આ બધાં શિક્ષકો કશું બોલતા નથી, મતલબ એ કે થયો કે આચર્ય જેવાજ આ લોકો પણ હોવા જોઈએ, એટલે કશું નથી બોલી શકતાં
@shanti_1982Ай бұрын
💯💯
@dipakchauhan6809Ай бұрын
Right...
@HaRshad_sodhaАй бұрын
સાલા નામર્દ શિક્ષકો
@ranjandilipdabhi2869Ай бұрын
આ નરાધમ આચાર્ય ની સામે અવાજ ઉઠાવવા મા શિક્ષકો ને ડર રાખવાની જરૂર નથી
@Ramkubhaimobh-f7bАй бұрын
શિક્ષક તરીકે ફક્ત બહેનો ને પ્રાધ્યન્ય આપો જેનાથી આવા બનાવ ન બને. સરકાર દ્વારા આ વાત ધ્યાને લેવી જોઈએ
@jayeshpatel9424Ай бұрын
એની છોકરી જોડે કઈ આવું થશે ત્યારે બોલશે.. સાલા હરામ ખોર એક બે શબ્દ તો બોલવા હતા.
@sureshbhaipatel5928Ай бұрын
O k
@sureshbhaipatel5928Ай бұрын
17:45
@bhaveshbaraiya-fg1siАй бұрын
આ બોલતો કેમ નથી કેતારી પોલ ખુલસે મીડીયા
@ShradhaAhir-z4zАй бұрын
આ શિક્ષક ને એમ પૂછવાનું નો હોય સીધો લાફો જ મારવાનો હોય સરમ વગરનો એ સાળા ની બાળકી નું કાય જ દુઃખ નથી આ બધા હરખાજ જ હે જવાબ નથી આપતા આમ તો જોવો .. આચાર્ય ને મદદ કરવા જાય હે સરમ કરો સરમ શિક્ષણ નું પદ જાળવો
@PATELNARESHMАй бұрын
💯 સાચી વાત છે ભાઈ
@kaluninama5427Ай бұрын
😂😂😂😂
@Suratvlog2309Ай бұрын
આ સ્કૂલ ના બધા શિક્ષક ને સપ્લેપન્ડ કરવા જોઈએ કંઇ બોલી નથી રહ્યા નરાધમ વિશે
@vikeshkumarprajapati3399Ай бұрын
Thay gaya badha j saspend
@Alakhnoaadesh_cjАй бұрын
જે જવાબ નથી આપતા તેવા તમામ ની તાત્કાલિક અસરથી બદલી કરી નાખવી જોઈ એ...
@truptimohaniya1497Ай бұрын
Aa Loko boli nathi sakta to samaj ne su sudharvana Emna ma koi feeling dekhati j nathi
@krishnachenal-hv2orАй бұрын
રાઈટ
@ektaparmar8415Ай бұрын
આ નમાલા શિક્ષક કહેવાય
@shaileshpatel3871Ай бұрын
શાળાનો સમગ્ર સ્ટાફ, એસએમસી, સીઆરસી બીઆરસી તમામ પાસે રિપોર્ટ લેવો જોઈએ અને એમની ઉપર પણ કાર્યવાહી કરવી જોઈએ. આવા વિકૃત આચાર્ય વિશે તેઓ શા માટે ન જાણી શકે???
@VihatstudiogolgamАй бұрын
સાચી વાત 100%
@nehamehta5859Ай бұрын
Aa badha nalayako Malela j hase
@govindbhaiparmar6987Ай бұрын
Right 👍
@jitubhaipatel9604Ай бұрын
ચૂપ રહેનાર શિક્ષકો પણ ગુનેગાર ગણાય. આ બધા નરાધમ ને સજા થવી જોઇએ જ
@arpitasodha8058Ай бұрын
Rgt
@VihatstudiogolgamАй бұрын
બીજા શિક્ષકો કેમ મોટા દાબીને બેઠા છે
@rekhavyas2034Ай бұрын
આ શિક્ષણ અને બાળકો નો સવાલ છે, કોઈ વ્યક્તિગત હિત નથી, કે શિક્ષકો બોલવા નથી માગતા ? જે શિક્ષકો બોલતા નથી તે એટલાજ જવાબદાર છે.
