હકકપત્રક ની નોંધ સામે વાંંધા અરજી કયારે માન્ય રહે ? | Objection in Entry Record of Rights HakkPatrak

  Рет қаралды 68,095

Govind Dafada Law Office ગોવિંદ દાફડા લો ઓફિસ

Govind Dafada Law Office ગોવિંદ દાફડા લો ઓફિસ

Күн бұрын

સામાન્ય રીતે હકકપત્રકમાં નોંધ દાખલ થયા બાદ તેમાં વાંધા અરજી કે તકરારો ઉપસ્થિત કરવામાં આવતી હોય છે, પરંતુ કેવા પ્રકારની તકરારો લઇ શકાય અને કેટલા અંશે તે તકરારોને માન્ય ગણી શકાય તે બાબતની સ્પષ્ટતાઓ આ વિડિયો માં કરવામાં આવી છે.
વધુુવિડિયો જૂઓ અને વધુ જ્ઞાનસભર બનો....
• Legal
(૧) માહિતી અધિકાર RTI • Right to Information -...
(૨) વારસાઇ ... મકાન પ્લોટ .ખેતીની જમીન • Online Varsai ઓનલાઇન વ...
(૩) ઓનલાઈન વારસાઇ કેમ દાખલ ? • Online Varsai ઓનલાઇન વ...
(૪) લગ્ન રજીસ્ટ્રેશન • Marriage Registration ...
(૫) મિલકતની સંભાળ કેમ રાખવી ? • પ્લોટ - મકાન - ખેેેેતર...
(૬) ભરણપોષણ કોને મળે ? • ભરણપોષણ કોને મળે?- Adv...
(૭) મિલકત ખરીદનારની જવાબદારીઓ • મીલકત ખરીદનારની જવાબદા...
(૮) વિલ-વસિયતનામું ના સરળ પ્રશ્ન-જવાબ • સરળ પ્રશ્ન - જવાબ વીલ ...
(૯) મિલકતની ફાઇલ ... • આપણી મિલ્કતોની ફાઇલ અદ...
(૧૦) જમીન સંપાદન ખેડૂત હક્કો • વેચાણ કે સંપાદનમાં જમી...
(૧૧) લાંચ રૂશ્વત .. ACB. • કલમ - ૧૩(૧) બી અને કલમ...
(૧૨) જમીન સંપાદન વળતર-ફોજદારી • જમીન સંપાદનની વળતર બાબ...
(૧૩) ૭/૧૨ ના પાના જુદા • ખેતીની જમીના પૈકી વેચા...
(૧૪) HUF ટેક્સ પ્લાનિંગ • ખેડુત-વેપારીને ઉપયોગી ...
(૧૫) બિનખેડૂત જમીન ખરીદી • ગણોતધારા સુધારા વટહુકમ...
(૧૬) હેબિયસ કોપર્સ- લગ્ન સંબંધ • habeas corpus & Live I...
(૧૭) કૃષિ કાયદા • ખેડુતોને આઝાદીના ૭ર વર...
(૧૮) દસ્તાવેજ નમૂનાઓ • સબ રજીસ્ટ્રાર સમક્ષ નો...
(૧૯) લેન્ડ ગ્રેબિંગ • ગુજરાત જમીન પચાવી પાડવ...
(૨૦) તકરારી કેસ નોંધ નવા નિયમો • તકરારી કેસ/અપીલના નવા ...
(૨૧) મુ.મ.બાગાયત વિકાસ મિશન • Mukhyamantri Bagayat V...
(૨૨) નોટરી એપોઇન્ટમેન્ટ • Notary Appointment Pro...
(૨૩) લેન્ડ ગ્રેબિંગ પ્રશ્નોત્તરી • લેન્ડ ગ્રેબીંગની ફરીયા...
(૨૪) ફાઇલ બોલે છે, બુક રીવ્યુ • ફાઇલ બોલે છે | જાહેર વ...
(૨૫) ચેક બાઉન્સ ફરિયાદ ઉલટ તપાસ • ચેક બાઉન્સ ફરિયાદ-ઉલટ ...
(૨૬) ભારતીય પુરાવા અધિનિયમ • ભારતીય પુરાવા અધિનિયમ ...
(૨૭) મહિલાના અધિકારો • મહિલાઓના અધિકારો | Rig...
(૨૮) અગત્યના દાખલાઓની માહિતી • Income, Domicile, MYSY...

Пікірлер: 455
@KamleshBarot-z9b
@KamleshBarot-z9b Жыл бұрын
Congratulations, Very nice and good, Suggestions, Information and Adviced.
@urvashipurohit4953
@urvashipurohit4953 2 жыл бұрын
Thank you Sir for sharing your knowledge 🙏. Sir,kindly start making videos on Bombay land revenue code, Bombay Tenancy Act,Cooperative societies act, Gujarat Prevention of Fragmentation and Consolidation of Holdings Act,etc.Sir,if you are starting online classes on these laws,then I will be your first student. Sir,all these subjects could not be learnt by me as they were not in our college curriculum ,neither in JMFC Exam such subjects are included due to which students like me might not have read such laws.So,Sir,these days, I watch your videos on land grabbing act,but,it's a request to start online classes on such difficult subjects.
