ક્યારેય સુખ નથી જોયુ | Khajur Bhai VLOGS Nitin Jani | Janidada Foundation | Help| Jigli and Khajur

  Рет қаралды 2,696,751

Khajur Bhai Vlogs

Khajur Bhai Vlogs

2 жыл бұрын

Пікірлер: 4 900
@Jk.Television_Gujrati
@Jk.Television_Gujrati 2 жыл бұрын
ખજૂર ભાઈ સાચું કવને તો આ બધું જોઈને આંખોમાં આંસુ આવી જાય છે ભાઈ ખરેખર તમારા જેવું સારું વ્યક્તિ મે આજ સુધી નથી જોયું ભાઈ❣️
@vijubha0510
@vijubha0510 2 жыл бұрын
100% યાર...
@nahtulallohar5380
@nahtulallohar5380 2 жыл бұрын
बड़े भाई आप ने मेरे दिल की बात बोल दी ही में भी राजस्थान के उदयपुर जिले से हूं जब से khjaur के vido देख रहा हूं मेरे भी आंख में से आसू आने लग जाते है
@ljjani4664
@ljjani4664 2 жыл бұрын
હવે નાના મોઢે મોટી વાત શું કરવી apde આવું ના kari શક્યાં
@samjubentarapada5116
@samjubentarapada5116 Жыл бұрын
D
@chhoteejogajiofficial7672
@chhoteejogajiofficial7672 Жыл бұрын
વાહ ખજુર ભાઈ વાહ તમારા જેવા માણસો મેં આજ સુધી ક્યારેય જોયા નથી,આ જમાનામાં તો ભાઈ ભાઈ નો પણ નથી ધન્ય છે તમારા માતા-પિતા ને 🙏🙏🙏🙏
@sanjaybhojaviya123
@sanjaybhojaviya123 2 жыл бұрын
જ્યારે કોઈ આશા ન હોય ત્યારે, છેલ્લી આશા જન્મ લે છે, તે છે આપણા નીતિનભાઈ જાની(ખજુરભાઈ). जब कोई उम्मीद नहीं होती, तो आखिरी उम्मीद जन्म लेती है, ओह है हमारे नितिनभाई जानी (खजुरभाई)। Jay mataji
@pitrukrupaentertainment9318
@pitrukrupaentertainment9318 2 жыл бұрын
Super comedy hero
@hasmukhmistry816
@hasmukhmistry816 2 жыл бұрын
@@pitrukrupaentertainment9318 😎
@hasmukhmistry816
@hasmukhmistry816 2 жыл бұрын
😭😎
@rameshbhainai547
@rameshbhainai547 Жыл бұрын
Saras
@mettimes8175
@mettimes8175 2 жыл бұрын
ખજુરભાઈ આપને આપના પરિવાર ઇશ્વરના આશિર્વાદ રહે અને આવા દુખિયા ની આત્માના આશીર્વાદ મળે આ તમારા સસ્કાર છે કુદરત તમને હમેશાં ખુશ રાખે તેવી પ્રભુ ને પ્રાર્થના
@sejalmakwana264
@sejalmakwana264 Жыл бұрын
❤❤❤❤❤ नितिन भाई को सौ बार सलाम करते हैं कोटि-कोटि नमन
@proediting2958
@proediting2958 2 жыл бұрын
એક દિલ છે કેટલી વાર જીતશો😭😭 ખરેખર ગ્રેટ ખજૂર ભાઈ માતાજી તમને સુખી રાખે.🙏🙏
@mayurmakavana8745
@mayurmakavana8745 2 жыл бұрын
જય રામદેવપીર
@proediting2958
@proediting2958 2 жыл бұрын
