BHAJAN MASHUP 3 | JIGARDAN GADHAVI

  Рет қаралды 5,132,440

Jigrra

Jigrra

Күн бұрын

Пікірлер: 1 500
@jigrra
@jigrra 2 жыл бұрын
તમને કયું ભજન ગમ્યું આ mashup માં ? મને કોમેન્ટ માં જણાવો ❤️ Thank you for watching in Advance 🙏🏻❤️ Plz share it to your friends and parents ❤️
@sisters6790
@sisters6790 2 жыл бұрын
Bahu j saras chhe
@sahajcreation478
@sahajcreation478 2 жыл бұрын
Very very nice
@hardpandya6497
@hardpandya6497 2 жыл бұрын
Shlok bau j gamyo
@jeelacharya3629
@jeelacharya3629 2 жыл бұрын
3 ma rangai jane rang ma best part of this mushap jigar BHA
@krutarthgohel8813
@krutarthgohel8813 2 жыл бұрын
I already told you that this man have that capability to recreat the feeling of our accent bhajans 🙌🙌 Goosebumps jigraaaa - tu rangaine Jane rang ma -
@janiajay09
@janiajay09 Жыл бұрын
शरीरं सुरुपं तथा वा कलत्रं यशश्चारू चित्रं धनं मेरुतुल्यम् । मनश्चेन्न लग्नं गुरोरंघ्रिपद्मे ततः किं ततः किं ततः किं ततः किम् ।। Jay Shree Krishna 🔱🕉️🌹
@vishwamshah4509
@vishwamshah4509 Жыл бұрын
3:29 goosebumps Guranteed😍😍 hatsoff for this sanskrit shlokas!!
@misty-fdx5u
@misty-fdx5u 23 күн бұрын
@AjayPatel-wl2so
@AjayPatel-wl2so 2 жыл бұрын
Bhaiiiii... Super hit... I loved Sanskrit solaks jo use kia hai ek number bhaiii.... 😇😇😇😇 Hari Hari...
@kartikpatel6809
@kartikpatel6809 2 жыл бұрын
COMBINATION OF GUJARATI BHAJAN AND SANSKRIT SHLOKAS...... GOOSEBUMPS BROTHER..... ONLY YOUR ARE THE ONE WHO CAN MAKE LISTEN BHAJANS TO NOWADAYS GENERATION...... 🔥
@jigrra
@jigrra 2 жыл бұрын
Thank you ❤
@harshilzadafiya5739
@harshilzadafiya5739 Жыл бұрын
@@jigrra એકલા જ આવ્યા એ ભજન એકવાર આખુ આપના અવાજમાં સાંભળવું છે
@jalpadave9947
@jalpadave9947 Жыл бұрын
​@@jigrrayou have a great i8iiiwevvvvvvvv
@sanskritwala
@sanskritwala 2 жыл бұрын
વાહ કોઈ ગુજરાતી આર્ટિસ્ટ સંસ્કૃત શ્લોકોનો આટલો સુંદર પ્રયોગ પહેલીવાર કરી રહ્યા છે. અદભુત ગાયન તો ખરું જ, સાથે સ્પષ્ટ ઉચ્ચારણ... ખૂબ સુંદર પ્રસ્તુતિ.
@kishanbhaidavesvn1023
@kishanbhaidavesvn1023 2 жыл бұрын
🌅પ્રાચીન ભાષા સંસ્કૃત ભાષાનાં શ્લોકની આટલી નાવિન્યતા સાથે પ્રસ્તુતિ પ્રથમ વખત જોવા મળી ...... 😍💐🙏પરામ્બા ભગવતી સરસ્વતીની કૃપા સદૈવ વરસતી રહે તેવી શુભેચ્છાઓ 🙏
@jigrra
@jigrra 2 жыл бұрын
Thank you for the appreciation ❤
@MrRohit19
@MrRohit19 2 жыл бұрын
અપ્રતિમ 😍એક નવી પ્રસ્તુતિ શ્લોકની સાથે ❤️
@BHAKTENGLISHMEDIUMSCHOOL
@BHAKTENGLISHMEDIUMSCHOOL 2 жыл бұрын
Sanskrit slowk excellent. Try next time ved mantra
@mayurpatel3251
@mayurpatel3251 Жыл бұрын
@@MrRohit19 mm
@mehulsagar7961
@mehulsagar7961 Жыл бұрын
Koy slok no meaning kese
@dharmikanghan
@dharmikanghan 2 жыл бұрын
એકલા જ આવ્યા એ ભજન એકવાર આખુ આપના અવાજમાં સાંભળવું છે @Jigardan Bhai 🙏🏻🙏🏻🙏🏻
@JashJoshi4168
@JashJoshi4168 2 жыл бұрын
👍👍👍🙏🙏♥️
@kirangokalgandhi3201
@kirangokalgandhi3201 Жыл бұрын
શંકરાચાર્ય ના ઞુરુઅસ્ટક અને જીઞર નો સુર... અદ્ભૂત... અસર...!!!
