લોન ના ચાલુ સમયગાળા દરમ્યાન વ્યક્તિ મૃત્યુ પામી હોય તેમજ ઘર ના સભ્યો પણ લોન ભરપાઈ કરી શકે તેવી સ્થિતિ માં ન હોય તો આગળ શું થઈ શકે???મહેરબાની કરીને જણાવવા વિનંતિ છે.આભાર🙏🏻🙏🏻
@Unspoken_Stories_of_Mind5 жыл бұрын
Loan jode insurance aave j chhe.. so chalu loan vakhte vykti mrutyu pame to e loan maaf thai jay.
@karan_tharad5 жыл бұрын
@@Unspoken_Stories_of_Mind right ✔
@prajapativimal35485 жыл бұрын
@@Unspoken_Stories_of_Mind ha સાચી વાત છે પરંતુ જે તે વ્યક્તિ એ ઇન્સ્યોરનસ લીધેલ ન હોય તો??
@adv.parthsanchaniya40205 жыл бұрын
Vaykti ae n ledho hoi pan company ke bank ke to ledhoj hoi
@shanuajitvadher48835 жыл бұрын
Vykti murtyu pane pchi eno inshorance na lidhu hoy m jnavyu Tu to bhari didhi loan have my upay Lon na pysa pcha mle km pls. Jnavo
@pravinsarvaiya32969 ай бұрын
ગુંજ ઠક્કર તમે બહુ મસ્ત બોલો છો.તમારો અવાજ ખુબ સારો છે.અને રજૂઆત અને વિષય ને સમજાવવા ની તમારી આવડત કાબિલે તારીફ છે. હોમ વર્ક ખુબ જ સારુ હોય છે.
@vanrajchorala17515 жыл бұрын
ગુંજ ઠક્કર સાહેબ આવા વિડિયો બનાવો અને જનતા ને જણાવો આપણા હક માટે ધન્યવાદ આભાર ઠક્કર ભાઈ
@hiteshkoradia13324 жыл бұрын
Very good
@solnkidipak88083 жыл бұрын
Hii
@bhattrohan80243 жыл бұрын
અજ્ઞાની એ અંધ સમાન છે,અજ્ઞાની ને જ્ઞાન(આંખ) આપવા બદલ આભાર,keep it up bhai
@Vishnu_chaudhary_5 жыл бұрын
હું તમને એક વાત કહું કે તમારી વાત બહુ જ સરળતા થી સમજાય છે
@ચૌધરીનીમૌજપટેલ5 жыл бұрын
Super
@brijeshpatadiya30244 жыл бұрын
nice gunjan bhai good informetion
@kabirmakwana56894 жыл бұрын
લૉન ટ્રાન્સફર ના વિશે પણ જણાવજો ગુંજભાઈ આભાર
@harshitpatel16545 жыл бұрын
Bhai bhai.... ખરેખર આને કહેવાય સમાજસેવા.. તમારો ખૂબ ખૂબ આભાર keep it up...
@mehulachaudhari13685 жыл бұрын
સરસ માહિતી આપવા ખૂબ ખૂબ આભાર... બંધન બેંક, Gramshakti Bank, આ બેંક વાડા agent ની ફરીયાદ ક્યાં કરવાની..
@shaileshkumarbhavanshinhpa28484 жыл бұрын
Police station ma
@rajeshparmar19914 жыл бұрын
આ મહીનૅ સુ થસે
@amratbhaidarji68312 жыл бұрын
ગુજ્જુભાઈ ઠક્કર તમારે સરસ માહિતી છે ખુબ ખુબ ધન્યવાદ 🙏
@mahendrabhaipatel23175 жыл бұрын
બહુ સરસ માહિતી માટે આભાર
@janakkumarthakar61462 жыл бұрын
બૅંક પાસેથી હરજીથી રાખેલ મિલકત પ્રોપર્ટી કાર્ડ માં નામ દાખલ કરાવીઆ પે લનથી તો કેવીરીતે કરવુ
@khimjidpatel62413 жыл бұрын
ગુજભાઇ બહુજ સરસ કાર્ય કરી રહયા છો ને હરિ ઓમ બીજી વાત એ છે કે બેન્ક માથી લોન લીધી હોય તો આપણ ને તે કોઇપણ કંપની મા ઇન્સુરેનશ જરૂર કરાવે છે તો તે આપણે કરાવીએ છીએ ન કરે નારાયણ ને કંપની મા કોઇપણ રીતે એકશીડન થાય તો તે કલૈમ કરવા મા આપણો દમ નીકળી જાય તયા સુધી દોડાવે છે અને નુકસાન થયું હોય તો પુરી રકમ પણ મળતી નથી તો તે નિમિત્તે સુ આપણે કરવું જોઈએ ભાઈ
@sagarpatel37705 жыл бұрын
Hu tamara badha jode video jovu chu Bauv knowledge male che.... Great work.. Keep it up ..
