જય માતાજી પરેશભાઈ યુરીયા હારે નેનો યુરીયા ફરજિયાત આપે છે
@kevaljithakor196410 сағат бұрын
અમારે પણ બનાસકાંઠામાં પણ યુરીયા ખાતર ખૂબ સોટેજ છે
@khuntsatish80165 сағат бұрын
જય માતાજી પરેશભાઈ મેંદરડા તાલુકામાં કાયમી માટે દિવસ પાળી વીજળી મળેસે.ખૂબ ખૂબ આભાર ભાઈ
@merugohel90087 сағат бұрын
ત્રણ થેલી યુરીયાની આપે ને એટલે એક બોટલ નેનો યુરીયા આપે ભાણવડ તાલુકામા
@arvindsojitra92096 сағат бұрын
જય માતાજી pareshbhai
@jetabhaivala60967 сағат бұрын
આબરડી થી જે બી નાં જય યોગેશ્વર પરેશ ભાઇ
@AjayRoriya-w6q9 сағат бұрын
ખુબ ખુબ આભાર પરેસ ભાઇ
@narsihadiya32849 сағат бұрын
જય દ્વારકાધીશ જય સોમનાથ મહાદેવ પરેશભાઈ
@મૅરુઍલવરુ9 сағат бұрын
જય દ્વારકાધીશ પરૅશભાઈ
@punji73858 сағат бұрын
માહીતી આપવા બદલ આભાર જય શ્રી કૃષ્ણ🇳🇪 હા પરેશભાઈ હંમારા વિસતાર મા દિવસે વિજળી આવેછે પણ બાકી જે વિસ્તારમાં નથી એને દીવછે આપે એવી અપીલ કરો ભાઇ
@harshdbaraiyabaraiya650210 сағат бұрын
સરકારને અપીલ કરવા બદલ ધન્યવાદ પરેશભાઈ
@AjayRoriya-w6q9 сағат бұрын
❤❤❤❤
@malakiyamansukhbhai-sw3ye9 сағат бұрын
Vahhh
@mrzizuvadiyahitesh413810 сағат бұрын
પરેશ ભાઈ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા માં પાંચ થેલી યુરીયા સાથે એક નેનો યુરીયા ની બાટલી ભટકારે છે 😢 જય કિસાન
@sagarmangaroliya761810 сағат бұрын
આભાર પરેશ ભાઇ જય સોમનાથ 🙏🙏🙏
@javerbhimakavana72077 сағат бұрын
રામ રામ પ્રરેસ ભાઈ
@bhaveshthanth841410 сағат бұрын
પરેશ ભાઇ અત્યારે ડુંગળી ના ભાવ બોવ ઓસા છે એક મણદીઠ ૧૦૦ થી લઈ ૩૦૦ રૂપીયા એક મણદીઠ મળે છે ૨૦ કિલો દીઠ
@SanjayTadhani-d2s8 сағат бұрын
Jay ghela Somnath dada Pareshbapu ❤❤❤
@bharatbhaivirani21297 сағат бұрын
જય માતાજી પરેશ ભાઈ રાજકોટ તાલુકાના હોડથલી ગામ થી ભરતભાઈ વીરાણી 🙏
@manubhaipatidar588410 сағат бұрын
જય શ્રી. સોમનાથ. પરેશભાઈ
@sureshthakor91557 сағат бұрын
Jay. mahadev
@khetivlog710 сағат бұрын
ગીર સોમનાથ જિલ્લાના અનેક ગામોમાં દિવસે વીજળી મળી રહે છે
