Gujarat Rain Update: ગુજરાતમાં આજે આ વિસ્તારોમાં રહેશે વરસાદનું જોર, ક્યાં ભારે વરસાદની આગાહી?

  Рет қаралды 84,006

BBC News Gujarati

BBC News Gujarati

18 күн бұрын

#monsoon2024 #rainupdate #gujaratweather
ગુજરાતમાં ચોમાસાની શરૂઆત બાદ હવે ઘણા વિસ્તારોમાં ફરીથી વરસાદ શરૂ થયો છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. રાજ્યમાં આવનારા પાંચ દિવસો સુધી વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જામેલો રહેશે અને કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થાય તેવી શક્યતા છે.
દીપક ચુડાસમા જણાવી રહ્યા છે કે ગુજરાત પર બનેલી નવી સિસ્ટમને કારણે વરસાદનું જોર ક્યાં વધશે અને કેવી આગાહી કરાઈ છે...
ઍડિટ - સુમિત વૈદ
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/channel/0029Vaaw...
Privacy Notice :
www.bbc.com/gujarati/articles...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gujarati​
Facebook : bit.ly/2nRrazj​
Instagram : bit.ly/2oE5W7S​
Twitter : bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Пікірлер: 223
@pintuugharejiyapintuughare218
@pintuugharejiyapintuughare218 16 күн бұрын
સુરેન્દ્રનગર ના ધાંગધ્રા ના જેસડા ગામ મા અમારે ત્યાં વરસાદ પડ્યો વાવણી લાયક અત્યાર સુધી અમારે વરસાદ નતો ધુડ ની ડમરી હતી ભગવાન ની દયા થઈ વરસાદ ના પાણી થી કપાસ ના પાક ને સારી એવી રાહત મળી ખભેથી પાવડા ઉતરા દીપકભાઈ મારી કોમેન્ટ વાંચજો જય માતાજી
@user-el1fi2cb6w
@user-el1fi2cb6w 16 күн бұрын
લીમડી નું સિયાણી વરસાદ નથી
@kishansolanki4803
@kishansolanki4803 16 күн бұрын
પાટણ જીલ્લાના શંખેશ્વર તાલુકો ના જેસડા માં સારો દોઢ ઈંચ વરસાદ થયો
@pintuugharejiyapintuughare218
@pintuugharejiyapintuughare218 16 күн бұрын
​@@user-el1fi2cb6wભગવાન આજે વરસાદ આપસે
@RaviPatel-te7mg
@RaviPatel-te7mg 16 күн бұрын
Amedabad dholkama varsad nthi
@ajitsinh2288
@ajitsinh2288 16 күн бұрын
Em to saru le
@dilipgohil9970
@dilipgohil9970 16 күн бұрын
jay mataji d c 🌹🌹🌹
@bharatbapugondaliya6349
@bharatbapugondaliya6349 16 күн бұрын
જુલાઈ 10 થી 23 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદ યથાવત રહે છે જય રામદેવજી કેશોદ
@jaydiprajput5541
@jaydiprajput5541 16 күн бұрын
Aavi gai 10julay
@MansukhbhaiHirapara-l7i
@MansukhbhaiHirapara-l7i 16 күн бұрын
જય દ્વારકાધીશ
@JadavSanjay-u1j
@JadavSanjay-u1j 16 күн бұрын
દિપક ભાઈ બો સરશ સમજાવ્ય્
@akbarkumbhar4977
@akbarkumbhar4977 16 күн бұрын
આભાર દીપકભાઈ ખૂબ સારી માહિતી આપી
