આપણી સ્કૂલમાં જોઈન્ટ થયા તેના કેટલા દિવસમાં સેવાપોથી માં નોંધ થઈ જવી જોઈએ સાહેબ જવાબ આપજો
@nainarsinh87665 ай бұрын
પિતૃત્વની રજા 2/12/2023 શનિવારે શરુ કરી 16/12/23 શનિવારે પુરી થતી હોય તો ફરજ પર ક્યારે હજાર થવું? સોમવારે હજાર થઈએ તો એક દિવસની સર્વિસ બ્રેક ગણાય? માહિતી આપવા વિનંતી..
@ShreyashDabar5 ай бұрын
ના ગણાય સોમવારે હાજર થવાનું રવિવાર જાહેર રજા હોવાથી
@nainarsinh87665 ай бұрын
@@ShreyashDabar tx dear fr kindly information 👍👍👍
@nitinpatelsinger5 ай бұрын
Sir. Vidhyasahayakne SPL Raja malti hati te kyare Bandh Thai ? & Jo SPL Raja aapvani Bandh Kari te pahela Raja bhogvi hoy to teno pura pagaar & Uchhatar pagar dhoran leva mate su Asar kare te janavso ?
@jayeshparmar-nt9gd Жыл бұрын
સાહેબ શ્રી જો કપાત રજા ભોગવેલ હોય તો બદલી માટે આપણી સીનોર્ટી પાછળ જાય. જણાવા વિનંતિ
@ShreyashDabar Жыл бұрын
Ha
@heenac.malukani7987 Жыл бұрын
Is Without pay leave effect to casual leave?
@ShreyashDabar Жыл бұрын
No
@passingmarkstech.64932 жыл бұрын
👍👍👍good job sir.
@BHRAMPS2 жыл бұрын
સેવાપોથીમાં કરેલ નોંધ માં સુધારો કઈ રીતે કરી શકાય જેમકે નોકરીમાં દાખલ તારીખ જન્મ તારીખ
@ShreyashDabar2 жыл бұрын
Clerical bhul હોય તો j સુધરે બાકી ભૂલ ના હોય નિમણૂક સમયે નિમણૂક હુકમ માં જે બાબત હોય તે લખવામાં આવે છે
@jilkaslearning46196 ай бұрын
Sir hji tat highr secondry ma job mle ne tarat 6 year videsh javanu thay to Teva kissa ma Raja ni શક્યતાઓ મળે ખરી ???
@Vedantvlog-gaming2 жыл бұрын
4months LWP લીધી હોય 2012-13 માં અને કર્મચારી હજુ છઠ્ઠુ પગાર પંચ લેતો હોય તો તેને સાતમા પગાર પંચ લેવા માટે આ lwp રજાની અસર શું થાય.તે જણાવશો..
@ShreyashDabar2 жыл бұрын
LWP lidhi hase to moda tame pura pagar uchtar ma avo.jethi atlu nukshan thay 7th pay ma bija karta ocho pagar nakki thay
@Vedantvlog-gaming2 жыл бұрын
@@ShreyashDabar thank you very much
@jiteshsolanki5742 жыл бұрын
Sir vidhyasahayak teacher ne 12 cl+2 marjiyat sivay Biji koi vathare raja male bimar padiye to
@ShreyashDabar2 жыл бұрын
ના vidhyasahayak ने मात्र 12 cl મળે.
@hareshkachot90578 ай бұрын
સાહેબ આ ૧ વર્ષ કરતા વધુ સમય હોય તો ફરજ મોકૂફ થયે એ નિયમ ક્યો છે જણાવશો..મુલકી સેવા મા
@manaspatel63146 ай бұрын
બે કર્મચારી એક જ દિવસે હાજર થયા હોય અને બંને સાથે બદલી કરાવે તો પેલા કોણ છૂટું થાય કપાત વાળા કે કપાત ન હોય એ?
