ખુબજ સરસ માહીતી આપી માધા દાદા યે વંદન માધા દાદા ને અને મૂળીયા સાહેબને🙏🙏🙏
@nikunjpatel97034 жыл бұрын
માધાદાદા ને સચોટ માહિતી આપવા બદલ મારા પ્રણામ 🙏👏👏👏 સાથે કોટી કોટી આભાર માનું છું.
@rameshbhaipatel44082 жыл бұрын
કિસાન સફર ની બેસ્ટ વિડીયો પ્ર. થમ નંબર છે. માધા દાદા ને દિલ થી વંદન. એ. જે. મૂળિયાં સાહેબ ને ધન્યવાદ. રમેશ ભાઈ પટેલ. દેવગઢ. ના સર્વે ખેડૂત મિત્રો ને રામ રામ
@siddhrajkhokhariya78863 жыл бұрын
માધાદાદાએ ખૂબ સારી માહિતી આપી. ગુજરાતમાં એ.જે.મૂળિયા સાહેબ ખેડૂતો માટે ઉત્તમ કાર્ય કરી રહ્યા છે.જે અભિનંદનને પાત્ર છે.ખરેખર સરકારે તેની નોંધ લેવી જોઈએ. ધન્યવાદ !
@jayshah27002 жыл бұрын
ખુબ ખુબ આભાર દાદાનો ખુલા દિલથી મધાડાડા એ વાત કરી બવ ખુશી ને આનંદ થયો ધન્યવાદ મધડાડા
@ghanshyamparmar23944 жыл бұрын
માધાદાદા,ખૂબ સરસ ,તમેજ સારૂં બિયારણ બનાવીને પોતાની બ્રાંડ નું વેચાણ કરી મારા જેવાં નવા ખેડુતોને વેચાણ થી આપો તો સારૂં રહેશે,
@PravinPooja-vv2neАй бұрын
Saras ho baki
@mahipalsinhsolanki6813 жыл бұрын
એજે મૂળિયાં સાહેબ તમે ખૂબ સરસ કામ કરો સો
@gs_yadav6762 жыл бұрын
જોરદાર હો ભાઈ
@9374ashishpatel4 жыл бұрын
Madha dada Tamara jeva loko bauj kimti cho, ajna jamana ma sachi mahiti koi aptu nathi khub khub aabhar Bhagvan tamne khub ashirvad ape ne tame lambu jivn jivo avi prathna Dhanyavad 🙏🙏🙏🙏
@karshanbhaisuthar98064 жыл бұрын
સરલ અને સરસ માહિતી સાહેબ
@dineshmakvana56814 жыл бұрын
ખુબ.સરસ
@talsibhaipatel8414 Жыл бұрын
માધાભાઈએ પપૈયાની ખેતીનુ સરસ માગૅદશૅન આપેલછે તે માટે તેમનો ખૂબ ખૂબ આભાર.
@dilipprajapati3683 Жыл бұрын
બહુ સરસ માહીતી આપી
@prashantjogiya30795 ай бұрын
માધાદાદા ને પ્રણામ. દિલાવર માણસ ❤
@RustomIndia6 ай бұрын
माधाभाई बहु ज साची अने प्रमाणिक पद्धति थी खेती करी रह्या छे वंदन छे
@morimansagbhai1334 Жыл бұрын
Khub saras
@vijaymistry2536 ай бұрын
Superb information.thanks
@amrutlalkachhadia45884 жыл бұрын
Best information Mulia sir & Madhabhai
@sainikkisan90354 жыл бұрын
ખૂબ જ સરસ છે ખેતી
@vajabhavesh47244 жыл бұрын
ખુબ સરસ દેસી પોપયા દેશી ખાતર..........
@shambhubhaidobariya18863 жыл бұрын
વાહ સરસ માહિતી આપી મુળીયા સાહેબ
@parbatzala1264 жыл бұрын
જોરદાર ખેતી
@asifkochaliya4 жыл бұрын
સરસ માહિતી આપી માધા દાદા એ
@chetanpatel73794 жыл бұрын
સરસ માહિતી આપવા બદલ ધન્યવાદ
@sanjaymankoliya84344 жыл бұрын
સરસ માહિતી આપી
@vajabhavesh47244 жыл бұрын
ખુબ સરસ માધ દાદા ભગવાન તમને સત બુધી આપે.......
