એક વાત લોકો એ સમજવી પડશે કે પ્રાઇવેટાજૅશન એટલે ગુલામી.
@davkrupali2412 ай бұрын
Koi nahi samje. ex. Ghansahayak 😂😂
@kirandabhi2442 ай бұрын
મેમ આટલા સુંદર ગૂજરાત ના જંગલ ને જો સલામત રાખવા હસે ને તો ઈમાનદારી થી મહેનત કરીને લાગેલ સ્ટુડન્ટ જ સાચવશે બાકી ભ્રષ્ટાચાર થી લાગેલા ને તો ખાલી પૈસા અને રૂપિયા જ દેખાશે બધું જંગલ વેચી ખાસે પક્ષી ઓ પ્રાણીઓ નાશ થશે
@santoshgamit3162 ай бұрын
Dil ni vat boliya gaya bhai❤❤
@vinayPargi-t3j2 ай бұрын
Sasivat nahitar roj 1 + roj Mari khay jase
@ashoksonagraashoksonagra75912 ай бұрын
100% sachi vat chhe hu 2021 thi taiyari karu chhu ane forest ma Amreli Jilla ma 125 Mark thay chhe 27/02/2024 chheli shift hati time 5 thi 7 no hato Maru Naam pan nathi Aavyu
@dayavadhel17642 ай бұрын
@@ashoksonagraashoksonagra7591આના જવાબદાર તમે જ છો.
@bathabharvad41762 ай бұрын
જમાવટ ni આટલી ચોખવટ વાત ને હું નમન કરું શું ❤
@stillunfold2 ай бұрын
ચલો ચલો ચલો ગાંધીનગર 05/08/2024
@mr.prefectvlogss69782 ай бұрын
આભાર બેન ફોરેસ્ટ નો મુદ્દો ઉઠાવો માટે
@atulrathva0072 ай бұрын
ચાલો ગાંધીનગર 05/08/24
@rajendrasinhrathod37502 ай бұрын
Great Reporter Deep Explained. Good jarnaalism. Haju pan good Reporters padya 6. "સત્ય થાકી શકે છે પણ હારી નથી જતું " 👍
@sureshchavda85412 ай бұрын
સબ ગોલમાલ હે સબ ગોલમાલ
@UshaParmar-h1z2 ай бұрын
વિપક્ષ વગર આવું જ થાય બેન
@dolasiyakamleshbhai45092 ай бұрын
Mara bhagwan.... DEVANSGHI BEN.... Khub khub abhar ben atli saral rite loko ne samay te rite vat kari ben.... Forest candidate 😭😭😭 justice for forest exam
મારી પરીક્ષા12-2-2024 ના રોજ shift-3, 5pm to 7pm hati મારી shift ના 4 પ્રસન્ન સાચા હતા જે એને final answer key ma રદ કરી નાખ્યાં આખી શિફ્ટ ને 8 માર્કસ ની ખોટ જાય સે ને એ એમ કે સે કે સૌને ન્યાય મળે કંઈ રીત ન્યાય મળે? એ સમજાતું નથી😢
@kvyas39482 ай бұрын
પરીક્ષા નુ પરિણામ પારદરશી હોવુ જોઇએ
@darshanmakwana33302 ай бұрын
બેન હાઈકોર્ટમાં એક પણ એક્ષામમાં કોઇપણ ઉમેદવારના માર્ક ભરતી પૂરી ના થાય ત્યાં સુધી ક્યારેય જાણવા નથી મળતા... રહી બીજી વાત CBRT પરીક્ષા ક્યારેય સફર જાય એવું લાગતું નથી..
@SurajPatel-il7xp2 ай бұрын
bhai cbrt exam central maj kam ave
@PANAAHN2 ай бұрын
@@SurajPatel-il7xp gujarat gov le scam j kare
@ashokbhaikalotra90422 ай бұрын
Normalisation માટે ફોર્મ્યુલા છે ... ને કોઈ ને ગ્રેસ માર્ક નથી આપ્યા .. Pro rata formula thi marks aapya chhe..
@shaktigadhavi94552 ай бұрын
2 લાખ 68 હજાર વિદ્યાર્થી એ પરીક્ષા આપી હતી
@BharatRohit092 ай бұрын
પૈસા આપીને પાસ થશે એ લોકો લાગતા ની સાથે જ પૈસા ક્યાંથી કવર કરવા આજ વિચારશે
@dayavadhel17642 ай бұрын
તમે ખોટું બોલો છો . પૈસા આપીને તો કોંગ્રેસની સરકારમાં લાગતા હતા જે હમણાં ફૂલ પેન્શનના જોરે ભાજપને મત આપે છે . હમણાં તો ગુજરાતમાં એટલો વિકાસ છે , છેલ્લા ૩૦ વર્ષથી મજબૂત નિર્ણાયક ધર્મની રક્ષા કરનારી સરકાર છે તો બધા મહેનતથી જ લાગે છે કઈ સાબિત થવાનું નથી😅😅 હવે મત આપો તો જોઈ વિચારીને સમજીને આપજો કે કઈ થોડું ઘણું બદલાય🙏 બાકી આપણે જ પાપના ભાગીદાર છીએ..
