ગુજરાતમાં નવી પાર્ટી આવશે ? પત્રકાર જગદીશ મહેતાનો ધડાકો |

  Рет қаралды 63,994

Gujarat Tak

Gujarat Tak

Күн бұрын

ગુજરાતમાં નવી પાર્ટી આવવાના ભણકારા સંભળાઈ રહ્યાં છે. વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાએ નવી પાર્ટીને લઈ શું કહ્યું... સાંભળો ... #bjpgujarat
#gujaratcongress #aapgujarat #gujaratpolitics

Пікірлер: 137
@natvarvaghelaofficial1068
@natvarvaghelaofficial1068 24 күн бұрын
વાત વિષય કોઈ પણ હોય પણ મહેતા સાહેબની વાત ખૂબ સમજવા જેવી હોય છે અને સાથે સાથે ખૂબ સરસ દ્રષ્ટાંતો પણ 😊 જબરદસ્ત ઊંડી કોઠા સુઝ ધરાવતા મહેતા સાહેબ ને કોટી કોટી વંદન 🌹🙏 આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત 🙏🌹
@RajendrasihnRathod
@RajendrasihnRathod 24 күн бұрын
Monday cutch I'm not buy David and I didn't care I didn'there are deep away Adi Sudi Nagar Palika Madhav Vasari beta chi anegarit's arrived at you and I'm very bored and I'll do tasty quite nap I don't know if I'm not seeing more so quite a guidance it's so dumb I'm not buying a Dick or white and Eminem battery jazz sauce survey anirued by David I needed to buy bowl golf by Debbie Jay and Jay Barrett
@surendrasinhraulaji6893
@surendrasinhraulaji6893 20 күн бұрын
મહેતા સાહેબ નો તો આ ધંધો છે 😅😅😅😅😅
@ભંડૅરીશૈલૅષભંડૅરીશૈલૅષ
@ભંડૅરીશૈલૅષભંડૅરીશૈલૅષ 24 күн бұрын
મારી ઈચ્છા છે જગદીશ મહેતા નવા મુખ્યમંત્રી ગુજરાત નું ભલું કરી જ શકે
@kanaksinhgohil7335
@kanaksinhgohil7335 25 күн бұрын
ભાજપ,ની,બી, ટીમ,
@indiancricket7312
@indiancricket7312 24 күн бұрын
વાહ #જગદીશભાઈ #વાહ તમને સાંભળવા તે એક લ્હાવો છે 👍🏻👍🏻👍🏻👍🏻
@ChaganSagathiya
@ChaganSagathiya 24 күн бұрын
Bhajp bhegu kri lidhu se aene kadhvani jrur se
@ChaganSagathiya
@ChaganSagathiya 24 күн бұрын
Sarkar gribnu saru krvama vandho su se indira gandhi jevu kro
@ChaganSagathiya
@ChaganSagathiya 24 күн бұрын
Pela ae nki kro ae paxma aavi jav aetle puru kongres mathi bhajp ma n jai sakva joiae badli bandh kro pela revu n hoy to ghre besado aetle saru thy jay kaydo bar pado biji parti ma jvani mnay fave to revanu nhi ghre
@dineshkumargohil4358
@dineshkumargohil4358 24 күн бұрын
જય ભગવાન જય સદગુરુદેવ જય ભગવાન ભારત માતાકીજય વંનદેમાતરમ જય જય સીયારામ વંનદેમાતરમ ભારત સરકાર જિન્દાબાદ ભાજપ સરકાર જિન્દાબાદ ભારત માતાકીજય જય જય શ્રીરામ
@narendrapatel9532
@narendrapatel9532 24 күн бұрын
ખરે ખર નવા પક્ષની જરૂર છે.