@truptimohaniya1497Ай бұрын
Right
@rameshvalva5774Ай бұрын
આમા એકેય શિક્ષક જેવા લાગતા નથી આવા શિક્ષક હોય.
@jitubhaipatel9604Ай бұрын
એ નરાધમ ના કામમાં આ બધા શિક્ષકો ભાગીદાર જ હશે
@HiteshPatel-o9rАй бұрын
આ શાળાના બધા શિક્ષકો આવું જ કાર્ય કરતા હસે એવું લાગી રહ્યું છે બધાને રિમાન્ડ આપો તો બોલશે
@shantilalparmar8356Ай бұрын
ખુબ કુરૂણ વાત સાભળી દુખથયુ
@ektaparmar8415Ай бұрын
પોતાની નોકરી જ વ્હાલી છે... આ લોકો ને કોઈની દીકરી ની શું ચિંતા હોવાની?
@S.F.P.SanaliАй бұрын
કેમ કોઈ જવાબ આપવા તૈયાર નથી આવી ઘટના બની જાણતા હો એ તો બોલો
@gbc5069Ай бұрын
દેશમાં છેલ્લા વર્ષોમાં બની રહેલી આવી હવસી-રાક્ષસી ઘટનાઓમાં સંડોવાયેલા નરાધમો કોઇ એક ગુટની છત્રછાયા હેઠળ સંકળાયેલા હોય જ છે જે આવા કુકર્મો કરી હત્યા કરી કાયદાની પણ મજાક કરે છે - ૨૦૪૭
@LaxmanbhaiKanadeАй бұрын
આ બધા શિક્ષકો એ નરાધમ શિક્ષક વિશે કેમ કંઈ બોલતા નથી. તમામ ને પાણીચું આપવું જોઇએ.
@HiteshPatel-o9rАй бұрын
આ શાળાના બધા શિક્ષકોને પણ સસ્પેન્ડ કરો કોઇ જવાબ આપવા નથી માંગતા.. આ શિક્ષકો જોવાઈ છે એની છોકરી જોડે આવું થશે તો કોઈ સપોર્ટ નઈ કરતા આ શિક્ષકને ઓળખી લેજો
@rekhavyas2034Ай бұрын
શિક્ષકો બોલતા નથી ? આવા શિક્ષકો કેમ ચાલે ?
@v_k_bariaАй бұрын
શાળા ને બંધ કરાવી દો ને બધા શિક્ષકો ને સસ્પેન્ડ કરો
@rajendrasinghrathore1073Ай бұрын
આવા શિક્ષકો ને સેવા મુક્ત કરો .નવા જરૂરતમંદો ની ભરતી કરો.
@Ratansinhpatel9703Ай бұрын
આ બધા શિક્ષકોને પણ માર પડવો જોઈએ તો જ સાચું બોલશે
@pratapparmar4757Ай бұрын
બધા શિક્ષક ને સસ્પેન્ટ કરવા જોઈએ કેમ કંઈ બોલતા નથી સાલા જંગલી છે
@sumitrabaria8549Ай бұрын
બાળકી માટે બે શબ્દો ના બોલી શકો તો તમે બાળકો નું શું ભવિષ્ય ઘડવા ના અન્યાય સામે અવાજ ઉઠાવવો ખુબ જરુરી છે.
@amitprajapati7813Ай бұрын
આ તમામ શિક્ષકોને સસ્પેન્ડ કરવા જોઈયે એમને ખબર હોવા છતાં સહન કરીએ ગયા. ભવિષ્યમાં આવી ઘટના ના બને તે માટે શિક્ષકોના ચારિત્ર્યની કસોટી અંગે વિચારવું જોઇએ
@DineshPatel-sv8puАй бұрын
આ નરાધમ વિશે કસુ બોલતા નથી શિક્ષકો તો આનો મતલબ આ બંધા અંદર સંડોવાયેલા છે
@parmarjenbhapirubha4961Ай бұрын
આ એકેય શિક્ષક ઉપર વિશ્વાસ કરવો એ આપણી મોટી ભૂલ સાબિત થશે કારણ કે આમનુ મૌન ફલિત થાયછે
@sunilvasava3141Ай бұрын
શાળાનો સમગ્ર સ્ટાફ જવાબદાર હોય એવું લાગે છે . કોઈ ટીચર બાળકી વિશે બોલવા નથી માંગતા.
