ભાઈ તમે આ શબ્દ ખુબજ સરસ બોલા કે માણસ સવી તો માણસ ની મદદ કરવી જોવી. એક દમ ચાસી વાત છે ભગવાન તમને અને તમારી આખી ટીમ ને ખુબ આગળ લાવે
@mrblueman7233 ай бұрын
જય ભોલેનાથ હર હર મહાદેવ ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરો શંકર ભગવાન જગત પિતા છે
@sarifchauhan368111 ай бұрын
દુખીયારા નો ભગવાન છે આવુ દુખ ભગવાન કોઇ ને પણ ના આપે એવી મારી પ્રાર્થના છે
@mjaymjay7442 жыл бұрын
વાહ પોપટ ભાઈ તમે માલધારી સમાજ નુ નામ રોશન કરીયુ દ્વારકાધીશ તમને ખુબજ આગળ વધારે જય ઠાકરધણી
@bhavnajogadiya65552 жыл бұрын
વાહહ ભાઈ 🙏🙏🙏🙏
@haribhaijograna39483 жыл бұрын
જય દ્વારકાધીશ ખુબ સરસ આહીર ને ઘેરે કાનો અવતાર લઈને આવ્યો છે
@mukeshmevada-m1p3 жыл бұрын
Haridada ha kem moj ma
@soldiersilovemyindia79463 жыл бұрын
100 ℅ right bro
@ghashyamithakker77133 жыл бұрын
ઋષીકુમાર ને જન્મદીવસ ની ખૂબ ખુબ શુભેચ્છા! ભગવાન તેમને સદા સુખી રાખે
@manishshah15482 жыл бұрын
Popatbhai, Good and Great work. Happy Birthday to Rushi Kumar. Live long. God bless you. Pushpaben Dhirajbhai Your Great thoughts i appreciate. God bless always on your family.
@લીલાબેનકાચા Жыл бұрын
રુષી કુમાર Happy Birthday ખુબ ખુબ આભાર મદદરૂપ થયા 🙏🙏
@patelnaranbhai85372 жыл бұрын
રુપી કુમાર ભાઈને લાખ લાખ ધન્યવાદ. ભગવાન આપને આવા કામો કરવાની શક્તિ આપે.
@kamlekanamaheshvari44272 жыл бұрын
Jay. Ho. પોપટ ભાઈ
@hanjarimalpurohit33082 жыл бұрын
खूब खूब धन्यवाद
@jashvantbhaimakwana93633 ай бұрын
Ahirbhai jay dwarka thish Ram ram
@RajeshPatel-ex7ws2 жыл бұрын
Happy.birth.day.Rushikumarji.congratulations
@kanubhaimobhkanubhaimobh92762 жыл бұрын
dhany vad poptbhai ahir anetemni timne
@news24hindigujrati782 жыл бұрын
ઋષિ કુમાર અને પોપટ ભાઈ ne bhagvan khush rakhe
@hareshgabani96383 ай бұрын
ખુબ સરસ પોપટ ભાઈ તમે બોવજ સારુ કામ કરો છો
@pratapsumniya6393 Жыл бұрын
શ્રી રામ રામ
@charanlaxmiben82432 жыл бұрын
ધન્ય વાદ પોપટભાઈ તમે ગરીબ લોકો માટે ભગવાન છો હું ચારણ છું અને માં મોગલ તમને ખુબ લાંબી જીન્દગી આપે ગરીબ ની વેદના ગરીબ માણસ જ જાણતા હોય છે 👍❤️🙏
@goodfarm54973 жыл бұрын
Post bhai bhagvan tmaru bhai kare
@imrankhilji54952 жыл бұрын
Khub saras manvta game tene Radave chhe e jarvi rakho
@maheshbhavsar67962 жыл бұрын
માંગે 10 આપે 20 જય દ્વરકાધીશ 🙏
@ompatel43042 жыл бұрын
મંદિર માં પૈસા ની જરૂર નથી આવી બધા ને મદદ કરો પોપટભાઈ ને વંદન કરું છું
@radhakrishnamandal1752 жыл бұрын
ખુબજ. સુંદર સેવા કરી રહ્યા છો તો અમારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન
@jadejadhambhavavdi47163 жыл бұрын
પોપટ ભાઈ તમે બોવ saru કામ કરો છો ભગવાન તમને આવા સારા કામ કરવાની શક્તિ આપે 🙏🏻
@kiranbaraiya99882 жыл бұрын
જય મોગલ મા પોપટ ભાઈ
@ghanshyambhaikathiriya8846 Жыл бұрын
તમારામાં કોઈ કુદરતી સકતી પડેલી છે,હજુ ભગવાન એનાથી અનેક ગણી શકતી આપે એવી અમે પ્રભુને પ્રાર્થના કરીએ.(તમારામાં કોઈ કુદરતી અંશ છે એ વાત 100 ટકા)
@ritamehta17062 жыл бұрын
Ram 🙏
@harunsaiyad40093 ай бұрын
Dhanya popatbhai foundation
@sahilchristian57223 ай бұрын
Wah gujrat su Hal karededa gujrat namaste b.j.p
