બેટા તારી વેદના સાંભળી બેટા મારી આંખો પણ ભરાઈ ગઈ છે બેટા
@ishvarprajapati8295 Жыл бұрын
ભગવાન તમારું સારું કરસે 💪 હીંમત રાખો 🙏
@tushalrajput5771 Жыл бұрын
માતા પિતા ને દુઃખી કરી ધર છોડે તેમના માટે સમજવાની જરૂર છે પ્રેમ કરવો ગુનો નથી પણ ધરમાં માતા પિતા ની મરજી થી તો ભગવાન પણ મદદ કરે છે
@chhaya3575 Жыл бұрын
લગ્ન પછી કોઈ પણ માવતર,ભાઈ ભાભી કોઈ દીકરી કે નણંદ ને મદદ કરવા આવતું નથી.એટલે કોઈના રૂઢિચુસ્ત વિચારો માં ના આવશો.
@Ye86223 ай бұрын
Even after cast marriage if this happen no one help.
@Anonymo132 ай бұрын
ભાઇ કઈ સદીમાં જીવો છો? જિંદગીમાં આટલી બધી અડચણો આવ્યા છતાં આ બેનની હિંમત અને અથાગ મહેનતને કોટી કોટી વંદન🙏🇨🇦
@ibrahimsamasama1491 Жыл бұрын
આ બહેન ને બહુ સપોર્ટ ની જરૂર છે. *Suport Urmila*
@socdev77516 ай бұрын
wow! what courage, what confidence! Salute to this BRAVE woman!
@kalathiyaarvindbhai5636 Жыл бұрын
સુરત માં પીન્ક કલરની રીક્ષા ઘણી બહેનો ચલાવે છે આપ પણ હિંમત રાખી આગળ વધો બધું સારું થઇ જશે
@indirapatel34926 ай бұрын
બહેન ને હિંમત ને ધન્ય છે
@yogitadalvi3411 Жыл бұрын
મારા પપ્પા એક્સપાયર થયાં પછી મારા લાઈફ માં પણ ઘણી તકલીફ આવી સાચે જ પપ્પા વિના કે પતિ વિના લાઈફ માં બોવ દુઃખ સહન કરવું પડે છે
@allwinchristian8766 Жыл бұрын
બહેન ખૂબ અભિનંદન... ધન છે તમને ધન 🙏🙏🙏પ્રભુ તમારી સાથે છે.
@VaghelarajendrasinhKanch-jy7dt Жыл бұрын
ભગવાન તમારું સારું કરે અને તમારા પરિવાર ને હમેશાં ખુશ રાખે અને ભગવાન તમારી બધી જવાબ દારી પૂરી ખુશીથી પૂરી કરશે
@prithvirajjain632 Жыл бұрын
बेन हिम्मत राखो,तमारा साहस ,संघर्ष ने सलाम छे,भगवान सदेव तमारे अणे तारा बालको नी साथ छे
@himmatlalthakkar6756 Жыл бұрын
Khub saras
@umabenvala9903 Жыл бұрын
વાહ મારી બેન વાહ તે કરી બતાવ્યું મારી દીકરી કાલ સવારે તારા દીકરા મોટા થઈ જશે તે કરી બતાવ્યું ખરેખર
@ashrafshaikh5826 Жыл бұрын
Allah tallah hifazat kare.ameen summa ameen ❤️❤️❤️❤️❤️
@jatinmodi3820 Жыл бұрын
ભગવાન તમારું સારું કરસે 💪 હીંમત રાખો
@MansukhbhaiKakadiya-k5c Жыл бұрын
ભગવાન ઉપર ભરોસો રાખ બેટા બધું સારુ જય જશે જૂની કહેવત છે ને સુખ દુઃખ કદી ટકતા નથી ખુબ ખુબ સુખી થાતે આશીર્વાદ આપું છું અને ધંધો કોઈ નાનો નથી
@dineshchess9658 Жыл бұрын
બેનનાં દુઃખમાં હું જરૂર સહભાગી છું પણ પ્રેમમાં આંધળાં થઈને ઊંધેકાન્ધ પડતાં ભાઈઓ અને બેનોને આ કિસ્સો ધ્યાને લેવા જેવો છે. છતાં પણ બેનની હિંમતને સલામ છે. ઈશ્વર એમને હજુ પણ વધારે હિંમત આપે
@qasimhokla-pg4bn Жыл бұрын
આ બહેન ને વિધવા પેન્શન ચાલુ કરાવો ન ખબર પડે તો તેને સ્પોટ કરો.