@vandiebartender007
@vandiebartender007 Жыл бұрын
Eklaj aavya full bhajan please. And Karam no sangathi rana maru full version.
@dhawnilbhavsar1783
@dhawnilbhavsar1783 Жыл бұрын
True
@riyadattani7386
@riyadattani7386 Жыл бұрын
true
@tinadave5684
@tinadave5684 7 ай бұрын
शरीरं सुरूपं तथा वा कलत्रं यशश्र्चारु चित्रं धनं मेरुतुल्यं गुरोरङ्घ्रिपद्मे मनश्र्चेन लग्नं ततः किं ततः किं ततः किं ततः किं ||1 Translation : One’s physique may be superb, one’s consort likewise, one’s reputation resplendent and renowned, and one’s riches as high as Mount Meru; yet if one’s mind be not centered upon the lotus feet of the Guru, what then, what then, what then? Your Spirituality is reflecting in this re-creation. Keep the good work. In this time and especially people like us residing outside of Gujrat, outside India, we get that connection to language, music and spirituality. Thank you Thanks a lot...May Mahadev give you more inspiration to create more...Har Har mahadev
@dharmikanghan
@dharmikanghan 2 жыл бұрын
સંસ્કૃત શ્લોક સાથે ભજન Mashup એકદમ જોરદાર પ્રસ્તુતિ.👍👍👍
@bhartinileshvekaria7049
@bhartinileshvekaria7049 2 жыл бұрын
ખૂબ સરસ 👌👌 સંસ્કૃત ભાષા ના શ્લોક ની ખૂબ સરસ પ્રસ્તુતિ અને ભજન માં જીવન ની વાસ્તવિકતા ખૂબ સરસ રીતે રજૂ કરેલ છે🎶✨️
@prakasheditz2554
@prakasheditz2554 2 жыл бұрын
તમારા બધા ભજન mashup super duper હોય છે,તમારા કારણે આ ભજનો અત્યારની નવી genaration ના કાન સુધી પહોંચશે 🕊️😌 Love from Bhavnagar
@ablackdotguy
@ablackdotguy 2 жыл бұрын
બાળપણમાં દૂરદર્શન પર સાંભર્યું હતું જ્યારે પપ્પા નવી ટીવી લઈ આવ્યા હતા એ યાદો તાજા થઇ ગઈ ખમ્મા જીગરા ખમ્મા🤲🤲😊😊💕💕
@AnoopKhetani
@AnoopKhetani Жыл бұрын
That Guru Aashtakam tho... Vah! Nice tribute to Adi Shankaracharaya. Thanks. 🙏
@jigrra
@jigrra Жыл бұрын
Thank you for the appreciation 😊🙏
@thepinakin
@thepinakin 2 жыл бұрын
Sir after 2:50 OMG just love it 😍 Goosebumps 🙏🏻
@dr.hardikgajjar9134
@dr.hardikgajjar9134 2 жыл бұрын
અદભુત જિગરા.... શબ્દો નથી મળતા અત્યારે.. વિદેશમાં પ્રભુ નું સ્મરણ કરવી દીધું તમે.. ધન્ય છે તમને.