@@mayurmakavana8745 🙏🙏Jay ramdev pir
@parmarkanjibhai7769
@parmarkanjibhai7769 Жыл бұрын
#pR5)
@parmarkanjibhai7769
@parmarkanjibhai7769 Жыл бұрын
પ્રેમ પરમાર
@gulamahemdamansuri5658
@gulamahemdamansuri5658 Жыл бұрын
Sachi vat
@thakorgunpal230
@thakorgunpal230 2 жыл бұрын
100 તોપની સલામ નીતિનભાઈ 💐💐
@KHECHRI
@KHECHRI 2 жыл бұрын
જેટલા પણ શબ્દો કહું એટલા ઓછા પડે, તમારી તેજુરી અને બેન્ક એકાઉન્ટ ક્યારેય માં લક્ષ્મી ખાલી ના કરે અને તમારા દ્વારા આપણા દેશ માં કરોડો ગરીબો નું કલ્યાણ થાય એવી ભગવાન શ્રી નારાયણ અને શ્રી મહાદેવ ને પ્રાર્થના કરું છું 🙏🙏🙏💐💐💐
@ramanlalpatel912
@ramanlalpatel912 Жыл бұрын
જાની ભાઈ લાખ લાખ વંદન તમારાં જેવા માણસ મે આજ સુધી કોઈ દિવસ જોયાં નથી.તમને સ્વામીનારાયણ ભગવાન ખૂબ સુખી રાખે એવી પ્રાર્થના
@vaghelamevaji663
@vaghelamevaji663 2 жыл бұрын
વાહ નીતિનભાઈ અમારી પાસે કોઈ શબ્દ નથી કે તમારું ક્યાં શબ્દોમાં વણન કરીએ તમે તો અમારું દિલ જીતી લીધું છે ધન્ય છે તમારી જનેતાને કે આવા વીર પુરુષ ને જન્મ આપ્યો તમારી આખી ટીમને દિલથી વન્દન અને 🙏તૈતિર્ષ કરોડ દેવી દેવતાઓને તટ મસ્તક નમન કરું છું કે મારા ખજુરભાઈ ને ખુબ લાંબુ આયુષ આપે અને આવાજ ગરીબો ની મદદ કરતા રહે એવી આશા સાથે ફરી એક વાર જય માતાજી જય ભોલેનાથ 🙏🙏બનાસકાંઠા ના તા ભાભર ગામ સનેસડા થી ઠાકોર મેવાજી આપનો ખુબ ખુબ આભાર માને છે કે તમે આવા ગરીબો જેમનું કોઈ નથી એમને મદદ કરોછો ભગવાન તમારા ભન્ડાર ભર્યા રાખે એવી પ્રાર્થના 🙏🙏
@jaypalmakwana7088
@jaypalmakwana7088 2 жыл бұрын
Jay ho
@jayeshparjapti
@jayeshparjapti 2 жыл бұрын
kzbin.infoAyU4c-pcIic?feature=share
@silvaharesh5799
@silvaharesh5799 2 жыл бұрын
આપના આ મહાન કાર્યથી અમે ખુબજ પ્રભાવિત છીએ અને ભગવાન ભોળાનાથને જરબદ્ધ પ્રાર્થના કરીએ છીએ અમારાં (ખજૂર ભાઈ) પર ખૂબજ કૃપા બની રહે 🙏🙏🙏
@ajaychudasama2944
@ajaychudasama2944 2 жыл бұрын
Hi khajur bhai
@alpeshkumarrathva4379
@alpeshkumarrathva4379 2 жыл бұрын
ખુબ સરસ ખજુર ભાઈ
@dharmeshmokriya2753
@dharmeshmokriya2753 2 жыл бұрын
😊🥰😊😊
@kumudvaidya1739
@kumudvaidya1739 2 жыл бұрын
Pp
@ahirbaburam1635
@ahirbaburam1635 2 жыл бұрын
ઓળખાણ એવી બનાવો કે, કોઈ તમને તમારા પૈસાથી નહીંં પણ તમારી માણસાઈથી ઓળખે...
