badha gujrati no hak che kheti karvano ok bhai..amne pan hak che..fakt mafat ma maleli jamin vara malik bani gaya che.
@hemabhaitajpariya2695Ай бұрын
@subusk6770 મફતમાં નહી સારી સરકારે ગરીબ કુટુબોને ધ્યાનમાં રાખી આપેલ છે અને આ સરકાર તેને છીનવા નીત નવા કાયદા લાવે છે
@Kheti.com_Ай бұрын
ઉદ્યોગપતિઓ પછી કાળા નાણાના વાઈટ નાણા આમાંથી કરશે
@madhubhailaxmanbhai5370Ай бұрын
ગુજરાત માં વીશ ટંકાલોકો પાસે જમીન છે તો શુ એંશી ટકા લોકો દુઃખી છે ના ઉલટાનું એલોકો બહું જ સુખી છે પરંતુ જમીન વાલા ખેડૂતો બીચારા દુખીછે ખેતી નુ ઉત્પાદન નો ભાવ બીજા નકી કરે એટલે ખેડૂતો ક્યારેય સુખી નો થાય આ વાત સત્યં છે કોઈ પણ ખેડુત જમીન વેંચે તો જાતે જ કીંમત નક્કી કરશે અંને સારો ભાવ મલશે તો ખેડુત બંહુજ સુખી થાશે
@thinktank108Ай бұрын
Kheduto ni jamin no bhav vadhse. Ane khedut aatlo badho dukhi hoy to sukam matra khetij kare chhe. Ae pan bhani gani ne aagad vadhe. Nokri kare vepar kare. Pan jene sarkari yojna upar Ane subcidi uaparaj jiv vu chhe. Ae Lokoj aano virodh karse. Jo khetima faydo nathi to sukam aema choti rehvu. Ae samjatu nathi. Ane bija Loko ne kheti karvi hoy to vandho su chhe. Ae Loko uchhi kimat aapine jamin lese to khedut noj faydo thase. Ane adani ne Ambani su kai aakha gujrat ni jamin lai lese su murakh banavo chho Loko ne. Kedut potani marji thi ucha bhave jamin vechse koi na bap tevad nathi ke dharar jamin lai le. Aavi vato Kari ne bhoda Loko ne daravi ne kaik saru thatu hoy tya aa congress Vara khote khoto virodh karva nokri pade aamaj mat nathi Malta aa Loko ne. Sudharvuj nathi. Ane Loko ne garibaj rakhva chhe.
@subusk6770Ай бұрын
badha gujrati kheti kari sake.sikshit khedut banva layak che to vadho su che bhanela loko kai navu karse .ok saras navo niyam che good job navo kaydo lavo@@thinktank108
@ramsing12472Ай бұрын
@@thinktank108 1000% vat sachi se bija rajyo ma aa kayado se tya adani ambani ae ketli jamin kharidi lidhi se😂🤣
@riyajkaida9813Ай бұрын
એક વષૅ અનાજ નો પકવો ખાલી ખાવા પુરતો જ વાવો દેશ એક વરશે ભુખીયો રીયેને તીયારે ખબર પડે જય જવાન જય કીશાન
@subusk6770Ай бұрын
navo kaydo lavo
@arjungamit3617Ай бұрын
સારી ચર્ચા થઈ જાગૃત થવાની જરૂર છે
@valiyanaresh7583Ай бұрын
અત્યારે ખેતિ કરવામાં કોઇને રસ નથીઃ કારણ કે સરકાર ની નિતિ ખેતિ વિરુધ્ધ છે
@mahendrasinhgohil940Ай бұрын
તો પછી એવાને મત ન આપવો જોઈએ એજ સહેલો રસ્તો છે. જય શ્રી ધરતી માતા.
