દવા ના વેપારી નામ આપો કંઈ કંપની સારી તે માહિતી આપો ઘઉં ના નીંદામણ માટે તમે દવા ના નામ બોલો છો તે મા ખબર પડતી નથી સાહેબ
@agribondАй бұрын
નમસ્કાર ખેડૂત મિત્ર આપ ટેકનિકલ નામ બતાવીને દવા મેળવી શકો છો. ઘણીવાર અહીંથી કોઈ કંપનીના નામની ભલામણ કરવામાં આવે તો તે અમુક વિસ્તારમાં ન મળે તો ખેડૂતો ને પ્રોબ્લેમ આવે છે એટલે ટેકનિકલ નામના આધારે ખરીદી કરી શકો