@dhruvsinhthakor6684
@dhruvsinhthakor6684 2 жыл бұрын
ખુબ સરસ જીગરભાઈ મને ગમેલા ભજન 1) એકલા જ આવ્યા 2) તું રંગાય જાને રંગ માં
@naimishchotaliya5431
@naimishchotaliya5431 2 жыл бұрын
Tu rangai ja ne rang ma Awsome heart touching line 💕💕✨✨
@jigrra
@jigrra 2 жыл бұрын
Thank you 🙏
@sakariyapankaj2380
@sakariyapankaj2380 2 жыл бұрын
આવી જ રીતે સારા ભજન ગીત અમને આપતા રયો અતિસુંદર મજા આવી ગઇ .... હા મોજ હા....
@jatinpatel2684
@jatinpatel2684 2 ай бұрын
@jigrra bhai you are blessed with ma saraswati.❤ what a voice and what a way to create bhajan in morden way 🙏🙏. 0:53 from this the music has gone on high note ❤❤. Love from vijapur, mahesana
@dabhishreya
@dabhishreya 10 ай бұрын
0:06 એકલા જ આવ્યા મનવા 0:53 , 2:19 શ્લોક (શરીરં સુરૂપમ) 1:25 કાળજાની કેળીએ કાયાના સાથ દે (અંતરા - એકલા જવાના) 2:49 રંગાઈ જાને રંગમાં
@jjupatel
@jjupatel Жыл бұрын
વાહ અદભૂત… નવી પેઢી આપણી પ્રાચીન સંસ્કૃતિ ને આગળ વધાવી રહી છે… આનંદ થયો…
@sarthakpatel221
@sarthakpatel221 2 жыл бұрын
કેનેડા માં આવા અમુલ્ય ભજનની સ્મૃતિ કરાવવા અને આ અદ્ભૂત વારસો જાળવવા બદલ તમારો આભાર જીગરભાઈ !
@jigrra
@jigrra 2 жыл бұрын
❤❤
@ronakkathiriya47
@ronakkathiriya47 Жыл бұрын
Australia 🇦🇺 che
@sarthakpatel221
@sarthakpatel221 Жыл бұрын
@@ronakkathiriya47 અમો કેનેડા માં છે.
@ronakkathiriya47
@ronakkathiriya47 Жыл бұрын
@@sarthakpatel221 saras
@rpmicro877
@rpmicro877 Жыл бұрын
​@@ronakkathiriya47 ​ @sarthak patel છેલ્લે તો મારા બેય ભૈઓ ગુજરતી 😅
@yogendrasinhnakum7559
@yogendrasinhnakum7559 2 жыл бұрын
વાહ જીગરભાઈ આમ જ આપડી સનસ્કૃતિ જાળવી રાખો એવી પ્રાર્થના....👍👌
@bhavikpandav4200
@bhavikpandav4200 2 жыл бұрын
Superr thi uper Dost😍😍😍😍😍😍😍
@sachinsanathra9015
@sachinsanathra9015 2 жыл бұрын
Listening to Sanskrit just gives goosebumps. Incredible
@chintankanaiya8893
@chintankanaiya8893 2 жыл бұрын
You are great sir the lines "તુ રંગાય જા ને રંગ માં" મારા રુવાડા ઉભા થય ગયા હતા sir.. ❤️❤️❤️ all bhajans are ❤️❤️❤️❤️...feel on your voice keep it up sir ❤️
@dhruvisolanki
@dhruvisolanki 2 жыл бұрын
તમારો આવાજ આટલો મધુર છે કે બધા ભજન મસ્ત ગાયા છે તમે ભાઈ love you ભાઈ ❤️❤️
@haresh079
@haresh079 2 ай бұрын
one of the best bhajan I had ever heard - amazing which gave me goose bumps
@utsavdutt7169
@utsavdutt7169 2 жыл бұрын
"તું રંગાઈ જાને રંગમાં" ખૂબ સરસ જીગર સાહેબ હવે તમારા અવાજમાં "અમે મૈયારા કંસ રાજાના" સાંભળવા ઈચ્છું છું....🙌
@vivekpatel9166
@vivekpatel9166 2 жыл бұрын
શબ્દો નથી જડી રહ્યા સાંભળ્યા બાદ, ભકતી રસ માં ક્યાં વિલીન થઈ જવાય છે તે નથી ખબર. દરેક આલ્બમ ની જેમ આ પણ ખૂબ જ સુંદર અને કર્ણપ્રિય છે. બીજા ભજનોની રાહ રેહશે.
