માડી ની ખુશી । Khajur Bhai | Jigli and Khajur | Nitin Jani | Janidada Foundation | Saurashtra

  Рет қаралды 1,153,843

Khajur Bhai Vlogs

Khajur Bhai Vlogs

2 жыл бұрын

Пікірлер: 2 600
@sanju_642
@sanju_642 2 жыл бұрын
એલા હજીય કઊ સુ આપડે next CM નીતીન જાની સાહેબ જોઈએ ❤🙏🙏🙏🙏
@sanjayprajapati9934
@sanjayprajapati9934 2 жыл бұрын
જય શ્રી મહાકાલ... ખજુરભાઈ ધન્ય છે તમને અને તમારી ટીમને .. ધન્ય છે તમારી જનેતા ને.. લખવા માટે શબ્દો ઓછા પડે છે.. આખ માથી આસુ આવી જાય તેવુ કામ કયૃ છે.. જય મહાકાલ..ખજુરભાઈ
@JAYESHKATHAD-th2iq
@JAYESHKATHAD-th2iq 2 жыл бұрын
આંખમાં આંસુડાં આવી ગયા Khajurbhai હું પણ ૧ માજીને દર વખતે પાણી ભરી આપતો હતો એ માજી તો મૃત્યુ પામ્યા પણ ઘણી દુઆઓ આપી ને ગયા ❤️
@indiasviralvideos7295
@indiasviralvideos7295 2 жыл бұрын
GOID JOB
@prakashzalaofficial5796
@prakashzalaofficial5796 2 жыл бұрын
Love u...... Guru...... Bhagavan ni to VAT thay pan mara Nitin bhai ni VAT na thay.... Love bro... I proud of u........
@satishjoshi2880
@satishjoshi2880 2 жыл бұрын
ધન્ય છે નીતિનભાઈ (ખજૂરભાઈ) તમને અને તમારી જનેતા ને અને તમારી સાથે કામ કરી રહેલ ટિમને છે એનાથી ભગવાન ખૂબ આપે અને જીવન માં ખૂબ આગળ વધો એવી ભગવાન ને પ્રાર્થના કરું 🙏
@sikuthakor3632
@sikuthakor3632 2 жыл бұрын
तमेतो भगवान छो भाई
@dadugadhvi6779
@dadugadhvi6779 2 жыл бұрын
👌👌🙏🙏 વાહ ખજુરભાઈ મા મોગલ તમારા દરેક સપના પૂરા કરે🙏🙏👏
@rajeshgoswami8909
@rajeshgoswami8909 Жыл бұрын
ખજૂર ભાઈ તમારો આભાર મનું એટલું ઓસો ભગવાન તમને આવા કામ કરવાની હમેશા હિંમત આપે જય માતાજી .🙏🙏🙏🙏
@hareshbhaisuthar7475
@hareshbhaisuthar7475 2 жыл бұрын
ધન્ય છે ! નીતિનભાઈ તમને તમારી જનેતા અને તમારી સાથે કામ કરતી ટીમ ને . જીવન માં ખુબ પ્રગતિ કરો,ખૂબ આગળ વધો એવી શ્રી કૃષ્ણ ( દ્વારકાવાળા) ને હું દિલ થી પ્રાથના કરું છું. ❤️❤️❤️
@minaltejash779
@minaltejash779 2 жыл бұрын
ધન્ય છે ખજૂરભાઈ તમને અને તમારી ટીમ ને જેઓ રાત દિવસ જોયા વિના દુખી લોકો ને મદદ કરવા પહોંચી જાઓ છો 🙏
@mahakalimusicchennal3283
@mahakalimusicchennal3283 2 жыл бұрын
......
@krishnabharti1145
@krishnabharti1145 2 жыл бұрын
I do not understand gujrati, But I can understand Feeling ❤️🙏 Good job Brother
@mr.karthik7999
@mr.karthik7999 2 жыл бұрын
thank you brother ❤
@allinonewhatsappstatus1384
@allinonewhatsappstatus1384 2 жыл бұрын
Khajurbhai is a great person in gujrat and thank you for you don't understand language but understand feeling once again thank you brother 🙏❤️
@rajeshkumarmaheta8212
@rajeshkumarmaheta8212 2 жыл бұрын
Alltim God Is Grate
@RANGILARAJAHADOL
@RANGILARAJAHADOL 2 жыл бұрын
જય🙏માતાજી🙏જય🙏ગુરુદેવ🙏ખજુરભાઈ🙏
@Techarmy01.
