Ati sundar Utsav pramahy ni Samagri Prabhu ny sohay tevi recipe share karva badal khub khub abhar Nigam beta ny janmastami mahotsav ni agum ni Mangal badhai ho🙏🙏🙏🙏🙏
@nigamthakkarrecipes Жыл бұрын
Jay Shree Krushna 👏🙏 Khub Khub vadhai
@dineshpatni9460 Жыл бұрын
😢મે ગઈ કાલે આ રીત થી જ મઠરી બનાવી. ખુબ જ સરસ બની છે.અત્યાર સુધી ઉપર ખાડ કેવી રીતે આવે તે પ્રશન થતો હતો તે હવેમેજીક ની જેમ બનાવી મારી સામગ્રી થી હુ ખુશ થઇ ગઈ. આભાર નિગમ ભાઈ. ..જય શ્રી કૃષ્ણ 🙏🏻 wish you happiest janmashtmi 🎉🎉
@nigamthakkarrecipes Жыл бұрын
વાહ, મને જાણીને ખૂબ આનંદ થયો, જય શ્રીકૃષ્ણ 🙏👏
@nilampatel529 Жыл бұрын
Jai shree krishna
@nigamthakkarrecipes Жыл бұрын
જય શ્રીકૃષ્ણ 🙏
@geetahakani953010 ай бұрын
Superb.
@nigamthakkarrecipes10 ай бұрын
Thanks a lot
@nayandhola9852 Жыл бұрын
Jay shree krishna
@nigamthakkarrecipes Жыл бұрын
जय श्रीकृष्ण 🙏👏
@ranjankhokhani6771 Жыл бұрын
Jai shree krishna nígmbhai hu kale j bnavvni chu thank you
@nigamthakkarrecipes Жыл бұрын
Jay Shree Krushna 🙏 Thank you
@inaxishah47633 ай бұрын
મેં તમારી રીતે કરી તમારી બહુ સરસ રીતે મઠડી થઈ છે
@nigamthakkarrecipes3 ай бұрын
ખૂબ ખૂબ આભાર
@bharatichaudhari Жыл бұрын
Superr
@nigamthakkarrecipes Жыл бұрын
Khub khub dhanyawad 🙏
@bhavnachandarana5027 Жыл бұрын
Jai Shree Krishna Nigambhai, Janmashthmi ni Khub Khub mangl vadhai 🙏🙏
Jay shree krushna Nigambhai 🙏🙏 Shree prabhu ne sohay avi ati sunder👌🏻👍 ansakhadi ni samgree badhi tips sathe saras shikhavi che 👌🏻👍
@nigamthakkarrecipes Жыл бұрын
Jay Shree Krushna Nitaben 👏🙏 Khub Khub Dhanyavad
@tarachandarana6481 Жыл бұрын
Very nicely explained 👌 Jay shree krushna 🙏
@nigamthakkarrecipes Жыл бұрын
Jay Shree Krushna 👏🙏 Khub khub dhanyawad
@alpadesai8436 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 ભાઈ મૈ આજે જન્માષ્ટમી નિમિતે મીઠી મઠરી બનાવી, ખૂબ સરસ બની😍 ઘર ના ને પાડોશી સૌ ને ભાવી ને આરોગી આભાર
@nigamthakkarrecipes Жыл бұрын
જય શ્રીકૃષ્ણ 🙏👏 ખૂબ ખૂબ આભાર અલ્પાબેન મને જાણીને આનંદ થયો
@lakshmihomekitchen_ Жыл бұрын
Bhut bdiya.. 😊
@nigamthakkarrecipes Жыл бұрын
Thanks 🙏👏
@hirennimawat6236 Жыл бұрын
આહા....!!!! 👌👌👌👌
@nigamthakkarrecipes Жыл бұрын
🙏🙏😇
@jankipandya6940 Жыл бұрын
Jay Shree Krushna Bhai🙏 Khub j saras👌👌👌hu sure banavis
@nigamthakkarrecipes Жыл бұрын
Jay Shree Krushna 👏🙏 Thank you so much
@pallavisayaniajay3756 Жыл бұрын
Jay shree krusna 🙏
@nigamthakkarrecipes Жыл бұрын
Jay Shree Krushna 🙏
@rajeshrathod9192 Жыл бұрын
Very nice Explain very 👌
@nigamthakkarrecipes Жыл бұрын
Thanks and welcome
@rikeshshah8071 Жыл бұрын
Jay shree Krishna 🙏
@nigamthakkarrecipes Жыл бұрын
Jay Shree Krushna 👏🙏
@jaiminitrivedi13293 ай бұрын
Thanks
@nigamthakkarrecipes3 ай бұрын
Welcome
@shahkalpana996 Жыл бұрын
,saras
@nigamthakkarrecipes Жыл бұрын
Thanks 🙏
@pragnashah63954 ай бұрын
Ghevar ni recipie no video banavo ne very much needed
@nigamthakkarrecipes4 ай бұрын
Sorry right now I am in Canada so unable to shoot new videos You can try this ghevar recipe Link is given below 👇 kzbin.info/www/bejne/l2rQq2dqntSNaKcsi=LNrceoMLedROvxic
@mitaljmehta1784 Жыл бұрын
Nigam bhai aapno khoob aabhar video share karva mate Jay Shree krushna 🙏🏻 💐 😊😊
@nigamthakkarrecipes Жыл бұрын
જય શ્રીકૃષ્ણ 😊👏🙏
@mitaljmehta1784 Жыл бұрын
Nigam bhai aa mathri aapde room temperature par ketla divas sari rahe ?? Plz reply
@nigamthakkarrecipes Жыл бұрын
Room temperature par 15 divas sudhi store Kari sakay che.