@karandantani4298 Жыл бұрын
🙏🙏ભગવાન સૌ સારુ કરશે ભગવાન પર ભરોસો રાખવો અને રિક્ષા ચલાવવા નુ બંધ ના કરતા🙏🙏
@harshapatel3211 Жыл бұрын
I proud of you. God bless you always.
@keshar_12 Жыл бұрын
ખજૂરભાઈ જેવા મહાન વ્યક્તિનો સંપર્ક થાય તો સારુ🙏🏻 ભગવાન તમને હિંમત આપે🙌🏻
@dahyabhaipatel9613 Жыл бұрын
ભગવાન તમારૂ ભલુ કરે. હિંમત રાખજો.
@ThakorNavghan-nb3wt Жыл бұрын
માતાજી બેન નુ ભવિષ્ય ખુબ સારુ બનાવે એવી શુભકામના❤❤❤❤
ઊર્મિલા બહેનને ધન્યવાદ. બેન મહેનત કરજો ભગવાન સૌને ભૂખ્યો સુવાડી નથી હિમમતે મરદા તો મારે ખુદા જયસરીકરષણ.
@Oooooopl873 Жыл бұрын
આ બહેન ને બધા મદદ કરજો
@pravinzalapravin Жыл бұрын
જય. Nari
@rajubhaipatel9253 Жыл бұрын
Jayshree krishna
@KaushikMahida-e2d Жыл бұрын
મોગલ માં ને પ્રાર્થના કરુ કે બહેન તમારી રક્ષા કરે 🙏🙏🙏
@ramilapatel9160 Жыл бұрын
દુઃખની પાછળ સુખ હોય જ છે, મુશિબતમાં જ ઘણું શીખવાનું અને માનવ સમુદાયને ઓળખવાનું મળે છે, મુશિબતની મજા જ કઈ ઓર હોય છે, હિંમત, ખુમારી અને નીતિ રાખજો,સહન કરજો, બાળકોને સંસ્કારી ને હિંમતવાળા બનાવજો, ઊંચી સફળતા જરૂર જરૂર ઝડપી મળશે જ,, માં વરદાયિની, માં જગદંબા, માવતરના દિલમાં ઊંડા છુપાયેલા આશિર્વાદ જરૂર જરૂર મદદ કરશે જ.......જય હો......
@અજુનગોહેલ3 ай бұрын
ભગવાન.તમને.હિંમતઆપે
@ajayenterprise1301 Жыл бұрын
God bless you
@pateljayantij26893 ай бұрын
Mataji apnl Raksha Kare Ben 🙌⚖️✅🙏🙏
@ajayvolgs2614 Жыл бұрын
Ak divas manjil hasil thay jase good bless you
@alkapatel2148 Жыл бұрын
ભગવાન તમને સહનરાકતી આપે સહુ સારૂ થસે
@VishalSisodiya5956 Жыл бұрын
Bagavan Mataji Aa Ben ne sakti aape ne khubj khush ne aanand aape aevu kaei bagvan Mataji Aape Aevi Parthna 🙏🏻🚩🙏🏻 Bas khli Aek vat thi kavu All public ne ke darek paglu vichari ne bhrvu joeiye jyeti future ma aenu kaei karab result na male...
