નબળું પાચન, જમ્યા પછી આફરો આવે, જમ્યા પછી પેટ ભારે રેવું, જમ્યા બાદ હાફ ચડે તેવા સંજોગો માં જમવા ના 10 થી 15 મિનિટ પહેલા અડધી ચમચી અજમો અને ગોળ ની નાનકડી ગાંગડી બનાવી ચાવી ચાવી ને ખાઈ જવું. અને જમ્યા બાદ અડધી ચમચી જીરું ચાવી ને ખાઈ જવાનું છે. એની સાથે થોડા સેકેલા તલ અને અળસિ ઉમેરી શકો છો. બીજા પ્રયોગ માં આપ રાત્રિ ભોજન ના 40 મિનિટ બાદ અડધો કપ પાણી માં અડધી ચમચી જીરું અને અડધી ચમચી હરડે નું ચૂર્ણ થોડું ગરમ કરી લાળ ભળે તેવી રીતે કોગળા કરી પી જવું.
@tejaskansara90622 жыл бұрын
Thanks Harish Bhai God bless you Sirji.
@kokiladarji151 Жыл бұрын
Jay ho bavji
@ambicamohanofficialАй бұрын
ખૂબ સરસ રીતે રજૂઆત કરી સાહેબ જય આયુર્વેદ જય ધન્વન્તરિ જી
@jyotsanabosamia123712 күн бұрын
જય ગુરૂદેવ શ્રી કૃષ્ણ શરણંમમઃ
@dilipgandhi12516 ай бұрын
બહુ જ સરસ સુંદર સચોટ સટીક ઉપાય માટે આભાર અભિનંદન ધન્યવાદ શુભકામનાઓ
@anshumandesai55012 жыл бұрын
Thanks for sharing your knowledge Sir Ji 🙏. God bless you 🙏
@ashamehta85872 жыл бұрын
Vah khub saro upay kidho thanks dr thanks
@babulalmali31762 жыл бұрын
ખુબ સરસ માહિતી આપી ગુરુજી નમન
@meenachristian6164 Жыл бұрын
આભાર
@dipalishah73222 жыл бұрын
Khub Khub aabhar Sir
@iqbalmahesania46834 ай бұрын
ગુરુજી તમે સારી માહિતી આપી તેના માટે તમને અભિનંદન.
@madhusarola40292 жыл бұрын
Harish Gurudev Thanku very much for your sharing that video's with loves each other company iam very better filling to hearing your talking about ourselves life sir vah sir vah very nice and goods information given every one it's a more important to our lifestyle from our bodys like it heartly sir 🙏🙏🙏👍💯💯👌👌
@purvipatel97162 жыл бұрын
Pranam guruji🙏 Vndematrm...
@vishvammodi26224 ай бұрын
Dhanyvad guruji🙏 .
@ibrahimpatel8042 жыл бұрын
Lok seva badal bahu bahu aabhar
@vimalindia2 жыл бұрын
જાણકારી બદલ ખુબ ખુબ આભાર ગુરુજી
@kaidjohardudhiawala25492 жыл бұрын
Bav j saras ,Khoob khoob abhar
@hinasoni288 Жыл бұрын
Vande Mataram 🙏🙏 Aacharya ji
@jayabenhidad31042 жыл бұрын
Apna badhak upay ne upchar bahu saras hoy che
@latavaghela51732 жыл бұрын
Vaidji apne krishna janmashtami ma panjri banaviye chiye tema sakar ne badle goln ghee nakhi 2 gm ni goli jamya pahela khavathi khub fayado thi che
@harunbera9228 Жыл бұрын
Thanks Guruji very very thank
@nayanasejpal9234 ай бұрын
Thanks for sharing help full information......