@hemant_karmur2 ай бұрын
નોર્મલાઈજેસન સરખું કરો અમુક ને 45 માર્ક વધી ગયા અને અમુક ને 10 માર્ક વધિયા...120 માર્ક વાળા નું pdf માં નામ આવી ગયું અને 145 માર્ક વાળા રહી ગયા..
@MinalVala-q2k2 ай бұрын
Sachi vat che devasi ben
@Prajapati_1112 ай бұрын
હવે તો એમ લાગે શે કે મહાગુજરાત આંદોલન 2.0 શરૂ કવરું જોઈએ 💪🏼💪🏼🎯
@dayavadhel17642 ай бұрын
😅😅😂
@indian64142 ай бұрын
CBRT રદ કરો
@zalaila50442 ай бұрын
Devanshi ben.,2 varsh तैयारी kri ti 132 thata hta to y list ma nam na aavyu te rat ungh j na aavi😢😢😢😢😢
@upengadhavi7432 ай бұрын
Normalised to thay j ben kem k first day exam api hoi Ane ek mahina pachi exam ape to emne fair chance malvo joiye. Kem k pachal thi exam ni pattern badhane khyal avi jai etle e badhi shift ni average vadhe j. No doubt i believe k exam offline j hovi joi to proper result male baki normalised ma to marks vadh ghat thavana j
@khushipatel252 ай бұрын
पूरे भारत मे भ्रष्टाचार का गढ हैं गुजरात ।
@forestlover10002 ай бұрын
બેન..વનપાલ ની ભરતી 2013 થી નથી કરવામાં આવી અને હવે 11 વર્ષ બાદ 140 જગ્યાઓ જાહેર કરી એ પણ બજેટમાં ભરતી તો નહિ..કૌભાંડ કરવા માટે સતત ગાર્ડ જોડે વનપાલ નો ચાર્જ ચલાવે છે અને rfo નો વનપાલ જોડે..
@ashoksonagraashoksonagra75912 ай бұрын
100% sachivat chhe ❤
@ashoksonagraashoksonagra75912 ай бұрын
100% sachivat chhe ❤
@nileshbaria13292 ай бұрын
બેન, બઉ સરસ રીતે તમે ન્યૂઝ માં રજૂ કરી બધાં ની exam ni તકલીફ 🙏🙏☺️☺️
@DailyDoseOfXyz-xm6yx2 ай бұрын
Jo hasmukh patel sir kantari gya hoi to ame to 3n vrs thin tyri kri si amri su halat hase Jo koi khursi sambhadi n ske to Yuvrajsinh ne api do ana ma takat se bdhu handle krvani Baki amara sapana ane amari jingi sathe aa ramkdani jem ramvanu bundh kri do
@DILU-45232 ай бұрын
Exma rad karo
@rajputsidhrajsinh54042 ай бұрын
મેડમ તમારો ખૂબ ખૂબ દિલ થી આભાર 👍
@dineshvasava35262 ай бұрын
True mam
@mevadarupesh31622 ай бұрын
આનો એકજ માર્ગ ફરીથી ઓફલાઈન પરીક્ષા લેવામાં આવે.