@user-bz4th6hi2o
@user-bz4th6hi2o 16 күн бұрын
માહિતી બદલ આભાર દીપકભાઈ
@ratnabhairabari6083
@ratnabhairabari6083 16 күн бұрын
Jay mataji
@shivapatel3374
@shivapatel3374 16 күн бұрын
ઉત્તર ગુજરાત વાવમાં.શુકુવાતાવરણ.બપોરપછી.દીપકભાઈ
@DipakPampaniya-qg8nt
@DipakPampaniya-qg8nt 16 күн бұрын
જયસોમનાથ જયમુરલીધર દિપકભાઈ અભિનંદન વિડિયો સરસ ❤
@thakormunna9762
@thakormunna9762 16 күн бұрын
કાલે એવું જ થયું સુરેન્દ્રનગર જીલ્લા નુ છેલ્લું ગામ પાનવા થી આગળ પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકા નું પંચાસર ગામ માં સારો વરસાદ પડ્યો દશાડા વડગામ બાજુ કોરું ધાકોર
@gopalsinghrajput3577
@gopalsinghrajput3577 16 күн бұрын
बनास काटा धानेरा अब तक कोई बारिश नही हुई न के बराबर है।। हमने तो जोर की बारिस पिछले साल देखी थी
@AKT475
@AKT475 16 күн бұрын
ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં તાલુકો કાંકરેજ ગામ વિઠુલૌદ ધોધમાર વરસાદ બે થી અઢી કલાક વરસાદ કડાકા ભડાકા તારીખ 9 રોજ 🌧️🌧️🌧️⛈️⛈️
@chavdadk5400
@chavdadk5400 16 күн бұрын
સરસ માહિતી આપી દિપકભાઈ ધન્યવાદ
@BBCNewsGujarati
@BBCNewsGujarati 16 күн бұрын
બીબીસી ન્યૂઝ ગુજરાતીના સમાચાર પોતાના મોબાઇલ ફોનમાં સીધા વૉટ્સઍપ પર મેળવી શકે છે. બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/channel/0029VaawoDgC1Fu6slfo4f0R
@JantilalPurohit
@JantilalPurohit 16 күн бұрын
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગઇ કાલે સવારે બપોર બાદ રાત્રે જોરદાર વરસાદ થયો સરસ માહિતી ધન્યવાદ 🙏
@sureshjograna6246
@sureshjograna6246 15 күн бұрын
જય શ્રી દ્વારકાધીશ દિપક ભાઈ
@maharaaj5686
@maharaaj5686 16 күн бұрын
Good
@aswinpatel7553
@aswinpatel7553 16 күн бұрын
જય જવાન જય કિસાન આ વીડિયોમાં ખુબ સરસ રીતે તમે મને વરસાદની મહિતી આપી છે. આભાર દિપકભાઈ જય શ્રીકૃષ્ણ જયશ્રીરામ🙏🙏
@BBCNewsGujarati
@BBCNewsGujarati 16 күн бұрын
બીબીસી ન્યૂઝ ગુજરાતીના સમાચાર પોતાના મોબાઇલ ફોનમાં સીધા વૉટ્સઍપ પર મેળવી શકે છે. બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/channel/0029VaawoDgC1Fu6slfo4f0R
@hamirkhavadiya9799
@hamirkhavadiya9799 16 күн бұрын
ગહી કારે અમારે કેશોદ તાલુકામાં ગામ સેડરડા મા ધોધમાર વરસાદ હતો ભાઇ⛈️⛈️🌧 રાયત્રે
@user-id6pm1gf2e
@user-id6pm1gf2e 15 күн бұрын
દીપકભાઈ મહીસાગર જિલ્લા ના લુણાવાડા તાલુકા મા વરસાદજન થી
@mahekk.g.j2486
@mahekk.g.j2486 16 күн бұрын
પાલનપુર વાસણ ઑસૉ છૅ
@gunvantbhaik.thoriya9004
@gunvantbhaik.thoriya9004 16 күн бұрын
Saras
@bhudhabhaibhudhabhai1553