@sakariyapankaj2380
@sakariyapankaj2380 2 жыл бұрын
ફરી એક વાત ભજન ગીત સાંભળી ને ખુબ જ આનંદ થયો જીગરભાઈ....
@kashishgadhavi4673
@kashishgadhavi4673 2 жыл бұрын
જ્યારે દુનિયા weird અને vulgar ગીતો ના mashup બનાવે છે ત્યારે we can say proudly કે અમારો જીગરદાન bhajan mashup બનાવે છે અને એ પણ સંસ્કૃત શ્લોકો યુક્ત !! You Are Something Different Jigraa 😍❤️
@nishapurohit7398
@nishapurohit7398 Жыл бұрын
Please make full song of eklaj avyaa
@dhoriyanayan_1054
@dhoriyanayan_1054 2 жыл бұрын
Heart touching song 💔😌 ખૂબ જ સુંદર સોંગ છે ભાઈ મજા આવી ગઈ
@mehulthakor1008.
@mehulthakor1008. 2 жыл бұрын
What a excellent voice !!!. It's daily routine to listen this bhajan and start day 😍. Gajab 🔥🔥🔥
@jigrra
@jigrra 2 жыл бұрын
That is so sweet. Thank you for all the love ❤️ 🫶🏻
@rohanmodi5965
@rohanmodi5965 7 күн бұрын
Jordarr goosebumps aavi jaye che song sambhdiye tyare Motivation song 💪💫
@yuvrajsinhjadeja1297
@yuvrajsinhjadeja1297 Жыл бұрын
ભજન ગાઈ ક્યાંથી શકાય???? આ તો ભજનની મોટપ કહેવાય કે એને ગાનાર ના કંઠનુ ચયન કર્યું..!! ભજનમાં જેટલું કામ છે એ ખુબ જ સુંદર છે...🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻😇😇😇😇
@nofilterwithpushpit2507
@nofilterwithpushpit2507 Жыл бұрын
Some new flavour with some new culture authentic Gujarati Bhajan in such a special flavour will make this new teen age kid towards our great Gujarati language for this bossman efforts...keep doing like this man Lots of love
@krishagadhavi2587
@krishagadhavi2587 2 жыл бұрын
Gadhavi smaj mate tme bov Motu proud cho sir 💜 every Bhajan is very beautifully sung by you sir 💜 Love and Respect from Bhavnagar ✨
@krushicare9471
@krushicare9471 2 жыл бұрын
Gadhavi samaj sathe jodo cho ema jigar bhainu kad nanu thay che ena kara hindu samaj sathe jodo..Bhai to Samagra hindu samaj mate motu proud che
@kavitarathod2141
@kavitarathod2141 2 жыл бұрын
Khub j saras. Hu to roj early morning ma sambdhu chu (specially on my workout time). Khub j aanandit Thai jay 6 mind. Positive vibes aavi jay 6. Grt 👏👏
@jennygorasava8653
@jennygorasava8653 2 жыл бұрын
What a song jigraa mogal maa bless you bro bov j mst 6e...🙏🏻🙏🏻
@bhautikvaidya
@bhautikvaidya Жыл бұрын
I recently received this song and don't know how many times I listen to it and shared it with several Gujarati who will admire such a heart-touching presentation. Jigar bhai Shri Hari Krishn tamane aapni snaskuti ne jivit rakhava mate khub shakti aape,
@B2SE
@B2SE 2 жыл бұрын
Brilliant composition, music and voice. Was eagerly waiting for this since hearing teaser. Keep up the good work and keep our tradition alive. Your contribution is invaluable. ❤
@jigrra
@jigrra 2 жыл бұрын
❤❤
@bhaveshtrivedi5162
@bhaveshtrivedi5162 Жыл бұрын
આ ભજનની વચ્ચે જે સંસ્કૃત શ્લોકો આવે છે તે ખુબજ સરસ છે. આવા જ mashup સંભાળવા ગમે.... ખુબ ખુબ અભિનંદન સહ ઘણા ઘણા આશીર્વાદ .... હર હર મહાદેવ
@brijeshsolanki2413
@brijeshsolanki2413 2 жыл бұрын
Just goosebumps in Sanskrit lines..... Amazing.....
