ગાયક પ્રફુલ્લ દવે અને હાર્દિક દવેની મોજ | Iktara Live | Prafull Dave | Hardik Dave

  Рет қаралды 26,417

Vishesh with Dinesh

Vishesh with Dinesh

Күн бұрын

Пікірлер: 20
@ranjanbenkotadiya8234
@ranjanbenkotadiya8234 3 жыл бұрын
વાહ વાહ ખૂબ ખૂબ સુંદર જય દ્ગારકાધીશ👌👌🙏🙏
@rathodprakash8440
@rathodprakash8440 Жыл бұрын
વાહ ક્યાં બાત હૈ જી બાપ દીકરા ની જોડી એક નંબર આષાઢી કંઠ એટલે પ્રફુલ્લભાઇ
@lalitpanchal4769
@lalitpanchal4769 2 жыл бұрын
હાર્દિક ભાઈ....તમને....ધન્યવાદ છે....બાપ...ઘણું જીવો🙏
@karshanbharai4479
@karshanbharai4479 3 жыл бұрын
દિનેશ ભાઇ પદ્મશ્રી ભીખુદાન ગઢવી નું ઈન્ટરવ્યુ લ્યો ભાઈ પ્લીઝ અમે રાહ જોઈ એ છીએ પ્લીઝ
@AgdamBagdam7
@AgdamBagdam7 3 жыл бұрын
વાહ મારો માધવપુર નો મોર, એક દરિયો પીવડાવે ને એક દરિયો પીવે, વાહ હાર્દિક ભાઈ ને પ્રફુલભાઈ !
@jayshreechudgar5068
@jayshreechudgar5068 2 жыл бұрын
બે તપસ્વી સંસકૃતી/લોકસંગીત/ ગુજરાત ની ધરોહર સાચવવા તપ કરી રહ્યા હોય એવું લાગે છે. હાર્દિક દવે આપ ની ગાયકી બહુ સરસ , પ્રફુલ દવે સર આપનો ખુબ ખુબ આભાર . શબ્દો નથી મળતા ...શું લખું-> આપ જે કરો છો તે બહુ વહાલું લાગે છે. Thank you so so much......વિદેશ માં બેઠા બેઠા ગોળ નું ગાડું મળી ગયું .
@nareshprajapati7103
@nareshprajapati7103 3 жыл бұрын
વા પ્રફુલ્લ ભાઇ વા મધપુડો વા જય હો
@narankaramta5064
@narankaramta5064 2 жыл бұрын
જોરદાર હાર્દિક ભાઈ આપને સો સો સલામ ભજન સંસ્કૃતિ ને નવા વાઘા પહેરાવી આબેહૂબ રીતે રજૂ કરનાર ધન્ય છે આવા અલગારી જીવ ને
@kishorbhaiparmar9809
@kishorbhaiparmar9809 Жыл бұрын
વાહ બાપ ને દીકરા 🙏🙏
@jayendrpitroda7110
@jayendrpitroda7110 3 ай бұрын
🙏🌹♥️🙏🌹♥️🙏🌹♥️🙏🌹♥️🙏🌹♥️🙏🥰
@parbatvala4881
@parbatvala4881 3 жыл бұрын
વાહ અષાઢી મોરલો
@maachamundatiger
@maachamundatiger 3 жыл бұрын
Kumar sanu avaj kadhi skuchu Bharat thakor patan
@milesurmeratumhara4813
@milesurmeratumhara4813 11 ай бұрын
Wah wah.
@જયસોલંકી
@જયસોલંકી 2 жыл бұрын
Jay ho
@meghdeepsinhgohil6492
@meghdeepsinhgohil6492 10 ай бұрын
Great. Sound may be more clear.
@nathsampradaya
@nathsampradaya 11 ай бұрын
Adbhut
@sagarkarmur821
@sagarkarmur821 3 жыл бұрын
Sir આસ્થા ડાંગરનો ઇન્ટરવયૂ કરોને
@vivekananda2415
@vivekananda2415 2 жыл бұрын
આમા કોઈ શબ્દ સમજાતો નથી ,મ્યુઝીક જ વધારે સમજાય છે.
@kanabhaibapodara5408
@kanabhaibapodara5408 2 жыл бұрын
બાપ દીકરાની જોડી અમર રહો .
Sonal maa vinjano - Hardik Dave
21:50
Iktara
Рет қаралды 61 М.
Inside Out 2: ENVY & DISGUST STOLE JOY's DRINKS!!
00:32
AnythingAlexia
Рет қаралды 13 МЛН
Players vs Corner Flags 🤯
00:28
LE FOOT EN VIDÉO
Рет қаралды 80 МЛН
3 January 2024
51:13
Shivam pal sahab
Рет қаралды 2,5 МЛН
The Devaki Show with Hardik Dave
1:34:36
Devaki
Рет қаралды 8 М.
Samru to sudhre  Hardik Dave
33:29
Iktara
Рет қаралды 11 М.
إخفاء الطعام سرًا تحت الطاولة للتناول لاحقًا 😏🍽️
0:28
حرف إبداعية للمنزل في 5 دقائق
Рет қаралды 43 МЛН
Pop Star Falls In Love With Fan 😍
0:25
Alan Chikin Chow
Рет қаралды 14 МЛН
ГРЯЗНОЕ ПРОШЛОЕ УЖЕ БЫВШЕГО МУЖА 😂😂
1:00