@dineshnayak8770
@dineshnayak8770 2 жыл бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ ખજૂરભાઈ ભગવાન તમને કામ કરવાની શકિત આપે. એવી પ્રાર્થના.. જય અંબે...🙏🙏
@govindbhaisalatsingar4158
@govindbhaisalatsingar4158 Жыл бұрын
💯💯 salam khajur Bhai tamne
@sangitaambariya3819
@sangitaambariya3819 2 жыл бұрын
ખજુર ભાઇ હું તમને કહું તો તમે માણસ નથી તમે ભગવાન ના રૂપે ધરતી પર આવ્યા છો ભગવાન તમને બને ભાઈ ઓ ને ખુશ રાખે એવિ હુ દીલ થી પ્રાર્થના કરૂછુ હર હર મહાદેવ
@mehulkumarprajapati7603
@mehulkumarprajapati7603 2 жыл бұрын
Mare khajur bhai no namdar joy se kevi rite malse
@MrRohit19
@MrRohit19 2 жыл бұрын
અમારા ખજૂરભાઈ ❤️ને ભગવાન ખૂબ શક્તિ આપે અને એવાજ જરૂરિયાતમંદ લોકોને હંમેશા મદદરૂપ બનો એવી ભગવાન ને પ્રાર્થના 🙏🏻🙏🏻🙏🏻
@sujalvadoliya5006
@sujalvadoliya5006 2 жыл бұрын
ખજૂર ભાઈ ને ભગવાન ખૂબ શક્તિ આપે અને એવાજ જરૂરિયાત લોકોને હંમેશા મદદરૂપ બને એવી ભગવાન ને પ્રાર્થના🙏🙏
@rasulabadbts6343
@rasulabadbts6343 2 жыл бұрын
ભાયો હું પણ ગુજરાતી બ્લોગ બનાવવાનું ચાલુ કરિયૂ છે તો સપોર્ટ કરજો_❤️🙏🏻
@pitrodavipul1467
@pitrodavipul1467 2 жыл бұрын
Khub saras બીજાના ભલામાં આપણું ભલું છે તમે બીજાનું સારું કર્યું તો ભગવાન તમારું પણ સારું કરશે જ
@gohelsatish.2468
@gohelsatish.2468 2 жыл бұрын
ધન્યવાદ આપું છું ખજૂર ભાઇ તમને ને તમારી ટીમ ને 🙏 જય ખોડીયાર માઁ 🙏
@allinonewhatsappstatus1384
@allinonewhatsappstatus1384 2 жыл бұрын
ઈશ્વર આપને જાજુ આપે નીતિનભાઈ અને ભગવાન તમને અને આખી ટીમ ને તંદુરસ્ત રાખે જય માતાજી જય શ્રી કૃષ્ણ
@jaydwarikadhish8182
@jaydwarikadhish8182 2 жыл бұрын
Khair bhai joradar ❤️❤️❤️
@maulikkanotara7832
@maulikkanotara7832 2 жыл бұрын
બીલકુલ ભાઈ
@niravrathodzalawad21
@niravrathodzalawad21 2 жыл бұрын
💯💯💯
@prvngndliy2176
@prvngndliy2176 2 жыл бұрын
Kanjur bhai Kamal
@nilamsolanki9126
@nilamsolanki9126 2 жыл бұрын
@@jaydwarikadhish8182 k
@jaygoswami4113
@jaygoswami4113 2 жыл бұрын
તમારો ખૂબ ખૂબ આભાર માનું છુ ખજૂર ભાઈ દેવોનો દેવ મહાદેવ તમને બંને ભાઈ ઓને ખુબજ પ્રગતિ અપાવે 🙏🙏🙏🙏🙏🙏
@naxadkazi9175
@naxadkazi9175 2 жыл бұрын
Khjur bhai tamne khubj dhanya vad khre khar garibo na beali cho hamne vidiyo tuka pade che
@dhavalgajjar601
@dhavalgajjar601 Жыл бұрын
ધન્યવાદ છે ખજુર ભાઈ ધન્ય છે વીરા તારી જનેતાને
@ExamTayariWithLubna
@ExamTayariWithLubna Жыл бұрын
Bhai mujhe apki language to samajh ni ati but dil salute aap jo in rote huye logo ke chehre pr khushi late ho. Love u Bhai 😊
@Hari_officenal
@Hari_officenal 2 жыл бұрын
ધન્યવાદ આપું છું ખજુર ભાઈ તમને તમારી ટીમ ને જય મહાદેવ 👍🙏
@jirendarvaghelavaghela6180
@jirendarvaghelavaghela6180 2 жыл бұрын
ખજૂર ભાઈ તમે એકબેન ની મદદકરી શકશો
@jirendarvaghelavaghela6180
@jirendarvaghelavaghela6180 2 жыл бұрын
તેમની પણ પરિસ્થિતિ બહુ ખરાબ છે
@jirendarvaghelavaghela6180
@jirendarvaghelavaghela6180 2 жыл бұрын
તેમનો પતિ તેમને છોડીને ચાલ્યો ગયો છેતેઓ બંને છોકરાઓને ઘરમાં પુરીને નોકરી જાય છે
@jirendarvaghelavaghela6180
@jirendarvaghelavaghela6180 2 жыл бұрын
થઈ શકો તો તેમની મદદ કરવા વિનંતી છે🙏🙏🙏
@ideasoutside6086
@ideasoutside6086 2 жыл бұрын
ભગવાન તમારા જેવાના હૃદય માં રહે છે. જરૂરતમંદની મદદ કરવાથી ભગવાન રાજી થાય. ખરેખર આ કાર્ય ધન્યવાદને પાત્ર છે. જય સ્વામિનારાયણ જય માનવતા.
