કોણ કોણ ખજૂર ભાઈ ને ગરીબો નાં મસીહા માને છે. જય હો ખજૂર ભાઈ❤❤❤
@vipulkumarkhaniya619 Жыл бұрын
હુ
@alpamorabiya4165 Жыл бұрын
Me bhi 🙏
@RPGAMING213 Жыл бұрын
I am pote😊😊
@dkdhoriya7279 Жыл бұрын
હું
@dipakhadiya6496 Жыл бұрын
Hu
@lalubhathakor7949 Жыл бұрын
ધન્ય છે ખજુર ભાઇ તમાર માતા પિતા ને કે આવા દાનવીર દીકરા ને જન્મ આપ્યો.. લાખ લાખ વંદન છે ખજુર ભાઇ ને.... મહાદેવ તમને ઘણું આપે 🙏 love you bro 🥰
@sahilthakor7412 Жыл бұрын
ધન્ય છે તમને અને તમારા માતા અને પિતા ને કે આવા દીકરા ને જન્મ આપ્યો.. ખજૂર ભાઈ તમે તો ભગવાન છો ❤️😘
@thakorbharatkumarjalaji2359 Жыл бұрын
ધન્ય છે તમારા ઉદાર દિલ ને
@prahladthakor69039 ай бұрын
❤
@vajubhaikukadiya24208 ай бұрын
😊
@thakorsaktesh4960 Жыл бұрын
ઘર નથી બનાવ્યું પણ તમે એક ગરીબોનું સ્વર્ગ બનાવ્યું છે 🎉🎉❤
@JituBharvad-q2v Жыл бұрын
ખૂબ સરસ કામ કરો છો ખજૂર ભાઈ ઠાકર તમને સદા ખુશ રાખે😊😢🙏
@devurathwaofficial Жыл бұрын
ખરે ખર આજે ભગવાન ના દર્શન થય ગયા 👏 ખુબ આગળ વધો એવી માં મોગલ ને પ્રાથના 🙏 જય શ્રી આઈ મોગલ માઁ જય શ્રી કૃષ્ણ 🙏
@villagetrip4906 Жыл бұрын
લાખ લાખ વંદન ખજૂરભાઈ, તમને અને તમારા માતા પિતાને, હારી ગયેલ વ્યક્તિ ના હસ્તા મુખે નવી જિંદગીની શરૂઆત કરાવો સવો, ખૂબ ખૂબ ધન્યવાદ આખી ટીમને, જય દ્વારકાધીશ 🙏🙏
@MrChaudhary9094 Жыл бұрын
🙏 માં અંબા તમને હર પલ ખુશ રાખે અને સદા નિરોગી રહો એવી બે હાથ જોડી ને પ્રાથના 💖💖💖💖
@Dada_Digital Жыл бұрын
ધન્ય સે ખજૂર ભાઈ તમારી જનેતાને કે તમારા જેવા દાતાર પુત્રો ને જન્મ આપ્યો. હું મારા કુળદેવી માઁ અને રામાપીર બાપા ને પ્રાર્થના કરીશ કે તને ખૂબ આગળ વધો અને આમનામ લોકોની સેવા કરતા રહો. 🙏🙏🙏🙏🙏 😎કળિયુગ નો કર્ણ ખજૂર ભાઈ 😎
@jadavajay2819 Жыл бұрын
ખુબ ખુબ અભિનંદન છે ખજુર ભાઈ તમને આવા ગરીબો માટે કામ કરતા રહેજો ભાઈ Jay hind Jay Mataji
@varshagagal5794 Жыл бұрын
ખજૂર ભાઈ ને તો ભગવાન જ માનવા પડે ખજૂર ભાઈ ને ભગવાન ઘણું આયુષ્ય આપે અને ઘણા આગળ વધારે જય માતાજી ❤️❤️
@ashvindn5253 Жыл бұрын
ધન્ય છે વીરા નીતીનભાઇ ને. આવી રીતે જ ગરીબ વ્યક્તિને દરેક વ્યક્તિએ મદદ કરવી જોઈએ. જય હિન્દ જય ભારત.