@DiwanVlogsOfficial78787 ай бұрын
Good
@deepakkotak49592 жыл бұрын
Guruji pranam me kachchh. Gujarat se aapke pass mene pailes ki davai li thi 2 mahine ne me thik ho gaya lekin masa he woh abhi nahi gaya he pls replay guruji
@HarishVaidya2 жыл бұрын
આપ અમારા યોગાલય નો સંપર્ક કરી નિષ્ણાંત ડોક્ટરો ની સલાહ લઈ શકો છો. Mobile: +91 88664 54208 | Timings (10:00 AM - 02:00 PM, 3:30 PM - 6:00 PM) (Monday Closed) (સોમવારે બંધ)
@DivyenkumarZibaАй бұрын
Pranam guruji
@indumatimaurya8902 Жыл бұрын
Pranam guruji dayalisis chalu che ne page soja Rahe che upay Batavava vinnti che
@ilapuvar31202 жыл бұрын
Thank you guruji
@vishalthakor1002 жыл бұрын
Namashkar guruji mane pechuti khasi javi and Nal bharai javani problem bovaj Rey 6 ane kabajizat pan reh 6 koi upay batavo
@HarishVaidya2 жыл бұрын
આપની સમસ્યા ના ઈલાજ માટે યોગ્ય ઉપચાર ની જરૂર છે. આપ અમારા યોગાલય નો સંપર્ક કરી નિષ્ણાંત ડોક્ટરો ની સલાહ લઈ શકો છો. Mobile: +91 88664 54208 | Timings (10:00 AM - 02:00 PM, 3:30 PM - 6:00 PM) (Monday Closed) (સોમવારે બંધ)
@mohmedaliabbaskhan138722 күн бұрын
BAHUJ SARAS UPAAY BATAVYO. SABHAAR VAID SAHEB.
@hemalpandya31622 жыл бұрын
Khun khub aabhar
@laxmibenparmar21982 жыл бұрын
Aterda majbut karva su karvu ?
@mayabhaidamaniya57272 жыл бұрын
Sir mane nama masa thayel che jo upai hoi to upay batana va krupa karso
@jagubhaipatel1427Ай бұрын
Khub sundor
@poo6893 Жыл бұрын
Jai Mahadev
@sanjaypatel27522 жыл бұрын
Thyroid ma sharir sukai jatu hoy teno upay batavasho
@maheshzaveri74812 ай бұрын
જો કયારેક વડોદરા આવવાનુ થશે તો તમને હુ જરુર મલવા આવીશ. Your every health tip is good and it is to follow. God bless you. Re Mahesh zaveri
@rimashah39012 жыл бұрын
Mari age 54 chhe. Mane vayu thay chhe Ane dakaar aavya kare chhe .pl upay batavo
Tamra number vare gadiye switch of Ave che VAT kevi rite karvi 🙏
@iqbalmahesania4683Ай бұрын
Thanks you so much Sir
@jayeshbakre85642 жыл бұрын
Namste saheb hu bharuch thi chhu mare pet Bahu chhe charbi uttarvi chhe teni medicine batavo
@charushahanchor36074 ай бұрын
ખૂબ જ સારી માહિતી આપી
@jkrao5787 Жыл бұрын
ખૂબ આસાન પ્રોયગ બતાવ્યો છે ધન્યવાદ વૈદ્ય જી આપના એક વીડિયો માં આપે જમવાના એક કલાક પેહલા પલાળેલી વરિયાળી નું પાણી પીવા ની સલાહ આપેલી છે તો શું આ વિડિયો માં બતાવેલ પ્રયોગ અને વરિયાળી ના પાણી વાળો બંને પ્રયોગ સાથે કરી શકાય કે કેમ તે જણાવવા કૃપા કરશો
@HarishVaidya Жыл бұрын
જી કરી શકો છો
@daxamodi8165 Жыл бұрын
APoit mate nbr lkhjone
@hamirbhairanavaya11522 жыл бұрын
Diabetes mate upay batavo please
@vaishalibarot53012 жыл бұрын
Namaskar guruji mare 3 varasno babo che tene stool bov kathan aaveche jor karvu padeche eno upay btavjo
@HarishVaidya2 жыл бұрын
દૂધ નું પ્રમાણ ઓછું કરી લીલા શાકભાજી આપશો.
@jasupandya8922 жыл бұрын
Thx . for the information . 🤗🙏🕉
@iqbalmahesania4683Ай бұрын
Thanks for this video
@parthibhaikaren50092 жыл бұрын
Guruji mane pagna taliya ma ane edi ma khubj dukhe che
@vipulshah38042 жыл бұрын
Pranam sir. Mane Ghana varsh thi piles no problem che. Laterin vakhte piles bahar aavi jay che ane khub pain ane balatara thay che.. shu aa permanent mati sake ? Ilaj shu karvo please batavso. Mane Gas 24 hrs 365 days pet ma hoy j che...Pet puru saf kyarey nathi aavtu. Pehla fakt harde Leto hato, have to sathe kayam churn pan mix karvu pade che. Mane Cough prakruti che. Reply aapjo sir please.... Mari age 48. Weight 44 kg. Mumbai thi.