@mahadevvadher6367
@mahadevvadher6367 2 жыл бұрын
જય માતાજી નિતિનભાઈ જાની ભગવાન માતાજી તમને આવી ને આવી સેવા કરતા રહેજો ભગવાન તમને જાજુ આપે એવી ઈશ્વર પાસે પ્રાર્થના 🙏
@sandipsinhsolankikalu8554
@sandipsinhsolankikalu8554 2 жыл бұрын
ખજૂર ભાઈ ખરેખર આ દુનિયા માં બધા જ માણસો તમારા જેવા હોવા જોઈએ 🙏
@kiransarvaiya2600
@kiransarvaiya2600 2 жыл бұрын
ખજૂરભાઈ આપના વિશે બોલવા મારી પાસે શબ્દો નથી પરંતુ હા એટલું ચોક્કસ કહીશ કે પરમ કૃપાળુ પરમેશ્વર શ્રી દ્વારકાધીશ,અને ખોડીયાર માં આપને ખૂબ લાંબું દીર્ધાયુ આર્પે અને આવા ને આવા ગરીબોને વહારે અવસરે આવી ને આવી શક્તિ અને સમૃદ્ધિ આર્પે કારણકે કહેવતમાં કીધું છે ને કે હજારો મરજો પરંતુ હજારોને જીવાડનાર ક્યારેય ન મરજો ખજૂરભાઈ આપને મારા વંદન વંદન વંદન. જય માતાજી....🙏
@proediting2958
@proediting2958 2 жыл бұрын
Su vat che vahhh 👍🏼
@pareshadesara6626
@pareshadesara6626 2 жыл бұрын
જોરદાર 🙏🙏🙏
@B4uprsr
@B4uprsr 2 жыл бұрын
Nitin. .A w e s o m e work going on. . જોઈને ખુબજ સારું લાગ્યું કે જેમને ખરેખર મદદ ની જરૂર છે તેમના માટે તમે એક ઉમ્મીદ ની કિરણ બનીને આવ્યા છો તેમનું જીવન સરળ બનાવવા માટે. .નીતિન તમે ને તરુણ માનવતા ને દયાના ઉદાહણરૂપ છો.. જાનીદાદા સંસ્થા દ્વારા લોકો માટે જે આ સેવાનું કાર્ય થઈ રહ્યું છે એ અતુલ્ય છે. . 🙏જય શ્રી કૃષ્ણ🙏
@shauryarajsinhchudasama7700
@shauryarajsinhchudasama7700 2 жыл бұрын
Proud of you Bhai
@Pintu74439
@Pintu74439 2 жыл бұрын
ખજૂર ભાઈ મારો દ્વારકાધીશ તમને હમેશા ખુશ રાખે
@chhabilsinhrathod01082
@chhabilsinhrathod01082 2 жыл бұрын
Asli hero ho aap Khajur Bhai . Bhagvan aapnu bhalu kare
@indrajitsinhjadeja9208
@indrajitsinhjadeja9208 2 жыл бұрын
એક ઔર સણસણતો તમાચો તથાકથિત ધનપતિઓના સુંદર મુખારવિંદ પર.....🤑 ધન્ય હો... ધન્ય હો જાનીદાદા🙏🙏
@parmarmahesh9876
@parmarmahesh9876 2 жыл бұрын
ધન્ય છે તમારા માતા પિતા ને કે આવા માહા પુરુષ ને જન્મ આપ્યો 🙏🙏🙏🙏♥️♥️
@jogranahitesh1065
@jogranahitesh1065 2 жыл бұрын
દુનિયા મા તમારા જેવા માણસો ની ખુબ જરુર છે ખજુરભાઈ
@khushiskitchen4652
@khushiskitchen4652 2 жыл бұрын
kzbin.info/www/bejne/pZrZeWN8mdGaoZY
@jayshrridungarani660
@jayshrridungarani660 Жыл бұрын
@@jogranahitesh1065 ખજુરભાઈમારાપપાનથીતમેરોજીદ,આવજોમારીમારીમમીખેતરજાયછેમારૃનામરિધમછેમારેપપાનથા
@yogeshvalay170
@yogeshvalay170 2 жыл бұрын
ખુબ ખુબ આભાર ખૂબ. સરસ અને આ તમારી સેવા નુ સબ્દો માં વર્ણન ના થઈ સકે. દેવદૂત. સમાન તમને ભગવાને આ કામ માટે મોકલ્યા છે ..તમે પાછા જશો ત્યારે ભગવાન દ્વારકાધીશ. તેનું સિહાસન છોડી. તમને લેવા અને ભેટી પાડવા દોટ મુક શે. આવી ગયો મારો વાલીડો. ખજૂર .. જય શ્રી કૃષ્ણ જી.