@jagdishbhatt9288
@jagdishbhatt9288 2 жыл бұрын
Bahot achi samaj detehe aap thanyavad
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
Thank you for your comments
@advsuniljoshi312
@advsuniljoshi312 Жыл бұрын
Thanks for sharing such knowledge
@NyayPujak
@NyayPujak Жыл бұрын
Thank you for your support and encouragement 🙂
@mukesh.pargi.pargi.mukesh.2179
@mukesh.pargi.pargi.mukesh.2179 8 ай бұрын
🙏 સાહેબ હમારી સમસ્યા જણાવા માંગુછું તેનો માર્ગદર્શન આપવા ની કૃપા કરશોજી હું દાહોદ જિલ્લા માંથી છું હમારા બાપ દાદા ના નામે રેવન્યુ રેકડ મા જમીન નથી અને જંગલ ની જમીન ખેડાણ કરેલ છે ૧૯૮૨ ૮૩મા તેનું સનદ મળેલ છે પણ એમાં ખેડૂત નુ નામ ખોટું લખેલું છે તેના આધારે હક્ક પત્રક ૬મા યે ખોટું નામ દાખલ થયું છે તો નામ સુધારો થાય ને રેવન્યુ રેકડે સાચું નામ નોંધાય તેવો ગુજરાતી ભાષ મા મહેતી આપશોજી
@NyayPujak
@NyayPujak 8 ай бұрын
સ્થાનિક રેવન્યુ પ્રેક્ટિસ કરતા એડવોકેટ શ્રી નો સંપર્ક કરશો
@rameshthakor2748
@rameshthakor2748 27 күн бұрын
Thanks sir good information 🙏💯👌
@amrutbhairaval5624
@amrutbhairaval5624 Жыл бұрын
ખુબ આભાર સાહેબ 🙏
@rayjibhaibapubhaiparmar9991
@rayjibhaibapubhaiparmar9991 2 жыл бұрын
મારે હાલમાં સિવિલ કોર્ટમાં શહેરા ખાતે કેશ ચાલુ છે હું કબજે દાર છૂ હર સાલ તલાટી કમ મંત્રી પાસેથી જવાબ પંચકયાસ પાણી પત્રક માટે કરાવું છું છતાં સામાવાળા ના નામે પાણી પત્રક થાય છે મહેરબાની કરીને મને જરૂરી માર્ગદર્શન આપવા વિનંતી છે રાયજી ભાઈ બાપુ ભાઈ પરમાર ધામણોદ તા શહેરા જિ પંચમહાલ આભાર સહ વિનંતી છે
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
ગામ નમૂનો 12 પહેલા તલાટી જે કબજેદાર હોય તેના નામે લખતો, હવે ઓનલાઇન થયા બાદ એમ થતું નથી. ઓટોમેટિક માલિક નાં જ નામે લખાય છે. વધુ માહિતી માટે વોટસઅપ સંપર્ક કરશો 9726098675
@MansukhParmar-m6c
@MansukhParmar-m6c Жыл бұрын
વાહ સાહેબ
@hemantrathod8250
@hemantrathod8250 5 ай бұрын
very good information sir, thank you sir.
@nareshjithakor69
@nareshjithakor69 Ай бұрын
Nice information sir
@NyayPujak
@NyayPujak Ай бұрын
Thanks and welcome
@MansukhParmar-m6c
@MansukhParmar-m6c Жыл бұрын
આ માહિતી ઘણી જ ઉપયોગી છે, 👍💯🤗
@VijayMakwana8322
@VijayMakwana8322 Ай бұрын
Good sir 👍
@MansukhParmar-m6c
@MansukhParmar-m6c Жыл бұрын
વાહ સાહેબ , સરસ માહિતી છે 🤗
@allinformation2424
@allinformation2424 2 жыл бұрын
Very nice information aavi jankari apta raho sir
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
Thank you
@amarchauhan3989
@amarchauhan3989 2 жыл бұрын
અંધારાં માં રાખી ને દસ્તાવેજ કરી ને હક કમી કરવામાં આવ્યો હોય અને બન્ને પક્ષો હયાત હોય તો નોંધ કઈ રીતે કઢાવી શકાય?
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
દસ્તાવેજ રદ્દ કરી, અપીલ કરી વિગતવાર વોટસઅપ 9726098675
@jayrajr
@jayrajr Күн бұрын
જ્યારે કોઈ વ્યક્તિ ની ઉમર 18 વરસ પુરા ન થયા હોઈ ને નામ કમી કરાવી નાખે થવા હક જાતો કરાવી લે અને જ્યારે વારસાઈ સમયે કોઈ નુ નામ સુપાવા મા આવે ત્યારે શુ કરવુ પડે
@NyayPujak
@NyayPujak Күн бұрын
meet.rpy.club/Ip2TceaSQwpj
@vijaymakwana5167
@vijaymakwana5167 Ай бұрын
જમીન સાથલી સમયે પિતાના નામ સાથે તેનાં સૌથી નાના પુત્રનું નામ હોય(દા.ત.: દેવા મેઘા હસ્તક કાલા દેવા) હોય તો અન્ય પુત્રોના હક તેમાં લાગે કે નય જવાબ આપવા નમ્ર અરજ છે
@ashishpurabiya1553
@ashishpurabiya1553 2 жыл бұрын
Good mahiti sir Thank you sir
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
Welcome whatsapp sampark માં રહેજો
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
Thank you for your comments
@amrutbhairaval5624
@amrutbhairaval5624 Жыл бұрын
Very nice sir 🙏
@Ek_sanju
@Ek_sanju 2 жыл бұрын
જય માતાજી સાહેબ શ્રી મારા પિતા ના દાદા જમીનદાર ને ત્યાં ચાકર રહેતા હતા ગણોત ધારા કલમ હેઠળ તેમનુ નામ જુના સર્વે નંબર ૭/૧૨ ૫૧ ના ઉતારા મા છે, પરંતુ તેઓ નુ નામ ૬૧ પછી તેમની જગ્યાએ કોઈ બીજા વ્યકિતનુ નામ છે, તેઓ ૮૨ -૮૫ સુધી ત્યાં ચાકર રહેતા હતા, બાદ માં તેમના દિકરા (મારા દાદા )પણ એજ સર્વે નંબર વાળી જમીન ખેડતા હતા ,૨૦૦૮ સુધી, હાલમાં અમારી પાસે એક પણ ખેતર નથી,વારસાઈ બાદ અમને જમીન મળી શકે?? 73AA લાગુ પડે? શું જમીનદાર જમીન પાછી લઈ શકે?? તેઓને ખબર પણ ન હતી કે આવા કાયદા હેઠળ તેમને જમીન મળી છે.
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
સર્વે નંબર ગામ તાલુકો જિલ્લો મૂકશો તો ટાઇટલ ચકાસી જવાબ આપીશ, વોટસઅપ સંપર્ક કરશો
@mukeshbhojak8583
@mukeshbhojak8583 6 ай бұрын
સાહેબ, આપ વિગતવાર માહિતી આપો છો.આપનો ખુબ આભાર
@raghavkhambhlya4337
@raghavkhambhlya4337 2 жыл бұрын
🙏🙏
@narendranishar4902
@narendranishar4902 Жыл бұрын
ગામના તલાટી મંત્રી શ્રી એ મૃતકના વારસદારો માટે ગામમાં બે પંચો ની સાક્ષીએ પંચનામું કર્યું હોય એને પેઢી આંબો અથવા પેઢીનામું કહી શકાય ખરૂં? વારસાઇ નોંધ કરવામાં એ ઉપયોગી ગણાય?