@ShreyashDabar6 ай бұрын
છૂટા થવા માં જે ઉમર માં મોટા હોય એ થાય કે કે એ સીનિયર ગણાય
@sonalidave14783 жыл бұрын
Kayami thya pchi 5 year pchi year ma ketli cL mle
@ShreyashDabar3 жыл бұрын
Primary ma 12 cl અને બે મરજિયાત રજા માધ્યમિક માં 15 cl
@sonalidave14782 жыл бұрын
Thank you
@befaam63542 ай бұрын
LWP raja levani kem ?
@ShreyashDabar2 ай бұрын
લેવાની
@archumakwana16573 жыл бұрын
છઠ્ઠા પ. પંચ મુજબ ૧૦% લેખે ૧૪૬૧૦, મેડિકલ ૩૦૦ , કુલ પગાર ૪૯૧૨૧ છે.સી.પી.એફ કપાત ૪૭૩૬, વ્ય.વેરો ૨૦૦ કપાત થતાં મળવાપાત્ર પગાર ૪૪૧૮૫ છે
@ShreyashDabar3 жыл бұрын
Ok
@chemistrystudent241 Жыл бұрын
કપાત પગારી રજા ભોગવી હોય તો બદલી માટેની સિનિયરિટી મા અગ્રતા બદલી મા કઈ ફેર પડે?
@ShreyashDabar Жыл бұрын
Na
@archumakwana16573 жыл бұрын
મને એવી માહિતી મળેલ છે કે શરૂઆત રજાના ૧૮૦ દિવસ સુધી ઘરભાડુ અને મેડિકલ પૂરું મળે. આવો નિયમ કે નહીં તેની પણ માહિતી આપવા વિનંતી
@pankajjoshi38013 жыл бұрын
હા આવો નિયમ છે. અસાધારણ રજા નો ટોપિક રેફર કરવો
@ShreyashDabar3 жыл бұрын
Ardhpagari ma avu nathi ne?
@archumakwana16573 жыл бұрын
@@ShreyashDabar અર્ધપગારીમાં પણ ઘરભાડું અને મેડિકલ પૂરું મળે તથા તમામ ભથ્થા ૧૮૦ દિવસ સુધી પૂરા મળે એવો મુલ્કી સેવાનો નિયમ ૨૫ છે એવું જાણવા મળેલ છે
@siddhartharavdabhi50612 жыл бұрын
તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ની તૈયારી માટે શું વાંચવું
@ShreyashDabar2 жыл бұрын
શૈક્ષણિક કાયદાઓ विनियमों RTE શિક્ષણ પંચ સાંપ્રત સમય ના શિક્ષણ ના પ્રયોગો શિક્ષણ નીતિઓ વગેરે Mostly આપની ચેનલ પર videos છે
@archumakwana16573 жыл бұрын
અર્ધપગારી રજામાં ઘરભાડું અને મેડિકલ અર્ધું મળે કે પૂરું? અર્ધપગારી રજામાં પગારની ગણતરી કેવી રીતે થાય છે તેને લગતો વિડિઓ બનાવવા વિનંતી
@ShreyashDabar3 жыл бұрын
Ok
@pankajjoshi38013 жыл бұрын
અર્ધપગરી રજામાં બેઝીક અને ડી એ અડધું મળે. એન પી એસ પણઅડધું થઈ જાય. ઘરભાડા અને મેડિકલ અડધું ના થાય
@rakeshvihol98773 жыл бұрын
હરાજીમાં કેટલી અપસેટ પ્રાઈસ હોય તો ન્યુઝ પેપરમાં જાહેરાત આપવી પડે
@ShreyashDabar3 жыл бұрын
એવું કઇ નક્કી નથી. હરાજી નો વીડીયો છે. આપણી ચેનલ પર
@valamdasmalivad55863 жыл бұрын
સાહેબ શ્રી, મારી શાળા માં દાખલ તારીખ 21-12 -1998 છે અને એક મહિના ની કપાત રજા ભોગવેલી છે.તો મારી ઈજાફાની કઈ તારીખ નક્કી થશે?અને 2021જુલાઈ મહિનામાં મારો બેઝિક પગાર કેટલો થશે?
@ShreyashDabar3 жыл бұрын
ઇજાફો તો જુલાઇ માં જ મળશે.પણ ઉચ્ચતર એક માસ પાછળ મળશે.