@khushiagarwal7841
@khushiagarwal7841 Жыл бұрын
M Rajasthan se hu apki bhasa to smjh aati h lkin thoda kam...lkin m apko dekhti hu har video me...thankyu ❤️🙏🙏🙏
@world_is_family
@world_is_family 2 жыл бұрын
આ નીતિન ભાઈ ગજબ આદમી છે આ વ્યક્તિ જીવન મા સફળ છે, લોકો ની મદદ કરવી દાન આપવું એ પણ જેવા તેવા ની વાત નથી, ધન્ય છે તમારા માં બાપુ ને કે આવા વ્યક્તિ ને જન્મ આપ્યો 🙏🙏🙏
@gujarati4935
@gujarati4935 2 жыл бұрын
શ્રી હનુમાનજી મહારાજ દેવોના દેવ મહાદેવ તમને બંને ભાઈને ખૂબ પ્રગતિ આપે
@rohankhasiyakhasiyarohanra7629
@rohankhasiyakhasiyarohanra7629 2 жыл бұрын
જયમાતાજીખજૂરભાઈઅમેતમનેકેટલિકમે ટમોકલિહતિપણતમેઅમારોજવાબ આપીયોનહીઅમારાદાદાઅનેમાગઢાછેતેકમાવીશકતાનથીઅમારીમદદકરોજામવાણિગામછેમારાદાદાઆખેથિઓછુદેખાયછે
@Smartboy-yl1hc
@Smartboy-yl1hc 2 жыл бұрын
Khajur bhai best manas chhe
@mohitparmar9882
@mohitparmar9882 2 жыл бұрын
Har har mahadev, jai shree ram
@mr.geming.5408
@mr.geming.5408 2 жыл бұрын
💯💯💯
@meetsaliya4929
@meetsaliya4929 2 жыл бұрын
🙏🙏
@shrijipatel6486
@shrijipatel6486 2 жыл бұрын
ભગવાન (ખજુર ભાઈ) ખુબ સરસ કામ આપનુ.. કોઈ ના દુખ દુર કરવા ભગવાન કોઈ રૂપ મા આવતા હોય છે. તે સાચુ જ છે, ખજુર ભાઈ.
@Mahesh-br8so
@Mahesh-br8so Жыл бұрын
જય દ્વારકાધીશ. જય કાળવાનાથ. સદાય રાખે આપણા પરિવારને સુખી. એવી અમારી પ્રાર્થના અમારા ઘર વતી. હર હર મહાદેવ. આ જાની પરિવારને ભગવાન સોમનાથ. આપણું જીવન. અમર. કરે
@npchudasama471
@npchudasama471 2 жыл бұрын
જય મહાદેવ નિતીનભાઈ અને તરૂણભાઈ અને તેમની ટીમ જે પણ નીરાધાર ગરીબ જરૂરી યાત વાળા માણસો ની સેવા કરેછે તે મહાન રાજા જેવું કામ કહેવાય જય માતાજી
@jayvadaliya2396
@jayvadaliya2396 2 жыл бұрын
ખરેખર નિતિનભાઈ મારો ભોળાનાથ તમારી હર મનોકામના પરિપૂર્ણ કરે અને સુખ સંપત્તિ મા તમારી પેઢીઓ ને પેઢીઓ સુધી કાઈ ઘટવા ન દેય એવી શુભકામના 🙏 ૐ નમઃ શિવાય 🙏
@jayeshparjapti
@jayeshparjapti 2 жыл бұрын
kzbin.infoAyU4c-pcIic?feature=share
@vinodthakor3504
@vinodthakor3504 2 жыл бұрын
Khoob saras khajur bhai
@smitadoshi9015
@smitadoshi9015 10 ай бұрын
ખજૂરભાઈ ભગવાન તમને તન મન ધનથી ખૂબ સમૃદ્ધ રાખે, તમારી હર એક ઈચ્છા પૂરી થાય. તમે ખૂબ જ પુણ્યશાળી છો અને તેથી જ આવા સત્કાર્યો કરવાનો મોકો તમને પ્રભુ આપી રહ્યા છે અને તમે એ મોકા ને ઝડપી રહ્યા છો અને ખુબ ખુબ અઢળક પુણ્ય કમાઈ રહ્યા છો.