@HarishVaidya2 жыл бұрын
આપની સમસ્યા ના ઈલાજ માટે યોગ્ય ઉપચાર ની જરૂર છે. આપ અમારા યોગાલય નો સંપર્ક કરી નિષ્ણાંત ડોક્ટરો ની સલાહ લઈ શકો છો. Mobile: +91 88664 54208 | Timings (10:00 AM - 02:00 PM, 3:30 PM - 6:00 PM) (Monday Closed) (સોમવારે બંધ)
@niranjanasoni64747 ай бұрын
Ear exercise link mokalo
@reenakarania11592 жыл бұрын
Height vadharva mate Ayurvedic upchar janavso
@ibrahimpatel8042 жыл бұрын
Aap mahan chho Saheb
@dinkarraimahant727028 күн бұрын
Thank you so much 🎉
@kuldipbheda3620 Жыл бұрын
Jay bholenaath
@jagdishshah21622 жыл бұрын
Jay shree Krishna
@ravishah17582 жыл бұрын
Jira water creates Diaria? I started because of Acidity. Can jira water gets diaria?
@HemantChaudhari-td5cd8 ай бұрын
Chhra par Masha chhe aeno upay batavo
@bhuvadhanabhai98472 жыл бұрын
Thank you sir Thank you sir Thank you sir 🙏🙏🙏
@hareshpatel31232 жыл бұрын
Thanks 🙏
@sanatpatel74713 ай бұрын
Thanks you so much 🙏
@ghanshyamkitchenyt75432 жыл бұрын
Hello sir tal alsi ane jiru sekine chha k kachu levanu ?
@vipulkabariya65462 жыл бұрын
પિત્ત પ્રકૃતિ હોય અને ઉનાળો છે તો આ પ્રયોગ કરાય?
@ilachauhan46662 жыл бұрын
I have email on your website but no one has replied
@purvipatel97162 жыл бұрын
Guruji Grm pde chhe Ajmo Gol Tal Aa 3 vstu mne grm pde chhe😌
@yamunadhruve20122 жыл бұрын
Jay Hid Jay Bharat me Aape Ges Mate No Upay Batavyo T Ma Gol Ajmo mane Gol Khavani Manay Chhe To Shun Karvu
મેં તમને email મોકલ્યો છે પણ કોઈ નો જવાબ નથી આવ્યો વાળ નું તેલ બનાવી કેટલા ટાઈમ માટે રાખી શકીએ તમે જે પ્રયોગ સજેસ્ટ કર્યો એ પ્રમાણે તેલ બનાવ્યું છે how long this oil can be stored
@varshakaria978Ай бұрын
જમ્યા પછી પગ હાથ પેટ દુઃખ છે
@hbt253Ай бұрын
Upvas karva
@shakyageeta1982 жыл бұрын
Guruji prnam Mara many 75 na chhe temna livar and pitasy vche gath chhe temne kmlo chhe pchtu nthi ,khay skta nathi kmlo vdhe chhe to ano koe ilaj btavso
@balubhaivaja20822 жыл бұрын
Mane dabi baju mo par carnt na jataka ave che mari umar 64 varach che dava batavo
@HarishVaidya2 жыл бұрын
આપ અમારા યોગાલય નો સંપર્ક કરી નિષ્ણાંત ડોક્ટરો ની સલાહ લઈ શકો છો. Mobile: +91 88664 54208 | Timings (10:00 AM - 02:00 PM, 3:30 PM - 6:00 PM) (Monday Closed) (સોમવારે બંધ)
@mahendrabhaipatel73462 жыл бұрын
Ghuruji pranam
@iqbalmahesania4683Ай бұрын
Very nice information ❤❤😂😂🎉🎉
@shreyabarot5442 жыл бұрын
Namaskar vaidji Hu 47 varas ni chu Aa takleef Mane Ghana varas thi che . Su farak padse.
@shreyabarot5442 жыл бұрын
?
@HarishVaidya2 жыл бұрын
આપ આ પ્રયોગ કરી શકો છો.
@shreyabarot5442 жыл бұрын
Khoob khoob aabhar vaidji.
@diptidesai4334 Жыл бұрын
Mad and urine bileg actually hu to upaya batav
@MrYn534 ай бұрын
Vaidyaraj ji Upar janavel prayog piles thaya hoy te pan kari shake? Hun piles no dardi chhu.
@HarishVaidya4 ай бұрын
kzbin.info/www/bejne/rIisi6drfNeElZo
@HarishVaidya4 ай бұрын
kzbin.info/www/bejne/mISonmuGpLGhfrc
@bhavnapatel50Ай бұрын
❤❤
@dharinin032 жыл бұрын
Anxiety mate upay batavo...