@Techarmy01. 2 жыл бұрын
👍ALL THE BEST👍 Khajur bhai ❤❤
@sanjaymehta-79
@sanjaymehta-79 2 жыл бұрын
ગુજરાતના સીએમ બનો એવી ભવનાથ દાદાને પ્રાર્થના.. જય માતાજી જય શ્રી કૃષ્ણ
@urvimandaliya1615
@urvimandaliya1615 2 жыл бұрын
Right sachi vt 6e
@bhavanabenpatel6557
@bhavanabenpatel6557 Жыл бұрын
Chor hoy te j neta bne lalchi..khajurbhai to seva kre....neta no bne 🙏🏿
@ravaldasharathbhai7133
@ravaldasharathbhai7133 2 жыл бұрын
ધન્ય છે ખજૂર ભાઈ આ દાન પુણ્ય ઇતિહાસના પાના માં અમર થઈ જશે...આપ મનુષ્યના અવતારમાં સાક્ષાત ઈશ્વર સ્વરૂપ છો...આપના માટે શબ્દો ખૂબ ઓછા પડે,એના માટે તો ઇતિહાસ લખવા પડશે.ખરેખર આપની આ પરસેવા ની પર સેવા થી હું ખૂબ જ પ્રભાવિત થયો છું. 🙏🙏🙏🙏🙏
@VAGHELAARVIND-su2wm
@VAGHELAARVIND-su2wm 2 жыл бұрын
ચાચી વાત છે 🙏
@hareshsuvan1654
@hareshsuvan1654 2 жыл бұрын
જયમાતાજી BOTAD
@pagijashavant6383
@pagijashavant6383 2 жыл бұрын
જીવતા જીવે ભગવાન ની જોયા દોસ્ત...પણ ખજૂર ભાઈ ને ને જોય ભગવાન જોયા .. બરોબર થય જાય હો...❤️❤️❤️
@Keshavvaghelashort4998
@Keshavvaghelashort4998 2 жыл бұрын
ધન્ય છે ખજૂર ભાઈ તમને... ભગવાન શ્રી દ્વારકાધીશ તમને ખૂબ ખૂબ આગળ લઈ જાય અને આવી જ રીતે ગરીબો ની સેવા કરતા રો એવી પ્રાર્થના. ..
@aashapurastudiokatakpura
@aashapurastudiokatakpura 2 жыл бұрын
JAY MATAJI .. ખજુરભાઈ ધન્ય છે તમને અને તમારી ટીમને .. ધન્ય છે તમારી જનેતા ને.. લખવા માટે શબ્દો ઓછા પડે છે.. આખ માથી આસુ આવી જાય તેવુ કામ કયૃ છે.. JAY MATAJI JAYSREE KRISHNA KHAJUR BHAI AND ALL TM I LOVE
@shantisunny2965
@shantisunny2965 2 жыл бұрын
કળિયુગ નો કૃષ્ણ જે હર સુદામા ને મદદ રુપ થાય છે આ છે ગુજરાતનો સાવજ || જય શ્રી કૃષ્ણ|| જુગ જુગ જીવો મારા વીરા આર્થિક લોકો ને આવી રીતે જ મદદ કરતા રહો !!
@mayankpatel3413
@mayankpatel3413 2 жыл бұрын
Akha Gujarat ma karo
@DarshanJoshi-lr7dd
@DarshanJoshi-lr7dd Жыл бұрын
ખજૂર ભાઈ નો ખુબ ખુબ આભાર
@riyavaghera3514
@riyavaghera3514 2 жыл бұрын
Wah khajur Bhai 🙏👏 ma aashapura tmne hamesha Khush rakhe🙏🙏🙏
@ruksarruksar3020
@ruksarruksar3020 2 жыл бұрын
👍👍👍👍👍👍👍 very good khajur bhai Bhagwan tumhen bahut khush rakhe 🙏🙏🙏🙏
@subhashthakor5611
@subhashthakor5611 2 жыл бұрын
ધન્ય છે ખજૂર ભાઈ ને કે આવું સરસ ગરીબોની સેવા કરી રહ્યા છે જે મૂવી માં જોયું તું ગરીબો નો બેલી પણ તમે તો રિયલમાં ગરીબો ના બેલી સો ભગવાન માતાજી ખૂબ આગળ વધારે એવી પ્રાર્થના ...
