાનનું સારું કામ કરે છે. એમને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે.
@AGmailCom-wv1rw
@AGmailCom-wv1rw 3 жыл бұрын
Bhai Bhai
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
@milupatadiya.7205
@milupatadiya.7205 3 жыл бұрын
ખોજા ગુજરાતી ગોરવ છે
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
જય જય ગરવી ગુજરાત
@user-qi3sn7jp8z
@user-qi3sn7jp8z 2 жыл бұрын
KHUDAAVAN YESHUPITAA SABKO ACHCHHE DUAA MILE
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
આભાર
@udaychandarana1062
@udaychandarana1062 3 жыл бұрын
Ha moj ha big Fan from Porbandar
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Thank you for your kind words. Is everything all right in Porbandar ?
@udaychandarana1062
@udaychandarana1062 3 жыл бұрын
@@DidarHemani Yes All right
@pooja-hj9ix
@pooja-hj9ix 3 жыл бұрын
Excellent.....!!!!
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Many thanks!
@vijaymodha2042
@vijaymodha2042 3 жыл бұрын
Vah ,rizvan bhai Aaditya .
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
હા. રિઝવાનભાઈ સારી સમાજસેવા કરી રહ્યા છે.
@dharmarajkarmaria7437
@dharmarajkarmaria7437 2 жыл бұрын
Salute Rizwan Bhai 🙏🙏🙏
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
We salute him too.
@heroparikh7728
@heroparikh7728 3 жыл бұрын
God bless and Prosperous you Rizvanbhai. You inspire me as well. I am with you. Thank yiu
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
So nice of you
@ankiwest
@ankiwest 3 жыл бұрын
Khub Saras mahiti che
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
લાગણી બદલ આભાર
@rbjsports2456
@rbjsports2456 3 жыл бұрын
Bhai Gujarati hoy te like kare
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
બરાબર
@ahirshambhu605
@ahirshambhu605 3 жыл бұрын
Ek saro businessman.....ek dharma guru krta vdhare respect ne layak hoi se......
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
હા હો ઈ વાત સાચી
@BhaktiSeShakti
@BhaktiSeShakti 3 жыл бұрын
આભાર આપનો....આપની ચેનલ મારફત નવી નવી માહિતી મળે છે.
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
@rasilagajera4683
@rasilagajera4683 3 жыл бұрын
Great 👍God bless you sir
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
So nice of you. Thanks a ton
@12MK123
@12MK123 3 жыл бұрын
Namaskar
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
નમસ્કાર
@12MK123
@12MK123 3 жыл бұрын
@@DidarHemani Amdawad
@bijalbharvad2442
@bijalbharvad2442 3 жыл бұрын
Jordarrrrrrr
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
@parth5478
@parth5478 3 жыл бұрын
પોરબંદર ના પ્રખ્યાત માણસો. - સખા સુદામા - મહાત્મા ગાંધી. - નાનજી ભાઈ કાલિદાસ મેહતા.( મેહતા ગ્રુપ) - ભાણજીભાઈ લવજી ઘીવાલા. - દિલીપભાઈ જોષી ( જેઠાલાલ). - મુળજીભાઈ માધવાણી.( માધવાણી ગ્રુપ) - નાના ભાઈ ભટ્ટ.( યશવંત ભટ્ટ) - રામભાઈ મોકરિયા ( મારુતિ કુરિયર). - જયદેવભાઈ ઉનડકટ( ક્રિકેટર). - રિઝવાનભાઈ આડતિયા.
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
વાહ ભાઈ વાહ ! તમારી જાણકારી અને વતનપ્રેમ માટે માન ઉપજે છે અને અમને પણ ગર્વ લેવાનું મન થયા છે કે આમાંથી 3 મહાનુભાવોને અમારી ચેનલ ઉપર બિરદાવવાનું સદ્ભાગ્ય સાંપડ્યું છે. આભાર
@alpeshsavani7766
@alpeshsavani7766 3 жыл бұрын
ગુડ કોમેન્ટ 🙏👍🙏
@dineshdavariya7442
@dineshdavariya7442 3 жыл бұрын
આ માધવાણી ગૃપ છે તે સાવરકુંડલાના નથી?