@vipulkumarkhaniya619 Жыл бұрын
❤️ખજૂર ભાઈ ને કોણ કોણ ભગવાન માને સે ખજૂર ભાઈ ના માતા પિતા ને લાખ લાખ વંદન સે👍❤️
@anuradhabhandary2806 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ જય મોગલ માં 🙏🙏🌹 ધન્ય છે ખજુર ભાઈ અને તમારી ટીમ નેં કોટિ કોટિ વંદન કરું છું ખુબ આગળ વધો 🙏🙏❤️
@Abhishekshastri89 Жыл бұрын
એમને એમ થોડી બ્રાહ્મણ ને દેવતા કહેવાય છે,,,❤
@fouji_aakash_1204 Жыл бұрын
પૈસા તો ઘણાં પાસે હોય પણ કોઈક ની મદદ કરવો નો જીવ હાલવો જોયે એનું best example ખજૂરભાઇ...🙏🏻😇
@anandjani007 Жыл бұрын
નિખાલસ સ્વભાવ, ચોખ્ખા દિલે કોઈ ની સેવા કરવી ને એતો આ હાવજ નુ જ કામ પદ્મ શ્રી મળવો જ જોઈએ ✍️🏻🙏🏻👍🏻👏🏅✨️
@VrajPatel007 Жыл бұрын
ખજૂર ભાઈ અમે તમારા એક એક વીડિયો ની આતુરતાથી રાહ જોઈએ છીએ, તમે જ અમારુ સાચું મોટીવેશન છો , સમગ્ર ગુજરાત ના લોકો ને આ પારસમણિ જેવા પુરુષ પર ગર્વ છે...❤️
@thakorharesh7979 Жыл бұрын
🙏
@SanjayRathod-iw8qe Жыл бұрын
🎉 ખજૂર ભાઈ ભગવાનું રૂપ છે 🙏🙏🎉 ગરીબોની સેવા કરે છે 🙏🙏👍 ખુ ખૂ ધન્ય વાદ 🎉❤️
@ashatanna161 Жыл бұрын
Khajur bhai and tarun bhai are very great Brothers tmne bhagvan jaju ape
@Vinod.8847 Жыл бұрын
ભગવાન તમારી બધી જ ઈચ્છા પુરી કરે તેવી શુભકામના સાથે હું માં અંબાને પ્રાર્થના કરું છું.
Actor + Dancer + Singer + Super Star + Motivater + Handsome + A man with golden heart 💛 = Nitin jani sir God bless you long life sir 🙏 જય માતાજી 🙏
@savlidevi-eh3vn Жыл бұрын
Q do
@royal___ff2694 Жыл бұрын
Right.....
@Sravanthiunique Жыл бұрын
Which state it is
@uttamkumarbhardwaj5371 Жыл бұрын
Gujrat
@dharmeshjoshi4709 Жыл бұрын
મારા ગુજરાત નો સાવજ મારા ગુજરાત નો કર્ણ મારા ગુજરાત નો ભામાશા મારા ગુજરાત નો સાચો હીરો ખજુર ભાઈ તમને માં ભગવતી ખૂબ શક્તિ આપે અને આવી જ રીતે ગરીબો ના બેલી બની બધા ના જીવન માં ખુશી લાવતા રહો 🎉🎉🎉🎉🎉
@vijayjethava293 Жыл бұрын
મોટા ભાઈ બીજું કંઈ નથી કેતો બસ તમે અમારી ગૂજરાત ની ધરતીને પવન કરી ધન્ય છે ભાઈ તમને અને તમારી ટીમ ને 🙏🙏🙏🙏 જય માતાજી 🙏🙏🙏 જય શ્રી ક્રિષ્ના 🙏🙏🙏 જય માં અંબે 🙏🙏🙏
@uvparmar65475 ай бұрын
ખજૂરભાઈ ખરેખર ભગવાન નો અવતાર સે 🙏🙏🙏
@sukhdevsukhdev1379 Жыл бұрын
Khajur bhai ko bahut bahut dhanyvad
@chauhanparesh6884 Жыл бұрын
ખજુર ભાઈ ભગવાન તમને હંમેશા ખુશ રાખે ભાઈ 🎉🎉🎉🎉
@ankit84shah1 Жыл бұрын
ખુબ સરસ ભાઈ. ....રોટી,કપડા,મકાન તમે 3 પાયા ની જરૂરિયાત પુરી કરી આપી ...ઘર ખુબ સુંદર બનાવ્યું ....ભગવાન તમારું અને એ પરિવાર ના દરેક દુઃખ દૂર કરે અને આવી રીતે તમે બીજાનુ ભલું કરતા રહો તેવી શુભકામનાઓ. ...જય માતાજી જય શ્રીક્રષ્ણા. ..