@jayshah27002 жыл бұрын
ખુબ ખુબ આભાર ને વંદન માધા દાદા ને👍🙏
@adhyatmvigyan70934 жыл бұрын
ખુબ સરસ એકદમ સચોટ a to z
@amrutlalkachhadia45884 жыл бұрын
Very good information Madhabhai
@88666566403 жыл бұрын
ખુબ સરસ માહીતી
@DineshKumar-id4jj4 жыл бұрын
Madha dada Jay ho
@merubhaivagadiya96104 жыл бұрын
Thank you muliya saheb
@maganbhaipatel90373 жыл бұрын
બહુ સરસ મજાની સલાહ ભાઈ
@natures11142 жыл бұрын
દાદા બહુ સારા માણસ છે...
@rajeshvalani6104 жыл бұрын
Good
@shyambakutra34623 жыл бұрын
Vah dada
@mukeshthakorofficialsayla4760 Жыл бұрын
સારૂં
@OMELECTRIC4 жыл бұрын
સરસ માહિતી આપી છે
@solankilaljibhai98174 жыл бұрын
Vah A J MULIYA MADHADADA NI JAY HO...
@bhavinibauva-d4v2 ай бұрын
❤mast video,dada a information sari aapi che ,amni vadi no pan video banavjo ane pani km aape che a pan batadjo
@80002669034 жыл бұрын
Saras saheb
@રણજીતભાઈમોરી4 жыл бұрын
સરસ
@dabhiprakash75484 жыл бұрын
સરસ માહીતી બદલ આભાર
@raydhansuvan26964 жыл бұрын
Very nice
@મકવાણાસુરેશ-છ8ટ4 жыл бұрын
હા મોજ હા
@rhrahim29344 жыл бұрын
Dadaji god bless you very nice man 🙏🙏🙏🌷🥀💕🌹🌺💐🌷🥀💕🌹🌺💐
@rajeshchotalia58724 жыл бұрын
ખૂબજ સરસ માહિતી
@bhagirathsinh81244 жыл бұрын
Super
@dilipprajapati3683 Жыл бұрын
જય દ્વારકાધીશ
@kartiksinhchauhan84034 жыл бұрын
ખુબજ સરસ
@kuldeepsinghmaharawal15074 жыл бұрын
ખૂબ ઉત્તમ વિડીયો.. અંતર પાક આ ગાળ માં લઇ શક્ય..
@user-bharatvarsh3 жыл бұрын
વાહ સરસ
@MOMAIPRAKRUTIKFARM4 жыл бұрын
Good ❤Sir
@Maulikjamod76074 жыл бұрын
Thanks Bhai good information.....Thank you
@jagdishgohel46784 жыл бұрын
બોવ સરસ વાત કરી દાદા એ
@AshishPatel-mv6jt2 жыл бұрын
Madha dada thanks
@vinodpatel16113 жыл бұрын
Vahh dada dilthi
@educationofmolilateam35544 жыл бұрын
સરસ....
@દિવ્યાંગઅધિકારમંચઅમરેલી4 жыл бұрын
Vah muliya sir vah ava nava nava video mukta rejo. madhadadane ane muliya sahebne mara namaskar
@hiteshtaviya44474 жыл бұрын
Cood
@buffelodairyfarmgujrat96404 жыл бұрын
Vahh sars ho madhadada sars mahiti
@devabhaibalasara85264 жыл бұрын
Thank uMadhadada ane A. J Saheb
@dharmendravoraapkawatupnos80384 жыл бұрын
bauj solid tame apdi bhasa ma je dil thi vat kari bauj maja avi Abe dada na charno ma koti koti vandan bhagavan 200 varash na kare salam che amni matushri ne dhanay vad che jayare kutchh bhuj avo to tame bi avjo video very nice 5 star
@pushpaklathiya84944 жыл бұрын
👍
@patelsandipkumar70094 жыл бұрын
Nice
@mukeshjogradiya77914 жыл бұрын
Saras dada
@bamniyajayesh77524 жыл бұрын
વાહ માધા દાદા
@423gautam4 жыл бұрын
Papaya ma nar ane mada pan hoy evu janva maliyu sar khub khub dhanyavaad
@educationofratnavali40564 жыл бұрын
ખૂબ સરસ
@hp82693 жыл бұрын
Good
@chavdaabhal56834 жыл бұрын
સરશ
@janakrajput93693 жыл бұрын