@parth5478
@parth5478 3 жыл бұрын
@@dineshdavariya7442 na bhai..
@dineshdavariya7442
@dineshdavariya7442 3 жыл бұрын
@@parth5478 ok Thanx
@mururabarimururabari2028
@mururabarimururabari2028 3 жыл бұрын
ખૂબ સરસ હો
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
લાગણી બદલ આભાર
@AuthenticInfo-mc6ic
@AuthenticInfo-mc6ic 3 жыл бұрын
4 લાખ માં છોકરા ઘુઘરે નો રમે....ચેનલ સબ...નાં કરો તો તમને ડો. ટ્રમ્પ નાં સમ છે...તમારા માં વિનોદ વૃત્તિ પણ ખૂબ છે...મજા આવી વિડિયો જોવાની 🙏
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
હા એતો ગાંઠિયા ભેગી પોપૈયાની ચટણી નાખી છે. આપ અમારા કામને વખાણીને અમારું પ્રોત્સાહન વધારો છો એનાથી બમણા જોરથી કામ કરવાનું મન થાય છે. આભાર
@AuthenticInfo-mc6ic
@AuthenticInfo-mc6ic 3 жыл бұрын
જો..પાછા...!!!😂😂😂
@nilugajjar8205
@nilugajjar8205 3 жыл бұрын
Rizwan bhai ne dhanya che
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
હા એમની સેવા ધન્યવાદને પાત્ર છે
@anilgadhavi4068
@anilgadhavi4068 3 жыл бұрын
Bhagvan Aju tamne jaju aape bhai jaaji jindgi aape evi bhagvan ne prathna bhai
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
અમે પણ ઈશ્વર પાસે એવી જ પ્રાર્થના કરીએ છીએ રિઝવાનભાઈ માટે
@farooqshaikhofficial7960
@farooqshaikhofficial7960 3 жыл бұрын
Great
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Glad you liked it. Thank you so much
@lalbhaibharwadkhambhat
@lalbhaibharwadkhambhat 3 жыл бұрын
Really very motivative video and also really great men Rizwanbhai 👍👍
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Thanks a ton.
@lalbhaibharwadkhambhat
@lalbhaibharwadkhambhat 3 жыл бұрын
@@DidarHemani please make one video for Khambhat
@shjagatiya
@shjagatiya 3 жыл бұрын
સરસ
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
@milupatadiya.7205
@milupatadiya.7205 3 жыл бұрын
અઝીમ પ્રેમજી ખોજા છે
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
રાઈટ
@Desi7talk
@Desi7talk 3 жыл бұрын
વાહ વાહ 👌🙏
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
દર્શકોનો સંતોષ એ જ અમારી મુળી છે. ભલી લાગણી બદલ આભાર.
@haidersurani1557
@haidersurani1557 3 жыл бұрын
Nice
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Thank you
@sarcarchirag7512
@sarcarchirag7512 3 жыл бұрын
Su vat 6 salam 6 bhai ne
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
હા રિઝવાનભાઈ દેશસેવા કાજે સમર્પિત વ્યક્તિ છે.
@17_harsh_s_patel23
@17_harsh_s_patel23 3 жыл бұрын
MR.HEMANI YOUR VIDEO IS AWESOME AND VERY INFORMATIVE TNX MR.DIDARBHAI
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Yes Mr. Harsh Patel. Thank you too for liking our videos.
@arjunzala591
@arjunzala591 3 жыл бұрын
Motivational story 👍👍
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Glad you think so!
@cricketbestclip7219
@cricketbestclip7219 3 жыл бұрын
Kaka Gujarat na kothariya gam na vajabhagat no video banavo
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
સૂચન બદલ આભાર.