@Bhudevraj4855
@Bhudevraj4855 2 жыл бұрын
જય મહાદેવ 🙏🏻 જય પરશુરામ 🙏🏻 જય ભૂદેવ રાજ 🙏🏻
@meenabenpatel9872
@meenabenpatel9872 2 жыл бұрын
ધન્યવાદ છે ખજૂર ભાઈને મારા તરફથી અભિનંદન
@jalambharwad7324
@jalambharwad7324 2 жыл бұрын
વાહ ખજૂર ભાઈ વાહ દ્વારકાધીશ લાંબી ઉંમર આપે
@dishavala7808
@dishavala7808 2 жыл бұрын
આપનો આભાર નીતિન ભાઈ , ધન્ય છે તમને અને તમારી જનેતાને...🙏👍 ભગવાન તમને લાંબી આયુષ્ય આપે અને જીંદગીમાં હજી વધારે આગળ વધો એવી શુભકામના 🙏🙏👍
@bhavinsomani5015
@bhavinsomani5015 2 жыл бұрын
સોમવાર ની સવાર ને ખજૂર ભાઈ નો વિડિયો જોયો એટલે મોજ પડી જાય. દિવસ ધન્ય થઈ ગયો.. વાહ ખજૂર ભાઈ વાહ ખુબ ખુબ અભિનંદન તમારા આવા સરાહનીય કાર્ય ને અમારા સલામ. 🙏🙏
@pkyt-ft2vn
@pkyt-ft2vn 2 жыл бұрын
Hi
@devendradave6473
@devendradave6473 2 жыл бұрын
🙏🙏
@STUDIOGIR
@STUDIOGIR 2 жыл бұрын
તમારા વિડીયો પુરે પુરા જોવા અને જોઈ ને હર્ષ ન આશું આવવા એ હવે તો નિત્યક્રમ બની ગયો છે.. કહેવાતા સમાજ સેવકો કદાસ તમારા 10 મા ભાગ જેટલું કામ કરે આ જોઈને તો પણ ઘણું..આપને કરોડો વંદન 🙏🙏🙏
@sidhdhrajajana1990
@sidhdhrajajana1990 2 жыл бұрын
અમારા તરફથી અમારા વડવાળા દેવ તમારા પર દયા કરે
@kiranrrohitkiranrrohit6486
@kiranrrohitkiranrrohit6486 2 жыл бұрын
@@sidhdhrajajana1990 QÀq9
@kiranrrohitkiranrrohit6486
@kiranrrohitkiranrrohit6486 2 жыл бұрын
1
@bhavtikbhai5064
@bhavtikbhai5064 Жыл бұрын
ખજુર❣️ ભાઈ ને 🙏તમરી ડીમને 🙏જયમાતાજી 🌹
@digitaldayro
@digitaldayro 2 жыл бұрын
Your degree is just a piece paper, your education is seen in your behaviour.. ખજૂરભાઈ ખુબ ખુબ આભાર... 🙏🏻.