@NyayPujak
@NyayPujak Жыл бұрын
જી, બિલકુલ ગણાય
@KrunalPatel-p2y
@KrunalPatel-p2y 9 ай бұрын
Good work sir
@NyayPujak
@NyayPujak 9 ай бұрын
આભાર
@nitindodiya9163
@nitindodiya9163 Жыл бұрын
મારા કાકા ઐ એમના 3 છોકરા ના નામ વારસાઈ માં દાખલ કર્યા છે એમને મારા પપ્પા ને જાણ કરી નથી ને મારા પપ્પા ને નોટિસ પણ નથી મળી મારા કાકા પેલે થી અમારી જોડે દગાબાજી કરે છે
@NyayPujak
@NyayPujak Жыл бұрын
પ્રકૃતિ અને કુદરતી ન્યાયના સિદ્ધાંતની વિરુદ્ધ નું કાર્ય લાંબો સમય ટકતું નથી
@bavkuvalawildlifesnakeresc4132
@bavkuvalawildlifesnakeresc4132 2 жыл бұрын
Good
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
Thank you
@devipetroleum8892
@devipetroleum8892 Ай бұрын
Sale deed done but payment not paid by purchager takrat is velid or not for reject mutation
@NyayPujak
@NyayPujak Ай бұрын
meet.rpy.club/Ip2TceaSQwpj બુક your consultation
@allgaminglove
@allgaminglove Ай бұрын
Good sir
@kmparmar1221
@kmparmar1221 Ай бұрын
Vahechani ma skhetrafal ma sudharva mate pramanit vahechani rad karavava prant ma appeal Karie to rad that.vilamb dar gujar Kare(90divas this vadhu 6.)PL.answer sir.
@narendranishar4902
@narendranishar4902 Жыл бұрын
૧૯૭૬ ની સાલમાં થયેલા અવસાન ની નોંધ તલાટી કચેરીએ થાય અને મૃત્યુ નોંધ નો દાખલો મળે એની સોગંદ નામા સાથેની અરજી નાયબ કલેકટર શ્રી ની કચેરીએ સ્પીડ પોસ્ટ કરી છે કેટલા સમયમાં કાર્યવાહી શરૂ થશે?
@NyayPujak
@NyayPujak Жыл бұрын
માત્ર અરજી નથી આ કોર્ટ પ્રોસેડિંગ છે, વકીલ શ્રીનો સંપર્ક કરશો
@narendranishar4902
@narendranishar4902 Жыл бұрын
@@NyayPujak હું જાતે આ કાર્યવાહી ન કરી શકું?
@jagdishbhaipatel5104
@jagdishbhaipatel5104 2 жыл бұрын
નમસ્કાર સાહેબ , થોડા વરસ પહેલાં થયેલા રી સર્વે મા નામ માં ફેરફાર થઈ ગયો હોય એટલે કે પિતા નુ નામ બદલાયું હોય તો હાલમાં નામ નો ફેરફાર યોગ્ય કરાવવા શું કરવું જોઈએ
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
સર્વે નંબર ગામ તાલુકો જિલ્લો મૂકશો તો ટાઇટલ ચકાસી જવાબ આપીશ 9726098675 વોટસઅપ
@hemalbaxi6048
@hemalbaxi6048 2 жыл бұрын
@@NyayPujak 118/2 rupavati,Jetpur,Rajkot district. Title
@prabhuchaudhari8304
@prabhuchaudhari8304 Жыл бұрын
અમારા ખેતરમાં નકશામાં કે ઉતારામાં ક્યાંય માર્ગ નો ઉલ્લેખ નથી તેમછતાં ઘણા માણસો અમારા ખેતરમાંથી ચાલે છે જેથી જાણવું છે કે આપણા ખેતર માં કોનો કોનો માર્ગ છે તે જાણવું હોય તો શું કરવું ?
@NyayPujak
@NyayPujak Жыл бұрын
ડી આઇ એલ આર માન્ય લેન્ડ સર્વેયર નો સંપર્ક કરશો
@narendranishar4902
@narendranishar4902 Жыл бұрын
ગ્રામ પંચાયત ના અધિકાર ક્ષેત્ર માં આવતા રહેણાક વાળી જગ્યા ના મૂળ માલીક નું અવસાન થયું હોય તો નામ બદલી ની અરજી કયાં થાય? સોગંદ નામું આપવું પડે?
@NyayPujak
@NyayPujak Жыл бұрын
તલાટી ને હા
@narendranishar4902
@narendranishar4902 Жыл бұрын
@@NyayPujak આભાર સાહેબ
@vinodthakor5509
@vinodthakor5509 Жыл бұрын
એક વાર વારસાઈ નોંધ મરણ દાખલા ની ચૂક ના કરે નોંધ નામંજૂર થઈ છે દાખલા સાથે બીજી વાર વારસાઈ નોંધ થઈ છે અને તકરારી છે સુ પ્રાંત ને પ્રમાણિત કરવાની સત્તા ખરી ??
@NyayPujak
@NyayPujak Жыл бұрын
આવેલ વાંધો વાંચ્યા બાદ સલાહ આપી શકાય
@yogeshparmar5251
@yogeshparmar5251 2 жыл бұрын
સાહેબ શ્રી કેવા પ્રકાર ના કેસો ને તકરારી કેવાય અને કેવા પ્રકાર ના કેસ અપીલ કેવાય વિસ્તૃત માહિતી સાથે એક વીડિયો બનાવી
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
આ વીડિયો એનો જ છે, આખો જુઓ
@ZaidMansuri-m9s
@ZaidMansuri-m9s 7 ай бұрын
Sir power 2016 ma ek wekti khota power banawyo..parntu notri na rajistar ma sahi na hoy to su te power ni welyu su chhe ?ans aap wa narmra winnatti chhe
@ChiragJadav_vlog
@ChiragJadav_vlog 7 ай бұрын
બિન અવેજી ફરગત દસ્તાવેજ કર્યા પછી નામંજૂર થયા પછી કેટલા દિવસે પાછી અરજી કરી શકી નામ કામિની?
@Digital__comedy__video
@Digital__comedy__video 2 жыл бұрын
PARNAM
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
પ્રણામ
@SureshbhaiPadhiyar-nn4wi
@SureshbhaiPadhiyar-nn4wi 7 ай бұрын
Sir Mari jmin 1946 ma gam vsvat mate Vina vltre gai che to biji jmin.ni magni kru to biji jmin mle khari 1946 no kyo kaydo lage
@PravinPanchal-kj4kp
@PravinPanchal-kj4kp 7 күн бұрын
કાચી નોંધ પકી કેટલાં દીવસ માં થઈ સકે
@lalabhaiparmar573
@lalabhaiparmar573 2 жыл бұрын
કારી અને કોરી નામ લખાવ્યું છે તો બે એકજ વ્યક્તિ કહેવાય અલગ કહેવાય
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
સમજ્યા પછી કહી શકાય....
@sauravchaudhari8500
@sauravchaudhari8500 Жыл бұрын
મામલતદાર દ્વાર કેસની સુનાવણી મા ગેરહાજર હોવથી પ્રમાણીત થાઈ ગયલી તકરારી અરજી જો 60 દિવસ માં નાયબ કલેક્ટર ને અપિલ ના કરી હોય અને property card મા નામ કમી થાઈ ગયુ હોય તેવા મામલા મા ફરી કોઈ કાર્યવાહી કરી શકય ?