@SolankiManojkumar-j6p19 күн бұрын
જય માતાજી માતાજી તમારી રક્ષા કરે તેવી દિલ થી પ્રાથના કરીશુ
@VimalaSolanki-r6l Жыл бұрын
બેન હિંમત રાખો સંઘર્ષ કરી આગળ વધો હું પણ સંઘર્ષ કરી આગળ વધી છે ખુબ ખુબ આભાર
@kanupithiya7708 Жыл бұрын
Vah...Jogal bhai....Good story...👍👍
@RakeshKalariya-n6qАй бұрын
મેડમ અમે પણ તમારું દુઃખ જોઈ શકતા નથી
@dansingpanarapanara-yc3lr Жыл бұрын
Aa Ben ne salute chhe potana balko ne education aape chhe saras
જેમ અંધારું હોય બેન તેમજ સવાર પણ હોય ભગવાન તમારી કય કય ને રૂપ માં સહાય કરશે જય માતાજી
@dakshabenjidiya4023 Жыл бұрын
Good
@kamleshs.parmar9582 Жыл бұрын
ઉર્મિલાબેન રીક્ષાવાળાને ઓછામાં ઓછો એક રુપિયાથી માંડીને જેટલી થઈ શકે એટલી મદદ કરજો!!!! તમારા એક રુપિયાની અહીં ખૂબ વૅલ્યુ છે!!
@positivevaat Жыл бұрын
Nice
@KeyulMakwana Жыл бұрын
બેટા જીન્દગી માં હાર નહિ માનવી.... આગળ વધો.🙏👍
@UmeshDudhavade Жыл бұрын
🎉vire nice ben agar vadhu
@bharatkumarbariya7790 Жыл бұрын
,, ધન્યવાદ બેન ભગવાન તમને મદદ કરશે
@DalsukhBamaniya-uh4km Жыл бұрын
ખરે ખર ગુજરાત સરકાર દારે તો આ બેન વિધવા સહાય નો લાભ આપવો જોઈએ ને બાળકો ને શિક્ષણ આપવું હોય તો મહિપતસિંહ ચૌહાણ બાપુ શિક્ષણ એજ કલ્યાણ સંકુલ લવાલ તા વસો જિલ્લો ખેડા બાપુ શિક્ષણ ગરીબ બાળકો ને શિક્ષણ આપે છે
@kanchanbenpatel5895 Жыл бұрын
t!maro fo,nmabhr mokaloto kyarek amare kamhoyto
@sarfarajmalek682 Жыл бұрын
Aaj ke din me meri pyari bahen Jo kaam kar rahe hai vo tarif ke kaabil hai Allah apko himmat takat or kuvat de or aap ki har jayaj Tamanna Puri kare bas bahe himmat mat harna or aap Rona mat me Allah se or duwa karunga aap har taklif dur ho..
@sarikaparekh5262 Жыл бұрын
गर्दिश में हो तारे न गभराना प्यारे,जो तू हिम्मत ना हारे तो होंगे vare न्यारे ❤
@mahendrabhaipatel838329 күн бұрын
We are proud of urmila, God bless you ❤❤❤
@pradhumanparmar64592 ай бұрын
Bhagvan tamne shakti aape evi prathna
@kiritkumarparmar98882 ай бұрын
સેલ્યુટ
@rinagupta8779 Жыл бұрын
Yes aa Ben ni oto ma hu pan ek vaar bethti vadaj ma Ane me pan kyu htu ke tmari himmat che. Bhagwan tembe himmat aape . sir aa duniyaa ma tont Marva vala bhut hoy pn sath aapva koi na hoy .hu to ekj vat khish koi na thi darvu nhi Ane koi thi dabavu nhi .