@rathvanilesh4766
@rathvanilesh4766 2 жыл бұрын
Sarkar no kare ...a loko aavu krse to election kon ldse.....sarkar to beri che....aapna નીતિનભાઈ કિંગ છે
@Solankinikul1111
@Solankinikul1111 2 жыл бұрын
ખુબ સારા કામ કરો ખજૂર ભાઈ ભગવાન તમારી બધી ઇશા પુરી કરે 🙏
@toriyagaming3831
@toriyagaming3831 2 жыл бұрын
લાખ લાખ વંદન છે ખજૂર ભાઇ ને 👍
@bhargavvyas6673
@bhargavvyas6673 2 жыл бұрын
har har mahadev 🙏nitinbhai ane tamari tim ne khub khub abhinandan, ane mahadev ni krupa Sada aapni ane aakhi tim upar bani rahe avi prarthna.🙏🙏 Jay mahadev 🙏🙏🙏
@handasuresh3588
@handasuresh3588 2 жыл бұрын
ગમે એટલા શબ્દો લખીએ તો પણ શબ્દ ઘટે જ છે વાહ જાની દાદા વાહ ધન્ય છે તમારી જનેતા ને અને તમને 🙏👍
@laljibhaipatel4556
@laljibhaipatel4556 2 жыл бұрын
ખૂબ ખૂબ આભાર ખજુરભાઈ
@cndesai5954
@cndesai5954 2 жыл бұрын
ધન્યવાદ છે આપને અને આપના તમામ ટીમ મેમ્બર ને ❤️🙏 ગુજરાત સૌરાષ્ટ્ર ની ધરતી ને તમારા જેવા માનવી મળ્યા છે 👏 ખરેખર ભગવાન દરેક વ્યક્તિ માં સેજ પણ અમારા જેવા માનવી બહાર ગોતવા નીકળે છે બસ ભગવાન શ્રી ભોળા મહાદેવ જે દરેક જીવ ની સેવા કરે છે તેમનામાં પુર્ણ રૂપે દેખાય જ છે 👏 જય મહાદેવ 🙏
@vedku
@vedku 2 жыл бұрын
Khajur bhai ka number
@pareshchauhan7373
@pareshchauhan7373 2 жыл бұрын
🎖️🎖️🎖️ ખજૂર ભાઈને રાષ્ટ્રપતિ એવોર્ડ મળે એવી શુભકામના🎖️🎖️🎖️
@bhaktimantra103
@bhaktimantra103 2 жыл бұрын
🙏🏻જય દ્વારકાધીશ 🙏🏻
@vaghelavlog298
@vaghelavlog298 2 жыл бұрын
ધન્ય સે તમારી જને તા ને ભાઇ જીઓ હજારો સાલ. બીજા નું દુઃખ સમજે એનેજ માણસ કેવાય સે. ખુશ અહો મસ્ત રહો. Ashok vaghela patan thi. 🙏🙏❤️ love you. નીતિન જાની❤️
@tilakraj5246
@tilakraj5246 2 жыл бұрын
જય દ્વારકાધીશ (ખજૂર ભાઈ ) દાદા તમે જેટલા શહેર. ગામડામાં જેટલી ધરતી ઉપર તમે ફરશો એ ધરતી પાવન થાય છે ' રાધે રાધે ' હર હર મહાદેવ
@vijaydigitalofficial
@vijaydigitalofficial 2 жыл бұрын
Jay Mata Di Bhai.
@hansrajparmar9500
@hansrajparmar9500 2 жыл бұрын
Khub khub agad vadho khajur bhai🙏🏻🙏🏻🙏🏻
@manav412
@manav412 2 жыл бұрын
ખરેખર ખજૂરભાઈ તમે સાક્ષાત દેવ પુરુષ છો ભગવાન તમને હંમેશા નિરોગી રાખે આવા સેવા કાર્ય કરતા રહો જય શ્રી ભોલેનાથ🙏🏻🙏🏻
@RajuBhai-lx8zb
@RajuBhai-lx8zb Жыл бұрын
Jay somnath good morning bhai khajurbhai how do you do happy life with healthy and strong suseful life with activity in your field congratulations to you jay parsu ram Rajubhai gor
@bhaveshahirbhaguda8845
@bhaveshahirbhaguda8845 2 жыл бұрын
ગુડ વર્ક (કામ) નીતિન ભાઈ જાની તમને તળાજા અને મહુવા તાલુકા તરફ થી અભિનંદન પાઠવું શુ 💐🙏❤️
@anilpatel1398
@anilpatel1398 2 жыл бұрын
Thanks to khajurbhai for helping poor people.