@HasmukhdobariyaАй бұрын
લલીત ભાઇ ની વાત સાચી છે
@રણમલભાઈАй бұрын
ખેતી કરે એને જ જમીન લેવાનુ અધિકાર હોવો જોઈએ ભાઈ
@kamleshpatel8068Ай бұрын
Ha Bhai pan have Jamin vekva ma j fydo che baaki aam j zindgi jase khedut ni
@ramsing12472Ай бұрын
To compni vara su kheti kare che te jmin kharid kari ne 😂🤣
@SahukarJatАй бұрын
Rdml.bahi.fon.nmr.aapo.ne
@SrknewsGujaratАй бұрын
બિલકુલ સાચી વાત છે
@mahendrasinhgohil940Ай бұрын
ભાઇ જમીન ને જે ખેડૂત રસાયણ અનેઅને ઝેર મુક્ત રાખશે એને સરકાર સસસવિશેષ પ્રોત્સાહન અપાશે. જય શ્રી ધરતી માતા.
@AnuPatel-g1rАй бұрын
આમ નહિ તો તેમ કરીને પેલા ૩ કાયદા યાદ તો કરાવ છે હો કદાચ
@rambhaikandoriya7398Ай бұрын
અત્યારે જે જમીન ધારકો છે તે કોઈ ખેતી કરતા નથી અને ખેતી કરે છે તે ખાતેદાર નથી એટલે જેને જમીન લેવી હોય તે લઇ સકવા જોઈએ
@momaitelecom2071Ай бұрын
જમીન ધારક કામ નથી કરતા તો તમે કરો છો આવા તમારા જેવા કેટલાં હસે 10% કદાચ બીજા મજૂર પાસે કરવા કરતા હસે ગામડા માં જય ને ચેક કરો 80% ઘર નાં જ કામ કરે છે બીજા મજૂર પાસે કરવાં થી કાય વધે એવું લાગે તમને એક રાત પાણી પીવરાવી ને ઊજાગર કરો તો ખબર પડે ખાલી ખેડૂત ને બદનામ કરવા નાં રેવા દેવું જોઈએ
@HasmukhdobariyaАй бұрын
ખેતી કરે છે એ કીંમત તાગી નહીં શકે એમના હાથ માં અમુક ટકા જ આવશે બાકી કાળા નાણાં વાળા જ ઉપાડ કરી જવાના એ લોકો પણ ખેતી તો કરવાના નથી ખેતી ના નામે કાળા ના ધોળાં કરશે
@subusk6770Ай бұрын
ha badha gujrati no hak che kheti karvano..jaldi kaydo lavo..bhanela loko kheti karse to navi kranti aavse khetima..ane j loko pase vadhare jamino che te loko pote kheti kartaj nathi bija ne bhage aapi de che ..atle kaydo saro che
@patelsmit5029Ай бұрын
Tamara vadvavano karvi Hati ne to tamne pan malat Hak jyare koy keti Natu kartu tyre Amara vadav karta keti
શિયાળા માં ચાર મહિના ખેતી વાડી વિસ્તારમાં વીજળી દિવસના આપવામાં આવે તેવી માંગ કરો
@avichalughreja1123Ай бұрын
બીજા ઘણા રાજ્ય માં બીન ખેડુત જમીન ખરીદી શકો છો. ખેતીના ધંધા માં ખોટ જ હોય છે. પોષાય જ નહીં.
@buddha2845Ай бұрын
હું રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ખેડૂત બની ગયો છું પણ ગુજરાત માં ખેડૂત બની શકતો નથી
@HasmukhdobariyaАй бұрын
બે નંબર ની મુડી એક નંબર ની કરવાનો તખ્તો તૈયાર
@yogeshdarbar8980Ай бұрын
Right 👍👍👍
@KiransinhParmar-qe8mh16 күн бұрын
વાત સાચી છે@@yogeshdarbar8980
@chetnabenpatel9264Ай бұрын
Good messege
@lambaramubha1561Ай бұрын
❤जय माताजी भाई 🙏 खेडुत खातेदार जे लोको ना वडीलो आज थी 75 वर्ष पहेला खातेदार होय अने नाबुद थयेल होय ते लोकों खातेदार थय शके तेवो कानुन लाववो जोईये 🙏 जय हिन्द 🙏
@HemrajbhaiPatel-w7y6 күн бұрын
Jago kisan
@gamaraharjibhai3461bharvadАй бұрын
ખેતી કરવા માટે જ ખેડૂતો હોવા જોઇએ
@jethabhainadoda2451Ай бұрын
કાયદો આવવો જોઈએ નહિ
@abhesangratansang9392Ай бұрын
Bilkul. Sachivat
@momaistudiomk2596Ай бұрын
KheDut ne. Deva. Maf Karo. Gujrat sarkar
@rajnikantbhaithumbar3498Ай бұрын
Sav sachi vat che
@Kishanborad-vy5er9 күн бұрын
Sarach charcha che best.....