@jigrra
@jigrra 2 жыл бұрын
@Sound_Seeker..
@Sound_Seeker.. 9 ай бұрын
હુ સંસ્કૃતનો વિદ્યાર્થી છું પણ આ રીતે પણ શ્લોક ગઈ શકાય ફર્સ્ટ ટાઈમ સાંભર્યું અદભુત..😍❤️
@hetvipatel2973
@hetvipatel2973 2 жыл бұрын
0:55 the shloka is beautiful😍✨❤
@gamarajivan
@gamarajivan Жыл бұрын
Good morning 🌞 Hu roj ek var mashup 2 and 3 jovu chu thank you jiggrraa 😊
@gopalpatel6390
@gopalpatel6390 2 жыл бұрын
સંસ્કૃત ભાષામાં ખૂબ મજા આવી 🙏
@montuthakur1515
@montuthakur1515 Жыл бұрын
I'm from Bihar but I'm currently in Surat love this ..bhajan .. tu rangai ja ne rangma💯✨ lines & shlok 🔥
@sanjay95s57
@sanjay95s57 2 жыл бұрын
તમારાં અવાજ મા બધાં ભજન ગમ્યાં સાહેબ 🙏❤️🥰
@devpandya7451
@devpandya7451 2 жыл бұрын
Ekla j aavya SUPERRBB !!! GooseBumps Yessssssssssssssssssss !!!!!!
@ab.brothers
@ab.brothers 2 жыл бұрын
Loved it ❤️
@vinodmanekchatak8070
@vinodmanekchatak8070 Жыл бұрын
Nice combination of Bhajan n Tatah Kim Shloks...great 👍 jay Ho .jigardan Gadhvi
@XOperation_Garuda
@XOperation_Garuda 2 жыл бұрын
Jigraa bro you are awesome. Currently i am leaving in canada and I miss all my friends and family Members, So whenever I feel bored I just listen your bhajan and songs And now You introduced your new bhajan…. Thx for this one Love you bro😊😊
@HPCreator-studio
@HPCreator-studio 2 жыл бұрын
Gajab nu combination chee Bro😍💫 Aapra old bhajan ane shlok nu combination ae pn aa generations ma gajab nu saheb😍🙏 #એકલા જવાના #તું રંગાઇ જાને રંગમાં
@hiteshchauhan8870
@hiteshchauhan8870 2 жыл бұрын
Your Bhajan Mashups Rock, as always.... Thanks for bringing it to us....🙏🏻
@jiyapatel8281
@jiyapatel8281 2 жыл бұрын
Sache j sabdo nathi tarif mate, khubaj saras geeto che ane vache aa slok jordar sir, tame great chho Jigar Sir❤️🙏
@priy028
@priy028 2 жыл бұрын
Mellophile! ❤️🔥✨ Your all three bhajan mashup are mellophile! ✨✨ You graw with your sanskruti Bhajan and Spiritual love about Krishna❤️ are amazing!!❤️✨
@jigrra
@jigrra Жыл бұрын
Thank you ❤
@titikshanegi2435
@titikshanegi2435 Жыл бұрын
M nt gujarati.... But this bhajan with sanskrit shlokas is so so energetic and divine... Thnkyou for this one, I listen to it everyday in the morning that too in the loop
@iamcsn26
@iamcsn26 2 жыл бұрын
you are the reason i started listening to bhajans and just love the way you present them. keep this series coming. ❤
@PrakashRaj-rl1cm
@PrakashRaj-rl1cm Жыл бұрын
This Bhajan took me back to my childhood when my dad was playing Hemant Chauhan's bhajan in the morning. Thanks for the beautiful music and god blessed voice. I wish you come up with many more bhajans like this❤ This album made me blissful 😇
@luvshuv3227
@luvshuv3227 2 жыл бұрын
Dil ma utari gayu sir salute sir 🙌❤
@nikunjloh
@nikunjloh 2 жыл бұрын
તમારા ભજનની દરેક મશઅપ હું રોજ સવારે સાંભળું છું તું રંગાઈ જાને રંગમાં આ મને સૌથી વધારે ગમ્યું જીગરભાઈ ખૂબ જ આગળ વધો તેવી શુભેચ્છાઓ...