@bhudhabhaibhudhabhai1553 16 күн бұрын
સાયલા તાલુકામાં વરસાદ ક્યારે
@msbhutiya506
@msbhutiya506 16 күн бұрын
દિપકભાઈ આભાર
@KalamJat-y3j
@KalamJat-y3j 16 күн бұрын
કચ્છ માં કાલે ભારે વરસાદ પડીયો
@jituahir8381
@jituahir8381 16 күн бұрын
જય માતાજી ભચાઉ તાલુકામાં વરસાદ નથી ભચાઉ તાલુકામાં વરસાદ નોંધાયો નથી તો ભચાઉ તાલુકામાં વરસાદ ની આગાહી છે કે નઈ
@shantibhaigujariya5767
@shantibhaigujariya5767 16 күн бұрын
જીભાવનગર.તા.તળાજા.વાલર.વરસાદ.રોજ.આવેછે
@srchavda7363
@srchavda7363 16 күн бұрын
દિપકભાઈ વડોદરા જિલ્લામાં પાદરા તાલુકાના પંથકના ધિમિ ધારે ચાલું છે વરસાદ 💐
@krishanpatel3313
@krishanpatel3313 16 күн бұрын
કચ્છ ની આગાહી કરવા બદલ આભાર
@govindsonara139
@govindsonara139 16 күн бұрын
કચ્છ માં સામખીયારી અને આજુબાજુના ગામોમાં બહુ સારો વરસાદ છે કે બી આહિર આંબલીયારા કચ્છ
@iamproudtobeindian6704
@iamproudtobeindian6704 16 күн бұрын
પશ્ચિમ કચ્છ માં પણ અત્યારે ચાલુ છે વરસાદ
@Ukeshthakor722
@Ukeshthakor722 16 күн бұрын
Very good news sir 👍
@Rajesh-bw9fn
@Rajesh-bw9fn 16 күн бұрын
🙏 જય સોમનાથ 🙏
@DineshPatel-pg4hi
@DineshPatel-pg4hi 16 күн бұрын
Vidio khubaj saro che
@govindbhaibharavadiya7650
@govindbhaibharavadiya7650 16 күн бұрын
ખૂબ સરસ દિપક માહીતી 🎉
@BBCNewsGujarati
@BBCNewsGujarati 16 күн бұрын
બીબીસી ન્યૂઝ ગુજરાતીના સમાચાર પોતાના મોબાઇલ ફોનમાં સીધા વૉટ્સઍપ પર મેળવી શકે છે. બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/channel/0029VaawoDgC1Fu6slfo4f0R
@user-dq9zw8kv2v
@user-dq9zw8kv2v 16 күн бұрын
Video good che
@RamesbabiVasveliya-yl1wg
@RamesbabiVasveliya-yl1wg 16 күн бұрын
જી સુરેદ્રનગર તા વઢવાણ. પ્રાણગઢ. વરસાદ નથી ફરતો 70 કીલોમીટર તેની જાણકારી આપો
@nandlalmanvar
@nandlalmanvar 16 күн бұрын
ગઈ કાલે સાંજે બે હિચ પડિયો મોટી બાણુગાર જામનગર
@user-pu3jz4kj1g
@user-pu3jz4kj1g 16 күн бұрын
જય માતાજી દિપકભાઈ
@AGDabhi_YT10k
@AGDabhi_YT10k 16 күн бұрын
ધાનેરા તાલુકામાં હજી ઓછો વરસાદ છે
@prajapatidineshkumarjivabh1566
@prajapatidineshkumarjivabh1566 16 күн бұрын
Amare kale sharo varshad hato Anapur baju
@mukeshbhaiaghera7361
@mukeshbhaiaghera7361 16 күн бұрын
ઉપલેટા તાલુકાના વડાલી ગામે કાલે 4:00 વાગ્યે દોઢ કલાકમાં 5 ઇંચ વરસાદ પડે છે
@kiranchauhan8984
@kiranchauhan8984 16 күн бұрын
naish
@rajeshdevaiya6938
@rajeshdevaiya6938 16 күн бұрын
દિપક ભાઈ ભાદરવા ના ઝાપટાં જેવો વરસાદ થાય છે જેનો વિસ્તાર એકદમ ઓછો હોય છે..