@patelvipulbhai.p6111
@patelvipulbhai.p6111 3 жыл бұрын
બનાસકાંઠા ના નાથા ગોધા ઇતિહાસ વિડીયો બનાવો
@shamajichaudhary9381
@shamajichaudhary9381 3 жыл бұрын
હા
@bhagwatienterprise5891
@bhagwatienterprise5891 3 жыл бұрын
હા નાથા ગોધા એટલે ....જા ભાઈ તુ લઇ જા એવો દાનવિર હો....
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
જરૂર
@jamabhaithakor7115
@jamabhaithakor7115 3 жыл бұрын
ગરાબડી ગામનાં વતની નાથાભાઈ ગોધાભાઈ એક મહાન દાનવીર હતા
@patelvipulbhai.p6111
@patelvipulbhai.p6111 3 жыл бұрын
@@jamabhaithakor7115 સાચી વાત છે ભાઈ
@ArbazKhan-pi4zg
@ArbazKhan-pi4zg 3 жыл бұрын
Nice knowledge
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
So nice of you
@rukshanasayani6862
@rukshanasayani6862 3 жыл бұрын
🙏🙏🙏 Excellent.
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Thank you for your kind words.
@khodarajput5245
@khodarajput5245 3 жыл бұрын
Jordar didar bhai vidio
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
ખુબ ખુબ આભાર
@vikrambhoj8013
@vikrambhoj8013 3 жыл бұрын
Superb
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Glad you liked it. Thank you.
@hiteshder1637
@hiteshder1637 3 жыл бұрын
Tamara video jovani to maja aavej 6 pan tamari bolvani ne samjavani rit pan jordar 6 ho...
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. બાકી અમે તો નિમિત્ત માત્ર છીએ. આપની માયાળુ લાગણી બદલ આભાર.
@dr.jaydippatel2171
@dr.jaydippatel2171 3 жыл бұрын
Vitthal bhai radadiya no video banavo
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
સૂચન બદલ આભાર
@goldenkadai7615
@goldenkadai7615 3 жыл бұрын
Sukhar maula......
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
અસ્તુ
@dhroliaamina5979
@dhroliaamina5979 2 жыл бұрын
Please help us recover. From your sister. Amne pan madat karo.tamari family che.
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
આપનો અવાજ લાગતા વળગતા સુધી પહોંચે એવી અભ્યર્થના. અમારું કામ તો ફક્ત લોકોને પ્રેરણા મળે એવા વિડિઓ બનાવવાનું છે.
@Dineshpatel-hp6yn
@Dineshpatel-hp6yn 3 жыл бұрын
Good
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Thank you Dineshbhai
@kubharabari9360
@kubharabari9360 3 жыл бұрын
Krupa kari ne ek vidio sri rajiv dixitji upar banavo
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
સૂચન બદલ આભાર
@sareshdholakiya716
@sareshdholakiya716 3 жыл бұрын
Sir,hu Gujarat ma Navsari rahu chhu, mane dhandho karva rokan joye,,,p/z sir help me.....
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
આપનો અવાજ લાગતા વળગતા સુધી પહોંચે એવી અભ્યર્થના. અમારું કામ તો ફક્ત લોકોને પ્રેરણા મળે એવા વિડિઓ બનાવવાનું છે.
@nasrullahlakhani5452
@nasrullahlakhani5452 3 жыл бұрын
Good.pross.
