ગૌણ સેવા પસંદગી મંડળમાં શું ચાલી રહ્યું છે ? જુઓ GSTV ની વિશેષ ચર્ચા

  Рет қаралды 35,482

GSTV NEWS

GSTV NEWS

Күн бұрын

ગૌણ સેવા પસંદગી મંડળમાં શું ચાલી રહ્યું છે ? જુઓ GSTV ની વિશેષ ચર્ચા
---------------------------------------
Subscribe our channel for More Video & Updates: goo.gl/j07htL
---------------------------------------
Whatsaap Chanel : whatsapp.com/c...
---------------------------------------
Follow us on
Facebook : / gstv.news
Twitter : / gstv_news
Instagram : / gstvnews
KZbin : / @gstvnews
GSTV Local : / @gstvlocal
KZbin : / @nononsensegstv
---------------------------------------
#Gstv #Gujaratsamachar #Gujaratinews #Gstvnews

Пікірлер: 313
@kiranbhaivasava5297
@kiranbhaivasava5297 Ай бұрын
સામત ભાઈ ગઢવી સાહેબ નો આક્રમક વલણ તમામ વિદ્યાર્થીને ખુબ જ ગમ્યું જય હિન્દ સાહેબ સેલ્યુટ છે સાહેબ તમને.
@govindsindhav2067
@govindsindhav2067 Ай бұрын
ભાજપ આવી ત્યારથી યુવા ની જીંદગી રોડ પર છે
@DevangChavda-mk2zk
@DevangChavda-mk2zk Ай бұрын
Gujarat ni public j maha murkh bevkoof 6
@pandya99
@pandya99 Ай бұрын
Etle j aa vakhte ભાજપ ને ટેકો levo padyo 🤬
@CVgaming98
@CVgaming98 Ай бұрын
હવે ની વિધાનસભા ચૂંટણી માં ધ્યાન રાખી ને મત દેજો 😢😢😢😢😢😢😢😢😢😢😢😢
@MAKVANAVAIDIK-yp8ge
@MAKVANAVAIDIK-yp8ge Ай бұрын
Samat sir વિદ્યાર્થી ની લાગણી અને મહેનત ની પીડા ને સમજી સકે છે અને વિદ્યાર્થીઓ ને સપોર્ટ કરવા બદલ આભાર
@all-topics_Cricket-music-news
@all-topics_Cricket-music-news Ай бұрын
હવે ભાજપ ની વોટબેંક ઉડી જશે વિદ્યાર્થીઓના વાલીઓ અન્ય સરકાર માં વોટિંગ કરશે યાદ રાખજો સરકાર.....❤❤❤
@hiteshchauhan8619
@hiteshchauhan8619 Ай бұрын
જોરદાર વાત કરી સામત ગઢવી સાહેબ.
@dharmapal_23
@dharmapal_23 Ай бұрын
લોકો માંગે જ છે 20 30 વરસ પછી શિક્ષણની પથારી ફરી જવાની છે.....
@shivramsapra5144
@shivramsapra5144 Ай бұрын
સામત સર.... 🙏🏾♥️
@user-qu3fv1pw3w
@user-qu3fv1pw3w Ай бұрын
Sachi vat che ,bhajap sarkar aavi tyarnu aavu j che
@user-dt7df1ei3y
@user-dt7df1ei3y Ай бұрын
આ ભરતી રદ જયે
@mehulchauhan5393
@mehulchauhan5393 Ай бұрын
સામતભાઇ ની વાત 100% સાચી છે
@jayeshjoshi6828
@jayeshjoshi6828 Ай бұрын
Vah saheb vahhh ❤
@chhandantani11196
@chhandantani11196 Ай бұрын
સામતભાઈ તમને યુટ્યુબ પર જોઈએ છીએ... ખુબ ખુબ આભાર સાહેબ... એન્જલ એકેડમી ડિજિટલ ક્લાસ....આમ ભરતી ન થાય સરકાર માં....
