Рет қаралды 708
Bhavisha Lakhana
ચક દે ઇન્ડિયા....ખેલ મહાકુંભ 2021-22 ની વોલીબોલ સ્પર્ધામાં શ્રી મોકર પ્રાથમિક શાળાના કુમાર અને કન્યા ની ટીમ તાલુકા અને જિલ્લામાં વિજેતા બની રાજ્ય કક્ષા સુધીની ભાગીદાર થયેલ....