@VinodPatel-bx3qw
@VinodPatel-bx3qw 2 жыл бұрын
Background music awesome Bro.. ❤️
@shefaligosalia2088
@shefaligosalia2088 2 жыл бұрын
Not just melodious but also connecting our hearts to our roots. Grt work and looking forward to many more of this unique melodious musical pieces. Thanks for shooting it in our beautiful Sunshine state ,QLD, Australia
@yogeshsinhzala21
@yogeshsinhzala21 2 жыл бұрын
Ha mara કિર્તીદાન ગઢવી ના સાવજ હા જોરદાર ભજન મઝા આવી ગયી 😊😊😊
@indicidea
@indicidea Жыл бұрын
Hidden gem for Gujarati music lovers... This song deserve much more hype and popularity in world where we Gujarati only talks about our literature... spiritual masterpiece... Keep up the good work Jigrra...
@mirdesai4875
@mirdesai4875 Жыл бұрын
❤❤
@dabhishreya
@dabhishreya 2 жыл бұрын
મારા બેય પ્રીય ભજન jigrra નાં અંદાજમાં આવ્યા એટલે વધુ ખુશી થઈ 🎉 અને ઉપરથી જે શ્લોક ઉમેર્યો છે એતો ભજનની મીઠાઈમાં ચાસણી જેવું કામ કરે છે 😍 yesh it's 3rd one 💃💃 Thank you Jigrra 🙏🏻
@THEVISHUJETHAVA
@THEVISHUJETHAVA 2 жыл бұрын
God Bless You Jigrdan Bhai 🔥 You Just Nailed It ❤‍🔥
@hetalpatel1016
@hetalpatel1016 Жыл бұрын
મારા દરેક મિત્રોને મોકલાવ્યુ,,,અતિ સુંદર અને પ્રભાવિત કરે છે,,,આજની પેઢીને અનુરૂપ છે સાથે અમને પણ,,,,🙏👏👍👌🌹your new fan 💛
@utkarshhathi9963
@utkarshhathi9963 Жыл бұрын
It is Excellent 🎉 Superb c6 along with beautiful music Composition 🎉🎉 Need more from u like these 🎉🎉
@nitinvarsakiya7557
@nitinvarsakiya7557 2 жыл бұрын
Joradar jigrabhai😍😍
@THENORTHSTAROFFICIAL
@THENORTHSTAROFFICIAL 2 жыл бұрын
Pure Genius ❤❤❤ It’s therapeutic and peaceful Mashup 😇 Loved this track 🙌🏻
@_vishwam.sharma
@_vishwam.sharma 2 жыл бұрын
The Explanations of Sanskrit Shloka was Mark to the Point. Enjoyed Almost Over the Mind. Feeling blessed after hearing this.
@hemalmehta84
@hemalmehta84 2 жыл бұрын
Very devotional Bhajans mashup... Keep going મોટા ભાઈ. જય અંબે...🙏
@jigrra
@jigrra 2 жыл бұрын
❤❤
@vivaanvaghasiya9799
@vivaanvaghasiya9799 Жыл бұрын
Wahhhhhhh Jigarbhai Wahhhhh…. Pela to bhai Dil thi salute tamne…. Unexpected Version of Bhajan is just out of the world Yarrrrrr….. I genuinely appreciate the way you sang…. Specially aa fast forward Jamanama tame Je lai aavya cho ne bhai…. 2 hath Jodine tamne vandan che broooooooooooooooooo
@kunjdarji02
@kunjdarji02 2 жыл бұрын
Literally got goosebumps when the sanskrit shloka started... Hearing that part on loop ♥️
@Sejalba_gadhvi
@Sejalba_gadhvi 2 жыл бұрын
Bov j saras voice chhe tmaro jigardan gadhvi , this is fabulous song
@hardypathak3242
@hardypathak3242 2 ай бұрын
@Jigarbhai તમને અંદાજો નહીં હોય પણ મારા ૧૦-૧૩ વર્ષ ના બાળકો પરદેશ મા તમારા ભજન સાંભળી ઉછરી રહ્યા છે, એમને મજા આવે એવા રાગ ને સંગીત સાથે તમે અદ્ભુત સત્કર્મ કરી રહ્યા છો. આપડી સંસ્કૃતિ ની અદ્ભુત ઝાંખી આપવા બદલ આભાર 🙏❤️
@vrokz69
@vrokz69 2 жыл бұрын
@jigrra Again you melt evryone s heart and this sanskrit lines , that was so amazing and most important that tune perfect for those lines , favourite line (Aekla javana) 👍
@chiragsumesara6864
@chiragsumesara6864 2 жыл бұрын
Superb mind blowing,🤗🤗
@vrajpatel5879
@vrajpatel5879 Жыл бұрын
शरीरं सुरुपं तथा वा कलत्रं यशश्चारू चित्रं धनं मेरुतुल्यम् । मनश्चेन्न लग्नं गुरोरंघ्रिपद्मे ततः किं ततः किं ततः किं ततः किम् !