@sagarjadavdigital2831
@sagarjadavdigital2831 23 күн бұрын
Bhai navo pax aap to chhy
@ArvindPatel-wh2dr
@ArvindPatel-wh2dr 23 күн бұрын
જગદીશભાઈ તમે કોઈ પક્ષ ને મત આપતા હશો
@SureshPatel-b5o
@SureshPatel-b5o 24 күн бұрын
નવા પક્ષ આવે તેની રાહ જોઈ ને જ બેઠા છીએ
@NajabhaiBalasara-yn4rg
@NajabhaiBalasara-yn4rg 24 күн бұрын
દરેક નાત પારટેય બનાવ સે યાદ રાખજો બધાને ખબર સે વગર રોકાણ નો ધંધો સે એક વાર આવે અને ૧૦૦, પેઢી ખાય તોય ખૂટે નય કોણ સેવા કરવા આવે સે
@laljikvekariyavekariya5169
@laljikvekariyavekariya5169 21 күн бұрын
આવા પક્ષ નો પ્રચાર કરવા મારે સમય આપવો છે હું એક નિવૃત્ત શિક્ષક છું ને લોકો માટે કંઇક કરવાની ઇચ્છા છે
@vinubhaipatel5083
@vinubhaipatel5083 24 күн бұрын
Jagdishbhai bahuj saras
@RKJoshi-k5g
@RKJoshi-k5g 25 күн бұрын
गुजरात ना राजकीय रंगमंच पर भले नवीन पक्ष आकार ले,के बने.ए नलिन पक्ष भाजपा नी,B. टीम हसे. भाजपा ने आवनार समय मा कोंग्रेस-आप. नो डर छे नवीन पक्ष नु गुजरात मा हमेशा बाल मृत्युज थयुछे सिवाय App.जे गत विधानसभा मा काठु काढ्यु जगदीशभाइ साहेब आप पण सुचित नवा पक्ष प्रत्ये कुणू वलण अपनावी पत्रकारत्व घमॅ निभावी तटस्थता घमॅ निभाववा नो प्रयास
@govindmajithiya8033
@govindmajithiya8033 22 күн бұрын
ખૂબ ખૂબ આભાર જગદીશ મહેતા સાહેબ
@DineshSolanki-nu6rg
@DineshSolanki-nu6rg 23 күн бұрын
ક્ષત્રિય ⚔️ રાજપૂત એકતા ઝિંદાબાદ
@manvendrasinhzala7302
@manvendrasinhzala7302 24 күн бұрын
ડર દેખાઈ રહ્યો છે....
@sagarjadavdigital2831
@sagarjadavdigital2831 23 күн бұрын
Sachi vat chhe bhai
@vaghelanarendrasinh-i9z
@vaghelanarendrasinh-i9z 24 күн бұрын
Good. News
@khacharpruthviraj4531
@khacharpruthviraj4531 7 күн бұрын
હવે આ કોઈ પક્ષ થી સીધુ થાય નહિ બગડતુ જ જવાનુ મને યાદ છે ધોતિયાં કાંડ થયો હતો
@chandanistudiokalashar2082
@chandanistudiokalashar2082 7 күн бұрын
જો ની સ્વાર્થ હંસે તો જરૂર મતદારો સ્વિકારે છે હુ પણ લોકો ની સેવા સાથે સાંકળાયેલ છુ જસદણ
@arvindsanghavi
@arvindsanghavi 23 күн бұрын
ચોક્કસ સ્વીકાર શે
@virjibhaiparmar3411
@virjibhaiparmar3411 18 күн бұрын
#JayShriRam 🎉.
@gavithappybirthdayramchara770
@gavithappybirthdayramchara770 24 күн бұрын
Saheb. Navo paksh bjp ni B tim J banase ne bjp ne J madad karase
@sagarjadavdigital2831
@sagarjadavdigital2831 23 күн бұрын
Ha bhai
@hasmukhvora5288
@hasmukhvora5288 22 күн бұрын
આ પાર્ટીમાં મારે જોડાવું છે તેના માટે શું કરવું
@bhupatpatel1974
@bhupatpatel1974 10 күн бұрын
મોદી અને શાહ નાં ઇસરે ભાજપ ની B ટીમ જ હશે
@K.T.Rathod
@K.T.Rathod 17 күн бұрын
આ પાર્ટી ના આદર્શ સિદ્ધાંત પર ની વ્યકિત ની પસંદગીના ક્યા માપદંડ રહેશે,કોઇ એક વિશિષ્ટ કૌશલ્ય વાન હોય પણ એ એક શુધ્ધ વ્યક્તિત્વ હશે એમ કઈ રીતે નક્કી થશે
@jagdishmistry1523
@jagdishmistry1523 24 күн бұрын
Sir,crows are black where ever you go,but you have got masala for talk
@chunilalgajera598
@chunilalgajera598 17 күн бұрын
🎉🎉🎉Yes🎉🎉🎉
@laljikvekariyavekariya5169
@laljikvekariyavekariya5169 21 күн бұрын
નવા પક્ષ ને જનતા આવકારશે
@bharatramani8327
@bharatramani8327 24 күн бұрын
આ ગુજરાત છે ભાઈ
@Prabhuda370
@Prabhuda370 20 күн бұрын
બજારમાં ખીચડી ખાઈ ને બધા કંટાળ્યા છે હવે નવી વાનગી પીઝા આવે છે. 😂😂
@kantibhaibhalodiya5296
@kantibhaibhalodiya5296 24 күн бұрын
જગદીશ ભાઈ આ નવી પાર્ટી ને સક્સેસ કરવા માટે તમારા જેવા નિષ્ઠાવાન પત્રકાર અને મીડીયાની જરૂર પડશે