@user-sl5eg7ww2q
@user-sl5eg7ww2q 16 күн бұрын
બનાસકાંઠા જિલ્લામાં વરસાદ સાવ ઓછો છે
@user-en6nm4jt8i
@user-en6nm4jt8i 16 күн бұрын
Uttar Gujarat Sukha he
@user-ph4iy6gb7e
@user-ph4iy6gb7e 16 күн бұрын
Amare dhoraji ma varsad padiyo saaro
@karshanlakum4221
@karshanlakum4221 16 күн бұрын
મોરબી જિલ્લામાં હળવદ તાલુકામાં વરસાદ કયારે થઇ વરસાદ નથી
@bhaveshthakor7178
@bhaveshthakor7178 16 күн бұрын
બનાસકાંઠા મા ભાભરમાં કાલે વરસાદ
@dilipsolanki4710
@dilipsolanki4710 16 күн бұрын
Thanks
@ravjidelvadiya4258
@ravjidelvadiya4258 16 күн бұрын
દીપક ભાઈ ભાણવડ તા નવાગામ રાત્રે વરસાદ પડ્યો છે ૩ ત્રણ ઈચ થયો છે
@jagdishsinhrathod183
@jagdishsinhrathod183 16 күн бұрын
રાઈટ વાતછે
@user-cw7zw8om8b
@user-cw7zw8om8b 16 күн бұрын
super
@thakorharesh5895
@thakorharesh5895 16 күн бұрын
બનાસકાંઠા જિલ્લામાં વરસાદ નથી
@gamingofv343
@gamingofv343 16 күн бұрын
Abdasa ma varsad kale hatu
@sharmayug5245
@sharmayug5245 16 күн бұрын
सरस माहीती आपो छो दिपक भाई
@BBCNewsGujarati
@BBCNewsGujarati 16 күн бұрын
કૉમેન્ટ કરવા બદલ આભાર બીબીસી ન્યૂઝ ગુજરાતીના સમાચાર પોતાના મોબાઇલ ફોનમાં સીધા વૉટ્સઍપ પર મેળવી શકે છે. બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/channel/0029VaawoDgC1Fu6slfo4f0R
@naranjaviya7806
@naranjaviya7806 16 күн бұрын
Good news👌
@user-rt4gp6dh4z
@user-rt4gp6dh4z 16 күн бұрын
અમદાવાદમાં તો બિલકુલ વરસાદ નહીં😢
@RamanbhaiPatel-m8k
@RamanbhaiPatel-m8k 16 күн бұрын
ધનસુરા.મોડાસા.માં.વરસાદ. ઓછો.છે
@jadejahardiksinh5585
@jadejahardiksinh5585 16 күн бұрын
🙏🏻नगडीयामावरसादछे
@NarendraKhant-su8op
@NarendraKhant-su8op 16 күн бұрын
દિપકભાઈ અરવલ્લી માં વરસાદ નથી..
@vasavasambhu1452
@vasavasambhu1452 16 күн бұрын
Hii
@khantramesh2925
@khantramesh2925 16 күн бұрын
Ha..
@nanakpatel1238
@nanakpatel1238 16 күн бұрын
૨૬ તારીખ સુધી અરવલ્લી જિલ્લામાં વરસાદ ઓછો રહે તેવી શક્યતા છે.