@kanaksinhparmarkanaksinh86262 ай бұрын
Setig vara lago aetle rad karvi ka
@RajputDigvijaysinhwav-et3jp2 ай бұрын
Sachi vat
@Interstellar032 ай бұрын
Ha ofline hovi joiye
@chetanh972 ай бұрын
@@mevadarupesh3162 tamare marks thoda ochha ayva lage Bhai 😀
@vishnulimbadiya69252 ай бұрын
To e thodo em ke rad karvi@@kanaksinhparmarkanaksinh8626
@जयमांभवानी-न1ण2 ай бұрын
આ પરિક્ષા ઓમાં જે કોઈ પેપર લિંક કરે એને આજીવન કેદ ની સજાનો કાયદો હોવો જોઈએ
@parmarparasben42912 ай бұрын
સચિવ નું ઈટર્યું લો બેન હાલ
@Sergio-v2q2 ай бұрын
Surveyor 213 mahesul ma pan aavu j thayu che Unexpected result forest jevu high cut off gayu che
@Kishaahir23072 ай бұрын
6:35 Devanshiben tamari pase mahiti khoti che TCS ae potani rite dhari ne Normalisation nthi kryu aenu aek standard formula che je SSC ni tamam exam, RRB ni tamam exam, IBPS ni tamam exam k jema all over india na student exam apta hoy aema varsho thi aa formula use thay che ane ae badhu automatic hoy che. Aetle tmne mahiti apnare tamne khoti mahiti apeli che 2). Jeje exam ma normalisation thay che te exam ma cut off motabhage uchu j atke che kem k aema mota bhagnana mark vadhya j hoy che aetle svabhavik vat che cut off high javanu che aene juna cut off sathe comparison na kri sakye 3). Forest ma GSSSB vada ni 100% bhul che kem k FOREST nu result jilla wise banavvanu hatu aetle aek jillana tamam vidhyarthi ne same j paper apvutu pn tene paper alag lidha normalisation all gujarat sathe compare kri ne kryu ane cut off jilla pramane banvyo aetle badho gotado thay gyo che
@pkosariya86802 ай бұрын
Alya reporters bov utavla chhee... Thodu research kri le to
@zalaatulsinhm66402 ай бұрын
Thanks devansiben vanraksak mate bolva badal
@AniyaliyaSandhya2 ай бұрын
Pela 25 gana bolava ane have 40 gana bolava to have ketla gana ne bolavana che
@ashachaudhari84482 ай бұрын
5 તારીખ ચાલો ગાંધીનગર આંદોલન
@kalpeshthakor82042 ай бұрын
Jamawat news channel ❤❤❤...
@parasvanar54032 ай бұрын
6 month thyi giya haji results na thekana nathi😢
@Shail-0002 ай бұрын
ફોર્મ bharana એના 2 વરસ પૂરા થયા
@theHallbol2 ай бұрын
Kale Gandhi nagar
@priyeshpatel18002 ай бұрын
Central government exm levay 6e cbrt thi evu nathi thathu badha mark batve 6e etle khbar pade pass ke fail beju kay ni
@360boy102 ай бұрын
કાલે ગાંધીનગર જમાવટ કરીએ 😂
@Shail-0002 ай бұрын
સચિવ નું ઇન્ટરવ્યૂ લો બેન Please🙏🙏🙏to બધી હકીકત su se તે રિયલ આવી જશે
@ishverbhaitimba5652 ай бұрын
Srs sachi vat se
@Nat-Nature2 ай бұрын
ભ્રષ્ટાચારી નેતાઓ ને રાજીનામુ આપી દેવાય 🙂
@hardeepsinhsodha72452 ай бұрын
Tcs દ્વારા હાલ માં ૨૮-૭-૨૦૨૪ ના રોજ લેવા મા આવેલી account and auditor ની exam માં પણ ઇંગલિશ નું ગૂગલ દ્વારા translate કરી આપવા માં આવિયું છે.
@karanvadiyatar24242 ай бұрын
Jamavat chanel jordar avaj bani rahi chhe
@mayursadat21242 ай бұрын
Koi k agent a commition aapu hase cbrt exam chalu karava j thi TCS ne bhi labh thay n adhikari ne bhi j thi exam na mota bill paas thay
Des no chautha stambh avu Medea aaj sahi mod pe chal raha hai ❤❤❤
@gengadiyajanak61232 ай бұрын
LRD અને PSI ની પરીક્ષા માં કૌભાંડ ન થાય તો સારું 😢
@valaviralsinh76292 ай бұрын
👍👍👍
@palakchavda62952 ай бұрын
Tmaro aabhar
@bhanjibhaichauhanmalsan45582 ай бұрын
Aabhar mem
@Artbox11.112 ай бұрын
CM sir ne pakdo... Fariyad karva.... Mrudu CM javab ape chhe ke nhi ae samjashe
@solankivijaysinh36052 ай бұрын
Aabhar devanshi ben
@K_R_BHARVAD2 ай бұрын
😢
@Rajninamavlog8012 ай бұрын
Good news mem
@Riyazarab80882 ай бұрын
Aaje dekhaai rahiyu che ke Gujarat ne vipaksh ni sakht jarur hti 😢😢
@nvmehta-f7z2 ай бұрын
Ben , RTI Manmohan Singh govt e sharu kari hati .