@kamleshsinhparmar7828
@kamleshsinhparmar7828 Ай бұрын
હું છેલ્લા 6/7વર્ષ થી મહેનત કરી ને થાક્યો છેલ્લે એક વર્ષ થી ખેતી અને પશુપાલન માં માતા પિતા ને મદદ કરું છું જીવતર ખરાબ થઈ ગયું ભવિષ્ય નું ઠેકાણું નથી શું થશે મારું ચિંતામાં છું
@patelrita168
@patelrita168 Ай бұрын
આમને આમ અમારી ઉંમર પુરી થઈ જશે😢
@ajayrathod8902
@ajayrathod8902 Ай бұрын
😢mara pan 24 thay gya.... Tamara ketla thaya?
@avir7056
@avir7056 Ай бұрын
24😮😔😌mara pn ​@@ajayrathod8902
@GohilBapu4035
@GohilBapu4035 Ай бұрын
આવું જ હાલતુ આવ્યું છે અને હજુ આગળ આવું જ ચાલશે ભરતી મા
@kingpreence
@kingpreence Ай бұрын
આ વખતે 182 આવી જશે 😊
@solankiramahir6131
@solankiramahir6131 Ай бұрын
સેટિંગ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ.
@khantbhumi5084
@khantbhumi5084 Ай бұрын
ખૂબ ખૂબ આભાર સામંત સર આપનો વિદ્યાર્થીઓ ની વેદનાં સમજવા માટે ❤🙏🏻🙏🏻🙏🏻
@SomaRabari-y6r
@SomaRabari-y6r Ай бұрын
બંન્ને સાહેબે સાવ સત્ય કહી દીધું 😢😢😢❤❤❤
@jayeshthakor2585
@jayeshthakor2585 Ай бұрын
વાહ. સર આ.વાત કરી એ અમને ગમ્યું. સાચો માણસ બધા ને. ખોટો લગેસે હમેસે. હા. સર બધા વિદ્યાર્થી નું દિલ જીતી લીધું. કોઈ. એકેડમી વર નહિ બોલ્યું વાહ. સર ખૂબ ખૂબ આભાર સર. આ. આખા ગુજરાત ના વિદ્યાર્થી આભાર મને. સે. સર
@maheshzala621
@maheshzala621 Ай бұрын
આખરો સામંત સર આપણા માટે કંઈક તો બોલ્યા....હાસ.... બોલો સામંત સર ની જય હવે ....મારે એટલું કેવુ છે કે,સામંત સર ની જેમ બીજી એકેડેમી વાળા પણ તેમની અમૃત વાણી નો લાભ આપે.... જય હિંદ. જય માતાજી
@MAKVANAVAIDIK-yp8ge
@MAKVANAVAIDIK-yp8ge Ай бұрын
Hu ગૃહિણી સે ek sada ત્રણ વર્ષ નો છોકરો સે મારે સયુંકત પરિવાર મા રહ્યુ છું દિવસ ના time નોતો મળતો તો હું રાતે જાગી ને વાંચતી અત્યારે મારે 105 માર્ક સે 😭
@vsvsanjay03
@vsvsanjay03 Ай бұрын
💯% સાચી વાત છે સામંત sir 🙏✨🥳
@Rasikrathva022
@Rasikrathva022 Ай бұрын
સામંત સર તમારી વાત સાચી છે..❤
@sobhnadharecha9008
@sobhnadharecha9008 Ай бұрын
સામંત સર અમારા માટે તમે ખુબજ સારી રીતે રજુ વાત કરો છો બધાને . Thank you sir
@PargiJasvant
@PargiJasvant Ай бұрын
વાહ સામત ભાઈ
@ramchandkhant9707
@ramchandkhant9707 Ай бұрын
સલામ સામંત સર
@kailashbhai8971
@kailashbhai8971 Ай бұрын
સામંત સર તમારો હું ખરા દિલથી આભાર માનુ
@dabhiharshad-3597
@dabhiharshad-3597 Ай бұрын
સામંત સર નું આક્રમક વલણ બવ ખુબજ ગમ્યું છે સર
@shiyalrajubhai9097
@shiyalrajubhai9097 Ай бұрын