@Professional_dhavu
@Professional_dhavu 2 жыл бұрын
ભાઇ ભાઇ તમને માં મોગલ હંમેશા ખુશ રાખે 🙏🙏🙏❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍👍❤️❤️🔥🔥🔥🔥❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@pravinbhaibhunatar47
@pravinbhaibhunatar47 2 жыл бұрын
ખજૂરભાઈ આવુ તો સરકાર ને ધ્યાન રાખવું જોઇએ સરકાર તાયફાઓ માં ખરચે છે ખજૂરભાઈ ધન્યવાદ આભાર
@Yash__143__sosa
@Yash__143__sosa 2 жыл бұрын
Super comment
@dishasallinonechannel7558
@dishasallinonechannel7558 2 жыл бұрын
Jem bhgvan bdhe no rhi ske etle maa na svroop ma bhgvan mle che em sarkar aakha des na ek ek ghar niu dhyan n dy ske mate aapna jeva loko e j aavi rite help krta revu joy ema j aapna des nu sachu sukh che bhai
@vidyavaghela4147
@vidyavaghela4147 2 жыл бұрын
Sarkar to potanu ghar bhare che
@Kdfilmsbareja
@Kdfilmsbareja 2 жыл бұрын
Sachi vat
@avirathore8546
@avirathore8546 2 жыл бұрын
aap sab logo se 1 request karta hu Jani bhai ki video dekhte time jo advertising aati he usko skip na kare bcoz wahi nitinbhai ki urging jyda karta he please itna support karte raho
@hitendangar3147
@hitendangar3147 2 жыл бұрын
Good work and god bless you ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@ashwin_goswami074
@ashwin_goswami074 2 жыл бұрын
કોઈ એવા શબ્દ નથી કે એનું વર્ણન કરી સકું I Will Always Love You Bhai ❤️
@Nt.officail.20
@Nt.officail.20 2 жыл бұрын
જીવન માં.ખુબ.આગલ.વધો.ખજુરભાઈ.એવી.મા.મોગલને.કરુ પ્રાર્થના
@vijaymakwana6034
@vijaymakwana6034 2 жыл бұрын
ભગવાન તમને લાંબુ જીવન આપે એના કરતા પણ તમને ખુબ મોટું નામ આપે એવી પ્રાર્થના🙏
@vasantbagda2457
@vasantbagda2457 2 жыл бұрын
ખુબ ધન્યવાદ ભાઈ 💯 વષૅ ના થાઓ લોકો ની મદદ કરો છો બદલ💐🌹❤️🙏👋👏
@ashwintrivedi1104
@ashwintrivedi1104 Жыл бұрын
Khajur bhai
@ashwintrivedi1104
@ashwintrivedi1104 Жыл бұрын
M no and address sent pls
@vipulkhoda9723
@vipulkhoda9723 2 жыл бұрын
જય શ્રી માતાજી.ખજુરભાઈ...ભગવાન.તમનેહરપલ.ખુશરાખે.. જય દ્વારકાધીશ ભાઈ..
@yuvrajsinhjadeja184
@yuvrajsinhjadeja184 2 жыл бұрын
Jay Mataji 🙏🏻🌷 Jay Shree Krishna 🙏🏻🌷
@solankisayaba493
@solankisayaba493 2 жыл бұрын
ખુબજ સારુ કામ કરી રહ્યા છો ખજુરભાઈ & તમારી આખી ટીમ ને સોં સોં સલામ 🙏🙏
@manishdhandhalya4841
@manishdhandhalya4841 2 жыл бұрын
ખુબ સરસ નિતિનભાઈ ભગવાન મહાદેવ તેમના ખુશ રાખે
@KetansinhChauhan-bp3jv
@KetansinhChauhan-bp3jv 2 жыл бұрын
કોઈ માને કે ના માને ખજુરભાઈ સાક્ષાત ભગવાનનું રૂપ લઈને સૌરાષ્ટ્રની પાવન ધરતી પર પધાર્યા છે 🙏🏻 જેનું કોઈના હોઈ એના ભગવાન જ હોઈ છે.. અને અત્યારે સાચા ભગવાન ખજુર ભાઈ જ છે
@trushapipaliya5578