@thakormeghraj2729
@thakormeghraj2729 16 күн бұрын
Radhnpur talukama varsad ocho se
@GUJARATI_STATUS_9094
@GUJARATI_STATUS_9094 16 күн бұрын
વાવ ગામડામાં વરશાદનથી
@KarsanThakor-dx5rq
@KarsanThakor-dx5rq 16 күн бұрын
❤❤❤❤❤❤
@rajubhaibavaliya752
@rajubhaibavaliya752 16 күн бұрын
❤❤❤💧👍
@mahesh_thakor_9237
@mahesh_thakor_9237 16 күн бұрын
ભાભર માં ભારે વરસાદ પડ્યો કાલે
@krishanpatel3313
@krishanpatel3313 16 күн бұрын
Aabhar
@dhutarsinhjadejadhutarsinh1556
@dhutarsinhjadejadhutarsinh1556 16 күн бұрын
Tme to 10,11,12 varsad pdshe tevi agahi kari hti atyare sabarkanthama vadal gayab thai gyu 6.
@ghanshyamg8395
@ghanshyamg8395 16 күн бұрын
@user-on4vn4jx6q
@user-on4vn4jx6q 16 күн бұрын
ખુબ જ સરસ
@BBCNewsGujarati
@BBCNewsGujarati 16 күн бұрын
બીબીસી ન્યૂઝ ગુજરાતીના સમાચાર પોતાના મોબાઇલ ફોનમાં સીધા વૉટ્સઍપ પર મેળવી શકે છે. બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/channel/0029VaawoDgC1Fu6slfo4f0R
@gangaramchaudhary8411
@gangaramchaudhary8411 16 күн бұрын
બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના તીર્થ ગામ માં વરસાદ પડ્યો હતો તે સામાન્ય વરસાદ પડ્યો હતો
@gojiyahamirbhai1998
@gojiyahamirbhai1998 16 күн бұрын
આજેતારીદસનાદવારકાનાકલિયાનપુરતથાખંભાલિયામાજૉરદરવરસાદપઙીયૉદીપકભાઈ
@anvarmanjothi3542
@anvarmanjothi3542 16 күн бұрын
Kaale kutch naa Mandvi taluka maa Saaro varsad thayo che Dipak bhai
@kingraja153
@kingraja153 16 күн бұрын
બનાસકાઠા દિયોદર તાલુકા મા કાલનો વરસાદ છે
@PrakashMeniya-tc9mq
@PrakashMeniya-tc9mq 16 күн бұрын
Surendranagar no Limbadi taluko haji varsad thi sav bakise to kyare limbadi talukama kyare varsad padse jara batavaso ane ha bhai taluka vaij batavjo windy nana taluka batavo mota mota jilla nay nana nana taluka batavoto khedut ne idea ave ke aapda taluka ma aaje varsa thase
@LaljiDantani-l6f
@LaljiDantani-l6f 16 күн бұрын
સાણંદ મા આજે વરસાદ ચાલુ છે
@bharatbhaimakwanabharatbha9072
@bharatbhaimakwanabharatbha9072 16 күн бұрын
તમારી આગાહી સાચી હોયછે
@akashchaudhari9991
@akashchaudhari9991 16 күн бұрын
ખેરાલુ તાલુકામાં વરસાદ
@BJFOC
@BJFOC 16 күн бұрын
દસાડા ના પાટડી માં વરસાદ સે
@khimabhaisuthar
@khimabhaisuthar 16 күн бұрын
થરાદ તાલુકાના નાનામેસરા ગામ મો વરસાદ નથી રાજે સ્થાન બોડર પાસે આવેલ છે
@vaghelasandipkumar2338
@vaghelasandipkumar2338 16 күн бұрын
દિપક ભાઇ અમરેલી જિલ્લા પીપરડી ગામ વિસ્તાર મા સારો વરસાદ છે અજના દિવસ છે
@user-fb1gr2cg6m
@user-fb1gr2cg6m 16 күн бұрын
દિપકભાઇ નવસારી જિલ્લામાં વરસાદ નથી.