Vah Samat Gadhavi sir vah Thank Speaks for student 💗💗👍👍👍
@J......-hf4xu
@J......-hf4xu Ай бұрын
Jordar samant saheb 👏
@TejashParghi
@TejashParghi Ай бұрын
100% સાચી વાત છે ❤
@gauravsinhbarad9677
@gauravsinhbarad9677 Ай бұрын
ગોળ ગોળ ફેરવવા તે ગોંણ સેવા
@gopalsinhthakor7306
@gopalsinhthakor7306 Ай бұрын
Ha mara havaj jeva Guru ji🙏💪💪⭐
@prajapatiparesh4981
@prajapatiparesh4981 Ай бұрын
4:22 વાહ સામંત ગઢવી
@sandipbharada8977
@sandipbharada8977 Ай бұрын
Bjp bycott
@nareshthakornareshthakor4221
@nareshthakornareshthakor4221 Ай бұрын
સાહેબની વાત સાચીછે
@veersondhrva5764
@veersondhrva5764 Ай бұрын
Samat sir selute chhe tmne 🎉❤❤❤❤
@prajapatinilesh9557
@prajapatinilesh9557 Ай бұрын
Vaah gadhavi saheb vaah bolya ho aaje dil kholi ne❤
@valaumesh5963
@valaumesh5963 Ай бұрын
સામત સરને વાત કરવા બોલાવ્યા છે તો એ જે કહે છે એને સરખેથી સાંભળોને વચમાં સુ કામ ખોટી બકબક કરો છો. 😠
@pandya99
@pandya99 Ай бұрын
Sachi vaat chhe
@zalaruturajsinh9391
@zalaruturajsinh9391 Ай бұрын
Fate etle bjp akhre media pan bjp ni j ne
@valaumesh5963
@valaumesh5963 Ай бұрын
@@zalaruturajsinh9391 નિઃશંકપણે ભાઈ ૧૦૦%
@VishalsinhZala-li8sn
@VishalsinhZala-li8sn Ай бұрын
સાચી વાત છે ​@@zalaruturajsinh9391
@totalfurniture1
@totalfurniture1 Ай бұрын
Samrat samat gadhavi vidhyaarthi no avaj baniya ae Badal khub khub aabhar 🙏🙏
@kalpanachauhan9447
@kalpanachauhan9447 Ай бұрын
Right 6e gadhvi saheb
@shiyalrajubhai9097
@shiyalrajubhai9097 Ай бұрын
Salute se Samat Gadhavi sir❤❤🤜🤜
@VinaPrajapati-z1l
@VinaPrajapati-z1l Ай бұрын
Samrat sir great 👍
@HiteshSivram
@HiteshSivram Ай бұрын
સાચા આજે બોલ્યા પૈસા લે પણ મદદ કર્યા ❤
@ramchandkhant9707
@ramchandkhant9707 Ай бұрын
સામંત સર આયા ખરા મેદાન મા
@m.k.rathod3519
@m.k.rathod3519 Ай бұрын
Khub saras samatbhai .
@vaghelasejal2377
@vaghelasejal2377 Ай бұрын
સાચી વાત છે ગઢવી સર
@Anil__017
@Anil__017 Ай бұрын
વાહ સામત સર❤ Super 🤘🏻🫡
@ashvinbaraiya5997
@ashvinbaraiya5997 Ай бұрын
અત્યારે બધા કહે છે કે બીજેપી ને મત ના આપતા. પણ એકવાર ચૂંટણીનો બહિષ્કાર કરો પછી જુવો.
@DevangChavda-mk2zk
@DevangChavda-mk2zk Ай бұрын
Sukam kre biji party ne vote aapo to khbr pde
@ashvinbaraiya5997
@ashvinbaraiya5997 Ай бұрын
@@DevangChavda-mk2zk હું એ જ કહું છું.