@sureshsutariya8056Ай бұрын
આ બધા શિક્ષકો મળેલા લાગે છે
@indianwatersolution8030Ай бұрын
બેટી બચાવો બેટી પઢાવો. બેટી ને કેવી રીતે બચાવવી અને બેટીને કેવી રીતે પઢાવવી? ખાલી નારા આપવાથી કશું નહીં થાય, ઠોસ પગલાં લેવા પડશે.
@AshvinKRathvaАй бұрын
બધા સરખાજ છે
@rahulminama1966Ай бұрын
બધ્ધાજ ટીચર ને સસ્પેન્ડ કરો આલોકો મળેલા છે બધ્ધા 😢👏
@rameshbhaiprajapati1626Ай бұрын
Badha shixako shajane layak che shaja thavi joea
@ramjidodiya6266Ай бұрын
આ શિક્ષકો કાઈ બોલતા નથી તો એમજ માનવુ પડે કે આ બધો સ્ટાફ આ હરામી હવસખોર સાથે જોડાયેલા જ હોય એવું લાગી રહ્યું છે 🙏😭🙏
@RatanKalara-pu3bwАй бұрын
ભાઈ આ મોટી પાટિ મા જોડાઈને બેઠો છે
@gbc5069Ай бұрын
@@RatanKalara-pu3bw સાચી વાત - ગંદકી ત્યાં ભરી છે. લોકો જાગશે દોડાવીને મારશે એ સમય હવે દુર નથી.
@sambhavsandeshАй бұрын
તમામ શિક્ષકો ને બરતરફ કરો
@EstrellaEvenjollyshortsАй бұрын
આ સ્કૂલ ના બધાજ ને રિમાન્ડ પર લેવા પ્લીઝ
@ketanpatel-jc5dnАй бұрын
આ ભાજપ ની ભગીની સંસ્થા સાથે જોડાયેલા છે તો આપણે શું કરી શકીશું,
@priyabhatt5790Ай бұрын
સાલા બધા મિલી ભગત હશે આ બધા લોકોના હાથમાં થી રોજી જવી જોઈએ અથવા સસ્પેન્ટ કરવા જોઈએ એ.
@sonira230Ай бұрын
હું નિવૃત્ત શિક્ષક છું. મારું માનવું છે કે આ શાળાના શિક્ષકો ને ઉપરી અધિકારીઓ એ મૌખિક આદેશ કરેલ હશે કે આ બાબતે કોઈ એ કાંઈપણ ટિપ્પણી ન કરવી.
@RitaBhagora-jn3nkАй бұрын
પણ એક શિક્ષક ની ફરજ છે બોલવું અંધારા માંથી અજવાળા માં લઈ જવા વાળો છે અંધારા માં જાય છે ઉપર થી જ તંત્ર ખરાબ છે
@naynachheda195327 күн бұрын
tamari potani dikri hase to pan nahi bolo teacher hoi to su
@krishnachenal-hv2orАй бұрын
આ સ્કૂલ ના શિક્ષકો ને પણ સજા થવી જોઈએ બધા મળેલા છે લાગે કય જવાબ આપતા નથી તે પણ ચોર છે શિક્ષક ના નામે કલંક છે બધો સ્ટાફ
@rasamikagoswami7585Ай бұрын
આ શિક્ષકો પણ જાણતાં હોય એવું લાગે છે તેમની પણ કાર્યવાહી કરો.
@goga22134Ай бұрын
તે શાળા ના શિક્ષકો ને પૂછો કે તમારી છોકરી હોય તો પણ તમે આમ ચૂપ રહ્યા હોય તો 😭😭
@jigar7028Ай бұрын
સ્કૂલ ના શિક્ષણ ને પણ સસ્પેન્ડ કરવા જોઈએ પછી બધુ બોલ આ બધા....
@HetalMehta-f1pАй бұрын
આવા શિક્ષકો ને સસ્પેન્ડ કરો જેકંઈ નબોલે
@patelshirish-xy8ofАй бұрын
હરામિનો ત્યારેજ ખેલ પાડવો હતો હવે લેવ તારીખ પે તારીખ.
@baraiyavikram6383Ай бұрын
તમને બેન ધન્ય છે તમારા મા બાપ ને ધન્ય છે કે આવા પ્રશ્ન પુસયા
@GohilBapu4035Ай бұрын
ઉપર ના અધિકારી દ્વારા આ લોકો ને બોલવાની ના પાડી હસે એવુ જ બને છે
@rajeshhingu4158Ай бұрын
આ નરાધમોને જીવતા સળગાવી દો.