@Gujrat_007-r8i2 ай бұрын
જિંદગી ની કસોટી આ લોકો અહીંયા થી લેય છે 😢😢
@janaksinhjadeja24652 ай бұрын
દેવાંશી બેન આ સમયે મને દિલિપ કુમાર ની ગોપી ફિલ્મ માં એક ગીત છે રામ ચંદ્ર કહે ગયે સિયા સે એસા કલયુગ આયેગા હંસ ખાએગા દાના દુનાકા કૌવાં મોતી ખાએગા જેમાં એક કડી છે કે જિનકે હાથ મે હોગી લાઠી ભેંસ વહી લે જાયેગા ભાજપ આગળ અત્યારે ૧૫૬ સીટ ની લાઠી છે કરો રમકડાં કૂચ કદમ
@chaudharideval72062 ай бұрын
Ben normalisation navo sabd nathi central government exam ma varso thi chhe but Tamar to fekam fek j karavu chhe 🔥🔥🔥
@wallflower-pu6ov2 ай бұрын
sachi vat
@rahulpandavadara83662 ай бұрын
Right
@rahulpandavadara83662 ай бұрын
👍🏻
@1jara_vishu2 ай бұрын
મેડમ સમાન્ય ટેસ્ટ નહી એક્ઝામ નો સીલેબરસ જોજાે કેટલો ટાઈમ માંગે છે
@priteshpatel92402 ай бұрын
ગાંધીજી નો રસ્તો છોડી ભગતસિંહ નો રસ્તો અપનાવું પડે
@360boy102 ай бұрын
ચાલો ગાંધીનગર 😮
@SDRathodRajput29082 ай бұрын
Sarkaar ne kaho CBRT padhdhati Badhi j pariksha ma thi rad kare
@yogeshbaria17022 ай бұрын
જે લોકો એ Exam નથી આપી એવાના નામ મેરીટ માં આવી ગયા, લોકોને ઓફરો મળી કે મેરીટ માં તમારું નામ આવી જશે ગ્રાઉન્ડ તમારે પાસ કરવાનું 3-4 વર્ષ ની મહેનત પાણી માં ફરી ગય😢 😢😢 GSSSB ઇન્સાનિયત જેવું કશું છે જ નય
@Nature-Lover57882 ай бұрын
Aavi ganda jevi vato na karo
@NK2012N2 ай бұрын
TCS no koi vaank nathi andar no koi vyakti...che CBRT saathe chedchad Kari che 😡😡😡😡😡😡🤙🤙
@manubhabathiya2 ай бұрын
Lagvag Vara aavse to jugal ney vechi nakhse 😢😢Dil thi forest ma java vada ne chanse madto nthi Ben e dukh6 aa lagvagiya koi di sukhi nai thay😢😢bhogvse
@kathiyavadirasoi2 ай бұрын
હવે એવું થાય છે કે કોઇ એક્ઝામ ના અપાય થાક્યા હવે એક્જામ આપી આપી ને🙏🙏
@pinalbhandari72542 ай бұрын
Haji Pan Apde Ek Moto Muddo Add nathi Karta Te chhe Accuracy Jere pan Exam leva vani hati tena Formula Bahar padva maa avela hata tema Accuracy ni Vat na thai Hati Gsssb Taraf thi pan evu kaipan na keva ma aviyu hatu ke Exam ma accuracy ne dhayan ma leshu mate Accuracy thi Result ma bo moto pherfar thai chhe Example Rite Same Paper 2 Umedvar (1)100 Question ma 60sacha ne 40 khota hoy tayare(2) 100 Question 55 sacha ne 30 khota ne 15 not attempted Same Paper ma 2 Umedvar 1 mark 120-10=110 mark 2 mark 110-7.5= 102.5 Mark But 2 Umedvar na 15 question Not attempted hova thi teni Accuracy ne faido thai chhe ne te 110 mark vala thi agad nikdi jai chhe karan ke te 85 question mathi 55 sacha pade chhe etle Je ni Gsssb ye Paper na time ye vat na kari hati etle Accuracy ne Dhayan ma lai ne Result Gsssb Ye Kaidhu Hoy?? je Mane lage Avu Hoy sake toj 40 45 mark vadhe chhe badha na to sir Aa vat ne Apde Dhayan Doorvu joye Gsssb ne Ke Aa rite ni Result ne Maniya na ganva ma avse karan ke exam pela accuracy ni vat ni thaili hati Ne evu na karel hoy To Apan ne Kai Problem Nathi...
@shreysavsani69222 ай бұрын
28 જુલાઈ ના રોજ લેવાયેલી ઓડિટર એકાઉન્ટન્ટ ની પરિક્ષા મા પણ ભાષાવાદી સમસ્યા બોવ હતી...