@pareshthakor37303 жыл бұрын
Popat bhai foundation આ તમારી ટીમ બહુ સારું કામ કરી રહ્યા છો તમે નિરાધાર લોકો માટે ભગવાન બની ને આવ્યો છો ભગવાન તમને ખુબ આપે એવી પ્રાર્થના છે..🙏
@nirubenpatel45523 жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન પોપટભાઇ તમારી ટીમ ને
@ketanpatel50522 жыл бұрын
Good work
@natvarvaghelaofficial10683 жыл бұрын
રુષી કુમાર ના જન્મ દિવસ ની શુભેચ્છાઓ સાથે તેમની ઉત્તમ સેવા ને ધન્યવાદ 🙏ખુબ સરસ પોપટભાઈ તથા તમારા ગૃપ નાં દરેક સભ્યો ને અને આપણા આવા મહાન દાંતા બેન શ્રી પુષ્પા બેન ધિરજ કુમાર ને ધન્યવાદ છે કે ખરેખર તમે એક જરૂરિયાત મંદ ની ઉત્તમ સેવા કરી છે.આપ તથા આપનો પરીવાર હંમેશા ખુશ રહે આનંદ માં રહે તેવી ઈશ્વરને પ્રાર્થના જય જય ગરવી ગુજરાત 🙏
@barot.rajesh.ho.n10772 жыл бұрын
Jay maa meldi
@mumtajkureashi9260 Жыл бұрын
Popatbhae kub sars mzanu dahra magfle tel 👌👌👌👌👌👌👌👌
@jamnawadhwana51042 жыл бұрын
Very good saheb
@tekwaniruhi80032 жыл бұрын
Salute hai boss.
@jagdishpatel19222 жыл бұрын
પોપટભાઈ તમારા કામ ને સલામ છે
@Audal3962 жыл бұрын
Great bhaiya
@SeetaramBose10 ай бұрын
भाई क्या बोलूं मैं मेरे पास कोई शब्द नहीं है धन्य है आप और आपके मांत पीता
@barthagamit2602 жыл бұрын
God bless you brother
@ompatel43042 жыл бұрын
રુસી ભાઈ ને સલામ
@bhartishah61132 жыл бұрын
Bahuj sara's
@lbsamanka2872 жыл бұрын
Jay ramaphir
@patelreena9032 жыл бұрын
Popatbhai tmne khub khub abhar.. Bahu j saras kam kri rhya chho.. God bless u🙏🙏🙏😊
@babulalgohel36842 жыл бұрын
Popatbhai your samajik work is very best.god bless you..himat..patient aapi samaj na loko na dukh darad dur kari god bless melvo.tamara work aagal vadhe tevi pray to god.
@chauhanpravinbhai43172 жыл бұрын
જસદણ તાલૂકામા આવો ખજુરભાઈ આવો
@હસો_અને_હસાવો3 жыл бұрын
આ તો ભગવાન છે પોપટ ભાઈ
@bhaveshkoradia48833 жыл бұрын
પોપટ ભાઈ સાબાસ અમારા લાઈક હોય તો બતાવો
@prakashkharadiofficial10552 жыл бұрын
સુપર પોપટ ભાઈ આવી રીતે સપોર્ટ કરતા રહો મદદ કરતા રહો
@kantimakavanakantimakavana12592 жыл бұрын
Popat bhai nay pan tame bhagvan svurupe janam lidhochhe popat bhai tamne vandan chhe
@rakeshpanchal33443 жыл бұрын
નમસ્તે પોપટભાઈ 🙏🏼 તમને અને તમારા સહકર્મચારીઓ અને સાથ સહકાર આપવા બાબત બધાં ને મારી શુભકામનાઓ પાઠવું છું 👍👌❤️🙏🏼 હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે આવાં જ કાર્ય કરો અને ખૂબ ખૂબ આભાર અને શુભેચ્છાઓ આપું છું 👍🙏🏼💪🇮🇳
@stromgamingcodm11302 жыл бұрын
જયમોરલીધર
@vishnubhaipatel95973 жыл бұрын
ભગવાન તમને ઘણુ આપે અને આ બહેન ના જેવા દિવસો કોઈ પણ ના ના આવે તેવી ભગવાન ને પાથના કરૂ છું હે ભગવાન આવા દિવસો કોઈ ના ના આવે તેવી તને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું
@nsrajput24152 жыл бұрын
पोपट भाई आपको दुआ देने के लिए मेरे पास सब्दो की कमी है भगवान एशा दुख दुश्मन को न दे
@vaghelabipin64033 жыл бұрын
પુષ્પાબેન ધીરજકુમાર તમારો ખૂબ ખૂબ આભાર પોપટ ભાઇ ફાઉન્ડેશન નો ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏🙏🙏
@vaghelabipin64033 жыл бұрын
ખૂબ સરસ કામ કરો છો પોપટ ભાઇ ઓલ ટીમ નો ખુબ ખુબ આભાર🙏🙏🙏🙏🙏