Basic salary + da ×15 ÷ 26 aano rules lagu na pade?
@Indian1008-j5s4 ай бұрын
મારા પિતાજી નું અવસાન થયેલ છે સરકારી નોકરી દરમિયાન...28 વર્ષ નોકરી કરી હતી આરોગ્ય કેન્દ્ર માં સુપર વાઇજર તરીકે .. તો કેટલી મળસે.. છેલ્લો પગાર 76 હજાર હતો
@RekhaPatel-z3w5 ай бұрын
Sir svaichhik rajinamu apel chhe Nokari 15 varas 47 divas ni chhe to penson patra ganay . nokari nu varas 2001.
@jkk-vg5ov7 күн бұрын
8 pay commision vedio banavjo
@ShreyashDabar7 күн бұрын
Ok
@dineshprajapati3659Ай бұрын
Sir, bsrabar mahiti apo nathi
@prchauhan14142 жыл бұрын
Swaichchik rajinamu aapel hoy Gujarat government ni 10.10 yrs ni nokari pachhi to Graduity male.?.
@mineshchauhan1103 жыл бұрын
TPEO NI JAHERAT AVE TO JANAVSO
@rajvaghela69404 жыл бұрын
ચાલુ નોકરીએ રોડ અકસ્માત માં મૃત્યુ થઈ જાય...અને 30 વર્ષ ની નોકરી થઈ હોય તો ગ્રેજ્યુએટી કેટલી મળે ...? 30 પગાર 33 પગાર 20 લાખ રૂપિયા...???
@ShreyashDabar4 жыл бұрын
30 વર્ષ ની નોકરી હોય તો 15 પગાર
@Ajay-dd9yz7 ай бұрын
તેત્રીસ વર્ષની નોકરી પછી સ્વૈચ્છિક નિવૃત્તિ લઇએ તો કેટલી ગ્રેજ્યુઈટી મળી શકે?
@ShreyashDabar6 ай бұрын
ગણતરી માં બતાવ્યા મુજબ j મળે
@hareshaswani60754 жыл бұрын
22 varsh ni baad VRS LEVATHI grejuty ketli made ?
@ShreyashDabar4 жыл бұрын
સૂત્ર માં 16.5 ના સ્થાને 11 રાખવું અને લાસ્ટ પગાર મુજબ મુળપગાર મોંઘવારી lai ગણતરી કરવી
@miteshpanchal75357 ай бұрын
Nps ma jodayela na hoy aemne madva partthase?
@ShreyashDabar7 ай бұрын
Ha
@educareer48583 жыл бұрын
ચાલુ નોકરીએ અવસાન ના કિસ્સામા Gratuity ગણતરી કેવી રીતે થાય 33 વર્ષ માટે?
@ShreyashDabar3 жыл бұрын
Ketla vars ni નોકરી बाद અવસાન થયું એના આધારે મળે
@educareer48583 жыл бұрын
@@ShreyashDabar 33 વર્ષ ની નોકરી બાદ અવસાન થયું છે
@ShreyashDabar3 жыл бұрын
16.5 પગાર મળશે.. પગાર + મોંઘવારી
@educareer48583 жыл бұрын
@@ShreyashDabar ચાલુ નોકરીએ અવસાન થયું છે તો 33 પગાર નો મળે?
@diptipatel66474 жыл бұрын
જર્જરિત ઓરડા તોડવાની મંજુરી કેવી રીતે લેવી?
@ShreyashDabar4 жыл бұрын
kzbin.info/www/bejne/qovSi56knsh2rNE નવા ઓરડા મંજુર થયે તોડી શકાય. Aa વિડિયો જોઈ લેશો
@jagupatel40843 жыл бұрын
Thanks sir
@heenasoni298210 ай бұрын
39 વર્ષની નોકરી થઈ હોય તો ગ્રેજ્યુટી માટે વર્ષ ગણતરી 33 કે 39
@ShreyashDabar10 ай бұрын
33
@dhansukhhathiwala83094 жыл бұрын
પેન્શન લિંક પોસ્ટ કરવા વિનંતી.
@ShreyashDabar4 жыл бұрын
Video have બનશે atle મોકલીશ
@dhansukhhathiwala83094 жыл бұрын
@@ShreyashDabar તમારા દ્વારા ઉપયોગી અને લાભદાયી માહિતી મળી છે. હવે પેન્શન માટે પણ વિડિયો જરૂરી છે.