@trushapipaliya5578 2 жыл бұрын
Jayho
@prajapatitejash6610
@prajapatitejash6610 2 жыл бұрын
Good work khajur bhai
@glcfolkstudio3449
@glcfolkstudio3449 2 жыл бұрын
ખજૂરભાઈ તમને અને તમારી જનેતા ને ખુબ ખુબ ધન્યવાદ......... અને તમારી પૂરી ટીમ ને હરપલ ખૂશ રાખે એવી પ્રાર્થના
@hardikahir9165
@hardikahir9165 2 жыл бұрын
ખજૂરભાઈ તમને અને તમારી જનેતા ને ખુબ ખુબ ધન્યવાદ ....👏👏👏👏👏👏👏 તમને દ્વારકાધીશ અને માતાજી જાજુ આપે....🙏🙏🙏🙏🙏🙏
@yashvijoshi5331
@yashvijoshi5331 2 жыл бұрын
Waiting for this vlog... very very good work khajurbhai🙏🙏bhagwan tmne Jaju aape🙏
@mitcomedy29
@mitcomedy29 2 жыл бұрын
Ha khajur bhai 😍😘
@dishavala7808
@dishavala7808 2 жыл бұрын
આપનો આભાર ખજૂર ભાઈ ભગવાન તમને લાંબી આયુષ્ય આપે અને જીંદગીમાં હજી વધારે આગળ વધો એવી શુભકામના🙏🙏👍
@vajavijay3555
@vajavijay3555 2 жыл бұрын
ખૂબ આપે અને જીવન માં ખૂબ આગળ વધો એવી ભગવાન નેધન્ય છે નીતિનભાઈ (ખજૂરભાઈ તમને અને તમારી જનેતા નેઅને તમારી સાથે કામ કરી રહેલ ટિમને છે એનાથી ભગવાનપ્રાર્થના કરું🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😍😍😍😍😍😍😍😍
@aaa8227
@aaa8227 2 жыл бұрын
જયમાતાજીખજુરભાઇ
@jaydipsisanoda2144
@jaydipsisanoda2144 2 жыл бұрын
Vah bhai vah
@dashratthakor6612
@dashratthakor6612 Жыл бұрын
Jay mataji khajur bhai❤❤❤❤❤❤❤
@ukmakvana4954
@ukmakvana4954 2 жыл бұрын
Gujarat.no.super.hiro.ghajur.bhia
@pintukambad8464
@pintukambad8464 2 жыл бұрын
વાહ ખજૂર ભાઈ maa momai તમને અને તમારી પૂરી ટીમ ને હરપલ ખૂશ રાખે એવી પ્રાર્થના
@SanjayThakor-vd1th
@SanjayThakor-vd1th 2 жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન નીતિન ભાઈ જાની અને પુરી ટીમ ને જય શ્રી ખોડિયાર જય શ્રી કૃષ્ણ
@veerabhairabari3808
@veerabhairabari3808 2 жыл бұрын
Jay Mataji Jay Shri Krishna khajur bhai mata ji tamari khoob chadhti rakhe Eva ma bhagwati pase prathna
@villagetrip4906
@villagetrip4906 2 жыл бұрын
ખજૂર ભાઈ માટે જેટલા શબ્દોમાં વર્ણન કરીએ એટલે ઓસા છે, ખુબ ખુબ અભિનંદન ખજૂરભાઈ અને ખજૂરભાઈ ની આખી ટીમને jay Dwarka Dhish 🙏🙏
@chavdaashwin100
@chavdaashwin100 2 жыл бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ છે... ખજુર ભાઇને અને એમની પુરી ટીમને ... 🙏🏼🙏🏼🙏🏼
@vijayshiyalofficial5250
@vijayshiyalofficial5250 2 жыл бұрын
ખજૂર ભાઈ is real hero on Gujarat
@bhikhuchavda3648
@bhikhuchavda3648 2 жыл бұрын
Dhanyavaad se bhai 🙏🙏
@parmardhaval4084
@parmardhaval4084 2 жыл бұрын
વાહ મારા ખજૂર ભાઇ વાહ તમને ભગવાને મોકલ્યા છે તમને એટલી સફડતાં મળે કે તમારી આખી દુનિયા માં નામ થાય કારણ કે આ ગરીબ ની દુઆ કોઈ દી ખાલી નઈ જતી ધન્ય છે ખજૂર ભાઇ ❤️🙌🙏
@devchandpanchal7190