@NyayPujak
@NyayPujak Жыл бұрын
તકરારી કેસમાં પક્ષકારોએ હાજર રહેવું અનિવાર્ય છે અને એ પક્ષકારની ગેરહાજરીને કારણે વાંધો લેનારની આળસને કારણે તો પછી એ શા માટે હાજર નથી રહી શક્યા એનું ખુલ્લાસો કરવું જોઈએ અને એ ખુલાસો ડીલે કોન્ડોન ની અરજીમાં લખવું જોઈએ એક વખત મુદત દોષ મંજૂર થાય તો પછી અપીલ દાખલ થાય એટલે તકરારી કેસની બાબતમાં વાંધો લઈને પછી સુસુપ્ત રહેવું એટલે એ શંકા ની દ્રષ્ટિએ જોવામાં આવે એટલે સંપૂર્ણ કેસની વિગતો જાણ્યા બાદ આપને યોગ્ય જવાબ આપી શકાય, વોટસઅપ સંપર્ક કરશો
@patelsuresh5091
@patelsuresh5091 2 жыл бұрын
સર પ્રમાણિત થઈ ગયેલ નોંધ ને ચેલેન્જ કયા કરવી અને તેની નિકાલ નો સમય અવધિ કેટલી હોય. પ્લીઝ answer આ comments.
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
પ્રાંત માં 108-5
@Fantasyking2019
@Fantasyking2019 Жыл бұрын
Thank you
@mehul844
@mehul844 2 жыл бұрын
1979 ની વારસાઈ માં પેઢીનામાં અને વારસાઈ માં નામ ખોટું લખાઈ ગયેલ છે હવે સુધારવું હોય તો સુ કરવું પડે ? કમલેશ લખાઈ ગયેલ છે પણ નામ સાચું કલ્પેશ જ છે
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
કમલેશ ઉર્ફે કલ્પેશ નામ ઉલ્લેખ કરી વેચાણ કરી શકે. નામ સુધારવાની જોગવાઈ નથી. કબજેદાર નામફેર એન્ટ્રી દાખલ થાય પણ તે એક ની જમીન બીજાના નામે થઈ ગઈ હોય તો પડે. અહી લાગુ ન પડે. એટલે જે નામ છે એ જ રહે, સુધરે નહિ
@sachinvaghela5067
@sachinvaghela5067 2 жыл бұрын
@@NyayPujak hi
@chintanthakkar3745
@chintanthakkar3745 2 жыл бұрын
Mehul bhai tamaro number aapso
@mehul844
@mehul844 2 жыл бұрын
@@chintanthakkar3745 boline bhai javab apish
@mastidea
@mastidea 2 жыл бұрын
Sir jamin na 7/12 ma name ramesh lala chhe ane baki na batha document ma name ramesh lalji chhe to affidavit thi kam chalese पिताजी nu sachu name lala chhe Partu mara school leaving certificate ma ane baki batha documents ma Lalji thai gayel chhe To su kari sakay Affidavit thi kam chalse पिताजी હયાત નથી આગળ જતાં જમીન મા ક્યારેય problem aavse Please mahiti aapjo
@hasmukhvasava3013
@hasmukhvasava3013 Жыл бұрын
Sir, મારે મારા દાદા અને તેમના ભાઈ તેમજ તેમની બે બહેનો હાલ હયાત નથી...અને મારા દાદા ના સીધી લીટી ના વારસદાર માં મારા પપ્પા ,ફોઈ તેમજ કાકા ના નામ દાખલ કરેલ છે...બીજા દાદાના ભાઈ અને દાદાની બહેનો હયાત નથી હવે મારે અલગ ખાતા કરવા છે તો આગળ ની કાર્યવાહી શું કરવી?
@NyayPujak
@NyayPujak Жыл бұрын
તમામ ની વચ્ચે ટુકડા ધારા નો ભંગ ન થાય એમ વહેચણી કરવાની રહે
@pradeepmistry1090
@pradeepmistry1090 Жыл бұрын
Will thi madeli milkat ni entry direct will ni certified copy apvathi thai k pehla marnar na varasdaro na naam pehla dakhal karva pade ?
@priyanshipandya5480
@priyanshipandya5480 2 жыл бұрын
જૂની હસ્તલિખિત વારસાઈ (આશરે 40 વર્ષ જૂની )નોંધમાં જો કોઈનું નામ રહી ગયું હોય તો શું કાર્યવાહી કરી શકાય sirji?
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
અપીલ સાથે મુદ્દત દોષ માફ થવાની અરજી રજૂ કરવી પડે, મંજૂર થાય તો અપીલ દાખલ થાય.
@bhikhajithakor7928
@bhikhajithakor7928 Жыл бұрын
RTS અરજી કરવી ડેપ્યુટી કલેક્ટર ને
@rashmikanttrivedi9
@rashmikanttrivedi9 Жыл бұрын
નામ કમીની નોધ હોવા છતાં, વારસદારોએ હક દાખલ કરાવી વારસાઇ કરાવી છે.મુખ્ય વારસદાર પહેલા જ મરણ પામેલ છે.તો રદ કરાવવા શુ કરવુ ?
@thakorkamlesh7698
@thakorkamlesh7698 Жыл бұрын
Thanks sir
@rajvirmk6566
@rajvirmk6566 2 жыл бұрын
સાહેબ 1962 ની સાલ માં અમારા દાદા એ એક પાર્ટી જોડે ત્રણ વિગા જમીન ગીરવે મૂકી છે એ વર્ષએ 2020 રૂપિયમાં આપી હતી હવે નોંધ વેચાણ ની પડી ગયી તો શું કરવું જણાવશો સર
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
સર્વે નંબર ગામ તાલુકો જિલ્લો મૂકશો તો ટાઇટલ ચકાસી જવાબ આપીશ. વોટસઅપ સંપર્ક કરશો 9726098675
@nipunmodi6723
@nipunmodi6723 Жыл бұрын
રજીસ્ટર બાનાખત ની નોંધ ને પડકારી શકાય બીજા વારસ દ્વારા..?
@NyayPujak
@NyayPujak Жыл бұрын
બાનાખત ની નોંધ જ નાં પડે
@valagautam1063
@valagautam1063 Жыл бұрын
સાહેબ 1 સરવે નંબરમાં 4 નામ હોય અને તે જમીનનો કબજો 100 વરસથી કોઈ એક વ્યકિત પાસે હોય તો અન્ય 3 વ્યકિતના વારસદારો વારસાઈ કરાવી શકે અને તેમા 100 વરસથી કબજો ધરાવનાર વ્યકિત વાંધા અરજી દાખલ કરી શકે, ?
