ખરેખર ખૂબ જ સરસ આ ગીત ને ગમે તેટલી વાર સાંભળી એ કંટાળો નથી આવતો.. શું વખાણ કર્યા છે એ હેલારણો ના અદભૂત! પરિવાર સાથે પણ જોઈ શકાય એવું સરસ ગીત.. અને એટલા જ વિશ્વાસ પાત્ર માણસો.. ભલે થોડોક સમય લીધો આ ગીતે પણ જોરદાર બનાવ્યું.... આ ગીત એવાં લોકો ને ખૂબ જ ગમશે જે અતિ જાણકાર.. લેખકો, સાહિત્યકારો, તેમજ આપણી માતૃભાષા ને પ્રેમ કરનારા એ તમામ ગુજરાતી ઓ એ તો સો💯 ટકા આ ગીત ને વારંવાર જોયું હશે..... મુરલીધર આ ગીત ને ખૂબ સફળ બનાવે એવાં આશીર્વાદ..... આ ગીત મા મહેનત કરનાર બધા જ ભાઈઓ ને હંમેશા આવા સરસ ગીતો બનાવે એવા આશીર્વાદ..... ફરીથી બધા ને સમગ્ર ટીમ ને અભિનંદન..... Good and super song...jay muralidhar with the blessing that this song will bring a lot of success... Jagruti zala... 🙏🙏🙏🙌🙌👍👍👌👌
@aavkarstudio Жыл бұрын
dhanyawad 👏🏻
@pgvcltechnicalidia3909 Жыл бұрын
Congratulations malde bhai 🎉
@maheshc8233 Жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન 🎉🎊
@parbatgoriya56 Жыл бұрын
વાહ ખુબ સરસ કામ ઓલ ટીમ જાય મુરલીધર
@aayanmandora4565 Жыл бұрын
❤🎉❤
@rajagadhviraja3262 Жыл бұрын
Khub khub abhi nandan samgar timne jay dwarkadhis Jay ma sonal🙏🙏🙏
@studiocameracrew1323 Жыл бұрын
Jay Hooo
@Mayur_lagariya Жыл бұрын
શું સબ્દો છે , કવિ રામ ભાઈ અને મુકેશ ભાઈ
@ahirhematyadav.2791 Жыл бұрын
Very good
@nathubhaivaru754 Жыл бұрын
હા ભાઇ ભાઇ માલદે ભાઇ ❤ જય મુરલીધર
@alpeshgohel3465 Жыл бұрын
Srs aava gujrati geet banavo ane jay dwarkadhish ❤❤❤
ખૂબ સરસ ગીત છે અને આખી ટીમ ને શુભેચ્છાઓ કે હજુ આવી રીતે પ્રગતિ કરતા રહો.... શુભકામના સહ રાધવા
@ahirradhe382 Жыл бұрын
Jordar
@rameshgirigoswamiofficial1838 Жыл бұрын
ખૂબ સરસ બધા ને સુભેક્ષા ધનરાજ ભાઈ ગઢવી પ્રીતિ બેન... માલદે ભાઈ આહીર ..રાજશી ભાઈ
@nathubhaivaru7545 ай бұрын
આ બવ ઝુનુ થય ગયુ હવે નવુ બનાવો માલદે ભાઈ ❤😂
@rvahir_ Жыл бұрын
👌🏻👍🏻
@Chamunda_sound_lamba_offlcial Жыл бұрын
Jay hoo
@sdOdee7691 Жыл бұрын
🌷🙏🌷
@sawangadhavi3444 Жыл бұрын
વાહ ખુબ સરસ કંઠ અને એડિટીગં
@pareshyadav3556 Жыл бұрын
Nice 👌🏻
@govindahir5100 Жыл бұрын
Jay dwarkadhish 🙏
@lmaher2188 Жыл бұрын
હા હા... ચારણ... જય માતાજી.... જય નથરાજ...
@Jagruti_Zala Жыл бұрын
જય દ્વારકાધીશ 🙏બધા ભાઈ ઓ નો ખૂબ ખૂબ આભાર. એકદમ માન અને મર્યાદા થી ભરેલું તેમજ આપણી સંસ્કૃતિ ને ઊજાગર કરનાર ગીત ના લેખકો ને ધન્યવાદ.. અને આ ગીત ને સરસ મજાની હેલારણ અને વિરડી વચ્ચે જે સંવાદ થાય છે તે રજૂ કરનાર ધનરાજ ભાઈ ને પણ ખૂબ અભિનંદન અને બધી જ હેલારણો જયારે પાણી ભરવા માટે જાય છે ત્યારે આખા ગીત ને એકદમ દેશી સ્વર આપનાર પ્રીતિ તેમજ માલદે ભાઈ, ધનરાજ ભાઈ એ ખરેખર આ ગીત દ્વારા પ્રકૃતિ ના બધાં જ તત્વો ને જીવંત કરી દીધાં.. વળી સાથે સંગીત પણ એટલું જ મસ્ત વિડીયો એડીટીંગ પણ જોરદાર... અને એ બા નો પણ ખૂબ ખૂબ આભાર જેમણે બધા લોકો માટે જમવાનું તૈયાર કર્યુ..... ફરીથી બધા નો આભાર... માલદે ભાઈ... ધનરાજ ભાઈ... રાજશી ભાઈ... રામ ભાઈ...મુકેશ ભાઈ કવિ શ્રી.... તેમજ ગીત મા ભાગ લેનાર તમામ સંગીતકારો.. ડાયરેક્ટર.. બધા ને ખૂબ ખૂબ અભિનંદન..... આવકાર સ્ટુડિયો..🙏🙏👍👍અને હા એટલા તડકામાં ખુલ્લા પગે ચાલનારી બધી જ હેલારણ ને પણ અભિનંદન...👌👌🌈🌈🙏... જાગૃતિ ઝાલા...
@aavkarstudio Жыл бұрын
aabhar 👏🏻
@vijayahir6070. Жыл бұрын
Very Good Mama 👍
@bhikhugojiyabhikhugojiya5554 Жыл бұрын
પુરી ટીમ ને ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છુ કાયમ આવી પ્રગતી કરો