@devchandpanchal7190 2 жыл бұрын
વાહ ખજુર ભાઇ તમે તો ભગવાન છો ભાઇ
@devchandpanchal7190
@devchandpanchal7190 2 жыл бұрын
આ બઘું તો સરકાર નુ કામ છે સરકાર ચુટણી માટે આટલા રૂપિયા વાપરે તો ગરીબ લોકો માટે કેમ નથી વાપરતી
@mrbkedit5631
@mrbkedit5631 2 жыл бұрын
Maine Tumhen subscribe Kar Diya
@rathodrakeshsinh3722
@rathodrakeshsinh3722 2 жыл бұрын
🙏🙏 નિતિનભાઈ જાની તમે ભગવાન હંમેશા ‌ખુશ રાખે‌ એવી પ્રાથના કરો છો.જય મહાદેવ🙏🙏
@vmsuthar9206
@vmsuthar9206 2 жыл бұрын
વાહ ખજૂર્ભાઇ ભગવાન તારો ભંડાર ભર્યો રાખે વાલા 🙏🙏🙏🙏
@rabarigajendra7842
@rabarigajendra7842 2 жыл бұрын
ખરેખર ભગવાન છે ખજુર ભાઈ
@chauhanmunn3393
@chauhanmunn3393 2 жыл бұрын
ખજૂર ભાઈ આવું કામ તો સરકારે નથી કરતી... તમને સેલ્યુટ છે .. કાયદેસર કે સરકારને કરવું જોઈએ. તમે સીએમ બની જાઓ તો બહુ સારુ તો ગુજરાતમાં ગરીબ ના રહે કોઈ.... 🙏🙏🙏🙏
@mrbkedit5631
@mrbkedit5631 2 жыл бұрын
Maine Tumhen subscribe Kar Diya
@Ramesh-fu3yv
@Ramesh-fu3yv 2 жыл бұрын
તમે.ભગવાન.છો.મારા.છોકરા.તમનૅ.બવ.યાદકરૅ.છે
@bhavanabenpatel6557
@bhavanabenpatel6557 Жыл бұрын
ખાતો નથી ખાવા દેતો નથી..પણ ખાવા વાળા ને ખૂબ છુટ્ટી આપી છે ને ગરીબો ને gyas.પેટ્રોલ.જી.એસ. ટી.લાઈટ બીલ.જુંત્રી ના એવા નિયમો લાવ્યા કે ખુસ્સા કાપ્યા.. કાલાધન ના નામે ચા લા કી કરી છે ભગવાન નહી છોડે gaddaro ને😭
@JAYDIPVANSH
@JAYDIPVANSH 2 жыл бұрын
ગરીબો નો સુપર હીરો❤️❤️
@aniljivani2899
@aniljivani2899 2 жыл бұрын
જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી કષ્ટભંજન હર હર મહાદેવ જય સીતારામ ખજુર ભાઇ
@silunayka6536
@silunayka6536 2 жыл бұрын
Khub khub dhnayvad khjur bhai ....🙏 bhgvan tmne khub aagal vdhare ane khub khush rakhe..🥰 god bless you bhai ....❤
@BABULAL-xf7sk
@BABULAL-xf7sk 2 жыл бұрын
ધન્ય છે નિતીનભાઈ (ખજૂર ભાઇ) તમને અને તમારી " મા" જનેતા ને કે તમને આ દુનિયામાં મા જન્મ આપ્યો છે અને એ પણ ..દુ:ખીયા લોકો ને ખરાબ સમય મા સાથ સહકાર આપી સેવા કરો છો ધન્યવાદ છે તમને અને તમારી ટીમને 🙏🙏
@vimalmahida
@vimalmahida 2 жыл бұрын
God bless you always you and your family 💞💝💝💝 nitin saheb 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 real hero our gujrat 💞💞
@narotampurohit
@narotampurohit 2 жыл бұрын
बहुत धन्यवाद नीतीन भाई (खजूर भाई)
@zalajagdisbharatmatakijai9405
@zalajagdisbharatmatakijai9405 2 жыл бұрын
જય માતાજી ખજૂર ભાઈ
@vanrajjograjiya6582
@vanrajjograjiya6582 2 жыл бұрын
કાય ના ઘટે તમારા કામમાં ખજૂર ભાઈ ભગવાન ખુબ આપે તમને 🙏🏻 એવી ઈશ્વર ને પ્રાર્થના 🙏🏻
@koli_raklo_5899
@koli_raklo_5899 2 жыл бұрын
જય માતાજી જય શ્રી કૃષ્ણ... ધન્ય છે ખજૂર ભાઈ તમને અને તમારી ટીમ ને. ખરેખર ખજૂર ભાઈ ભગવાનનું જ રૂપ છે એવું હું માનું સુ.
