જોરદાર મોટીવેશન... આ ભાઈઓ જેવી જ સફળતા તમને પણ મળે.... 🤝👌👍👍👍
@DidarHemani3 жыл бұрын
વીડિઓના બહાને અમારા માટે અતિ ઉત્તમ પ્રાર્થના કરવા માટે આપનો ખુબ ખુબ આભાર અનિલભાઈ
@hansrajbhaitanti4 ай бұрын
Wow! Really, this is a most important & ever memorable, great motivational best inspiration about real fact reason of Successful Zirodha trade market (Banglore - Karnatak) story in this best picturised Vlog video sharing by Didarbhai Hemani for each & every, your this U tube channel viewers.
@DidarHemani4 ай бұрын
Glad you liked it!
@hansrajbhaitanti4 ай бұрын
@@DidarHemani Thanks 🙏 a lot for your this very nice reply.
@mmmanjothi57333 жыл бұрын
વાહ કાકા અતિ અદભુત માહિતી તમારા વિડિયો સાંભળી સાંભળીને શહેર બજારમાં ઝંપલાવવાનું નક્કી કર્યું અને થોડા દિવસો પહેલા ઝોમેટો ના ત્રણ i p o ભર્યા તેમાંથી એક હાથમાં આવ્યું
@DidarHemani3 жыл бұрын
અરે વાહ ! જાણીને ખુબ જ આનંદ થયો. આઇપીઓ માટે વિગતવાર માહિતી જાણવી હોય તો એક મેલ કરજો. આભાર
@mmmanjothi57333 жыл бұрын
@@DidarHemani સાહેબ તમારો e mail address કૃપા કરી ને મોકલો કૉમેન્ટ ના રિપ્લે માં
@rushirajsinhjadeja3 жыл бұрын
Love From India-Gujarat-Jamnagar-Dhrol-Nana Vagudad Village ❤️
@DidarHemani3 жыл бұрын
Thank you for your love and affection
@mmmanjothi57333 жыл бұрын
આવીને આવી માહિતી લોકો સુધી વિડિયો દ્વારા પહોંચાડતા રહો એવી આશા
@DidarHemani3 жыл бұрын
જરૂર. આપના અમૂલ્ય સૂચન અને પ્રેમભરી લાગણી બદલ આભાર
@sajjadrafiq27383 жыл бұрын
Refreshing, interesting & motovating in right direction.Thanks: DH.
@DidarHemani3 жыл бұрын
Thank you for your kind words and using beautiful and appropriate adjectives
@preetpatel38463 жыл бұрын
👌 ZERODHA is best trending application... 👍
@DidarHemani3 жыл бұрын
Yes indeed.
@YashPatel-sj2lm3 жыл бұрын
Na bhai grow app is best
@akashwadher99893 жыл бұрын
Thank you didar uncle ane asian bhai for the valuable information of them👏👌🙂
@DidarHemani3 жыл бұрын
Always welcome
@santosh_M3 жыл бұрын
સરસ જ્ઞાન સાથે ગમ્મત છે હો પણ 🙏 👌👌👌👌👌👌👌👌
@DidarHemani3 жыл бұрын
તમે ખુશ તો અમે ખુશ. આભાર
@gajjarumang23233 жыл бұрын
Zerodha is aalways good ❤️
@DidarHemani3 жыл бұрын
Yes indeed
@DhairyaMehta12343 жыл бұрын
QnA video ????.....Jordar video.....
@DidarHemani3 жыл бұрын
એની જ તૈયારી ચાલે છે. આભાર
@asifmomin3593 жыл бұрын
Jordar baapu ❤️ best trading app ❤️
@DidarHemani3 жыл бұрын
Yes indeed.
@divyeshkhandawala41233 жыл бұрын
Tamara video khub saras hoy che , kai janva made che ane motivation pn made che
@DidarHemani3 жыл бұрын
આપની માયાળુ લાગણી બદલ આભાર. આપને વિડિઓ ગમે છે એ અમારા માટે આનંદની વાત છે
@hindusanatanstatus35433 жыл бұрын
અરે કાકા ક્યાં થી લાવો છો આટલું જ્ઞાન, વાહ ❤️
@DidarHemani3 жыл бұрын
ઈશ્વરકૃપા, આપના જેવા માયાળુ દર્શકોના આશીર્વાદ અને જય હો ગુગલ બાબા
@hansmehta39363 жыл бұрын
Congrats from bosch distributor mansukhbhai
@DidarHemani3 жыл бұрын
Thank you
@hirapararavi75143 жыл бұрын
Ha Didar bhai aekdo hooo kevu pade aek number જબરૂ લાયા હો
@DidarHemani3 жыл бұрын
માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર
@rmp76073 жыл бұрын
Very nice
@DidarHemani3 жыл бұрын
Thank you for your kind words.