@LaxmansinhSodhaparmar-i6hАй бұрын
સાચી વાત છે
@GoheljasvantАй бұрын
હે ભાઈ સાચી વાત
@chandrajitsamrat9362Ай бұрын
જયશ્રી રામ ભારતમાતાની જય
@NirmataDhruvi2Ай бұрын
ખેતી પશુપાલન ને જ આપો ખેતી કરશે પશુપાલન પણ સાચવ સે🎉
@hemabhaitajpariya2695Ай бұрын
સહમત છું
@khandubhaipatel2099Ай бұрын
સાચી વાત.બિલકુલ.
@subusk6770Ай бұрын
modi sarkar good job..ame badha gujrati khus che amne kheti karva mate jamin levi che j bhav hoy te bhave fakt kheti mate ho bildigo mate nahi .kheti thi kheti mate navo kaydo aavkarya layak good job
@VasantPatel-ue6nrАй бұрын
Sachi vat chhe
@khandubhaipatel2099Ай бұрын
ખરેખર ભગવાન સમજાવી રહ્યા છે. પણ ખબર નથી. લોકોને શું કારણ કરી દીધું લાગે.
@BharatPatel-mu1jd28 күн бұрын
Yes
@chamanbhaipatel4683Ай бұрын
Good nolleg
@PrajapatiRashik-hs8zdАй бұрын
नाना खेडुत जमीन खरीदी शकशेनहि
@JitendraBaldaniyaАй бұрын
Super
@AChaudharyChaudharyАй бұрын
Vah khedut mita
@parmararvind236329 күн бұрын
1975 વર્ષ માં બીન ખાતેદાર ખેતી જમીન ખરીદી કરી હતી અને વેચાણ દસ્તાવેજ નથી બનાવીયો હતો અત્યારે ખાતેદાર બનાવવા જોઈએ
@AshokPunjaniАй бұрын
જય ભગવાન આવિરોઘકરતાલોકોસાથેઅમારે ચચાૅ કરવી હોય તો તમે અમને લાઈન લીયો આબઘા બરબાદી વારા વિચારો જ કરે છે અમે એમ કહી છીએ
@dineshmahida3067Ай бұрын
જય. ભીમ. નમો. બુઘાય
@bipinbabariya8605Ай бұрын
V, good
@SakbeRatodr18 күн бұрын
આખા, ગુજરાત માં, દારૂ,પીવે છે,વેચે,પણ છે,
@makvanamangabhai846Ай бұрын
ધનાઢયનેતાપાસેખેતીહસે
@rajujamdar106320 күн бұрын
Congress is opposing for the sake of opposition. Fact is that those farmars who are in financial distress WILL sell there land after getting it N/A to any buyer and will get less price. But with expected new law these poor farmers will get 3 times the present price. This will raise living standard of such farmers and with extra cash they will buy agriculture land where prices are low. This law will also generate more income for govt thru increase in stamp duty. Therefore this law should be brought as soon as pssible. This generate development at the cost of money spent by buyers of agriculture land. In fact there are many people who are genuinely interested in agriculture. Punjab Haryana Rajasthan up and other states have developed due to this system.