@DaivikPanchal07
@DaivikPanchal07 Жыл бұрын
I have never commented on any video before but when i heard “Shwas Khutse, Nadi Tutse…..Pran nahi re tara aang ma…Tu Rangai Jaane Rang ma” It’s just triggered me a lot and i couldn’t resist myself to appreciate this beautiful creation! Thank you so much for this amazing masterpiece! Goosebumps 🔥 God bless you Jigardan bhai! 🥰🔥
@jigrra
@jigrra Жыл бұрын
Thanks a ton
@kinjal_patel1920
@kinjal_patel1920 Жыл бұрын
Hello brother
@prachizala3811
@prachizala3811 2 жыл бұрын
Always love listening ur all Bhajan Mashups ❤🤩Radhekrishna 🙏
@shwetayadav8010
@shwetayadav8010 2 жыл бұрын
You just added a fire in those bhajans 🔥
@jigrra
@jigrra 2 жыл бұрын
Thank you 🙏
@jinalwadhvana6444
@jinalwadhvana6444 2 жыл бұрын
It's real feel goosebumps while listen combo of Sanskrit and Gujarati Bhajan , and Wow moment ...what a shlok uchharan in Sur!!! It's major effect on music too, like party songs ! "Aaje bhajshu ..." Is iceing on cake. Cheers for upcoming mashups too
@h.mgaming7331
@h.mgaming7331 Жыл бұрын
Jigar bhai tamara bhajan sambhdi ne tutela dil jodai jay che je kam sara sara na kari sake e kam Tamara bhajan kare che thank you soo much e line "ekla j avyaa ne ekla j javana" dil ne touch thai chee thank you soo much for making all old bhajan alive ane bhajan sathe sanskrit na sholks sache ek body ek dum motivate Thai gai a bhajan sambhdi nee thank you soo much for creating this masterpiece 🤗
@jigrra
@jigrra Жыл бұрын
Thank you so much 😊 ❤️🙏
@shrijaypatel2766
@shrijaypatel2766 Жыл бұрын
W
@dearfriends9806
@dearfriends9806 Жыл бұрын
❤❤
@nehapatel2749
@nehapatel2749 Жыл бұрын
​😮😊😊😊
@nehapatel2749
@nehapatel2749 Жыл бұрын
​@jigrra to the night of a little time to 😮 the night ty😮😮😮😮
@sanjaybaraiya3063
@sanjaybaraiya3063 3 ай бұрын
વાહ જીગરદાન તમારા ભજન સાંભળીને નવી પેઢી ને નરસિંહ મહેતા મળ્યા છે ❤
@karanmakwana6917
@karanmakwana6917 2 жыл бұрын
Mind blowing Mashup❤️♡❤️ amazing voice ❤️♡❣️❣️❣️
@mayuriparmar4859
@mayuriparmar4859 2 ай бұрын
I listen this 100 times it's too much amazing mashup 👏👏👏
@ravisuthar1321
@ravisuthar1321 2 жыл бұрын
3:13 Goosebumps
@PratikPatel2023
@PratikPatel2023 Жыл бұрын
ખુબ ખુબ સુંદર ભજન સ્લોક સાથે મજા આવી ગઈ 🙏🚩🚩🚩🚩🔥🔥🔥🔥🔥 .