@dhruvshah30733 жыл бұрын
Kaka bs tamara video jova ma maja ave che navu sikhva mde che 🙏🙏
દીદાર કાકા...તમારો વિડિયો સર્ફિંગ કરતા કરતા જોવા મળે...તો લાગે ચાલો...કંઇક જોવાનુ આવ્યું...અને હું ટાઇમ પણ જોઈ લઉં છું કે આ વિડિયો મારા જોવા માં કેમ નથી આવ્યો ?? અને છેલ્લે તમારી નમસ્કાર કહેવાની સ્ટાઇલ જોરદાર અને કંઇક હટકે છે... 😀👍👍👍
@DidarHemani3 жыл бұрын
દર્શકોના આવા પ્રતિભાવથી અમે હર્ષોઉલ્લસિત થઇ જઈએ છીએ .અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર
@vikramparekh2833 жыл бұрын
Wha saras 👍👍👌👌
@DidarHemani3 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
@hiteshdobariya35053 жыл бұрын
Good information 👌👌👌
@DidarHemani3 жыл бұрын
So nice of you
@ગરીબ-વ5જ3 жыл бұрын
Bhai bhai motivation hoy to aevi
@DidarHemani3 жыл бұрын
આપને વિડિઓ પ્રેરણાદાઈ લાગ્યો એ જાણીને આનંદ થયો. આભાર
@TradeTechniquesGujarati3 жыл бұрын
Vah Mota vah.. Tamara Avaj maj MOJ chhe..
@DidarHemani3 жыл бұрын
તમારા પ્રેમપૂર્વકના પ્રતિસાદમાં પ્રેમ અને પ્રોત્સાહનની અનુભૂતિ થાય છે. આભાર
@arvindchaudhary25283 жыл бұрын
Nice❤️
@DidarHemani3 жыл бұрын
Thank you for your positive feedback.
@BabubhaiMunshi3 жыл бұрын
EXCELLENT VIDEO
@DidarHemani3 жыл бұрын
Glad you enjoyed it. Thank you for your kind words.
@dipakgabani60733 жыл бұрын
Kaka.... Ratan tata........ Tata trust ek video ho jaye...... ❤️
@DidarHemani3 жыл бұрын
સૂચન બદલ આભાર
@hirapararavi75143 жыл бұрын
Tamari vat no thai Didar bhai ha moj haaaa
@DidarHemani3 жыл бұрын
એ તો રવિભાઈનો સાથ સહકાર છે એટલે. આભાર
@sagarmistry18613 жыл бұрын
Tamara voice no tone fine jai che video jovana ma bored nai thavatu 👌🏻👌🏻👌🏻
@DidarHemani3 жыл бұрын
જાણીને આનંદ થયો. દર્શકોની રુચિ પ્રમાણે અને સૂચન પ્રમાણે અમે અવાજમાં ફેરફાર કર્યો જે હવે દર્શકોને ગમે છે. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
@chhotalalpandya92983 жыл бұрын
मानना पड़ेगा दोनो भाईयो का और आपका भी,,,,,
@DidarHemani3 жыл бұрын
आपका बहोत बहोत धन्यवाद
@mandipsinhjadeja87672 жыл бұрын
Nice
@DidarHemani2 жыл бұрын
Thank you
@veduma32513 жыл бұрын
Good kaka .I am army men
@DidarHemani3 жыл бұрын
Ohhh ! Grate to know that ! Jai Hind
@veduma32513 жыл бұрын
@@DidarHemani.. posting jk
@technicaldeepak22463 жыл бұрын
Vaah kaka
@DidarHemani3 жыл бұрын
થેન્ક યુ ભત્રીજા
@vishalmokani21153 жыл бұрын
Bhai have to textile business par video banavo plz Bhai plz
@DidarHemani3 жыл бұрын
સૂચન બદલ આભાર
@ketangundigara64003 жыл бұрын
Amreli ni sital ice cream nu banavo vidio.. Ek nani avu sop mathi atiyare ahiya ni savthi moti ice cream productsn chee... Ketan bhavasar. Sikaa. Jamanagar
@DidarHemani3 жыл бұрын
સૂચન બદલ આભાર. ઉનાળો આવે ત્યારે ફરી યાદ કરાવજો. પ્રયત્ન કરીશું
@dhruvpatel74573 жыл бұрын
Third class shop
@gatplace27383 жыл бұрын
Sir mare science stream se std 12 pachi hu nursing India ma kari ne caneda ma job karava mangu su malse job ??