@MukeshThakor-wd3qz2 жыл бұрын
Bhai aap ko kay taqlif hoti he anxiety me
@Butterfly_jamngar2 жыл бұрын
Kem cho sir, Mara nana bhai ne pag ma psoriasis che jena lidhe te bav heran thay che , gani davao kari che but badha am kahe che ke aa kyare na mate to please eno koi upchaar hoy koi dava hoy to kaho, mahrnani
@HarishVaidya2 жыл бұрын
આપની સમસ્યા ના ઈલાજ માટે યોગ્ય ઉપચાર ની જરૂર છે. આપ અમારા યોગાલય નો સંપર્ક કરી નિષ્ણાંત ડોક્ટરો ની સલાહ લઈ શકો છો. Mobile: +91 88664 54208 | Timings (10:00 AM - 02:00 PM, 3:30 PM - 6:00 PM) (Monday Closed) (સોમવારે બંધ)
@jyotithakkar96842 жыл бұрын
નમસ્તે વૈધ જી પુરુષ માં નીલ શુક્રાણુ નો સચોટ ઉપાય કેસો
@HarishVaidya2 жыл бұрын
આપની સમસ્યા ના ઈલાજ માટે યોગ્ય ઉપચાર ની જરૂર છે. આપ અમારા યોગાલય નો સંપર્ક કરી નિષ્ણાંત ડોક્ટરો ની સલાહ લઈ શકો છો. Mobile: +91 88664 54208 | Timings (10:00 AM - 02:00 PM, 3:30 PM - 6:00 PM) (Monday Closed) (સોમવારે બંધ)
@mekshaparmar42222 жыл бұрын
Sir mari bebi 16 years ni chhe. Tena var badha safed thai gaya chhe teno koi upay batavo
@paulomivakil47872 жыл бұрын
Ty so much.
@dhaneshribhatt7580 Жыл бұрын
મેથી 250gram કાળી જીરી 25 ગ્રામ અને અજમો 100 ગ્રામ કે 150ગ્રામ?
@HarishVaidya Жыл бұрын
નબળું પાચન, જમ્યા પછી આફરો આવે, જમ્યા પછી પેટ ભારે રેવું, જમ્યા બાદ હાફ ચડે તેવા સંજોગો માં જમવા ના 10 થી 15 મિનિટ પહેલા અડધી ચમચી અજમો અને ગોળ ની નાનકડી ગાંગડી બનાવી ચાવી ચાવી ને ખાઈ જવું. અને જમ્યા બાદ અડધી ચમચી જીરું ચાવી ને ખાઈ જવાનું છે. એની સાથે થોડા સેકેલા તલ અને અળસિ ઉમેરી શકો છો. બીજા પ્રયોગ માં આપ રાત્રિ ભોજન ના 40 મિનિટ બાદ અડધો કપ પાણી માં અડધી ચમચી જીરું અને અડધી ચમચી હરડે નું ચૂર્ણ થોડું ગરમ કરી લાળ ભળે તેવી રીતે કોગળા કરી પી જવું.
@mayashah70084 ай бұрын
Thanks
@RadheShyam024 ай бұрын
Guruji, mara mother ne khub vadhare sugar che. Ane ene control ma karva matey dava sathe walk pun jaruri che, pun emna pug bandhai gaya che ane jang ma naso khub dukhe che etle e chali sakta nathi. Kai upchar kharo aane matey?
@HarishVaidya4 ай бұрын
આપની સમસ્યા ના ઈલાજ માટે યોગ્ય ઉપચાર ની જરૂર છે. આપ અમારા યોગાલય નો સંપર્ક કરી નિષ્ણાંત ડોક્ટરો ની સલાહ લઈ શકો છો. Mobile: +91 88664 54208 | Timings (10:00 AM - 02:00 PM, 3:30 PM - 6:00 PM) (Monday Closed) (સોમવારે બંધ) Sarvopathy Yogalaya, 5, Amar Jyot Shopping Center, Opp. Indra Complex, Spandan Circle, Manjalpur, Vadodara.
@hbt253Ай бұрын
Diabetes mate Dr. Nitin Patel palanpur no sampark karvo. Mara mother ne diabetes amna thi j control thayu. Ahmedabad na doctors thi pan natu thatu. Badhane saman result na male to pan ekad mahino dawa laine check kari levu joiye.