@umenapara4856
@umenapara4856 Жыл бұрын
Tu rangai jane rang ma full song tmara voice sambhadvu chhe
@parthdarji6279
@parthdarji6279 7 ай бұрын
Mare pan sambhadvu Che
@nikitachavda4004
@nikitachavda4004 5 ай бұрын
Right mare pn
@dhruvikharva
@dhruvikharva 5 ай бұрын
Haa haa amare pan ❤
@komalmacwan9051
@komalmacwan9051 4 ай бұрын
Ha mare pan
@AeshaPatel-yt9yd
@AeshaPatel-yt9yd 3 ай бұрын
Mne pn
@nidhivegad8092
@nidhivegad8092 2 жыл бұрын
Perfect che😊👍 Sanskrit shlok baujjj saras rite incorporate thayu che .. It's amazing !
@ektasambad8296
@ektasambad8296 2 жыл бұрын
નવી પેઢી ને આટલી બધી અદભુત ભેટ આપવા માટે આપનો ખૂબ ખૂબ આભાર🙏🙏🙏🙏
@RajshriDhogru
@RajshriDhogru 6 ай бұрын
We get peace 🕊️ after listening this type of Bhajan or music.... Literally in love with it 🌹🕊️🦋🤍
@karmatakalpesh8287
@karmatakalpesh8287 2 жыл бұрын
અદભુત અદ્વિતીય અકલ્પનીય 🙏🙏☺️
@jigrra
@jigrra 2 жыл бұрын
Thank you 🙏
@MusiicAddiction
@MusiicAddiction 2 жыл бұрын
I literally cried listening to this perfect mashup. All the thoughts were flooded together at the same time and than that line cames.. "તું રંગાઈ જાને રંગમાં" and a smile came along with the tears that rolled down my face.. I LOVE YOU YOU JIGAR BHAI. એટલું સારું લાગે છે જેની કોઈ હદ નથી. ને મારા જેવા કૈંક એ હશે જેમના મોઢે હાસ્ય આવવાનુ નું આપ કારણ બન્યા છો.
@BudhhaKarma
@BudhhaKarma 2 ай бұрын
“તું રંગાઈ જાને રંગમાં” આખું ગીત તમારા અવાજ માં સાંભળવું છે..... જીગરભાઈ😊😊😊
@jagrutipatel9740
@jagrutipatel9740 Жыл бұрын
I just listened this song for more than 5 times a day, it gives really motivation, goosebumps, and its so lovely..........to listen combo of gujarati and sanskrit, you kill it bro.........and ur damn voice so amazing......never tired to listening ur voice...❤❤❤ મા સરસ્વતી હમેશા તમારા કંઠમાં આવી જ રીતે વિરાજમાન રહે.......
Bhajan Mashup 2 | Jigardan Gadhavi | @jigrra
4:58
Jigrra
Рет қаралды 9 МЛН
Kachi Re Mati nu
6:24
Release - Topic
Рет қаралды 1,3 МЛН
It works #beatbox #tiktok
00:34
BeatboxJCOP
Рет қаралды 41 МЛН
Правильный подход к детям
00:18
Beatrise
Рет қаралды 11 МЛН
Каха и дочка
00:28
К-Media
Рет қаралды 3,4 МЛН
Keejo Kesari Ke Laal Mashup | Shree Ram Mashup 2024 | Bhakti Song
15:41
Modi's Beats
Рет қаралды 2,1 МЛН
Vaage Vaage 2 by Aghori Muzik | Khamma 2
5:35
Aghori Muzik
Рет қаралды 3,3 МЛН
Vrindavan
29:26
Jigrra
Рет қаралды 1,5 МЛН
Vhalam Aavo Ne | Full Audio Song | Love Ni Bhavai | Sachin-Jigar | Jigardan Gadhavi
5:20
Vrindavan | Jigardan Gadhavi | Nonstop Raas-Garba
29:10
Jigrra
Рет қаралды 4,1 МЛН
Dhuni Re Dhakhavi |  Sachin-Jigar| Sachin Sanghvi | Nishant Thacker
4:09
It works #beatbox #tiktok
00:34
BeatboxJCOP
Рет қаралды 41 МЛН