આનંદ તો અનેરો છે આ માલધારી ચારણ સમાજ નું કાર્ય જોઈને.......પણ એનાથી વધુ આનંદ તો એ વાત નો છે કે સ્ટેજ ઉપર સાક્ષાત ભગવતિયુ બિરાજમાન છે..... ધન્ય છે લોકલાડીલા સાહિત્યકાર રાજભા ગઢવી અને એની ટીમને ....
@RambhaiAhir-v1y8 ай бұрын
ખૂબ ખૂબ અભિનંદન રાજભા
@rohitzalaofficial91388 ай бұрын
જય શ્રી મણીધર મોગલ મા જય શ્રી આઈ રૂપલ મા જય શ્રી આઈ સોનબાઇ માં જય માતાજી જય શ્રી રાધે ક્રિષ્ના
@anilbhaisanura74669 ай бұрын
વાહ રાજ ભા માવડીયુ ને વંદના કરી જાણો
@jaysriram54598 ай бұрын
રાજભા ગઢવી❤❤❤ સાવજ રોવે ઈ સારું નો લાગે પન વાત ખુશી ના આસુ ની છે❤❤❤
@suryasinhrathod25018 ай бұрын
હર હંમેશ માટે ખુશ રહેજો કવિરાજ એવી એક લિંગજી નાં ચરણો માં પ્રથના
@Hemanshu_Ahir50169 ай бұрын
જય માતાજી રાજભા ભાવુક થયા
@JaguLuni-kt4ih8 ай бұрын
વાહ રાજભા તમારી જનેતાને ધન્ય સે....
@pravinmakasana58828 ай бұрын
Vah savaj hars na asu aavi gaya
@Edu_khabar8 ай бұрын
જય માતાજી.. જય સોનબાઇ
@મમતાબેન-ઞ5વ5 ай бұрын
ભારત માતાની જય હો ,🥥રાજભા, જનેતાને સો સલામ, કે વુ,ધાવણ,ધવરાયૂ,
@sindhavvithalbhaigagjibhai13969 ай бұрын
જય મોગલ જય સોનલ માતા જય ઠાકર ધણી.
@pragneshchav9 ай бұрын
મુક્તાનંદ બાપુ જય રાજેશ્વર 🙏
@DipakbhaiSolanki-jc5nu9 ай бұрын
જય.ભવાની.રાજભા.ખુબ.ખબ.અભી.નંદન
@pankajofficial62099 ай бұрын
Vha ભાઈ વાહ ધન્ય છે તમારા માતા પિતા ને ... જય માતાજી
@sureshmdigital18538 ай бұрын
🙏🏻जय श्री राम🏹 जय हनुमान जी महाराज 🙏🏻 🙏🏻ॐ नमो भगवते वासुदेवाय नमः 🙏🏻 🙏🏻|| बापा सीताराम || 🙏🏻 🙏🏻हर हर महादेव 🙏🏻जय द्वारिकाधीश🙏🏻