@GopalSingad-zg3us7 сағат бұрын
જય માં મોગલ
@bagdarajesh85978 сағат бұрын
Jay Somnath Paresh Bhai
@HiteshStadvi9 сағат бұрын
પરેશભાઈ વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકા માં પણ જબરદસ્તી યુરિયા ખાતર સાથે નેનો યુરિયા ની બોટલ અથવા અન્ય કોઈ પણ ખાતર આપે છે
@aswinpatel75537 сағат бұрын
જય જવાન જય કિસાન આ વીડિયોમાં ખુબ સરસ રીતે તમે મને યુરિયા ના ખાતર ની બે થેલીમાં નેનો બોટલ આપે છે નેનો ખાતર છાટવાના 500 રૂપિયા 600 રૂપિયા લે છે એનો બાપ ઘઉંમાં કેવી રીતે એનો યુરિયા છંટાય તેમાં ચાલવું કેવી રીતે અને ઈકો વાળા નેનો યુરિયા કેમ આપે છે સરદાર વાળા કાઈ આપતા નથી. નેનો યુરિયા છાટવા માટે ડોન ક્યાં ગયા. અને 12 મો મહિનો પૂરો થાય છે. દિવસે વીજળી ક્યારે મળશે તેનો જવાબ સરકાર શ્રી ને જણાવજો. પરેશભાઈ આભાર જય શ્રી કૃષ્ણ જયશ્રીરામ🙏🙏
@sanjayvaghasiya56608 сағат бұрын
જય મહાદેવ
@vijayzapadiya79077 сағат бұрын
Jày mataji parshbhia
@JeshaOdedra-v2h6 сағат бұрын
રામ રામ ભાઈ
@AjitThakor-p9r9 сағат бұрын
મહીસાગર મા યુરીયા ખાતર સગેવગે થાય છે.
@maghajithakor265410 сағат бұрын
જય માતાજી
@Meetgamestar-n6iСағат бұрын
દિવસે જ છે અત્યરે
@Hiten-yc1xn6 сағат бұрын
દિવસૅ વિજળી મલૅછૅ હવૅ ગુજરાત માં
@kanbharajput99210 сағат бұрын
આખા ગુજરાત મા દિવસે લાઇટ આવે સે
@bharatgojiya828510 сағат бұрын
Aavo amara bankodi ગામ ma pasi khabar pade
@chavadajagadish953110 сағат бұрын
Tmne bov khabar lage akha gujrat ni bhai
@494310 сағат бұрын
આવો અમારા ગામ મા પછી ખબર પડે તારે આવે એટલે બધાને ના આવે
@govindmakvana280610 сағат бұрын
આખા ગુજરાતમાં દિવસે લાઈટ નથી આવતી ખોટી કોમેન્ટ ના કર
@jagdishvasoya57549 сағат бұрын
શ્વારથી છે
@RAMNIKBHAIMETALIYA8 сағат бұрын
એક યુ 4:30 રિયા ના થયેલા સાથે 300 રૂપિયાની વસ્તુ આપેછે
@pipariyaaxaybhai71226 минут бұрын
રાત દિવસ આવેછે એ બરાબર છે કેમ કે ક્યારેક પાકને પવન નડતર રૂપ થતા હોય છે એટલે દિવસે વધુ પવન ને લીધે પાક ઢરી જાયછે રાત્રે પાણી પીવું પડે છે.