@dkmodi3069
@dkmodi3069 Ай бұрын
CBRT ગૌણ સેવા અને રાજ્ય સરકાર હાય હાય 😢😢😢
@ishverbhaitimba565
@ishverbhaitimba565 Ай бұрын
SRS saheb tmari vatne smrthn
@RAJGAMINGOO4
@RAJGAMINGOO4 Ай бұрын
માન સે સામન્ત ગઢવી ને❤❤
@bharatprajapatichibhada
@bharatprajapatichibhada Ай бұрын
મને લાગે છે બીજીપી સરકારમાં આવુજ ચાલશે
@yuvrajsinhjadeja5108
@yuvrajsinhjadeja5108 Ай бұрын
બધા રાજ્યમાં ભરતી કૌભાંડ થાય છે
@sandipsinhdarbar9446
@sandipsinhdarbar9446 Ай бұрын
ગુજરાત જેવો નઇ
@kirtibhaisomabhai1669
@kirtibhaisomabhai1669 Ай бұрын
નંબર 1 ને ગુજરાત
@RakeshDabhiVlogs1
@RakeshDabhiVlogs1 Ай бұрын
Barobar se saheb
@themagician9417
@themagician9417 Ай бұрын
બધું નેતાઓ એ કરેલું છે. અધ્યક્ષ કમલ સાહેબ ને પૂછો.
@Kiranthakor1225-o4e
@Kiranthakor1225-o4e Ай бұрын
વાહ સાહેબ સાચું કહો છો
@Solankiyogesh01
@Solankiyogesh01 Ай бұрын
Jordar sir 👍👍👍
@ajju_bhai_4846
@ajju_bhai_4846 Ай бұрын
Salute se saheb tamne
@indrajchauhan1077
@indrajchauhan1077 Ай бұрын
સાહેબ આ સરકાર ને એમની ઔકાત બતાવવી જ જોઈએ
@smdesai3989
@smdesai3989 Ай бұрын
ખૂબ સરસ સામત ભાઇ સાહેબ
@spider6970
@spider6970 Ай бұрын
Haju aapo BJP ne vote
@kishan_p3232
@kishan_p3232 Ай бұрын
Sachi mane garv chhe k me bjp ne vote nathi aapyo
@Sanjayparmar-eu3qh
@Sanjayparmar-eu3qh Ай бұрын
Right
@yogeshvirpura3340
@yogeshvirpura3340 Ай бұрын
બહુ સરસ સાહેબ સરસ
@patelpratik9955
@patelpratik9955 Ай бұрын
તમારે પાસે ચાર માણસનું કામ કરાવે છે.. વચ્ચે એજન્સી પગાર નાખે એવા ગુલામ...એનો પણ સમયસર પગાર થતાં નથી..
@user-vv6oe2yw2y
@user-vv6oe2yw2y Ай бұрын
Sachi vat che❤
@Specialforces02001
@Specialforces02001 Ай бұрын
Very Good Samat bhai 😊
@bhupendrachauhan5991
@bhupendrachauhan5991 Ай бұрын
Samat saheb❤
@kailashbhai8971
@kailashbhai8971 Ай бұрын
Very good samant sir
@zalaruturajsinh9391
@zalaruturajsinh9391 Ай бұрын
સામત સરના શબ્દ રૂપી તીર ,આવું કોઈ ના બોલી શકે 🔥
@Vinu-Johar-999
@Vinu-Johar-999 Ай бұрын
બરાબર બોલ્યાં સામંત સર
@varshachaudhary5098
@varshachaudhary5098 Ай бұрын
બીજેપી સરકાર છે ત્યાં સુધી તો ગુજરાત વિદ્યાર્થી સરકારી નોકરી નહીં મલે 😢🙏
@vaghelajitu9120
@vaghelajitu9120 Ай бұрын
Wah gadhavi saheb wah
@sandipsinhdarbar9446
@sandipsinhdarbar9446 Ай бұрын
હજુ આપો મત બીજેપી ને
@JagdishPatel-r5s
@JagdishPatel-r5s Ай бұрын
ઓફલાઈન
@patelpratik9955
@patelpratik9955 Ай бұрын
કોન્ટ્રાક્ટ માં લાગવત થી નોકરી રઃખે.છે્
@patelpratik9955
@patelpratik9955 Ай бұрын
સરકાર લોકશાહીમાં લોકો ઉલ્લુ જ બનાવે છે
@PargiPravin-c5o
@PargiPravin-c5o Ай бұрын