@NyayPujak
@NyayPujak Жыл бұрын
જે 4 નામ છે એ ચારેય સરખા સહમાલિક છે, સર્વે નંબર ગામ તાલુકો જિલ્લો મૂકશો તો ટાઇટલ ચકાસી જવાબ આપીશ, વોટસઅપ સંપર્ક કરશો
@skatesggirl_mahi
@skatesggirl_mahi 12 күн бұрын
Sir હયાતી વારસાઈ માં દીકરી ના નામ છુપાવી ને કરી છે 2008 માં અને પિતા ગુજરી જાય પછી 1 વર્ષ થયા તેનું નામ પણ કમી નથી અને રજિસ્ટર દસ્તાવેજ કર્યો છે.તો છું કરવું?
@skatesggirl_mahi
@skatesggirl_mahi 12 күн бұрын
અને પેઢી નામુ પણ રજૂ નથી કર્યું 2
@jayrajr
@jayrajr Күн бұрын
​@@skatesggirl_mahitemna upar kaidesar thai sake pehla nu pedhi namu kadhavu jaruri se and tyar bad tema vandha arji kari Sakai nam supavva babat ma
@motidesai3674
@motidesai3674 Жыл бұрын
અમારી જમીન નાં 7/12માં ઉતારા માં નામ મારા ફાધર અને કાકા નાં નામ સે પણ જમીન બિન ખેતી બોલે સે અને અમે જ્યારે હક પત્રક કઢાવ્યું તો એમાં એવું લખેલ સે કે જમીન ઉપર મારા દાદા જી એ જે હાલ હયાત નથી એમને બાંધકામ ની મંજુરી આપી સે અને એમની પાસે એફિડીવિડિત સે એમ એમની સહી સે હવે આપડે એને બિન ખેતી માં થી ખેતી લાયક કરવા માટે સુ કરવું કબ્જો સોડવવા સુ કરવું
@NyayPujak
@NyayPujak Жыл бұрын
બિનખેતી પરવાનગી સામે અપીલ કરી શકાય, રદ્દ થાય તો ખેતી માં આવે
@mustkimmalek2279
@mustkimmalek2279 Жыл бұрын
સીવીલકોટ ના નિણય પર સામે વાલા હકક પત્રક પર પાકી નોધ પડાવી લે અને આપણે હાઇકોર્ટે થી એ નીણય પર સ્ટે લાવયા હોય તો એ નોધ કેન્સલ થાય ખરી?
@shaileshbhairesingbhai4982
@shaileshbhairesingbhai4982 Жыл бұрын
Mamldar ma Nikal nhi thay araji rad thay to aagad callekatar aapiye khulaso thay k nhi
@kmparmar1221
@kmparmar1221 Ай бұрын
Amari vahechani ma100sq.mane 60sq.m no ferfar karva vahechani rad mate prant ma appeal Karvani 6.To su karvu.
@chetanjoshi9566
@chetanjoshi9566 2 жыл бұрын
વીલ આધારે મિલ્કત માં નામ દાખલ કરવામાં અને સિટી સવે માં નોંધ પડવા શૂ કાયૅવાહી કરવાનીહોય છે?
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
અરજી નિયત નમૂના ની મેળવી ને કરવાની હોય છે
@chetanchaudhari5761
@chetanchaudhari5761 Жыл бұрын
સન 1951 થી વારસા ગત મિલકત હક્ક ભોગવીએ છીએ પરંતુ નમૂના 6 માં વારસાઈ હક્ક મળેલ નથી તો શું કરવું?
@NyayPujak
@NyayPujak Жыл бұрын
સર્વે નંબર ગામ તાલુકો જિલ્લો મૂકશો તો ટાઇટલ ચકાસી જવાબ આપીશ વોટસઅપ સંપર્ક કરશો
@chetanchaudhari5761
@chetanchaudhari5761 Жыл бұрын
@@NyayPujak ગામ- ઘોડબાર તા -માંગરોલ જિ- સુરત સર્વે નં/બ્લોક નં ૧૧૧,૧૧૬,૧૩૬
@Atulsolanki455
@Atulsolanki455 Жыл бұрын
વેચાણ દસ્તાવેજમાં ૧-૨૯-૫૦ ક્ષેત્રફળને બદલે ૧-૨૯-૧૦ લખાયેલ હતું માટે ૭/૧૨માં પૈકી વેચાણ બતાવે છે તો શું કરવું વેચાણ આપનારના પણ નામ ૭/૧૨માં આવે છે. શું હવે તેમ સુધારો થઈ શકે.
@NyayPujak
@NyayPujak Жыл бұрын
ચોક દુરસ્તીનો દસ્તાવેજ કરવાની જોગવાઈ છે વધુ વિગત માટે whatsapp સંપર્ક કરશો
@hanumantshinde4396
@hanumantshinde4396 Жыл бұрын
​@@NyayPujakmmm
@OkharamPatel-cj9ev
@OkharamPatel-cj9ev 12 күн бұрын
वेलकंम🙏💕 शाहेब। मरेशवाल। पूछवानो। हे। पण। वोडशोपदवारा
@vfthakor1980
@vfthakor1980 Жыл бұрын
Sir, amari vadiloparjit milkat che tema koi ajdin sudhi koi bhag padel nathi ane amara total 7 bhag pade che tema 1 bhag fai no che temne sarve number judakarya vagar barobar register sale deed karel che ane vechimari che ame takrari case file karel che ke amara 6 bhag na lokoni samati vagar jamin sale karel che to su amari takrari case amara fever ma avse, ama 20 gutha thi pan ochi jamin che total 1-37--94 jamin che tema thi 1/7 part etle 0-19-70.57 no register sale deed karel che amne 135 d ni pan notice mali nathi land che gandhinagar, kudasan, serve no. 728 che to mardarsan apva vinanti
@abidhusenvaghvadiya6516
@abidhusenvaghvadiya6516 6 ай бұрын
135 di ma talati same 4 bhaiyo mathi 1 ne khoti sign karel se to police kes ma su thay
@PRO_GAMMER_37
@PRO_GAMMER_37 2 жыл бұрын
1kj tarikhe 2e nodh padi sake 6na haq patrake haq dakhal and haq kami
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
પડી શકે
@surendrakadiwala2793
@surendrakadiwala2793 2 жыл бұрын
સત્તા પ્રકાર ab initio કોઈ પણ રેકોર્ડ સિટી સર્વ પાસે ઉપલબ્ધ ન હોય તો તેમાં સુધારો સિટી સુર્વે અધિકારીએ કરવો જોઈએ કે પ્રાંત અધિકારીને અપીલ કરવી પડે?