@shashtribharat2491 Жыл бұрын
jay shri krushna bhai ato mara natkhat tofhani kanudo ena mate to 56 bhog to bane j😊😋😋
@nigamthakkarrecipes Жыл бұрын
Jay Shree Krushna 👏🙏 yes You are right
@BhaktiRasChannel Жыл бұрын
Ati sundar Aa samagri ketla divas sudhi rakhi shakay? Jo mane aa samagri vadhar quantity ma sidhi karvi hoy to kevi rite store kari shakay? Chasni ma padhravta pehla ame mathri ne fridge ke freeze kari shakay?
@nigamthakkarrecipes Жыл бұрын
Jay Shree Krushna 👏🙏 Freeze ma store na kari sakay Chashni ma padhravya pachi tene minimum 15-20 divas store Kari sakay che. Aam to 1 mahina sudhi pan sari j rahe che pan talva ma khaas dhyan rakhvu k andar thi sarkhi siji jaay to j tene vadhu samay sudhi store Kari sakay che. (Shree Thakorji ne hamesha taaji (fresh) samagri bhog dharvano j aagrah rakhvo)
@hinaraichura3028 Жыл бұрын
👌👌👌
@nigamthakkarrecipes Жыл бұрын
Thanks 🙏
@gulishah8736 Жыл бұрын
Superb samgree
@nigamthakkarrecipes Жыл бұрын
जय श्रीकृष्ण 🙏👏
@bhartithakkar5409 Жыл бұрын
Nice Thanks
@nigamthakkarrecipes Жыл бұрын
Welcome
@HarshaVaidya1952 Жыл бұрын
Bhai, mari request chhe ke sakhdi, un sakhadi, dudh ghar vagere kyarek recipe darmyan samjavjo.
@nigamthakkarrecipes Жыл бұрын
Ok jarur prayatna Karis
@sharmistharuparel9233 Жыл бұрын
Khub subdar samgri Jay shreekrushna Nigam bhai ek var tlelu ghi dhabo devama upyog kari sakai ke nahi?
@nigamthakkarrecipes Жыл бұрын
ના તળેલું ઘી ધાબો દેવાના ઉપયોગમાં ન લેવું પણ બીજી કોઈ સામગ્રી કરો ત્યારે તળવાનાં ઉપયોગમાં લઇ શકાય છે. જય શ્રીકૃષ્ણ 🙏👏
@sharmistharuparel9233 Жыл бұрын
@@nigamthakkarrecipes jay shreekrushna Thankyou 🙏🏻🙏🏻
@jignashah2729 Жыл бұрын
Nicely explained
@nigamthakkarrecipes Жыл бұрын
Thank you so much 🙂
@user-qs6vl3gv1u Жыл бұрын
Vadhai vadhai
@nigamthakkarrecipes Жыл бұрын
ખૂબ ખૂબ વધાઈ
@jayshrianilshah8493 Жыл бұрын
Jay shree Krushna 🙏 Nigambhai panjri ni rit batavo ne pehla banayi hoyto link apo ne pls
@nigamthakkarrecipes Жыл бұрын
Panjri Banavani Rit kzbin.info/www/bejne/sH2Yl4aLo5iml5Y Jay Shree Krushna 👏🙏
@pritikotak9893 Жыл бұрын
Nice 👍
@nigamthakkarrecipes Жыл бұрын
Thanks 🙏👏
@shashtribharat2491 Жыл бұрын
bhai shardi thai che tamne
@nigamthakkarrecipes Жыл бұрын
Naa mobile nu mic kharab hatu
@bhavnathakar-r7v Жыл бұрын
મલાઈ નો મહેસુસ કેવી રીતે કરવો તેની રીત બતાવશો
@nigamthakkarrecipes Жыл бұрын
મલાઈ નો મેસૂબ kzbin.info/www/bejne/h6Oye6OPbq90b6M
@ddgohil8782 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ ભાઇ તમારી રેસીપી બહુ સરસ હોયછે. મારે બાળકો માટે બનાવી હોય તો તેલમાં તળી શકાય ને ?