@jrclerksanju7921 Жыл бұрын
Lwp આગળ અને પાછળના જાહેર રજાના લાભ સાથે મળવાપાત્ર થાય કે નહિ
@ntech45953 жыл бұрын
સર હુ તમારા બધા વિડિયો જોવુ છુ મારો એક પ્રશ્ન હતો મારિ goverment primary school મા 20 વર્ષ ની સિનિયોરીટી છે ને જો TPEO મા સીધી ભરતી મા જાઊ તો મારિ આગળની સર્વિસ જતી કરવી પડે કે COUNTINUE ગણાય પગાર મા સુ ફરક પડે જવાય કે ના જવાય sir જણવશૉ એટલે તૈયારી કરવા મા ખબર પડે
@ShreyashDabar3 жыл бұрын
જઇ શકાય. અનેે તૈયારી કરો કેમકે તે દરેક પરીક્ષામા કામ લાગશે.
@jiteshsolanki5742 жыл бұрын
Sir Tamara video mathi saras mahiti mali
@archumakwana16573 жыл бұрын
મેં ૧૩/૦૯/૨૧ થી ૨૯/૧૦/૨૧ સુધી ૪૯ દિવસની અર્ધપગારી રજા ભોગવેલ છે મારો બેઝિક ૩૭૦૦૦ અને ૨૮% મોંઘવારી છે
@ShreyashDabar3 жыл бұрын
Tamaru ઘરભાડું કેટલું છે? 6th mujab પગાર કેટલો છે એ લખજો અને 47 દિવસ થાય છે
@patelchetan12113 жыл бұрын
Saheb granted secondary ma old teacher ni bharti process vishe detail ma video banavjo sir pls , exam hoy ke only experience par hoy?
@BhaktiAmrut84922 жыл бұрын
Saheb shree hu 9 month ma ghare hto ane lwp muki hti ane vacation aetle ke peli date ma sign Karav hti ane chheli date ma sign karavi.... To ans aapo ke aakhi lwp muki didhi ke 8 month lwp muki...plz
@maheshbhaidodiya2824 Жыл бұрын
Suspend prayed Nani penlty Mali hoy to te samay seva break gani saky
@sumitrohit90223 жыл бұрын
કોઈ સ્ત્રી કર્મચારીને શિક્ષણ સહાયકમાં એક વર્ષ પુરું થયું ના હોય તો એમને પગાર વગરની પ્રસુતિ ની રજા મળે છે. શું આ રજા લેવાથી નિયમિત પગાર ધોરણ એટલા દિવસ લંબાઈ શકે ખરું?
@amratbhaichaudhari88223 жыл бұрын
હવે મળે છે એની અસર પગાર પર ના મળે
@vijaythakor-he2jk3 жыл бұрын
Lwp 8 કે 10 જ હોય તો નુકશાન કરે ?
@ShreyashDabar3 жыл бұрын
Atla દિવસ ઉચ્ચતર પાછળ જાય
@vasavamaheshkantilal53562 жыл бұрын
સાત મહિના નોકરીમાં થયા હોય તો એલ.ડબલ્યુ. પી.રજા મળી શકે અને સી.એલ.કેટલી મળે?
@ShreyashDabar2 жыл бұрын
Cl to 12 મળે j. અને lwp to cl पूरी થાય ત્યાર બાદ ગેરહાજર રહો તો થાય જ
@studyzone94533 жыл бұрын
એક નોકરીમાંથી અજીનામું આપી બીજી નોકરીમાં હાજર થતા 2-4 દિવસનો સમય લાગી જાય છે આવા સંજોગોમાં સિનિયોરિટીમાં અસર થાય કે કેમ?
@pankajjoshi38013 жыл бұрын
તમે રાજીનામુ આપી બીજા સવર્ગ મા જાવ છો તો ત્યાં ની સિનિયોરિટી ગણાય.
@daxaacharya92893 жыл бұрын
સર એક સંસ્થા માંથી બીજી સંસ્થા માં કોઈપણ સંજોગોમાં જવાનું થાય અને અને સંસ્થા ન જવા દે તો તે સંજોગોમાં શું કરી શકાય