@dilipkumarparmar7217
@dilipkumarparmar7217 21 күн бұрын
ભાઈ રહેવા દો ને
@karshanbhaichaudhary2785
@karshanbhaichaudhary2785 6 күн бұрын
Aavvi jove jarur he
@kubavatkantilal1696
@kubavatkantilal1696 24 күн бұрын
કેજરીવાલ નોભત્રીજો😂😂😂
@JayeshChavda-s6h
@JayeshChavda-s6h 24 күн бұрын
Jagdish Bai the aapatimaso
@hasmukhvora5288
@hasmukhvora5288 22 күн бұрын
હું નિસ્વાર્થ ભાવે ભાવે સેવા આપનારો છું
@surendrasinhraulaji6893
@surendrasinhraulaji6893 20 күн бұрын
જુના જોગી ઓ નો શંભુ મેળો થશે😅😅😅😅😅😅😅😅
@surendrasinhraulaji6893
@surendrasinhraulaji6893 20 күн бұрын
ધડાકો નહિ થાય,સુરસુરિયું થઇ જશે😅😅😅😅😅😅😅
@limbabhaichangani2955
@limbabhaichangani2955 25 күн бұрын
Jgdishbhai Jo nvitimma nrestonthine aekvkhat baputenemliyahta
@winnerhorseenterprise9588
@winnerhorseenterprise9588 24 күн бұрын
Mukeshbhai umedvari kare to rupiya khaay nahi a vaat pakki pan dodh rupiye tocken na bhave sarkari kharaba ni ke padatar jamin raakhe ke nahi a jara janavasho please.
@user-iz2jv9bu5o
@user-iz2jv9bu5o 23 күн бұрын
Necessarily Awareness State, National levels Awards and International levels higher position achievement easily in Olympics games USA, China, Japan Medals topped 5 countries our Indian State people's types Awesome performing work.
@bharatbhaipatel6799
@bharatbhaipatel6799 24 күн бұрын
BJP Ni B Team hase
@AtulGoswami-r9z
@AtulGoswami-r9z 10 күн бұрын
Okay bhai
@parmarharisinh3432
@parmarharisinh3432 23 күн бұрын
પત્રકાર ને કે બાપુ ને મલો અને બે વચ્ચે સી વાત ડીલ થય એ પૂછો બાપુ ને
@PachabhaiHanda
@PachabhaiHanda 22 күн бұрын
સરસ મહેતા આવુ જરૃરી છે
@VasarambhaiPatel-g8w
@VasarambhaiPatel-g8w 24 күн бұрын
આત્મારામ પટેલ.
@user-kn6cw8yi3v
@user-kn6cw8yi3v 24 күн бұрын
Adani abani dasna barbatkaruo bjpnath tau motavi tajkarsa
@AtulGoswami-r9z
@AtulGoswami-r9z 10 күн бұрын
Good
@devendrabhai794
@devendrabhai794 11 күн бұрын
Avu thavuj joiye bhai.navi party banavo .taddn nava chaherane chanc aapo.
@sagarjadavdigital2831
@sagarjadavdigital2831 23 күн бұрын
Kem vikp Nathi maheta saheb Congress/ ane aap 2 viklp chhe
@hansabenmakwana742
@hansabenmakwana742 24 күн бұрын
વધી ને કાઈ નય થાય
@devrajchavda2501
@devrajchavda2501 24 күн бұрын
Shacha manshno jamano nthi. Bhai
@leeleshvlogs552
@leeleshvlogs552 24 күн бұрын
Bap
@DineshSolanki-nu6rg
@DineshSolanki-nu6rg 23 күн бұрын
ક્ષત્રિયો જાગો મારા ભાઈઓ જાગો.
@surendrasinhraulaji6893
@surendrasinhraulaji6893 20 күн бұрын
જૂની ને ભૂલી ને નવી ની સોડ માં ભરાઓ 😅😅😅😅😅
@SuryaPrajapati-xs9vz
@SuryaPrajapati-xs9vz 22 күн бұрын
Bjp ki subsidiary company
@ChaganSagathiya
@ChaganSagathiya 24 күн бұрын
Bhajp ne kadho
@AkshbsJshb
@AkshbsJshb 23 күн бұрын
Udhogpaati pan prajana hitmaa nathi e pan eni compni vadharva khedutoni jamin hadap karvani tayari kareche
@kubavatkantilal1696
@kubavatkantilal1696 24 күн бұрын
ઘોઘેઘવનેઘંટીનાવારા।
@kirtibhaipatel7839
@kirtibhaipatel7839 24 күн бұрын
100 Taka Navi party ni jarur sej nana ane midiyam lokone barbadi kari nakhi se
@sanatbhatt9669
@sanatbhatt9669 25 күн бұрын
ગુજરાતમાં ત્રીજી પારટી ક્યારેય ચાલી જ નથી,કે કોઈ પક્ષની બી પારટી તો નથીને ?