@DidarHemani3 жыл бұрын
નિષ્ણાતોની સલાહ લેવી
@ravimevada43783 жыл бұрын
Option trading vishe haju bija vidio banavo kaka🙏🙏🙏
@DidarHemani3 жыл бұрын
સૂચન બદલ આભાર
@yogeepatel14643 жыл бұрын
Zomato અને એના Owner ઉપર પણ બનાવો એક વીડિયો
@DidarHemani3 жыл бұрын
અરે મારા ભાઈ ! આ એનો જ વિડિઓ છે.
@yogeepatel14643 жыл бұрын
અરે કાકા હું zomato ની વાત કરૂ છું zerodha ની નઈ 🤦🏻♂️
@DidarHemani3 жыл бұрын
ક્ષમા કરશો. કમેન્ટ સમજવામાં ભૂલ થઇ છે. સૂચન બદલ આભાર
@jaydipsachani96833 жыл бұрын
kotha ma hoi to game tyare baru to avej ...pachi ae garib no dikro hoi ke dhanvan no...tame pan have youtube muki moti screen par avi tamari aa kotha ne bahar lavo ...dhanyvad.. jaydip kathiyawad thi
@DidarHemani3 жыл бұрын
ઉત્તમ કહેવત દ્વારા આપનો અભિપ્રાય આપી મુદ્દાને સમર્થન આપવા બદલ આભાર . અમે દર્શકો સાથે એટેચ્ડ થઇ ગયા છીએ. દર્શકો અમારો ન છોડી શકાય એવો પરિવાર બની ગયો છે એટલે કોઈ નવું જોખમ ખેડવાને બદલે જે છે એમાં જ સંતોષ માની લીધો છે. આભાર
@dhruvpatel74573 жыл бұрын
Motivation video hto ke jaherat
@DidarHemani3 жыл бұрын
તમે જે સમજો તે
@mahendrsinhjadav13 жыл бұрын
😍😍😍😍
@DidarHemani3 жыл бұрын
😍😍
@rahulsavseta51153 жыл бұрын
Plz kaka have Nitin jani no video banavo...
@DidarHemani3 жыл бұрын
સુચન બદલ આભાર
@rahulsavseta51153 жыл бұрын
@@DidarHemani 2nd time kru chu😅
@AjayPatel-pp2ry3 жыл бұрын
namaaaaaskaaar....uncle...jay garvi gujarat.... mare zerotha ma debit account kholavu cha pan share bazaar nu 0 gyan cha..debit account kholavya pachi su karvu...plz plz plz vistar thi samjavto video banavso..plz..Mari lamba hath jodi 🙏reqest cha..... namaaskaaar uncle ji...
@DidarHemani3 жыл бұрын
વિડિઓ તો બનતો બનશે. નીચેના ઈમેલ આઈડી ઉપર સંપર્ક કરો. અમે વિગતવાર માહિતી મોકલી આપીશું e4g.helpline@gmail.com
@AjayPatel-pp2ry3 жыл бұрын
@@DidarHemani thank u uncle ji for reaply...I will contect u in email..jay garvi gujarat..naamaaaskaaaar
@carwaching34903 жыл бұрын
Hello sir intraday sikhavu hoy to broker ne tya nokari jo to aavedi jay
@DidarHemani3 жыл бұрын
ટ્રાય કરી જુઓ
@gambhirsinhrajput47253 жыл бұрын
જય માતાજી
@DidarHemani3 жыл бұрын
જય માતાજી બાપુ
@meetindianvlogger57622 жыл бұрын
Please make video graphics design
@DidarHemani2 жыл бұрын
સુચન બદલ આભાર
@GJMashup3 жыл бұрын
Tamari income Kevi Chhe Atyar Ni
@DidarHemani3 жыл бұрын
રોટલે વાંધો નથી આવતો અને થોડીઘણી બચત થાય છે
@krupalpatel61883 жыл бұрын
@@DidarHemani 😆😆😆
@milupatadiya.72053 жыл бұрын
વીડિયો સારો છે
@DidarHemani3 жыл бұрын
લાગણી બદલ આભાર
@ashishrathva603 жыл бұрын
Sanjay Raval pr video banavo plz 🙏
@DidarHemani3 жыл бұрын
સૂચન બદલ આભાર
@milupatadiya.72053 жыл бұрын
ગુજરાતી ભાષા વિષે માહિતી આપો અને એક વિનંતી કે ફક્ત ગુજરાતી ગોરવ વિશે વીડિયો બનાવો
@DidarHemani3 жыл бұрын
સૂચન બદલ આભાર
@rockrathva49353 жыл бұрын
Ha kaka ha
@DidarHemani3 жыл бұрын
ભલે મોજ ભલે
@Hiloshiv3 жыл бұрын
daimonds city surat video banavo
@DidarHemani3 жыл бұрын
સૂચન બદલ આભાર
@hasmukhrathva44343 жыл бұрын
Hiidemat account kese open
@DidarHemani3 жыл бұрын
નીચેના ઈમેલ આઈડી ઉપર આપ અમારો સંપર્ક કરી શકો છો. વિગતો મોકલી આપીશું e4g.helpline@gmail.com
@dharmendraprajapati44233 жыл бұрын
Katha sari kari
@DidarHemani3 жыл бұрын
ધર્મેન્દ્રભાઈ જેવા દર્શકો વિડિઓ જોવાના હોય એટલે કથા પણ કરવી પડે અને પ્રસાદ પણ વેંચવો પડે. માયાળુ લાગણી બદલ આભાર
@Jaymatajiiii3 жыл бұрын
Kaka tamri link ma khatu kholava thi faydo to tamro Che ne tame training Karta nay hoy e pakku che
@DidarHemani3 жыл бұрын
તમે અલૌકિક જગતના અંતર્યામી હો એવું લાગે છે.