@nigamthakkarrecipes Жыл бұрын
જય શ્રીકૃષ્ણ, હા ચોક્કસ, સામગ્રી માટે ન કરી રહ્યા હોવ તો તેલમાં તળી શકાય છે, પણ મોણ માટે ઘી નો ઉપયોગ કરજો જેથી પડવાળી ખસ્તા મઠડી બનશે.
@JashbirshahShah-ew1sm Жыл бұрын
Rajgara na lot ni mathari ni recipe ni link moklva vinanti🙏
Dudhghar dharavta hoy to aa samagri siddh kari shakay??
@nigamthakkarrecipes3 ай бұрын
દુધઘરની રીત પ્રમાણે નીચેની લિંક ચેક કરવા વિનંતી kzbin.info/www/bejne/pXfEmnhmYt5kbs0
@shilpagshahshah5944 Жыл бұрын
Shreenathji ma prasad ma male tevi mathdi thor ni reet aapva vinanti..
@nigamthakkarrecipes Жыл бұрын
Check this link kzbin.info/www/bejne/oanPequjeNaUetU
@sukanyapatel91023 ай бұрын
Canana bata ni raship aapo
@nigamthakkarrecipes3 ай бұрын
મીઠા માવામાં ઈલાયચી પાવડર પધરાવી મિક્સ કરવો, તેમાંથી થોડો મીઠો માવો અલગ કાઢી તેમાં બદામ નો પાવડર મિક્સ કરી પૂરણ (સ્ટફિંગ) બનાવવું, બહારનું પડ કચોરી ની જેમ પુરી વણી સફેદ માવાનું રાખવું અને અંદર બદામયુક્ત મીઠો માવો ભરીને કચોરી ની જેમ સ્ટફ કરી, ગોળાકાર વાળી ઉપર ચાંદીના વરખ કરવા આ સામગ્રીનું નામ ચંદ્ર બંટા છે.
@dhruvmehta6641Ай бұрын
@@nigamthakkarrecipes😊q😊😊qqqq😊qq
@brijeshshah826 Жыл бұрын
Mewati ni rit aapso
@nigamthakkarrecipes Жыл бұрын
Mewati Samagri Link 👉 kzbin.info/www/bejne/o2bOhmawiLaYeqMsi=fL-mQ4kxcg2u4RpF
@brijeshshah826 Жыл бұрын
Thanks
@dineshpatni9460 Жыл бұрын
નિગમ ભાઈ, મારે ઘેર સોમવારે 15 માણસો છે ,તો સાબુદાણા ની ખીચડી નુ પ્રમાણ કેવી રીતે રાખવુ?તે જણાવી આભારી કરશો.ધન્યવાદ જય શ્રી કૃષ્ણ 🙏🏻
@nigamthakkarrecipes Жыл бұрын
૧૫ વ્યક્તિ માટે સાબુદાણા ની ખીચડી બનાવવા માટે ૧ કિલો ૨૫૦ ગ્રામ સાબુદાણા અને ૬૦૦-૭૦૦ ગ્રામ બટાકા જોઈએ. જય શ્રીકૃષ્ણ 🙏👏
@dineshpatni9460 Жыл бұрын
@@nigamthakkarrecipes આપનો ખુબ ખુબ આભાર શ્રી નિગમ ભાઈ,,બનાવી ને આપને ફોટો મોકલીશ. ...આભાર. જય શ્રી કૃષ્ણ 🙏🏻
@sumatimalvania8571 Жыл бұрын
@@nigamthakkarrecipes1:11
@shobhanachoksi1951 Жыл бұрын
અમે સામગ્રીમાં દૂધનો ઉપયોગ કરીએ છીએ પાણીનો નથી કરતા
@nigamthakkarrecipes Жыл бұрын
હા, ખૂબ સુંદર, એટલે જ હું દરેક નિયમની સામગ્રીનાં વીડિયોમાં બોલું છું કે ગુરુઘરની રીત તથા આજ્ઞા અનુસાર સામગ્રી કરવી.
@SonalShah-y8c3 ай бұрын
bundi recipi apo
@nigamthakkarrecipes3 ай бұрын
મીઠી બુંદી kzbin.info/www/bejne/eouTc3qGrcaVpbc
@nigamthakkarrecipes3 ай бұрын
Aamras Ni Boondi kzbin.info/www/bejne/bH2lgqCAqpqrrLc
@nigamthakkarrecipes3 ай бұрын
Narangi Na Ras Ni Boondi Na Ladoo kzbin.info/www/bejne/n2rMqnWVZ71kqKM
@nigamthakkarrecipes3 ай бұрын
Normal Besan Boondi Ladoo kzbin.info/www/bejne/nqWlY5Sag7WMetE