Thank you so much samnt sir
@crazygujarati2351
@crazygujarati2351 Ай бұрын
Kharu kharu samtbha❤❤
@avatar2.038
@avatar2.038 Ай бұрын
CBRT રદ કરો 😔💔💔
@VaghelaKalpesh-ic8ox
@VaghelaKalpesh-ic8ox Ай бұрын
Good samatbhai
@BhartabhaikBaria
@BhartabhaikBaria Ай бұрын
સાચી વાત છે સર
@BhartabhaikBaria
@BhartabhaikBaria Ай бұрын
કોભાઙો કરે છે
@360boy10
@360boy10 Ай бұрын
Yuvraj singh na hoy to amaru koi na sambhle😢😢😢
@vijaykhant861
@vijaykhant861 Ай бұрын
Samant gadvi saheb tame chachi vat kari che 👍 Aame tamara sathe sahmat chiae 👍 Badhane Mark jovano adhikar che 👍 Bharti rad karo 👍 Bhrastachar nai chale 👍 Cbrt Bharti rad karo 👍 Vidhyrathi ni vedna koi sabhalava tyeyar nathi 😭😭
@ishverbhaitimba565
@ishverbhaitimba565 Ай бұрын
Thny se aapna jeva aatmane
@Factbadu
@Factbadu Ай бұрын
સામત sir 👍
@pihu5995
@pihu5995 Ай бұрын
Sachi vat sir...
@nikunjpatel5467
@nikunjpatel5467 Ай бұрын
Vah sir vah sav sachi vat
@iamcharotarnopushpa
@iamcharotarnopushpa Ай бұрын
Wah Samrat wah sabas
@PrakashThakor-gu1ic
@PrakashThakor-gu1ic Ай бұрын
CBRT રદ કરો
@daxadabhi6537
@daxadabhi6537 Ай бұрын
8 Ganha nu result rad karo ane fak na marks pramanhe saccha student ne nyay api pass karo
@shefalichaudhari1027
@shefalichaudhari1027 Ай бұрын
Sachi vat ben
@chauhansumit651
@chauhansumit651 Ай бұрын
Vah samrat
@mayursinhchavda8125
@mayursinhchavda8125 Ай бұрын
Samat sir best
@zindaginisafar2939
@zindaginisafar2939 Ай бұрын
❤❤❤❤❤❤❤ samant sir ❤❤❤❤❤❤❤❤❤❤❤
@360boy10
@360boy10 Ай бұрын
😢😢😢
@HirenSoni-w9c
@HirenSoni-w9c Ай бұрын
💯 બાયલા જ છે
@MaheshPrajapati-nr4em
@MaheshPrajapati-nr4em Ай бұрын
Right vat se 😢
@dabhiharshad-3597
@dabhiharshad-3597 Ай бұрын
વાહ સામંત સર ખુબ સરસ. મત લેવા તો કે અમે તમારા સાથે સે... અને આવુ પરીક્ષા મા સામેજ નથી આવ તા...
@Anil__017
@Anil__017 Ай бұрын
Right sir👍
@hiralrathva8711
@hiralrathva8711 Ай бұрын
Vacancy jetli hoy atli padta pan NY ne pachi Contrac system lavi de che merit ny bar padta
Как подписать? 😂 #shorts
00:10
Денис Кукояка
Рет қаралды 4,1 МЛН
Amazing Parenting Hacks! 👶✨ #ParentingTips #LifeHacks
00:18
Snack Chat
Рет қаралды 15 МЛН
Touching Act of Kindness Brings Hope to the Homeless #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 19 МЛН
У ГОРДЕЯ ПОЖАР в ОФИСЕ!
01:01
Дима Гордей
Рет қаралды 8 МЛН
🔴LIVE I : Devayat Khavad Lok Dayro 2024 | Devgadh Baria | Ganesh Mahotsav |
2:31:56
Как подписать? 😂 #shorts
00:10
Денис Кукояка
Рет қаралды 4,1 МЛН