@balkrihndangi75462 жыл бұрын
Good infermettion 👏👏👏👏👏👏👏
@abhirajvora33505 жыл бұрын
આવાજ બધા હક અમને કો અવાજ વિડિઓ વધુ બનાવો ભારત માં ઘણાબધા ને આવા હક ની ખબર નથી હોતી તેના લીધે બધા બોવજ હેરાન થયા છે ● જેમ કે સુરત માં અત્યારે હીરા ને કાપડ બને ઠુપ પડી ગયા છે ને ઘણા બધા લોકો આવી હાલત માં ફસાયેલા છે.
@shaileshpargi23194 жыл бұрын
Bolo
@lalitdhudshiya7342 Жыл бұрын
ખૂબ ખૂબ આભાર ભાઈ
@sureshrabari46935 жыл бұрын
આપણે બેંકમાંથી જે પણ લોન લેતા હોઈએ છીએ એ પૈસા પબ્લિકના જ હોય છે એટલા માટે પૈસા ભરી દેવા જોઈએ કારણકે આપણા ખરાબ સમયમાં બેંક પૈસા આપતી હોય તો થોડા થોડા કરીને પૈસા ની ભરપાઈ કરવી જોઈએ જય હિન્દ જય ભારત
@maheshchanchpara8305 жыл бұрын
Sr પર્સનલ લોન માં કેવી રીતે હોઇ સૅ તે જણાવો ને શાબ
@adityam416prajapati23 жыл бұрын
Recovery Agent
@sunilmarathe80925 жыл бұрын
Khup khup aabhar gunj bhai
@jigs42504 жыл бұрын
Please Make a video on TDS Deduction From Salary of an Employee as per Latest Rules
@ShreedevenTarpara3 жыл бұрын
ખુબ ખુબ અભિનંદન ગુંજ ઠક્કર
@somethingdifferent79275 жыл бұрын
Thak u sir amaro hal ma j a samay chale 6 sam 2 u sam tme bolta emj thank u for kindly this information
@kamalthakkar28335 жыл бұрын
ગુંજ ઠકકર, પહેલાં તો ખુબ ધન્યવાદ દરેક માહિતી વિગતવાર આપવા બદલ. હુ જાણવા માગું છુ. પર્સનલ લોન નિયમીત ન ભરી શકાય. અને લોન આપવા વાળા પરેશાન કરે તો શું કરવુ. આપનો આભારી...કમલ ઠકકર. સુરત.
@vivekgohil60625 жыл бұрын
પ્લીઝ સર મને પણ એક સવાલ નો જવાબ જાણવો છે, કે કોઈ બીજા એ લૉન લીધી છે અને તેના માં જામીન આપડે છીએ અને તે લોન લેનાર હપ્તા નથી ભરતો તો લોન આપનારા જામીન ને નોટીસ મોકલે છે તો આમાં થી કઈ રીતે છૂટી શકાય???
@fsbaria53225 жыл бұрын
Pls. Javab aapso
@lalitmavi3895 Жыл бұрын
Good gunj saheb
@mohitrayka5 жыл бұрын
Thnks sir..... Aavi mahiti apta rehjo evi vinnati 👍🙏
@vijaybambhamiya22613 жыл бұрын
આભાર સાહેબ
@ramdekhakhash96015 жыл бұрын
સર અમારા ગામ માં સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક છે તો મેનેજર ને લોન લેવાની વાત કરી છે તો એ મનાઈ કરી દિધી છે કે કોઈ પણ પ્રકારની લોન મળતી નથી તો આ વાત સાચી છે કે તે જાણવાની ઇચ્છા છે
@zaveridilavrkhann39955 жыл бұрын
Khoti vat se
@RajeshParikh-e9s23 күн бұрын
Very good knowledgeble subject I am regularly your member 🙏
@SWATANTRATABHARATSAMACHAR5 жыл бұрын
ખુબજ સરસ માહિતી છે
@rameshbhaidvankar92253 жыл бұрын
Veri Good Thankyou Sir
@76003435 жыл бұрын
મારે વાહન માટે લેવા માં આવતા ટેક્સ જેમકે RTO & CORPORATION TAX માં આવતા અંતર માટે સમજવું છે.