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
સુઓમોટો સિટી સર્વે કોઈ ફેરફાર ન કરે, પ્રાંત માં અપીલ કરી ફેરફાર કરવા કેસ રિમાન્ડ કરવા હુકમ કરાવવો પડે
@surendrakadiwala2793
@surendrakadiwala2793 2 жыл бұрын
@@NyayPujak આભાર
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
@@surendrakadiwala2793 welcome sidho sampark whatsapp par કરવો
@Mishty690
@Mishty690 2 жыл бұрын
Gujarat highcourt judgement ni copy kyathi malse
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
Gujarat highcourt ni website par thi
@patelvadapavrs5256
@patelvadapavrs5256 6 ай бұрын
વારસાઈ નામ કમી કરિયા પછી કેટલા સમય માં નામ કમી કરિયા પછી પાછી ખેતી લઈ શકે કે નહિ
@MsNaresh83
@MsNaresh83 Жыл бұрын
નમસ્કાર સર, 1960 પહેલા થી વેચાણ થયેલી જમીનો ની નોધો માં " મોઢાના" કરાર થી વેચાણ નો ઉલ્લેખ મળે છે .આં મોઢાના કરાર નો શું અર્થ થાય..? અને કોઈ કેસ કરે તો મોઢાનો કરાર રદ ગણાય ?
@NyayPujak
@NyayPujak Жыл бұрын
નોંધણી અધિનિયમ મુજબ 100 રૂપિયા થી ઓછી અવેજ ની રકમ હોય તો દસ્તાવેજ નોંધણી ફરજિયાત નથી, એ મુજબ વેચાણ ખરું પણ મૌખિક. એટલે માન્ય જ ગણાય
@MsNaresh83
@MsNaresh83 Жыл бұрын
@@NyayPujak સર, અમારું ગામ રજવાડા સમય નું જાગીરદાર ગામ હતું, એટલે આઝાદી મળતા રાજા એ જમીન ૧૯૫૧ માં દાન માં આપી જેને દાન મા મળી એ માણસે અમારા દાદા ને મોઢા માં કરાર થી રૂપિયા ૬૦ માં ૭ ગુંઠા વેચી જેની નોંધ ૧૯૫૪ માં મળે છે..અને બીજો પૈકી survey નંબર બીજા માણસ ને રૂપિયા ૪૦૦ માં મોઢા ના કરાર થી વેચ્યો એવી નોંધ ૧૯૫૫ માં મળે છે...હવે આ વેચનાર ના વારસદારો એ એમના દાદાએ ખરેખર વેચાણ કરેલું કે નહિ એનો જવાબ નોટિસ મોકલી ને માંગ્યો હતો...અને અને નોંધ મુજબ જવાબ આપ્યો હતો .છેલે એમને મોઢા કરાર નું વેચાણ ના મુદ્દા પર કોર્ટ મેટર કરી છે. એમને દાન માં મળ્યા ના બે વર્ષ ના કબ્જો ભોગવ્યો હશે
@MsNaresh83
@MsNaresh83 Жыл бұрын
Thank you sir
@rameshthakor2748
@rameshthakor2748 7 күн бұрын
Sir તમે અમારા માટે એક મિશાલ છો.. હું વિશ્વાસ રાખું છું કે અમને ન્યાય અપવજો...sir કોઈ એક વેકતી એ જાણી joy ને ખોટો દસ્તાવેજ ક્યોં છે.. લગભગ 1958ની આ વાત છે અને તેને એવું કિધેલ છે... કે અમે ખોળે લીધેલ છે BUT પણ તેમની પાસે કોઈ ખોળા નો આધાર પુરાવો નહિ... તો સાહેબ... જે જમીન ના મૂળ માલિક છે તે હયાત છે તેમને હક કમી કરાયો નહિ તેમનું નામ ગુપ્ત રાખ્યા છે... સામે વાળી PALTI યે તો.. શું એ નોંધ રદ થાય ખરી હાલ ના સમય માં SIR... 1958ની લગ ભગ નોંધ છે... હાલ માં અમે અપીલ કરીએ તો એ દસ્તાવેજ રદ થાય ખરી... અને હા હાલ માં જે સાચા વારસદાર છે તેમના નામ છૂપાવવા માં આયા છે... તે એક મરણ પામિયા છે... ને એક હયાત છે... તો એ અપીલ નાયબ કલેકટર કચેરીએ સામે અપીલ કરી પોતાનો હક માગી સ્કે ખરી... પોતાના મૂળ માલિક નામે મિલકત થાય ખરી... તે જણાવશો sir 🙏
@NiravPandya1984
@NiravPandya1984 5 ай бұрын
1955 માં કબજા હક લેવાનું રહિ ગયેલ છે જમીન શ્રી સરકાર થયેલી છે પણ તેનો ઓર્ડર સરકાર પાસે નથી તો શું પાછી મળી શકે? 1955 સુધી બધા ડોક્યુમેન્ટ વડીલો નાં નામે છે પછી થી શ્રી સરકાર છે
@NyayPujak
@NyayPujak 5 ай бұрын
વર્ષઃ ૧૯પપ થી ર૦ર૪ સુધી ડિલે થવાનુ કારણ શું ?
@AkshaysinhjRajput
@AkshaysinhjRajput Жыл бұрын
Sir amare khata number 102 che tema char servey number che to badha na khata alg krva mate su krvu
@NyayPujak
@NyayPujak Жыл бұрын
તમારી સર ખાતેદારો સાથે મળીને વહેંચણી કરવાની રહે
@vishalpatel-mu4fy
@vishalpatel-mu4fy 2 жыл бұрын
Sir hakpatrak ni nodh same ketla year's pachi vandho uttavi sakato nathi te janavo
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
હકકપત્રક એ ficsal રેકોર્ડ છે. જ્યારે જાણ માં આવે ત્યારથી વાંધો ઉઠાવી શકાય
@jaydiph2560
@jaydiph2560 2 жыл бұрын
Good information sir 🙏🏼
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
Thank you
@jitendrabhainayi8463
@jitendrabhainayi8463 2 жыл бұрын
નમસ્કાર સર. વારસાઈ હક થી મળેલ હોય તે વી જમીન વણ વહેંચાયેલી જમીન માં 19 નામ છે. જેમાંથી 13 વયકતિ વેચાણ કરવાની હોય અને 6સંમતિ આપનાર માંથી 2 સગીર અને તેની માતા છે.સગીરની જમીન વેચાણ કરવાની નથી. કુલ જમીન 68.87માંથી 34.43 ગુંઠા જમીન વેચાણ કરેલ છે. દસ્તાવેજ કરી દીધો છે. કાચી નોધ પણ પડી ગઇ છે. તો પાકી નોંધ પડે કે કેમ, કેટલા દિવસ પછી પડે. સલાહ આપવા વિનંતી.