@sweetysisters5678
@sweetysisters5678 2 жыл бұрын
always SALUTE to KHAJUR BHAI AND UR FAMILY JAI JINENDRA
@maheshzala9041
@maheshzala9041 2 жыл бұрын
ખજુરભાઇ ધન્ય વાદ ખુબ ખુશ રાખે માતાજી જય ચામુંડમા 🙏🙏🙏🙏🙏
@ajaySarvaiya1993
@ajaySarvaiya1993 2 жыл бұрын
ખુબ સરસ નિતીનભાઈ , ભગવાન ભોળાનાથ તમને હરપલ ખુશ રાખે.
@vishalparmar8416
@vishalparmar8416 2 жыл бұрын
ખરે ખર ધન્ય છે તમને ખજૂર ભાઈ તમે જરૂરિયાત વાળા વ્યક્તિ સુધી પહોંચી તેમની મદદ કરો છો ભગવાન શિવ તમને ખુશ રાખે એવી પ્રાર્થના છે જય માતાજી જય શ્રી કૃષ્ણ
@rashigaming1432
@rashigaming1432 2 жыл бұрын
Wah khajur bhai wah 👏👏👏👏👏👏👏 bhagavan tamane khubaj aape 🙏🙏🙏🙏
@kaushiksoni9479
@kaushiksoni9479 2 жыл бұрын
વાહ ખજૂર ભાઈ, ખુબજ પુણ્ય નું કામ કર્યું, તમે 🙏🙏🙏
@jsstidioofficial
@jsstidioofficial 2 жыл бұрын
Thanks bro आप बहुत अच्छा काम करते हो भगवान आपको और आपके परिवार को खुश रखे हमेशा 👍
@rameshchauhan574
@rameshchauhan574 2 жыл бұрын
ખુબ ખુબ અભિનંદન નીતીન ભાઈ બઉજ સરસ કામ કર્યું છે ભાઈ દ્વારકાધીશ તમારી મનોકામના પૂર્ણ કરે આખી ટીમ ખુબ સરસ કામ કરી રહી છે ખુબ આગળ વધો માતાજી તમારી મનોકામના પૂર્ણ કરે
@vivekmehta1497
@vivekmehta1497 2 жыл бұрын
Your mom an dad is so lucky to have a son like you love from mumbai khajur bhai salute for your work
@babudesai237
@babudesai237 2 жыл бұрын
ધ્યન વાદ ખજૂર ભાઈ.....ભગવાન ખૂબ સુખી રાખે
@bhavanchohala9821
@bhavanchohala9821 2 жыл бұрын
ખજુરભાઈ ને કરોડ દિવાળી ભાગવાન તમારી બધી મનો કામના પૂરી કરે જે પરકારે દુઃખિયા ના બેલી થયાં છો ભાગવાન તમારાં પરિવાર ને સદાય ખુશ રાખે એવી સમકક્ષ દેવી દેવતા ને હુ પ્રાથના કરું છું 🙏 ગુજરાત મા કોઈ પૂછે તો હુ પણ ગર્વ થી કંઈ સકુ છું ભાગવાન છે જે એક ખજૂરભાઈ બની ને એવા છે
@naynadelvadiya502
@naynadelvadiya502 Жыл бұрын
વાહ ખજૂર ભાઇ મા ઉમિયા તમને અને તમારી ટીમ ને સદાય ખુશ રાખે એવી પ્રાર્થના
@vipulmakwana9519
@vipulmakwana9519 2 жыл бұрын
ધન્ય છે ખજુર ભાઈ અને ટીમને પણ ખુબ ખુબ અભિનંદન 🙏🙏🙏🙏 સોમાકાકા નો સભાવ સરસ છે એમ નેં મળ્યો તો ગઢડા સ્વામિ
@Jpcreation810
@Jpcreation810 2 жыл бұрын
‼️👑I proud of you nitin sir 👑 ‼️
@V9musicv
@V9musicv 2 жыл бұрын
ખજૂર ભાઈ ને 100 💯 સલામ 👌
@indariyaganpat8754
@indariyaganpat8754 11 ай бұрын
ખજૂરભાઈ તમને દિલ થી ધન્યવાદ ❤
KINDNESS ALWAYS COME BACK
00:59
dednahype
Рет қаралды 171 МЛН
Как бесплатно замутить iphone 15 pro max
00:59
ЖЕЛЕЗНЫЙ КОРОЛЬ
Рет қаралды 5 МЛН