@lakhmanchavda1829Ай бұрын
💯
@babubhaiprajapati457Ай бұрын
Khedutbhai jamin vechine khedut jagat no tat mati ne majbur bani ne mari jase mati jase .....
are bhai kheti ni jamin .N A. thai rahi che kheduto vechi de che pan kheti karva badha gukrati no hak che.kheti karva mate navo kaydo lavo bhai
@Chaitanya123mechАй бұрын
Brahamin said dalit not to learn veda. Now farmer saying no one can do farmer except us. Dont sell your farm land if u want farming.
@NavinPatel-h9rКүн бұрын
2nuber na rupees white karvna busness
@VpDobariyaАй бұрын
સો ટકાની વાત
@vijaysampat7611Ай бұрын
Khedut certificate required for documents why government panishment public all officer involved in, carection is required from 2020 for development of gujrat
@ShakusinhChauhanАй бұрын
Udhoyak pationi sarkar che❤❤❤❤❤
@ramsing12472Ай бұрын
Ta me khedut na dusman so compni vara ne sut ane kheti mate virodh😂
@bharatparmar6344Ай бұрын
Cogrsh ne tenshne karvani jarur nathi
@vipulpatel237Ай бұрын
Lalitbhai rate khetar ma pani vadva to khabar pade
@parsottampatel5622Ай бұрын
Parsottam,h,patel,kadanai
@saukatghasura5129Ай бұрын
Kaydo kaydanu Kadak Amalwari thay to Bogash khedut koij na Bani Sake tevu lage Chhe.
kerala ma to koi ni jamin nathi vai gai... khote khota khedut na name videsho ma jalsa karta kheduto ni sankhya vadhi gai chhe ane aam to aa badha bhagya ni mehnat nu j khay chhe 95 % loko... gujrat ni jamino par naam na kheduto e kabjo jamavi lidho chhe bijukai nathi
@piyushbhaigohil1031Ай бұрын
Udyog patiyon ne Desh vechi Marwani taiyari chhe
@hemabhaitajpariya2695Ай бұрын
બે નંબરના રૂપિયા ક્યાં સગેવગે કરવા તેનો આ ઉપાય છે
@kamarabari9570Ай бұрын
Lalit bhai avaj mate
@VasavaPiyu-fz1wcАй бұрын
Hachi var che kaka
@ALL7865Ай бұрын
Kheduto j C che vote aape che 6000 ni lalach ma, and lobhiya hoy tya dhutara bhukha na mare
@kamleshpatel8068Ай бұрын
Naato hu 6000 lau chu ke Naa to sarkar nu chokha anaaj tel chana Kai j nai Hu lukho nathi te aemna par jivu
@ALL7865Ай бұрын
@kamleshpatel8068 bhai jo tame kheduto hov to 1 j suggetion, pahela potana mate aakha year nu anaj bhegu kari lyo and pachi koi na par pan depend rahiya vagar jatej tamari product market ma vecho ke vechavo tame 1-2 year ma j smrudh thai jaso....loko support aape j che kheduto ne but ghani var kheduto sarkar pase asha vadhare rakhi chetraya j kare che
@kamleshpatel8068Ай бұрын
@ALL7865 Bhai. Have lebar no problem bau che and kharcha vadhare che dava khatar diesel aa badhu cost vadhi jaay che amuk vaar nuksan thay che to koik vaar nafo Sarvade khedut majuri ma j mare che aakhi zindgi ma khedut 1 makaan banave che chokra na lagan bas puru zindgi Puri Thai jaay che khedut na j anaaj ma thi vachotiya 3 gana kare che
@ALL7865Ай бұрын
@kamleshpatel8068 jo kheduto industries nu culture na apnavse to industrial culture kheduto ne khai jase jya sudhi khedut potani product jate Market ma profit sathe nahi veche tya sudhi kassu nai badlay
@prakashpatel9480Ай бұрын
Khedut ne purta bhav n aapva.... Khedut ne kafodi halat ma mukva thi... Khedut katari jamin vechi dese.... But faydo matra ne matra udhyogpatio no baki gamda tutya ne vadhu tutse...