@jitendrabhainayi8463
@jitendrabhainayi8463 2 жыл бұрын
વેચાણ આપનાર અને સંમતિ આપનાર બધાને બીજી જમીન છે
@jitendrabhainayi8463
@jitendrabhainayi8463 2 жыл бұрын
જવાબ આપશો સર
@fulchandraprajapati572
@fulchandraprajapati572 Жыл бұрын
Sir, aapda. Dastavej ma sameni party no rasto na bola to hoy pan ene rasto leva mate, mamlat dar ane talati ne paisa. Aapi ne hukam karayo hoy. Ane 135D ni notice ni koee jan vagar kachi noth padavi hoy to su karavu.ane ee hukam rudd karava su karavu Ane aapda pase je dastavej che ema koee pan zat na rasta nu ullekh karel nathi to pls suggest me Thnx
@NyayPujak
@NyayPujak Жыл бұрын
સમગ્ર કેસનો અભ્યાસ કર્યા બાદ સલાહ આપી શકાય, વોટસઅપ સંપર્ક કરશો
@rasikbhaikarmata9887
@rasikbhaikarmata9887 8 ай бұрын
કોઈ પણ મિલકત પર બેંક સિલ કરેલ હોય પછી કેટલા દિવસ પછિ હરાજી કરી શકે
@NyayPujak
@NyayPujak 8 ай бұрын
Formality Puri Kari ne game tyare
@aiyubpathan01
@aiyubpathan01 Жыл бұрын
1966 ane 1981 ma banavel pedhinama hal ma valid rakhi sakay
@NyayPujak
@NyayPujak Жыл бұрын
પેઢીનામુ એ પેઢીનામું હોય એ ગમે ત્યારે બની શકે અને એ ગુજરના ના વારસો જ સાચા જાહેર કર્યા હોય એ માન્ય ગણાય દરેક પેઢીનામું સાચું જ હોય એવું માની ન શકાય પરંતુ જો કોઈ ખોટું પેઢીનામુ બનાવે તો એની માટે જુદી સજાની જોગવાઈ પણ છે
@melaofficial8105
@melaofficial8105 Жыл бұрын
નમસ્તે સર્,શું આઝાદી પહેલા ના અને તે પછી ના સમય ના 8 આના,4 આના ના ગીરો દસ્તાવેજો કે કાગળો આજ ના સમયે માન્ય ગણાય ખરું? સાહેબ જવાબ આપવા નમ્ર વિનંતી છે
@sukheshsolanki2673
@sukheshsolanki2673 Жыл бұрын
દસસ્તાવેજ સબ ૨જીસ્ટર થયેલ હોય અને નોંધમાં તકરાર થાય તો શુ થાય
@NyayPujak
@NyayPujak Жыл бұрын
સર્વે નંબર ગામ તાલુકો જિલ્લો મૂકશો તો ટાઇટલ ચકાસી જવાબ આપીશ વોટસઅપ સંપર્ક કરશો
@rasiklalpatel7394
@rasiklalpatel7394 Жыл бұрын
હકકમીદસ્તાવેજ થએલ હોય અને7 12 માં નામ નહો અને અમે હક્ક કમી દસ્તાવેજ કરી આપેલ હોય તો તે કમી કરવા બાબત સુ કરવું
@rajeshchaudhary9253
@rajeshchaudhary9253 Жыл бұрын
सर मैं गुजरात के वलसाड जिला तालुका उमरगांव एक प्लॉट खरीदा हूं उसको 7/12 कराने में क्या क्या दस्तावेज लगेगा
@NyayPujak
@NyayPujak Жыл бұрын
આપશે વોટસઅપ મે બાત હો ગઈ
@pateljigar9303
@pateljigar9303 2 жыл бұрын
Good information sir.
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
Thank you 💗
@dhirajlalhalpara2265
@dhirajlalhalpara2265 Жыл бұрын
હયાતીમાં વારસાઈ હક દાખલ કરેલ પિતા ના હક પત્રક મા પૈકી 2 હતુ પુત્ર ના હક પત્રક મા પૈકી 7 આવૅછે તેમની માહીતી આપવા વિનંતી
@NyayPujak
@NyayPujak Жыл бұрын
સર્વે નંબર ગામ તાલુકો જિલ્લો મૂકશો તો ટાઇટલ ચકાસી જવાબ આપીશ, વોટસઅપ સંપર્ક કરશો
@ravikumarbhaskar2405
@ravikumarbhaskar2405 2 жыл бұрын
Sir after 30 years legal heirs mate dy collector and civil court suit rejected Kari didho chhe any chance
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
વિગત વોટસઅપ કરજો. 9726098675
@sangadakalukalubhai6047
@sangadakalukalubhai6047 10 ай бұрын
સાહેબ. અમારિ...વરસાઈ. ...નથી. ધાતી. વધા. અરિજી કરે લી.
@keshuparmar4321
@keshuparmar4321 Жыл бұрын
Nice sir
@niravtailor2893
@niravtailor2893 2 жыл бұрын
1941 thi 7/12 maa 3 owner hoy ane ...Ane jyare 1988 ma city survey aveli hatu...Ane city survey ni property card ma 1 j owner nu naam thai jay...To aje 2022 ma 34 years pachi ......to pachi aje atla varsh pachi koi aani same prant office ma vandho uthavi baki 2 owner j hata pehla 7/12 ma a naam pacha lavi sake?