@youtubekabir77644 жыл бұрын
લોન ...તેમજ... સબસીડી...માટે.... સંપર્ક કરો...99781 16882...સમય 10 થી 6... RET ચેરીટેબલ ટ્રસ્ટ...1998 થી શરૂ... તમામ મદદ આપને... ગુજરાત માં ગમે ત્યાં ...ઘરબેઠા મળશે ખેડૂતો માટે..લૉન ...સબસીડી ગોડાઉન માટે ટ્રેકટર..ઓજારો માટે સિંચાઈ માટે બાગાયતી ઉપયોગ માટે મધમાખી ઉછેર માટે નર્સરી માટે ખેતીની જમીન ખરીદવા માટે ખેતી ના અન્ય ઉપયોગ માટે પશુ પાલન માટે લૉન...સબસીડી પશુઓ ખરીદવા માટે ડેરી શરૂ કરવા માટે તબેલો બનાવવા માટે દૂધ વાહન ખરીદી માટે કોલ્ડ સ્ટોરેજ બનાવવા માટે અન્ય તમામ ઉપયોગ માટે મકાન માટે ..લૉન ...સબસીડી મહિલા તેમજ અપંગો માટે શહેરી વિસ્તાર માટે ગ્રામ્ય વિસ્તાર માટે પ્લોટ માટે જુના મકાન માટે અભ્યાસ માટે...લોન ...સબસીડી વિદેશ અભ્યાસ માટે સ્કોલરશીપ માટે વાહન તેમજ કમ્યુટર ખરીદવા માટે જ્ઞાતિ આધારિત યોજનાઓ માટે બિઝનેશ માટે...લૉન...સબસીડી નવો શરૂ કરવા માટે જુના બિઝનેશ ને વધારવા માટે મશીનરી તેમજ..માલ ખરીદવા માટે જગ્યા ખરીદવા માટે ડિલરશીપ... એજન્સી લેવા માટે ફેકટરી શરૂ કરવા માટે અન્ય ઉપયોગ માટે 👍👍👍 😊😊😊😊
@akediting3373 Жыл бұрын
Nnamaskar, Very good.
@alpeahthanth76655 жыл бұрын
Right to information rti. And right to education rte. Vishe video banavo plz
@goonjt5 жыл бұрын
kzbin.info/www/bejne/in_OmGOBhd6EncU
@harrypatel73583 жыл бұрын
Nice video Thakkar 👍👍👍
@vijaysinhchauhan92185 жыл бұрын
સહારા અથવા ચિટ કંપની ના રીફંડ વિશે માહિતી આપો
@harsengbhaichaudhary69705 жыл бұрын
Dhanyavad
@prakashkherala41555 жыл бұрын
પસનૅલ લોન ના હપતા નો ભાલાણા હોય તો સુ જેલ થાય માહીતી આપો સાહેબ
@deshpremigroupofindia77675 жыл бұрын
ના થાય
@raykameldinachhoru76255 жыл бұрын
Na thay bhai nadar jaher kri devano khud ne
@pratiktank18495 жыл бұрын
@@raykameldinachhoru7625 Sikshit bekar ni gov. Ni non gerented loan lidhi che.. Ne. Bank na manager hapto eni marji mujab 13500 rakhyo che.. Hapta baki rai gaya che bhavan. Mari bank ma 1 lac ni FD pan Che.. Bank manger fd todvani na pade che ne mara par court kes karvani dhamki aape che
@bhulkaschool10325 жыл бұрын
Koi pan sanjago ma chack apvo ny nakar jail thay chack bounced hoy to
@krunalNandini09084 жыл бұрын
@@pratiktank1849 ketla ni loan che??? Contact karo maro
@ajaychudasama41075 жыл бұрын
હાઇવે પર ની હોટલો એમ આર પી થી વધુ રકમ લે તો તેના માટે કઈ કરી શકાય????
@deshpremigroupofindia77675 жыл бұрын
Ka કાયદેસર કેશ થાય
@deshpremigroupofindia77675 жыл бұрын
1પણ વધારે ના લઇ શકે.
@arbudatechstudioedu.1253 Жыл бұрын
Thank you
@hardik20july5 жыл бұрын
Personal loan ma koi security Nathi hoti to ema Emi na bhari sake to Shu thay chhe?????
@pravinatailor75475 жыл бұрын
Mane pan eni mahiti Jove che
@rambhai982484 жыл бұрын
મારે પણ માહિતી જોઇએ છે
@jansevaejprabhuseva79832 жыл бұрын
@@pravinatailor7547 કંઈ નાઈ fir polish tesan jatu revanu
@jayminsolanki13612 ай бұрын
Ghar no saman lai jay
@dhananjaytandel11724 жыл бұрын
1 number information સાહેબ જી
@goswamikishorgiri19975 жыл бұрын
ગુંજભાઇ તમે માહીતી નો ખજાનો છો...તમારી સાથે વાત થઇ શકે ??
@goonjt5 жыл бұрын
તમે કરી રહ્યા છો
@sanjaypatel61344 жыл бұрын
Good news
@vivekkanabar35594 жыл бұрын
JAY JALIYAN KAR KALIYAN WAHHH
@nikhilpatel28313 жыл бұрын
Thanks for guide
@whatyoubuild5 жыл бұрын
RTI KARTA SHIKHVADI DO BUS..
@goonjt5 жыл бұрын
kzbin.info/www/bejne/in_OmGOBhd6EncU
@whatyoubuild5 жыл бұрын
@@goonjt thank you
@DILIPPATEL-uv9xp4 жыл бұрын
@@goonjt કોઈ લોન લીધી હોય તે અનુસંધાનમાં તમારી સાથે હોય છેતરપીંડી થાય.. મદદ માટે કોને ફરિયાદ કરી શકાય ગ્રાહક સુરક્ષામાં જવાય કે કેમ પ્લીઝ આ વિષયમાં વધુ કઈ જણાવવા વિનંતી છે ધન્યવાદ