@niteshtadvi1530Ай бұрын
આ બધા પણ મળેલા હસે એટલેજ આ લોકો કસુ બોલતા નથી 😈
@girish.b.pandya.bhiloda997Ай бұрын
આ ચાલુ શિક્ષકો ને બાંધી બાંધી ને છોતરાં કાઢી નાખવાં જોઈએ, એ બધાને આ કેસના ભાગીદાર ગણાવવા જોઈએ.
@RitaBhagora-jn3nkАй бұрын
પ્રિન્સીપાલ નો રોફ વધારે હોય છે શાળા ઓ માં ઉપર થી પણ દબાણ હોય છે
@RitaBhagora-jn3nkАй бұрын
જે દોશી છે એનાં છોતરા કાઢો તો બીજાં જાતે જ સુધરી જશે
@rajeshhingu4158Ай бұрын
ક્યાં ગયા શિક્ષણમંત્રી...બોલાવો એને
@gordhanbhaimalubhai2193Ай бұрын
બોલતા નહી એટલે એમને નોકરી માંથી કાઢી મૂકે એનો ડર છે એવુ લાગે છે તો એમને કાયદેસર છૂટા કરવુ જોઈએ
@rambhaisiyad7435Ай бұрын
આ બધા શિક્ષકને સસ્પેન્ડ કરવા જોઈએ કારણ કે જવાબ પણ નથી નરાધમ વિશે કેમ કશું બોલતા નથી એનું કારણ જાણવું જોઈએ
@RupabhaiDhadhal-v2jАй бұрын
સત્તાધીશો એક્શન લ્યો એકજ મીડિયા નિર્ભય છે જે આ ગરીબ ની સાથે છે બીજા મીડિયા વાલા ક્યા બીલમા ઘુસી ગયા છે ઉપર વાલા નો ડર રાખો તમારી દિકરી પર પણ થયેલ શકે છે કુદરત છોડશે નહી ઇ યાદ રાખજો ઉપર વાલા ની લાઠી મા અવાજ નથી
@rambhaisiyad7435Ай бұрын
બધા શિક્ષકને પોલીસના હાથમાં એકવાર રિમાન્ડ બધી ખબર પડી જાય
@pragnayadavАй бұрын
જે જીવનનો અધિકાર આ બાળકી નો છીનવાયો છે એવા આ સમાજ અને આ લોકોને કુદરત માફ નઈ કરે જોઈ લેજો 😡
@dr.yogendrarathod3741Ай бұрын
સંવેદના વિનાનુ શિક્ષણ અને શિક્ષક
@Bharvadhindu-sn7heАй бұрын
આ હરામીને જાનથીમારી નાંખો સાલાઓ
@VishnuBharvad-ww2hjАй бұрын
બળદ ની જેમ ખસી કરી નાખો
@meera0109Ай бұрын
આ લોકો શિક્ષક બનવાને લાયક નથી.
@KanchanbhaiVankar-go6oiАй бұрын
આ બધા ત્યોનાં નરાધમ શિક્ષકો નથી બધાને તાત્કાલિક છૂટા કરો
@vaniyavipul2112Ай бұрын
બેન પણ ચૂંટણી આવે ત્યારે તમે જ વેચાય જાવ છો પેલા ,તો તમે પણ નફ્ફટ થી ઓછાં નથી..