@D.KAmbajichannel1234 Жыл бұрын
ખજૂર ભાઈ તમારો ખુબ ખુબ આભાર આવી સેવા કરતા રહેજો ભગવાન તમારી મનોકામના પૂરી કરે બીજુ આવનારી ખુશીમાં તમારી ઘરવાળી ને પહેલે ઘોડે છોકરો આપે એવી અંબાજી તરફથી પ્રાર્થના મુ કરું છું
@rajanparmar4220 Жыл бұрын
Jay ho khajur bhAi tamari saday Jay ho from sharda kalol gujarat
@prajapatisanjay3983 Жыл бұрын
Dil thi salute khajur Bhai 🙏🏻🙏🏻
@bhaveshofficial8769 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ...ભગવાન માતાજી આપને હંમેશા ખુશ રાખે એવી શુભેચ્છા ❤️
@sanjayThakor16597 Жыл бұрын
ધન્ય સે નિતીનભાઇ ને કે ગરીબ લોકો ના તો ભગવાન સે ખૂબ ખૂબ અભિનંદન નિતીનભાઇ ,🙏🙏🙏
@dharmipanadya9306 Жыл бұрын
ધન્ય છે ભાઈ તમને આ દુઃખી બહેનાઓ ના ભાઈ બન્યા તમારા માટે કોઈ શબ્દ નથી કે શું બોલું ખમ્મા મારા વીરા જય જય શ્રી કૃષ્ણ
@mahadevnakti9938 Жыл бұрын
खजूर भाई आप को बहुत सरा प्यार, खजूर भाई आप जिन को भी घर बनाके देते हो , उनको इंकम की भी कोयी व्यवस्था करके देते तो उन्हे आगे बडणेका होसला मिलता. खजूर भाई आप,संदीप भट्ट,पोपटभाई,आप सच में इंसान बनके जिते हो.
@mandapatel7581 Жыл бұрын
Hats 🎩 off to Khajurbhai 👍. GOD BLESS YOU 🙏
@jayrajbhaivlogmix1 Жыл бұрын
ખજુરભાઈ I love you બધા લોકોને ખજુરભાઈ પાછેથી સીખવા જેવી વાત છે ખજુરભાઈ ને કોન કોન ભગવાન માને છે ...???? જય માતાજી
@rjk007 Жыл бұрын
ખૂબ ખૂબ આભાર ખજૂર ભાઈ ખરે ખર આવા વ્યક્તિ ને સહાય ની જરૂર છે.🙏🏻💐 કોટિ કોટિ પ્રણામ જય માતાજી
@baraiyamj7681 Жыл бұрын
ધન્ય છે ખજૂર ભાઈ ભગવાન તમને વધુ શક્તિ આપે એવી અમારી પ્રાર્થના 🙏
@neetashah8429 Жыл бұрын
Bahu saras khajurbhai...bhagvan tamne samrthy ane shakti aape ej prathna...👌🙏🙏
@manojbhairathod305 Жыл бұрын
Khajur Bhai tame mara mate bhagvan chho😊😊😊😊😊🙏🙏🙏🙂👌
@goswamiashok3071 Жыл бұрын
જય માતાજી 🙏ખજૂર ભાઇ... તમને જોઈ ને હમેશા ગવૅ થાય છે, 😊
ખજૂરભાઈ નો આ જન્મનો અવતાર શ્રી બ્રહ્માજીના માનસ પુત્ર વિશ્વકર્માનો અવતાર છે જે આઅવતાર ભાગ્યશાળી ને જ પ્રાપ્ત થાય છે જેના દર્શનથી જ આપણે ભાગ્યશાળી છીયે ગરીબો ભાગ્યશાળી છે જય બ્રહ્મ દેવ
@gopalvanani6345 Жыл бұрын
જય મહાદેવ જય હો ખજુરભાઈ જય હો નિતીનભાઈ
@Dharmendra.420 Жыл бұрын
ખરેખર ખજુર ભાઈ માણસ માટે ભગવાન છો 💞
@viralkumar.ssolanki3313 Жыл бұрын
ખૂબ ખૂબ આભાર નિતીન દાદા તમને અને તમારી ટીમને 👫👫👫
@Love_4_gaumata Жыл бұрын
ધન્યવાદ છે ખજૂર ભાઈ તમને 🙏🙏🙏
@majeethiyaraju5729 Жыл бұрын
ભગવાન તમને લાંબી ઉમર આપે...તમારી હરેક ઈશા પૂર્ણ કરે બસ એજ ભગવાન પાસે પ્રાર્થના...
