Good recipe. Specially everyone try to avoid sugar with gor is healthy and easy. I will try Thanks
@unsulliedfoods3 жыл бұрын
😊🙏
@ketanparekh7852 Жыл бұрын
Nice recepi
@neetapatel2931 Жыл бұрын
Veri nice
@daxadabhi3832 Жыл бұрын
Very good
@hardikatrivedi83343 жыл бұрын
Super 👌👌👌
@hematarun95152 жыл бұрын
Very nice
@jasupandya892 Жыл бұрын
Thx. Very nice recepe .🤗😄🙏u.k.🥳
@unsulliedfoods Жыл бұрын
🙏🌹
@varshapatel46593 жыл бұрын
👌👌😋super 👍 chana methi nu athanu racipi moklo 🙏🏻
@unsulliedfoods3 жыл бұрын
Coming soon 🙂
@renukadadia33333 жыл бұрын
SUPER TASTY
@parvinshaikh696 Жыл бұрын
Nice
@trivenipandya69815 ай бұрын
આમાં જીરું અધકચરું નંખાય કે નહીં? તે જણાવશો.. સરસ રેસિપી..
@unsulliedfoods5 ай бұрын
હા આમા જીરૂ વાટી ને પણ ઉમેરી શકો 🙏
@pravinapatel44013 жыл бұрын
Hi supar
@hematarun95152 жыл бұрын
Hu youtube ma gud walo chhundo kem bnavo a search krti hti ama badha karta tmari rit bhuj gami chhe an rite hu banave thanks ben
@unsulliedfoods2 жыл бұрын
Thanks 🙏😊
@BALARAMI6 ай бұрын
Ek vaat kav , gas par banevela no test bafelo hoi evo aave and sun ma tadka ma mukelo chundo bov j testy lage
@unsulliedfoods6 ай бұрын
એકવાર બનાવી જુઓ 😊 બિલકુલ બાફેલો હોય તેવો ટેસ્ટ નહીં આવે હું વર્ષો થી બનાવું છુ ખૂબ જ સરસ બને છે અને ખાંડ ની બદલે ગોળ વાપરો તો તે વધારે હેલ્ધી પણ હોય છે
ના, ચાલે 😊છુંદા માટે કેરીનું છીણ જ બનાવવું પડે, ચોપરમાં બનાવશો તો ચટણી જેવો થઈ જશે અને થોડો વધારે ખાટો પણ બનશે
@rajeshrisachde17813 жыл бұрын
Mitaben 1 coment niceee video
@unsulliedfoods3 жыл бұрын
Thanks for 1st Comment 😊😊🙏
@renuojha4535 Жыл бұрын
I add little organic vinegar and it lasts for very long time
@mohammedqubbawala20366 ай бұрын
Namaste baa Gol Keri no chundo e mane tarka ma banavo che , mara ghre tarko aave che Ema me ginger ketlu add Karu 2 kilo Keri ma Tarka ni rit thi problem nai aave ne .
@jayeshtrivedi7370 Жыл бұрын
Aa kai jat ni keri che?
@jyotikamistry56412 жыл бұрын
Chatni
@TheBPGajjar3 жыл бұрын
Can we store it outside fridge ? How long we store outside ?
@unsulliedfoods3 жыл бұрын
Yes you can surely store it outside the fridge if the temperature is a bit low and it may last 5 months . But we would highly recommend you to store it in a refrigerator.🙏☺️
@harishchawda93917 ай бұрын
Yummy
@meetthaker80202 жыл бұрын
sugar no cundoo kem kray telme please
@dadipotechannel8666 Жыл бұрын
बेन आमां चिनी नाखवी होय तो एक किलो मां केटली नाखवी
@unsulliedfoods Жыл бұрын
आपने जीतनी मेंगो ली है ,इतनी मात्रा मे चीनी डालकर , तो रसदार छुंदा बनेगा 🙏😊
છુંદો મીડીયમ ફ્લેમ પર થવા દેવો, ગોળને બરાબર જીણો સમારી લેવો , અને ગોળ બરાબર ઓગળી જાય પછી ત્રણથી ચાર મિનીટ માટે છુંદા ને ચડવા દેવો , ગોળની ચાસણી બનાવવા ની નથી નહીં તો છુંદો કડક થઇ જશે , આ છુંદો ખૂબ જ સરસ બને છે. તમે ફ્રીજ માં રાખશો તો પણ ખાંડનાં છુંદાની જેમ જામશે નહીં 😊
@priyankdave9111 Жыл бұрын
Very nice and supar
@hansarathod3563 жыл бұрын
Sugar valo murbbo banavo che ,, pan tadko nathi to tadka vagar saro bane ? Haal maa 2 divas thi je weather ma badalav aaviya che to darr lage che mumbo kharab thai jase em to please mane Mari mujvan no javab aapjo....🙏
@unsulliedfoods3 жыл бұрын
અત્યારે વાતાવરણ ખરાબ છે ખૂબ પવન છે અને વાદળ ના કારણે તડકો ઓછો છે એટલે તડકા છાયા નો છુંદો બનાવશો તો ખાંડની ચાસણી બરાબર નહીં બને તમે ગેસ પર ખાંડ વાળો છુંદો પણ બનાવી શકો છો. 😊🙏