@AiyubFalah
@AiyubFalah 24 күн бұрын
Maheta saheb ek vat bhuli jay che jetli bhuk malaidaro ne vadhu malai khava ni hoy che etli bhukya ne hoti nathi
@kayaan2907
@kayaan2907 24 күн бұрын
BJP na natak 6 , Vipax na vote todvano...
@rSRS-j7x
@rSRS-j7x 23 күн бұрын
Good 🎉🎉🎉🎉🎉❤❤❤👌👌
@AkshbsJshb
@AkshbsJshb 23 күн бұрын
Have janta no ekaj saval che navakayda bandh karo ane je jamano 19 74 ni salnohato ej kaydo kanun ane ej songvari hoy toj visvas karvi
@chunilalpatel4334
@chunilalpatel4334 24 күн бұрын
❤jagdhibhai nvi partiavanianthi.❤
@hirabhaivasan2624
@hirabhaivasan2624 24 күн бұрын
ધડાકો નહીં "ફૂસ્સ્સ"!!! 😂😂
@vijayshimali4278
@vijayshimali4278 25 күн бұрын
Kadache !!vaghela saheb banave rupala vakhatna rajputo na mat congresh ma na jay etle ek sef jativadi politicel game che !
@RameshAankola-nm8bx
@RameshAankola-nm8bx 24 күн бұрын
BJP,ni,B,timnathine
@vaghasiyaashvinbhai1115
@vaghasiyaashvinbhai1115 24 күн бұрын
Bjp ni b. Tim
@vikramsinhrathod6013
@vikramsinhrathod6013 24 күн бұрын
Bjp thi kantadi Gaya chhia Kai Kam j nathi. Thatu
@devarshsiddhapura7463
@devarshsiddhapura7463 24 күн бұрын
Modi bjp hatavo aahaka garib janta luti khdhu 156 guda no school colleges badhul pvt fi bhata karidi bjp pvt schools neta tenu kamisn lutvanu bjp hidu nam un mehata hospital kuleaam dardi bin mot suvidha modi vidio chale pvt jav mot paku bjp hatavo
@sumanpatel7737
@sumanpatel7737 24 күн бұрын
Ben ne htavya Rjkot thi bhai ne kavita bhai ne htavi pateji ne lavita aasu nava paksh na adrsh nthi lagatu ?
@dashraththakor7525
@dashraththakor7525 24 күн бұрын
આગામી ચૂંટણી ની હાર ની બીક ના કારણે બી ટીમ ઉતારવા નો પ્લાન
@solankidhirubhai9240
@solankidhirubhai9240 24 күн бұрын
Sara Manasu Ave to Saru
@navinchandradonga9737
@navinchandradonga9737 3 күн бұрын
Sarkari nokar lasiya anu su
@kirtibhaipatel7839
@kirtibhaipatel7839 24 күн бұрын
Jagdishbhai tamo ane amo badha navi party full sappot karavo pade lokone jaharma Ave javu pade
@mitragnavaja6522
@mitragnavaja6522 24 күн бұрын
BJP ni B Tim aave Che
@AkshbsJshb
@AkshbsJshb 23 күн бұрын
Have jo koy parti aave epela janta mate bsnl calukare polis ne niuntranma rakhe hapta khoro bandh kare garib jantana lari galla aasanithi calvade ane nagar palika koy ne heran nakare hindu muslim nakare ane pryvet school collej bandh kare prayvet hospital bandh kare prayvet rel bus vahun na bhada sastakare toj visvas janta rakhe
@m.k.rathod3519
@m.k.rathod3519 24 күн бұрын
Bhajap thi Loko kantali Gaya chhe Ane congres ma halakat hata te bjp ma Gaya chhe Loko ne koi par visvas rahyo nathi aavto . Aap & congres chinta na karo
@navneetghodasara5884
@navneetghodasara5884 21 күн бұрын
(d CT
@savitabenpatel2997
@savitabenpatel2997 23 күн бұрын
KOYJRURNTHI
@RajendrasihnRathod
@RajendrasihnRathod 24 күн бұрын
Jackie sway Meta tame catching on the quiet girl's hair you're catching my rassant penalty mortal and I'm a soul rupier I met you are a little lazy I'll buy Jeff Sarkar in San carbodybuster karma sukharu Shive kai Gano Nicole Kuru in the calculator and then they are girl graviable muddy
@mrravalmrrval
@mrravalmrrval 24 күн бұрын
AK rosani jo dil ko hila deti hai ???????