@ashvinsinh78278 сағат бұрын
જયમાતાજી 🙏
@mukeshthakorofficialsayla476011 сағат бұрын
Jay velnath
@Rajesh-bw9fn10 сағат бұрын
🙏 જય સોમનાથ 🙏 પરેશભાઈ
@rameshchaudhary.198410 сағат бұрын
દીવસે લાઇટ ચાલુ છે એટલી મહેરબાની કરી છે
@kothariya.manubhai10 сағат бұрын
બાપા સીતારામ
@bhavsinhparmar7878 сағат бұрын
જય સોમનાથ મહાદેવ ❤❤
@DevendraVavadiya-wv6pi9 сағат бұрын
Jay swaminarayan Paresh Bhai
@RanmalRavaliya-s3d9 сағат бұрын
🙏🙏👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👌👌
@parmarnitin88458 сағат бұрын
હા ભાઈ આ સરકાર કાય કરવા ની નાધી
@BhagubhaPadhiyar8 сағат бұрын
❤❤❤❤❤❤❤❤❤
@ઓડેદરાસવદાસએ9 сағат бұрын
❤આ❤ભા❤ર❤❤
@kanbharajput99210 сағат бұрын
જય માં મેલડી
@hitendrachavda86229 сағат бұрын
Jay Somnath Pareshbhai
@ambaramharjibhai57738 сағат бұрын
અમારે ખોડું ગામ માં પણ ખાતર લાગતા વળગતા ને મળે છે
@rajkaravadara9069 сағат бұрын
તમારો ખુબ ખુબ આભાર માન્યો પરેશ ભાઈ
@karaanpatel69869 сағат бұрын
❤❤❤lakha Lakha aabhar pares bhai
@baldevdedaniya75529 сағат бұрын
પાક સહાય નું સુ થયું
@shravanthakornokha48388 сағат бұрын
અમારે દિવસે છૅ લાઈટ
@rajendrakumartrambadia60539 сағат бұрын
Jay swaminarayan 🙏
@BabubhaiKhant-rd6he9 сағат бұрын
ખૂબ ખૂબ આભાર પરેશભાઈ ખેડૂત ને શેરવાની વાત છે
@bhattisahil13769 сағат бұрын
Jay mataji Bhai..... Vadarvad ti Dilip bhai Bhatti.....❤❤
@laxmanrajput75529 сағат бұрын
ધન્યવાદ🎉🎉
@pareshbhaikarangiya41219 сағат бұрын
❤ Jay Murlidhar Paresh Bhai ❤
@ambaramharjibhai57738 сағат бұрын
એક વરસ માટે ખેડૂતો એ પોતાની માટે જ ખેતી કરવી જોઈએ
@BhupatChopda-e4o10 сағат бұрын
જય શ્રી કૃષ્ણ સરસ
@ThakorBhai-uq9jh7 сағат бұрын
પરેસ ભાઇ પાણી વાળ તા કોમેન્ટ
@rameshbaraiya15069 сағат бұрын
Mahadev Paresh bhai
@JitenPipliya-w6p9 сағат бұрын
મહાદેવ
@kumbhanikhimjibhai513210 сағат бұрын
Jay somnath mahadev pareshbhai
@ashvinsinh78278 сағат бұрын
ધંધુકા માં દિવસની લાઈટ આવેછે
@મૅરુઍલવરુ9 сағат бұрын
પરૅશભાઈ માટવીનૉ ભાવનથી શુકરવુ
@pranjivanbhaikasundra373410 сағат бұрын
❤ જયસીતારામ પરેશભાઈ ❤
@rajshikhuti62719 сағат бұрын
જય માતાજી પરેશ ભાઇ❤❤❤❤
@keshubhaibokhariya664710 сағат бұрын
જય સીયારામ પરેશ ભાઈ
@RanmalOdedara-mw6bn9 сағат бұрын
જય દ્વારકાધીશ મહાદેવ
@chanabhaichhuchhar251710 сағат бұрын
આભાર પરેશભાઈ
@RajuPithiya-yg2bf10 сағат бұрын
જય મુરલીધર પરેશ ભાઈ
@KKR_SHORTS_YT8 сағат бұрын
સુત્રાપાડા ના ટીંબડી ગામે યુરિયા સાથે ફરજીયાત નેનો બોટલ આપે છે બે થેલી એ એક બોટલ
@raghavbhairupareliya251510 сағат бұрын
હમારે સાવરકુંડલામાં દિવસે વીજળી આવેછે
@ARVINDMeta10 сағат бұрын
Om namo narayan paresh Bhai
@MansukhKanzariya-s2d10 сағат бұрын
અમારે હળવદ તાલુકામાં દિવસ ની વીજળી મળે છે અને સોલાર પાવર પ્રોજેક્ મોટા પાયે કામ ચાલે છે