@vinodbhaipatel8627
@vinodbhaipatel8627 16 күн бұрын
No varsad. Himatnagar
@user-fh5nz9in5p
@user-fh5nz9in5p 16 күн бұрын
Surendernagar jila na lakhatar taluka ma varsad nathi
@user-or5md6sr7c
@user-or5md6sr7c 16 күн бұрын
દિપક ભાઈ આવી સક્રિયતા કેટલી વાર ગઈ
@BabuBhai-gz5rc
@BabuBhai-gz5rc 16 күн бұрын
દીપક ભાઈ મારી કોમેન્ટ તમે જુવો છો તે તમૈ જણાવશો તમારો વીડિયો બહૂ સરસ👌🌴🌐🏠🌹🌷🇳🇪
@DineshPatel-le2cd
@DineshPatel-le2cd 16 күн бұрын
Mahesana ma nathi
@Felix00007
@Felix00007 15 күн бұрын
Ha bhai mahesana 😢na Loko tarshi rahiya che
@mayankgamer3316
@mayankgamer3316 16 күн бұрын
અમારે 3,4 વરસાદ થયો હવે વરાપ જરૂર સે ગામ rayshgpur તાલુકો. હળવદ
@user-ov3zz2ok3h
@user-ov3zz2ok3h 16 күн бұрын
Short cut ma kar...
@sabirbaydani4458
@sabirbaydani4458 16 күн бұрын
સુરેન્દ્રનગર જિલ્લો છે ધાંગધ્રા તાલુકો ધાંગધ્રા ચાર ઇંચ 4
@RameshKapadiya-yc7zn
@RameshKapadiya-yc7zn 16 күн бұрын
0:35
@Lalajithakor-i1t
@Lalajithakor-i1t 16 күн бұрын
WhatsApp chennal kya chhe link
@dineshdesai640
@dineshdesai640 16 күн бұрын
ઇડર તાલુકામાં સાર્વત્રિક વરસાદ થતો નથી દીપકભાઈ ક્યારે આવશે
@daspadsala8912
@daspadsala8912 16 күн бұрын
અમરેલીમાં💦💦💦 નથી
@alpeshsolanki5297
@alpeshsolanki5297 16 күн бұрын
જય ચંડી ચામુંડા માતા
@NakumGopal-kz6xp
@NakumGopal-kz6xp 16 күн бұрын
દિપક ભાઈ તમારો કયો જિલ્લો છે
@MELDIDIJITALLAKHATAR
@MELDIDIJITALLAKHATAR 16 күн бұрын
લખતર તાલુકામાં વરસાદ પડ્યો નથી કંપાસ માં વરસાદ વગર નુકસાન થાય એવું છે.
@user-ej7pd3sl1q
@user-ej7pd3sl1q 16 күн бұрын
Tomorrow
@ramanpatel4317
@ramanpatel4317 16 күн бұрын
Lunawada varsad nathi
@Viraj_ahir_
@Viraj_ahir_ 16 күн бұрын
Bhai kale kutch chandrani ma full varshad hato
@BhavsingRathva-ne7ht
@BhavsingRathva-ne7ht 16 күн бұрын
Chota udepur ma varsad kyare padse
@nareshshamalbhai6947
@nareshshamalbhai6947 16 күн бұрын
ઇડર તાલુકાના ના અમુક ગામમાં તો આજ સુધી સારો વરસાદ થયોજ નથી અને અત્યારે હાલ મા પણ નથી. સાહેબ
Cool Items! New Gadgets, Smart Appliances 🌟 By 123 GO! House
00:18
123 GO! HOUSE
Рет қаралды 17 МЛН
Heartwarming Unity at School Event #shorts
00:19
Fabiosa Stories
Рет қаралды 20 МЛН
Became invisible for one day!  #funny #wednesday #memes
00:25
Watch Me
Рет қаралды 60 МЛН
@NeerajArora REVEALS The Truth About 'Rich Dad Poor Dad' | Dostcast
3:20:52
Cool Items! New Gadgets, Smart Appliances 🌟 By 123 GO! House
00:18
123 GO! HOUSE
Рет қаралды 17 МЛН