એક સાંજ ધ્રુવ ભટ્ટ સાથે । Dhruv Bhatt | Dhruv Geet | Sahitya Prabhat | Studio Flash | Dharampur

  Рет қаралды 5,263

Studio Flash

Studio Flash

2 жыл бұрын

#dhruvbhatt #dhruvgeet #sahityaprabhat #studioflash #dharampur
'Ek Saanj Dhruv Bhatt Sathe'
સાહિત્ય પ્રભાત ધરમપુર તથા ધરમપુર નગર પાલિકા સંચાલિત લાઈબ્રેરી દ્વારા આયોજિત 'વાંચે એનું પુસ્તક' અંતર્ગત કાર્યક્રમ 'એક સાંજ ધ્રુવ ભટ્ટ સાથે'
Program management : Faysal Bakili, Nimesh Bhatt & members of Sahitya Prabhat
Dhruv geet lyrics : Dhruv Bhatt
Music arrangement : Haresh Jani
Tabla : Vishal Gori
Singers : Haresh Jani, Bhavna Bhatt, Pinakin Jani & Girl students of Kedi- Dharampur.
Live broadcaster : Deval Ranch & Team
Photo & Videography : Pankaj Patel,Niraj Patel, Ankit Patel, Sidhdhesh Pawar & Jagdish Chaudhary
Video editing : Haresh Jani
Special Thanks to ARCH Dharampur for support and assistance.

Пікірлер: 21
@shahpriyank285
@shahpriyank285 Жыл бұрын
બહુ સરસ. આવું જાગૃત audinace અને... કલાપ્રેમી પ્રજા. Great.
@parulleuva3088
@parulleuva3088 Жыл бұрын
અદ્ભૂત.. પામ્યા 👍👍👍👍👍👌👌👌
@saemsmusicgroup5212
@saemsmusicgroup5212 Жыл бұрын
Khub sundar
@chinmaygujrativandemateam2461
@chinmaygujrativandemateam2461 Жыл бұрын
ખૂબ જોરદાર જબરદસ્ત અદ્દભૂત,વંદન...
@dhruvbhatt6972
@dhruvbhatt6972 2 жыл бұрын
ઓડિયન્સથી માંડીને આયોજકો સુધી બધાએ પૂરી જાગૃતીથી ભાગ લીધો. પ્રશ્નો મજાના અને જિજ્ઞાસા ભરેલા પૂછાયા. મારા ગમતા ગામના ગમતા લોકો... આનંદ આનંદ.
@pankajpatel1516
@pankajpatel1516 2 жыл бұрын
દાદા આપની ઉપસ્થિતિ વગર શક્ય ન હતું, આપનો અભિપ્રાય અમારા માટે પુરસ્કાર થી વિશેષ છે.
@naynabenkpadhiyar8450
@naynabenkpadhiyar8450 Жыл бұрын
નર્મદે હર,ગુરુદેવ દત્ત.
@nimeshbhattdharampur4117
@nimeshbhattdharampur4117 2 жыл бұрын
અદભૂત કાર્યક્રમ રહીયો ખૂબ ખૂબ અભિનંદન પંકજભાઈ,( સ્ટુડિયો ફ્લેશ ,) અંકિતભાઈ, નીરજ ભાઈ , હરેશ જાની, પિનાકિન જાની વિગેરે ને
@pankajpatel1516
@pankajpatel1516 2 жыл бұрын
કાર્યક્રમ સફળ બનાવવા બધાએ જ દિલથી સહયોગ આપ્યો, ખરેખર મઝા આવી
@indirabenpatel5995
@indirabenpatel5995 Жыл бұрын
મઝા આવી
@shyamal-gargi6324
@shyamal-gargi6324 2 ай бұрын
અમને એ વાતનું ગર્વ થાય છે કે ધ્રુવદાદાના ગીતોને સ્વર આપવાની શરૂઆત, અમે શ્યામલ ભટ્ટ, "ઓ રે બેલી" વગેરે અને મેઘા ભટ્ટ, "કદી તુ ઘર" થી થઇ...❤
@isheetampancholi4197
@isheetampancholi4197 Жыл бұрын
:) 💕
@Chiragkumar009
@Chiragkumar009 2 жыл бұрын
Wah superb 😊
@pankajpatel1516
@pankajpatel1516 2 жыл бұрын
Thank you so much
@girajoshi2651
@girajoshi2651 2 жыл бұрын
ખૂબ સરસ પ્રોગ્રામ 👌👌💖🙏
@pankajpatel1516
@pankajpatel1516 2 жыл бұрын
આભાર 🙏
@girajoshi2651
@girajoshi2651 2 жыл бұрын
@@pankajpatel1516 जी.. 😊🙏
@dahyabhaivadhu4974
@dahyabhaivadhu4974 2 жыл бұрын
સર્જક સાથે સાક્ષાત્કારનો કાર્યક્રમ સરસ રહ્યો.આયોજકો અને નગરપાલીકાનો આભાર. આ કાર્યક્રમ એક સુંદર ક્ષેણીનો ભાગ બની રહો.
@pankajpatel1516
@pankajpatel1516 2 жыл бұрын
Thank you very much sir 🙏
@SunilPatel-qm9ng
@SunilPatel-qm9ng Жыл бұрын
ધ્રુવ ભટ્ટ ને તો સાંભળ્યા જ કરીએ બસ...
શ્રી ધ્રુવ ભટ્ટ  - એક મુલાકાત
20:42
Pratilipi (Gujarati)
Рет қаралды 25 М.
Khóa ly biệt
01:00
Đào Nguyễn Ánh - Hữu Hưng
Рет қаралды 22 МЛН
Ep 59 | Antarang Margno Kram | Natak Samaysaar - Jeevdwar
26:05
Shrimad Rajchandra Mission Dharampur
Рет қаралды 20 М.
#Aksharnaad II  Jadyu te Lakhyu II Gujarati Novel Writer Dhruv Bhatt
40:27
મનોજ  9773296800
8:51
Jay Baba Dev Official
Рет қаралды 262 М.
Devaki''s solo performance of Akoopar
14:39
Devaki
Рет қаралды 182 М.
Khóa ly biệt
01:00
Đào Nguyễn Ánh - Hữu Hưng
Рет қаралды 22 МЛН