@dharmishta.71parekh712 ай бұрын
Namaskar
@anjanapatel95716 ай бұрын
🙏🙏
@narendravithalani86402 ай бұрын
Vanadematram..
@kamalmorari16985 ай бұрын
નમસ્કાર... મને સોરાયસીસ ચામડી નો રોગ ઘણા સમયથી થયેલો છે કંટાળી ગયો છું તો જલ્દી તેનો કાયમી ઇલાજ બતાવવા વિનંતી.
@patelratilal40033 ай бұрын
વંદન ગુરુજી
@jumanabhanpurwala81562 жыл бұрын
Bavj saras upchaar btavo cho bdhi tklif na
@jumanabhanpurwala81562 жыл бұрын
Sukriya
@KevadabhaiBoka4 ай бұрын
ગુરુ જી કબજીયાત ખુબ ખુબ રહે રોજ દિવેલ પીવું પડે છે ઉપાય બતાવો 🙏🙏🙏
@HarishVaidya4 ай бұрын
kzbin.info/www/bejne/hYqvi4Wjl7N0aLs
@HarishVaidya4 ай бұрын
kzbin.info/www/bejne/aXuZkGCMad2rrZo
@HarishVaidya4 ай бұрын
kzbin.info/www/bejne/jH3Yh2OOnKuNq80
@keyursheth1414 ай бұрын
NJ mo@@HarishVaidya
@alifiyapachmarhiwala66982 жыл бұрын
👍👍🙏💐🌹
@bkdhirajben10362 жыл бұрын
OMSHANTI
@rupashah75532 жыл бұрын
Guruji mara both legs ni Paani ma hadki vadhe che Last 6years
@binashah9196 Жыл бұрын
સર અજમો ગરમ પડે છે અને boils થાય છે. તો શું કરવું ?
@varshapatel63785 ай бұрын
Thank you.
@sushmalakdawalla51912 жыл бұрын
Sirji how to take whole harde with jeeru?
@HarishVaidya2 жыл бұрын
હરડે નું ચૂર્ણ લેવાનું છે
@sushmalakdawalla51912 жыл бұрын
@@HarishVaidya thanks
@jayshreepatel94742 жыл бұрын
I am 72 and don't have any teeth so what do I do?
@chiragsuthar12692 жыл бұрын
🙏💐
@meenapatel92562 жыл бұрын
મશા (પાઈલ્સ) માટે નો ઉપચાર બતાવો ને પ્લીઝ 🙏
@jayrajindian-englishfood28582 жыл бұрын
ડોકટરના રિપોર્ટ કે તેની સલાહ મુજબ જો પાઈલસ ખુબ વધી ગયા હોય, ખાસ કરીને બલીડીંગ વધારે થતુ હોય તો ઓપરેશન કરાવી લેવુ જોઈએ. કારણ કે મે કરાવયુ છે. બલીડીંગ વધારે થવાથી શારીરિક થાક બહુ જ લાગે છે. આયઁન ડેફીશયનસી થાય છે. જે ખોરાક દા. ત. રીંગણા, તળેલો ખોરાક કે ઈંડા અને નોનવેજ જમવાથી પણ પાઈલસ અને બલીડીંગ વધારે થતુ હોય છે. તો બીજીવાર બલીડીંગ વધારે થાય ત્યારે ગઈકાલે કે તેના આગલા દિવસે શુ જમ્યા હતા તેની નોંધ કરવી. એકસરસાઈસ ( વોકીંગ ) કરવું. દાળ ભાત ખીચડી વગેરે નોરમલ જમવું પરંતુ પીઝા, બીસકીટ કે મેંદાના લોટ વાળી વાનગીઓ ઊપર કાપ મુકવો = બંધ કરવુ. જય શ્રી કિ્શના.
@meenapatel92562 жыл бұрын
@@jayrajindian-englishfood2858 ઓકે Thanks 🙏
@HarishVaidya2 жыл бұрын
આપની સમસ્યા ના ઈલાજ માટે યોગ્ય ઉપચાર ની જરૂર છે. આપ અમારા યોગાલય નો સંપર્ક કરી નિષ્ણાંત ડોક્ટરો ની સલાહ લઈ શકો છો. Mobile: +91 88664 54208 | Timings (10:00 AM - 02:00 PM, 3:30 PM - 6:00 PM) (Monday Closed) (સોમવારે બંધ)
@nandapatel80942 жыл бұрын
Jethi madh nu churn ardhi chmchi jetlu divas ma 3 var levathi saru thai jashe