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
અપીલ દાખલ થતા પહેલા મુદ્દત દોષ શા માટે માફ કરવો ? તે બાબતની સુનાવણી થાય અને પ્રાંત ને સંતોષકારક રજુઆત ન જણાય તો પ્રાથમિક તબક્કે જ અપીલ દાખલ જ ન થાય વધુ વિગતવાર ચર્ચા માટે વોટસઅપ પર 9726098675
@sachinvaghela5067
@sachinvaghela5067 2 жыл бұрын
@@NyayPujak hi
@sachinvaghela5067
@sachinvaghela5067 2 жыл бұрын
@@NyayPujak hi
@sachinvaghela5067
@sachinvaghela5067 2 жыл бұрын
@@NyayPujak hi
@mansukhkbariya5044
@mansukhkbariya5044 2 жыл бұрын
Namste sir,, Sir maro ek saval se Nondh red karva ane na manjur karva na niyamo kya se
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
એના નિયમો નથી, વિવેકબુદ્ધિ પર આધાર રાખે
@dilipkumarmaheshwari9531
@dilipkumarmaheshwari9531 Жыл бұрын
Good information 🎉
@NyayPujak
@NyayPujak Жыл бұрын
Thank you for your support chat.whatsapp.com/KTAZ4T2OfldHoJvyR6nQNh
@anilvarmora2094
@anilvarmora2094 2 жыл бұрын
Sir amare jamin ma sarvay number adla badli Thai gai hoy Ane te Amara kabja wali jami bija name survay number bole to Amaro kabjo amane male ena mate su karvu
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
પરસ્પર અદલા બદલી નો લેખ , વેચાણ કરવું જોઈએ. સ્ટેમ્પ ડયુટી ભરી ને
@sanjaysolanki6253
@sanjaysolanki6253 2 жыл бұрын
Sir education trust kevi rite jamin kharidi shake.. Tena niyamo kevi rite janva made
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
જરૂરી વિગતો મૂકશો 9726098675 વોટસઅપ
@narendranishar4902
@narendranishar4902 Жыл бұрын
કોઇપણ ચેરીટેબલ ટ્રસ્ટ જે પબ્લીક ટ્રસ્ટ હોય કે પ્રાઇવેટ ટ્રસ્ટ હોય સ્થાવર કે જંગમ મિલ્કત ખરીદી કે વેચી શકે પણ ચેરીટી કમિશનર શ્રી ની પૂર્વ પરવાનગી લેવી પડે
@tot6396
@tot6396 2 жыл бұрын
વરસાઈ નામંજુર થાઈ હોઈ તો અપિલ કેવી રીતે કરવી?
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
જમીન મહેસુલ અધિનિયમની કલમ 108-5 હેઠળ અપીલ થાય. સર્વે નંબર ગામ તાલુકો જિલ્લો મૂકશો તો ટાઇટલ ચકાસી જવાબ આપીશ 9726898675 વોટસઅપ
@nareshjadav534
@nareshjadav534 2 жыл бұрын
Sir please reply aapjo mara dadi kasiben Ane snataben Beno hata varsdar hata Ane Ema Santa Ben varsare aduru pedhi naamu kryu se 2013 ma .ame Kasi Ben varsad Naam nathi to su Kasi Ben na varsdar 7/12naam chadvi sake ae mate su krvu ..jamin Naam chdvamate plz reply
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
સર્વે નંબર ગામ તાલુકો જિલ્લો મૂકશો તો ટાઇટલ ચકાસી જવાબ આપીશ વોટસઅપ 9726098675
@nareshjadav534
@nareshjadav534 2 жыл бұрын
Ok sir thank you
@Harishpatel-f4g
@Harishpatel-f4g 2 ай бұрын
બક્ષિસ દસ્તાવેજ માં વધા અરજી મૂકી સકાઈ
@NyayPujak
@NyayPujak Ай бұрын
બક્ષિસ ખતમ માં વાંધા અરજી મૂકી ના શકાય બક્ષીસ કરનાર ને મિલકત કઈ રીતે પ્રાપ્ત થઈ છે તે જાણ્યા બાદ સલાહ આપી શકાય
@AkShekh-xz9it
@AkShekh-xz9it 6 ай бұрын
Bana khat Kari Aaliya bad parety dastaweg kti આપવા બનાબતવતી હોય તો સુકરI sakay
@abdullahhalari253
@abdullahhalari253 3 ай бұрын
Bin kheti hukam kai rite chek karvo
@jalaluddinkhanjitalukdar373
@jalaluddinkhanjitalukdar373 2 жыл бұрын
Hamari jamin 1978.ni nakal ma hata kaka navo sarve number kari nam kadi nakhel che.
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
સર્વે નંબર ગામ તાલુકો જિલ્લો મૂકશો તો ટાઇટલ ચકાસી જવાબ આપીશ 9726098675
@ShitalPanchal-im9vb
@ShitalPanchal-im9vb Жыл бұрын
Natasha sir. Hu 3 guntha jamin kheti vali kharidu Chu to ae jamin dstawej krvani information aapsoji. 7/12 nakal ma name kevi rite dakhal kevi. Hu Dahod thi chhu. Limkheda taluko. Jamin Dahod talukana village ni chge.
@NyayPujak
@NyayPujak Жыл бұрын
સર્વે નંબર ગામ તાલુકો જિલ્લો મૂકશો તો ટાઇટલ ચકાસી જવાબ આપીશ, whatsapp સંપર્ક કરશો
@harshadvyasvyas2313
@harshadvyasvyas2313 2 жыл бұрын
And more for another metter only teven
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
Yes
@bhanubhaigelot1974
@bhanubhaigelot1974 2 жыл бұрын
સમાધાન થાય પછી તકરારી નોંધ નો નિકાલ કેટલા દિવસે થાય
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
મુદ્દતે... વધુ માં વધુ 90 દિવસ. સર્વે નંબર ગામ તાલુકો જિલ્લો મૂકશો તો ટાઇટલ ચકાસી જવાબ આપીશ 9726098675 / વોટસઅપ
@kalpanaambekar709
@kalpanaambekar709 Жыл бұрын
Sir me khedut kharai praman patra ni arji karele che ne prant adhikari a reject kare che k 1951-1955 ma mara puvajo vadilo a je jamin karidi che te ni tarikh ne year hakka patrak ma nathi thayel to shu Kari shakay
@NyayPujak
@NyayPujak Жыл бұрын
સર્વે નંબર ગામ તાલુકો જિલ્લો મૂકશો તો ટાઇટલ ચકાસી જવાબ આપીશ, વોટસઅપ સંપર્ક કરશો
@kalpanaambekar709
@kalpanaambekar709 Жыл бұрын
અરજી ની નકલ મોકલી આપું
તકરારી કેસ/અપીલના નવા નિયમો-2020 | Revenue RTS and Appeal Proceeding New Rules | - Adv Govind Dafada
17:30
Govind Dafada Law Office ગોવિંદ દાફડા લો ઓફિસ
Рет қаралды 57 М.
Как подписать? 😂 #shorts
00:10
Денис Кукояка
Рет қаралды 8 МЛН
How Strong is Tin Foil? 💪
00:26
Preston
Рет қаралды 153 МЛН
Win This Dodgeball Game or DIE…
00:36
Alan Chikin Chow
Рет қаралды 43 МЛН
ક્યારે જમીનનો વેચાણ કરાર રદ્દ ઠરી શકે ? - Adv G J Dafada - NyayPujak.Com
7:55
Govind Dafada Law Office ગોવિંદ દાફડા લો ઓફિસ
Рет қаралды 52 М.
Как подписать? 😂 #shorts
00:10
Денис Кукояка
Рет қаралды 8 МЛН