@V.k.koitiya Жыл бұрын
બેન તમારા પતિ ના નામે રીક્ષા હોય તો। બધા હપતા માફ થાય છે। જે રિક્ષા લીધી હોય ત્યાં ડોકયુમેન્ટ આપીને તપાસ જરૂર કરજો। ગુડ જોબ
@Baraiyakamlesh-ou7lr9 ай бұрын
Love marejj karoto avuj thay... Samaj virudh karo to avuj thay I am agree 😂😂
@ayshashaikh581 Жыл бұрын
Allah himt de kamyabi de
@RanjitGohil-ck3hz Жыл бұрын
એક વાર મહાભારત માં કર્ણ એ કીધું તું. કે હિંમત થી હાર જો પણ કોઈ દિવસ. હિંમત ના હારતા. .
@geetajadav9882 Жыл бұрын
હિમત રાખો બેન સારું થશે.........બધું
@sohebsandhi3700 Жыл бұрын
Allah tamari badhi murad puri kare
@SolankiManojkumar-j6pАй бұрын
જયમાતાજી
@dishadjariya33372 ай бұрын
God bless you bahen ❤❤❤❤❤❤
@tirgarbhavini2709 Жыл бұрын
બોવ રડવું આઇ ગયુ તમને બધા કામ માં સફળતા મળે ભગવાન ને પ્રથનાં કરું છું
@bharatthakor2892 Жыл бұрын
Bhagvan tamne safal banave
@FrancisVakharia-j4t Жыл бұрын
Urmilaben jivan ma avel samy kale pasar thy jash himat harta nahi chhokra mota thjash saru thase God bless you.
@maheshjoshi5668 Жыл бұрын
ભગવદ્ ગીતા નો શહારો લો બેન બીજા કોઈની જરૂર નાઈ પડે
@dineshrathod7704 Жыл бұрын
આવી મહિલાઓને ખરેખર સરકારે મદદ કરવાની જરૂછે તથા જે કોઇ મંદીરમા દાન કરેછે તો થોડુક આ બેનનુ વિચારીને સહભાગી બનવુ જોઇએ
@Parvinsolanki-v1o2 ай бұрын
હા બેન હા ❤❤❤
@ChristianPriyanka Жыл бұрын
Dhanyvad Ben god tamne aagal vdho tevi prathna halleluyyah 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 amen
@ramjibhaijamod330 Жыл бұрын
માવતર વિરોધ નુ પરીણામ આવું જ આવે છે 🙏 ક્યારેય વિચારો કે માવતર ઉપર શું વિતી હશે તૈયાર કરેલી દિકરી બધું ભુલી ને વય જાય 🙏🙏🙏🙏🙏
@sangitaparmar7497 Жыл бұрын
Right. Bt ma bap na ashirvad thi karel pn aje dukhi j 6.
@jadavsahil5570 Жыл бұрын
Right che
@kureshikinza3666 Жыл бұрын
Ha bhai hashey a j avasthama emne paglu bhariyu a ani bhul Parantu atyare amninparisthiti bahuj kharab chey to emna mata pitane emno sath aapvo joiye Nahike ene ignored uncle Avu boline koina dil upar pathar naa maro
@sangitaparmar7497 Жыл бұрын
@@kureshikinza3666urmilaben mara frnd 6 ane ae j paristhiti ma 6 teni kalpna krvi pn muskel 6.emne support krvo joi
@chhaya3575 Жыл бұрын
Arrange marriage ma y kya maa baap madad karva aave chhe. દીકરી ના લગ્ન થાય પછી કોઈ જોતું નથી.આપવી હોય તો હિંમત ન બે શબ્દ બોલો.જ્યાં ને ત્યાં જે ને તે બોલવું ના જોઈએ.
@દમયંતીનેબેન Жыл бұрын
દીકરી ભગવાન તને ખૂબ આપે ખૂબ બળ આપે અને તારા બાળકોને તું સરસ રીતે સારી રીતે ભણાવી મોટા કર ભગવાન તને મદદ કરશે દીકરી તારું બધું જોઈને જીવ મળે છે શું કરવું જય સિયારામ દીકરી તારો સંઘર્ષ જોઈને લેડીસ એ હિંમત હારીયા વગર આગળ આગળ જોઈએ જય સિયારામ
@Tulsi1985 Жыл бұрын
Congratulations sister good wrok
@mrrkboy2466 Жыл бұрын
આ વીડિયો ખજૂર ભાઇ ને શેર કરો એ મડત કરશે
@PathanSabiha-b7o Жыл бұрын
I proud Of You Sister...