@Rajueditking Жыл бұрын
દાન્ય સે આ કજુર ભાઈ ના માં બાપુ ને જેને ભગવાન જેવો પુત્ર અપિયો સે ❤🙏❤❤❤
@solankivinod882 Жыл бұрын
❤ભગવાન તમને લાંબુ આયુષ્ય આપે એવી પ્રાર્થના ❤
@jivanravariya556 Жыл бұрын
જુગ જુગ જીવો ખજૂર ભાઈ જીવો 1000 વર્ષ એવી અમારી મહાકાળી માં ને પ્રાથના જય માતાજી જય શ્રી કૃષ્ણ
@svgames1876 Жыл бұрын
કોણ કોણ ખજૂર ભાઇ ને ભગવાન માને છે...💫❣️
@ramjibharwad1524 Жыл бұрын
તુ
@chandrikachudasama3034 Жыл бұрын
Khubh Khubh Dhanaya Khajur bhai tamne Jai Maa Amba tamara saru kare 🙏🏽🙏🏽🌺
Our dear Khajurbhai, we all look forward to your every video, we are very proud of you. Wherever you build a house, place a grill specially because it is very important for safety, Jai Shri Krishna with this emotion.
@LalluVlogsWala Жыл бұрын
ખજુર ભાઈ રાતના 2 વાગે ખેતર માં પાણી વાડતા વાડતા તમારો વિડિયો જોઈને મને એટલી બધી ખુશી મળી કે એનો કોઈ પાર નથી હો સાહેબ અને હા તમારા પ્રત્યે જે પ્રેમ લોકો માં છે એને જોઈને રાતના 2 વાગે પણ આંખ માંથી આંસુ આવી ગયાં ભગવાન તમને હંમેશા ખુશ રાખે એવી પ્રાર્થના કરીશ
@Tarunkhantmusic Жыл бұрын
khajur bhai tamne selute chhe🥰 tame aamj badha ni help karta raho
@asodiyaankit3830 Жыл бұрын
Khajur bhai Tum Ne Dil Thi Salam❤❤
@dipaksagarka Жыл бұрын
બસ આવી રીતે જ હર હમેશાં જરૂરિયાત લોકો અને ગરીબ લોકો ની મદદ કરતા રહો.. માઁ અંબે , સોમનાથ દાદા , માં ભવાની આપનું સ્વાસ્થ્ય તંદુરસ્ત અને હમેશા નિરોગી રાખે... ભગવાન ભોળાનાથ ના આપને ઘણું બધું આપે.. હંમેશા આપ ખુશ રહો એવી ભગવાન પાસે પ્રાર્થના ..જય માતાજી.. જય શ્રી કૃષ્ણ...
@stutibhatt5766 Жыл бұрын
જનની જણ તો ભગત જણજે, કાં દાતાર, કાં શૂર, નહિતર માડી રહેજે તું વાંઝણી, તારુ મત રે ગુમાવીશ નુર.... ✨ Hats off to you Khajurbhai 🙏🏻🙏🏻🙏🏻
@jadaarvind6800 Жыл бұрын
ખુબ ખુબ અભિનંદન ખજુર ભાઈ અને એમની ટીમ ને🙏🙏🙏🙏🙏
@urmilapatel7089 Жыл бұрын
Khajur bhai tamaro khub khub abhar saras kam karo cho dil thi dhanywaad 🙏🏻🙏🏻
@ratansinhthakor9615 Жыл бұрын
ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ખજુર ભાઈ ને, જયશ્રી દ્વારકાધીશ ભગવાન સુખી રાખે એવી પ્રાથૅના છે અમારી,
@deepbhai400 Жыл бұрын
જય હો ખજૂર ભાઈ ભગવાન 🙏🙏🙏
@sagarvlogs111 Жыл бұрын
ભગવાન હોય છે એવુ તો આજ સુધી માત્ર સાંભળ્યુ જ હતું પણ આજે તો ભગવાન ના દર્શન પણ થઈ ગયા કળિયુગ નો કલ્કિ અવતાર🙏
@AjayThakor-hd8ig Жыл бұрын
Jay mataji 🙏🏻❤️❤️❤️
@sumitdesai8656 Жыл бұрын
Really Hero Of Khajur Bhai🙏❤
@SHRAVAN_OFFICIAL119 Жыл бұрын
Khub khub abhinandan Khajur bhai hu pan tamari jevo manas banis ane 100% garibo ni seva karis
@chaudharyprakash5249 Жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન ખજૂર ભાઈ..લાખ લાખ વંદન છે તમને ખજૂર ભાઈ..