આભાર એ.જે.મુળીયા 🙏
@NarendrasinhZala4 жыл бұрын
Saras mahiti
@krishnapatel64434 жыл бұрын
આભાર માધાદાદા
@mahipatzankat27734 жыл бұрын
Saras
@bharatvala32314 жыл бұрын
👍સરસ
@hghadvi73984 жыл бұрын
Vahh jay mataji
@pravinvasoya57354 жыл бұрын
pravin.vasoya good
@gauriprakrutikfarm82244 жыл бұрын
Thanks aj sair
@navalrathva91553 жыл бұрын
Sras madadada🌼🌼🙏🙏🙏🌹🌹🌺
@taviyavanraj9074 жыл бұрын
Supr 👌👌
@chetanparnaliya93894 жыл бұрын
ખુબજ સરસ માધા દાદા વેરી ગુડ
@ashvinpatel60884 жыл бұрын
Excellent
@manubhaivaghasiya31923 жыл бұрын
आभार
@dharmishthapatel67094 жыл бұрын
👌👏
@Gohil-gz8np3 жыл бұрын
વાહબાપુજી
@cckjcckjb54764 жыл бұрын
💯👍♥️
@ramdebhaibodar52674 жыл бұрын
માહિતી વર્ધક સરસ માહિતી
@nagajangadhavi81094 жыл бұрын
ખેતી માટેનું માર્ગદર્શન દર્શકો સુધી પહોંચાડવા બદલ આપશ્રી નું ખૂબ ખૂબ આભાર.... મારે એ જાણવું છે કે પપૈયા ની ખેતી માટે કેવા પ્રકારની જમીન વધારે અનુકૂળ હોય છે??
@KisanSafar4 жыл бұрын
સૌરાષ્ટ્રની તમામ જમીન... શરત એટલી કે એના થડ પાસે પાણી ભર્યું ન રહેવું જોઈએ
@laxmanbhaikalariya704110 күн бұрын
Thanks
@rameshbhaiprajapati82414 жыл бұрын
Congratulation
@sangeetapatel26544 жыл бұрын
Kisan Safar chenal vala ne namr vintati chhe tame ek var Bansi gir gaushala amedavad Ni mulakat lo aa bacteria free ma aape chhe Gopalbhai sutriya emni mulakat lo Ane aa bacteria no khub prachar karo Kisan bhai o ne khubj upyogi chhe free ma chhe aa
@jagdishgohel46784 жыл бұрын
ગોપાલભાઈ સુતરી યો ની ગવશાળા કયા છે
@sangeetapatel26544 жыл бұрын
@@jagdishgohel4678 Bansi gir gaushala amdavad
@sangeetapatel26544 жыл бұрын
@@jagdishgohel4678 Bansi Gir Gaushala Behind metro whole sale mall S.P. Ring Road, Shantipura Cir, Ahmedabad, Gujarat 382210. Utube par jovo ya to google ma search karo badhu j Mali jase contact number pan Mali jase
@jagdishgohel46784 жыл бұрын
કોન સી જગ્યા એ
@jagdishgohel46784 жыл бұрын
ઓકે
@LebabhaisuvatarLebabhaiSuv-s6n22 күн бұрын
ફુલ ખરેછે દવા જણાવજો
@ARGaming-dk5sr4 жыл бұрын
Va madha dada
@nikhilbachubhai109515 сағат бұрын
1 chhodva ma ktli VAR pak lai sakay???
@vcdgaming1314 жыл бұрын
Mare 2 vighama ropan karvu se
@krishnapatel64434 жыл бұрын
અેક વીઘામાં કેટલા રોપ વાવી શકાય સાહેબ ??
@Gohil-gz8np3 жыл бұрын
એકવીઘામા550વાવીશકા,
@KPGAMING54534 жыл бұрын
Bahu saras kam karo so saheb👌👍
@parasgojiya45913 жыл бұрын
જય માતાજી
@khedutvillagearyan90752 жыл бұрын
એ. જે. મુળીયા સાહેબ તમને દિલ થી ધન્યવાદ હૂ અમરસંગ સુમણીયા દેવ ભૂમિદ્વારકા ગામ..મુળવાસર તમારા વિડીયો અચુક જોવું છું અને વિડીયો માહિતી જોઈ ખુશ થાવ છુ જે સચોટ માહિતી માટે તમે હમેશા તપપર રહોછો તે બદલ ફરીથી તમારો દિલ આભાર જે ખેડૂતો ખેતી કરી કરી ને ઉપજ નથી આવતી ઇ ખેડુતો તમારા યુટ્યુબ ચેનલ કિસાન સફર જોઈ અલગ ખેતી કરવાની પ્રેરણા મળી ગય છે