@FarukAsman-r4q Жыл бұрын
Assalamualaikum
@miteshsolanki9322 ай бұрын
Salam che ben himmat rakhjo badhu saru thai jase
@SolankiManojkumar-j6pАй бұрын
જયમાતાજી ઘરપરીવાર બધા મજામાં છોને
@fahimfahimshaik8036 Жыл бұрын
Salute ourmila Ben
@_ahad_shaikh_6900 Жыл бұрын
Dil se salute Ben ne____👍
@amrishs.kathiriya8793 Жыл бұрын
Bhagawan-Mataji tamaru Saru and Bhalu karashe, himmat rakhajo
@fahimadesai1951 Жыл бұрын
Ben tme to ankho ma pani lavi didha😢 Tamari bahaduri ane sabr ne so salam❤❤❤❤❤
@DakshaRajput-h4n2 ай бұрын
Good work Ben 🎉
@DabhiDigvijay_001 Жыл бұрын
God bless you my best sister.
@princerana4058 Жыл бұрын
ધન્ય વાદ બેન ખૂબ ખૂબ આગળ વધો
@ShaileshThakor-u8y Жыл бұрын
બેન ઉર્મિલા તમે ઢબુડી માં જોડે જાવ તમારા દુઃખ દૂર કરે છે માં મેલડી તમારી પાસે છે
@SaveTheEarth-n9f Жыл бұрын
મેલડી 👎
@PriyankaPatel-dd7eq3 ай бұрын
Ram madi ram@@SaveTheEarth-n9f
@mehboobkathrotia2724 Жыл бұрын
Rado nahi ben khuda ka rahem aur karam aap pr hamesa bana rahega. Uummat e mustafa ko taqlifo se aajmaya jaata he. Sabr karo aur himmat rakho. Khuda aapke sath he❤ aur hamari dua bhi
@gujratiMom Жыл бұрын
Je himmat jindagi ma aagar aavvani kri che evij himmt tme mata pita pase jyne kro emni pn duwa lo tmara mata pita tmne maf krse ane tmne jindgi jivvani muskil nhi lage .khevt che ke bhulo bhale biju badhu ma-bap ne bhulso nhi .tmaru dukh joi ne badhani aakho bhini ty to e to mavtar khevay😢😢
@R.K327 Жыл бұрын
Jayho narayani jayho
@budhabhaidhirubhaiparmarbu1683 Жыл бұрын
ખુબ ખુબ અભિનંદન બેન
@ZaimiStudio Жыл бұрын
બહેન ની હિંમત ને સો સલામ
@Antiqueradio Жыл бұрын
सलूट है बहन को। मैं भी एक रिक्शा ड्राइवर हूं। और अहमदाबाद शहर के अंदर ही रिक्शा चलाता हूं। रिक्शा चालकों के साथ बहुत सारी समस्या आती है तो भी आप बहुत संघर्ष कर रहे हो। भगवान महाकाल से मैं यही प्रार्थना करता हूं सदा आप खुश रहो। और जीवन में बहुत तरक्की करो।
@sonalchauhan4775 Жыл бұрын
Please be a strong, life is not easy, you have to struggle and hard work never goes to vest,may God bless you abundantly 🙏
@anitapatel9498 Жыл бұрын
Congratulations 🎉
@rudachhardan34423 ай бұрын
God bless you didi
@starshine1491 Жыл бұрын
दुनिया मे कितना ग़म है, मेरा ग़म कितना कम है।
@siddhrajsinhvaghela21 Жыл бұрын
ભાઈ આ બેન ની રીક્ષા એમના પતિ ના નામે હશે તો હપ્તા માફ થછે