@hiteshhelaiya7146Ай бұрын
Aa Desh ma garib nu koy nthi
@RatlamichachaАй бұрын
Aava jehadi gobarbhakt ne fansi aapo
@lalathakor7361Ай бұрын
આ બધા શિક્ષકોને સસ્પેન્ડ કરવા જોઈએ
@pcthakor6685Ай бұрын
આ બધા જ શિક્ષકો ને સસ્પેન્ડ કરવા જોઈએ
@AshokbhaibPatel-c5iАй бұрын
આ બઘા ની દિકરી સાથે આવું ખરાબ કામ થયું હોત તો ખબર પડત
@swapanilParmarАй бұрын
બોલવા પણ રાજી નથી ... તો આ બધા હવસખોર સાથે છે એવું લાગે છે 😡🤬
@Pravinpatel-o9oАй бұрын
ફાંસીની સજા થવી જોઈએ
@hareshpujariАй бұрын
😅😅😅આમને પણ સસ્પેન્ડ કરાવા જોવે આ લોકો બોલી નથી સકતા હોય તો સુ ભનાવી સાકે 😅😅😅😅😅
@ShivamDegitalАй бұрын
એને સ્કૂલમાં ની અંદર જ ફાંસી આપો
@ILost-c8lАй бұрын
બધું રહવા દય અને તે ના ફોસી appo, , jahar maa
@AshokSankhala-uo8cvАй бұрын
આ બધા ફતવા બંધ કરો અને ન્યાય તંત્ર હોય તો ઓન ધ સ્પોટ ફાંસી આપવી જોઈએ
@shilapatel2663Ай бұрын
આવા શિક્ષકો કોણે બનાવ્યા એ ખબર પડતી નથી કે જે એક લાઈન પણ વ્યવસ્થિત બોલી શકતા નથી...
@msvasava106Ай бұрын
આવા લોકોને ગામ વચ્ચે પાછી આપો
@aniltaviyad3174Ай бұрын
Suspend karo badhane
@RatlamichachaАй бұрын
Aava jehadi gobarbhakt ne fansi aapo
@ajaybhuriya9487Ай бұрын
આવા કેવા શિક્ષકો બે શબ્દ તો બોલો એના વિશે ..ખરું કા તો ખોટ્ટું
@kitypatel555Ай бұрын
ગુજરાત ન્યાય માંગે છે આને એજ શાળા ના શિક્ષક કો કેમ કે બોલવા તૈયર નાથી...
@hpgoriya4045Ай бұрын
બધી દિકરીઓને નાની હોય કે મોટી દિકરી હોય એક છરી સાથે રાખવાની.....
@MahirPARMAR-r7lАй бұрын
આપણા ગામમાં બાર ના શિક્ષકો નોકરી ના કરવા જોઈએ
@EstrellaEvenjollyshortsАй бұрын
દરેક માં બાપે પોતાની દીકરી ને રોજે રોજ પૂછવું આખા દિવસ માં સુ કર્યું નાની વાત ની પૂછપરછ કરવી મારી દીકરી પણ છ વર્ષ ની છે હું કાંઈજ એને ના પૂછું તોઈ જે પણ આખો દિવસ થયું હોય એ બધું કે છે .
@ketanpatel-jc5dnАй бұрын
સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે અલગ કાયદો બનાવો
@damormiteshbhaidamormitesh2127Ай бұрын
Scolna badha sicxkone saspend karva
@dharmendravala4937Ай бұрын
આ સ્ટાફ નમાલો છે. બોલતા અસકાય છે. આ બધા આવા જ લાગે છે.
@chetnapatel9775Ай бұрын
બહુ સાચી વાત કરી બેન તમે
@LilaBaria-vm6jyАй бұрын
Badha teachers ne સસ્પેન્ડ કરો... Aa badha sara nthi
@bariabudhabhai5014Ай бұрын
ખરેખર સાચી તપાસ થાય, ખરેખર હકીકત શું છે? મિડિયા બોલે છે એવું છે કે બીજી કોઈ બાબત જે ગાડીવાળા પાસેથી સાચી હકીકત જાણો, ખરેખર શું હકીકત છે?
@rambisisodiya6857Ай бұрын
Ae sixko ny bole enu karan e che k E potani dikri ne safe krva mange che,kem k tya na manso ni mansikta Evi che k govind na virudh bolva vala ni dikiro ne and family ne target krse socially ,mentally,and financially
@rathavasanjay8410Ай бұрын
આ લોડાઓ નો પણ હાથ હોય એટલે જ કંઈ ન બોલી શકતા.
@VishalChauhan-r3dАй бұрын
Jyare govind nat ni behaviour about vaat thay tyare teacher staff postpone Kari de chhe aava teachers ne suspend Kari deva joiye
@AmritbhaiChauhan-e4u29 күн бұрын
આ બધા શિક્ષકો ની પણ મિલી ભગત હશે એવું મારું માનવું છે કેમ કે કોઈ શિક્ષક આ બેન ને સરખો જવાબ પણ આપી સકતા નાથી
@hansasingaroffical3676Ай бұрын
Aa school na bdhaj sikshco ne sspend karavo.bdha na Kala kaam che