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Thank you
@dilipsinhjadejajadeja6275
@dilipsinhjadejajadeja6275 3 жыл бұрын
Apda gujrati mer ane merrani ramdev Bhai ane bharti Ben nu video banavo bao moto vides nu tyag kari ne pacha apda bharat gujrat parat farya
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
સૂચન બદલ આભાર
@prashantgajjar7483
@prashantgajjar7483 3 жыл бұрын
5:57 1000% sachi vaat kari
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
બરાબર. બધા લોકો એ હકીકત સમજતા થઇ જાય તો બેડો પાર થઇ જાય
@dakihitesh9651
@dakihitesh9651 3 жыл бұрын
I work in his ngo at maliya hatina
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Great to know that
@dakihitesh9651
@dakihitesh9651 3 жыл бұрын
@@DidarHemani thanks 🙏
@garv7712
@garv7712 3 жыл бұрын
✅✅✅ e ha moj ha
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
આભાર ધ્રુવિલભાઈ. માતાજી સૌને મોજમાં રાખે
@EasyWayExpress
@EasyWayExpress 3 жыл бұрын
bahu saras mahiti kaka... aapan 10 lakh nai 10 karod thi vadhu subscrib thase.... best of luck
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Thank you for your kind words and wishes
@moijlalani6914
@moijlalani6914 3 жыл бұрын
Ajim premji no video banavo Wipro chair man
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
સૂચન બદલ આભાર
@moijlalani6914
@moijlalani6914 3 жыл бұрын
@@DidarHemani to kyare Banavso
@vishnuchaudhari7732
@vishnuchaudhari7732 3 жыл бұрын
👌👌👍
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
@bhavikkotecha464
@bhavikkotecha464 3 жыл бұрын
Good ✌️
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Thanks for liking
@vishalgaming2454
@vishalgaming2454 3 жыл бұрын
Bhai tamaro avaj saro 6 ho funny mojj padi jay
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. આપની માયાળુ લાગણી બદલ આભાર.
@premkumarnayak1311
@premkumarnayak1311 3 жыл бұрын
Apna gram ka exemplary VIKAS kiya hoga. Vahaam ek bhii bandhujan berojgaar nahim hoga?
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
वो तो भगवान जाने !!
@lakhanifiyaz4483
@lakhanifiyaz4483 3 жыл бұрын
Kalpana saroj no video banavo ne
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
સૂચન બદલ આભાર
@sohilsohilvhora1750
@sohilsohilvhora1750 3 жыл бұрын
Seva karvi hati jatej seva karvi hati ne aalukha ne su karva aapiya phutphat bav bhukhya suy jay che
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
મોટા પાયે સેવા કરવા અને વ્યવસ્થિત માળખું ઊંભું કરવા સરકારનો સહયોગ લેવો પડે.
@Jainismketul
@Jainismketul 3 жыл бұрын
Pls make video on kumarpal bhai shah .aemna jivan 1 var baddha ne janvani jarur che .jivan ma jivdaya na anek kamo kare che .
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Thank you for your suggestion
@sorthiyabharat3637
@sorthiyabharat3637 3 жыл бұрын
Wah kaka, jordaar video 6e ho, 🙏
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
@janveekarena2042
@janveekarena2042 3 жыл бұрын
And congratulations for 400k 😃😃😃
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Thank you very much
@imranrafai509
@imranrafai509 3 жыл бұрын
Kharekhar manavata haji jivati chhe tenu udaharan aa rijavanbhai chhe
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
હા હજી માનવતા મરી પરવારી નથી. એ રિઝવાનભાઈ જેવા લોકોમાં જીવે છે.
@bhagwatienterprise5891
@bhagwatienterprise5891 3 жыл бұрын
સારા માણસો ઉપર જ ઘાત આવે છે...
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
હા હો ઈ વાત સાચી.
@milupatadiya.7205
@milupatadiya.7205 3 жыл бұрын
વોહરા કોમ વિશે વીડિયો બનાવો
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
સૂચન બદલ આભાર
@boradneel8067
@boradneel8067 3 жыл бұрын
❤️❤️❤️❤️❤️
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
大家都拉出了什么#小丑 #shorts
00:35
好人小丑
Рет қаралды 77 МЛН
Cute kitty gadgets 💛
00:24
TheSoul Music Family
Рет қаралды 21 МЛН
大家都拉出了什么#小丑 #shorts
00:35
好人小丑
Рет қаралды 77 МЛН