@rahulchavda70952 ай бұрын
કોઈ નહોતી
@rutviprajapati13722 ай бұрын
100% auditor ni exam ma bhul hati😮
@shreysavsani69222 ай бұрын
@@rahulchavda7095આંખો બંધ કરી દેવાથી સૂરજ નો પ્રકાશ ઓલવાઈ નથી જતો....
@RajakKhan-p7j2 ай бұрын
Ha bau bhul hati
@shreysavsani69222 ай бұрын
@@rahulchavda7095 આંખ બંધ કરી દેવાથી સૂરજ નો પ્રકાશ ઓલવાઈ નથી જતો.....
@shradhdhavanaliya44192 ай бұрын
Akdam chachi vat che
@sp55242 ай бұрын
TCS normalisation na name frod kare che 2018 rrb railway ma aj thayu hatu
@SoraniNilesh2 ай бұрын
આમા મેઈન તો હસમુખ પટેલ છે. તેને જેમ કરવુ હોઈ તે કરે છે.
@kanaksinhdarbar56052 ай бұрын
Good 👍
@MFg5672 ай бұрын
Madam, tame mahiti apo e sari vastu 6...pan as a journalist complete and sure mahiti apo... because tamari mahiti adhuri 6...take it humble.... 1) mark normalisation mate proper formula 6 Ane gsssb e teni offical website par apeli j 6. Normalisation process khoti theravavi barabar nathi. 2) paper alaag shift ma hoy Ane paper alag j hoy Ane gpsc pan cancel questions na mark mare gracing use kare j 6. 3) mark declare mate date already kayay ni declare 6..thodo wait to student e pan karvi joiye...9-8-2024 date. 4) je Loko ne mark nathi thata atle kobhad nu name levama api devama ave 6. 5) darek vakhte bheed sachi j hoy tevu jaruri nathi
@rajdeepsinh_rathod_182 ай бұрын
❤️🙏
@dabhisahdev10452 ай бұрын
Greasing nathi maliyu proreta mujab mark apiya che
@educationhub52312 ай бұрын
Badha student je bhale gume te exam ni tyari kari rahya hoy topan badha akjut thai na Gujarat ma mahaandolan karva ni jarur che nahitar a sarkar a manva tyar nathi kemke a sarkar je rite angrejoe desh ma khota karyo kari ne loko ne ranjhadaya tyare apda desh na vir saput bhagat singh, shukhdev ane rajguru a je krantikari ladat api tevi ladat apva no samay avi gayo che bahno ane bhaio.
@nvmehta-f7z2 ай бұрын
Aa govt ne badhu contract uper j aapvu chhe . Jawabdaari ma thi chhatakva ni vaat chhe .
@jadejaajaysinh19472 ай бұрын
Bov saras rite address karyo aakha issue ne ben🙏
@NH_editZ_official2 ай бұрын
Maji sainik ne pan police bharti maa ane talati maa annyay thayo temne petition dakhal karyu pan koi news chennal te batawyu nai kam te maji sainik che aatele??
@educationhub52312 ай бұрын
Kamal dyani hay hay
@AjaysinhZala-zt5up2 ай бұрын
156 lavo pachhi aavu thay 😢 વિપક્ષ હોવું જોઇએ જેથી આપડો અવાજ પોહચે આ બેરા કાન માં😢
@hinduism0872 ай бұрын
Kale je aave a bus stope na utarvu tya police hase bije kaik utari javu tya thi chali ne karamyog hhavane javu
@comedywatsupstatus16272 ай бұрын
Engineer 70 taka hashe
@adjaydevsinhchavda2 ай бұрын
મારુ ગુજરાત ભાજપ હારોહાર... Power of 161 Mla
@gamesfunall24312 ай бұрын
તમે પાસ નથી થતા એટલે આવા ગતકડાં કરવાના.
@panaravishal79332 ай бұрын
Result sachu j 6 bhai hard paper ma 140 aave Ane 160 thay and easy paper ma 140 lave Ane 120 Thai Jai
@gpscaspirant17822 ай бұрын
Draksh khaati chhe bhai aamna mate .... Offline exam ma bhi atyare jetla pass thaya che mota bhage ej pass thaya hot...news vala o ne to bas chalti gadi ma besvani tev hoy chhe ...kam se kam thodi information to levi hati online exam system visheni...bs haali j nikale che
@technicalhelper35672 ай бұрын
Sachi vat Bhai👍
@DevanandBhammar-z3t2 ай бұрын
Ben 9 August mark aavi jase ho
@DailyDoseOfXyz-xm6yx2 ай бұрын
Ben ama jena nam se khali ana nam na j mark jaher krvathin nhi med ave amre akha gam na mark jova se pdf athva to website par JAI HIND