@jaydipsachani96832 жыл бұрын
aa banne bhaio ae stock market ma paisa banava hse pan zerodha bni pachi agal ava
@DidarHemani2 жыл бұрын
બનવાજોગ છે
@i.Reload973 жыл бұрын
Custom no ma kevi rite levo ena vishe video bnavo
@DidarHemani3 жыл бұрын
સૂચન બદલ આભાર
@yakinpatel20183 жыл бұрын
Bara bar chhe
@DidarHemani3 жыл бұрын
વિષયને વધાવી લેવા બદલ આભાર
@Joshii66463 жыл бұрын
ફેવિકોલ ની કંપની અને એના મલિક ઉપર વિડિઓ બનાવો તો સારું
નીચેના ઈમેલ આઈડી ઉપર આપ અમારો સંપર્ક કરી શકો છો e4g.helpline@gmail.com
@mayankbhaidesai71502 жыл бұрын
@@DidarHemani નંબર આપો
@motivationvideo85863 жыл бұрын
Dubai ni vatkaro ney Kaka.
@DidarHemani3 жыл бұрын
સૂચન બદલ આભાર
@maherKana613 жыл бұрын
भाय मेक्सिको सिटी विडियो बनावो🇲🇽
@DidarHemani3 жыл бұрын
સૂચન બદલ આભાર
@sagarnandaniya14203 жыл бұрын
Tame kathiyavadi cho.
@DidarHemani3 жыл бұрын
હા
@motivationvideo85863 жыл бұрын
Bitcoin visey maheti apo
@DidarHemani3 жыл бұрын
નીચેના ઈમેલ આઈડી ઉપર સંપર્ક કરો ગુજરાતી ભાષામાં અમારી પાસે ઘણું સાહિત્ય છે એ મોકલી આપીશું e4g.helpline@gmail.com
@gohildhavalsinh00523 жыл бұрын
હુ તમને ચાર આગડી કપાડ અડાવી સલામ કરુ
@DidarHemani3 жыл бұрын
એ આપની મહાતનતા છે. સલામ નહીં પ્રેમભાવ રાખો છો એ જ અમારા માટે મહત્વનું છે. આભાર
@jaydipsachani96833 жыл бұрын
kotha ma hoi to game tyare baru to avej ...pachi ae garib no dikro hoi ke dhanvan no ...
@DidarHemani3 жыл бұрын
હા હો ઈ વાત સાચી
@kapila_gir_gaushala3 жыл бұрын
Promotion
@DidarHemani3 жыл бұрын
એમ સમજો તો એમ. ઈર્ષાભાવ છોડો અને વીડિઓની મઝા માણો. નવું જાણવાની ખેવના હોય તો અભિગમ બદલો. વિના કારણે પથારીમાં ખખડતા રહેશો તો વ્યથિત થશો. બીજા લોકએ આ વડીઓ માટે શું લખ્યું છે એ વાંચી જવા નમ્ર વિનંતી. વિડિઓ જોવા બદલ આભાર
@akashmodi32893 жыл бұрын
Kaka chess ma kareli cheating nu nai khbar? Grandmaster & world champion 5 times same cheating kari... shame on nikhil kamarth.
@DidarHemani3 жыл бұрын
એવું થયું હોય તો દુર્ભાગ્યપૂર્ણ છે.
@gambhirsinhrajput47253 жыл бұрын
મારા ફાર્મ હાઉસ ના મેમાન બનો
@DidarHemani3 жыл бұрын
આવવું છે પણ જવાબદારી અને કામ અનુમતિ નથી આપતા. આભાર