@zalalaxmansinh3637
@zalalaxmansinh3637 2 жыл бұрын
આપ નું કાર્ય ખરેખર સરસ છે ભગવાન તમારા દરેક સપના પુરા કરે એવી પ્રાર્થના 🙏🙏
@asgarjam4461
@asgarjam4461 2 жыл бұрын
ભગવાન આવા દિવસો કોઈ ને નો આપે.....ને બાની આગળની જિંદગી સરસ જાય એવી પ્રાર્થના 🙏🏻
@rasulabadbts6343
@rasulabadbts6343 2 жыл бұрын
ભાયો હું પણ ગુજરાતી બ્લોગ બનાવવાનું ચાલુ કરિયૂ છે તો સપોર્ટ કરજો_❤️🙏🏻
@kiranbaraiya9988
@kiranbaraiya9988 2 жыл бұрын
જય માતાજી..ખજુર ભાઈ નરસિંહ મહેતાની જન્મ ભૂમિ તળાજા માં સ્વાગત છે. મા મોગલ તમને અને તમારી ટિમ ને હમેંશા ખુશ રાખે અને બીજાને ખુશ રાખવાની તાકાત આપે...
@miteshgadhavi4467
@miteshgadhavi4467 2 жыл бұрын
Jay mogal
@user-xl5kc9ox6w
@user-xl5kc9ox6w 2 жыл бұрын
ભગવાન ઇષ્ટદેવ વડવાળા તમારા ઉપર કૃપા કરે સદા સુખી રહો
@bhatiyaajay2107
@bhatiyaajay2107 2 жыл бұрын
નીતીનભાઇતમેકરણછો
@kirans489
@kirans489 2 жыл бұрын
Good job
@devendradave6473
@devendradave6473 2 жыл бұрын
😫😫😫
@rajubapu5405
@rajubapu5405 2 жыл бұрын
નિતિનભાઇ મારા તો શબ્દ પણ ઓછા ભગવાન શુ વખાણ કરૂ આપના બસ ભગવાન તમને ખુબ ખુબ સુખી રાખે તેવી ઈશ્વરને પ્રાર્થના છે રાજુ બાપુ લશ્કરી તમને કોટી કોટી પ્રણામ નમન કરે છે ભાઈ શ્રી નિતીનભાઇ
@jayeshsorathiya2901
@jayeshsorathiya2901 Жыл бұрын
આપના દરેક કાર્ય ખુબ જ સરાહનીય હોય છે ભાઇ પણ આજે એક બ્રાહ્મણ વિધવા મા ના આશીર્વાદ લીધા છે ભાઇ તમે મુરલીધર તમોને કાય નો ઘટવા દયૈ ભાઇ 👏👏👏👏👏👏
@sagarsinhchhelavada908
@sagarsinhchhelavada908 2 жыл бұрын
ભોળાનાથ ની મહેર તમારા ઉપર બની રહે એવી પ્રાર્થના 🙏🙏🙏
@solankibhavesh7075
@solankibhavesh7075 2 жыл бұрын
ખજૂરભાઈ તમને 100,100,100,100, સલામ.તમે ખરેખર ગરીબો ના ભગવાન. ખજૂરભાઈ ભગવાને પૈસા તો ઘણા લોકોને આપ્યા પણ તમારી જેમ વાપરે એ સાચો મરદ કહેવાય.તમારો આ વિડિઓ જોઈને આખમાંથી આસું આવી ગયા. એક માં ને પોતાનો દીકરો રાખે તેમ તમે આ માં ને રાખ્યા. 😭😭😭😭 તમારા આ કામને સલામ છે. 👏👏👏👏👏👏👏
@sahebfoj2112
@sahebfoj2112 2 жыл бұрын
🙏🙏🙏🙏 ધન્ય હો તમારી જનેતાને તમારા પિતા ને! ભગવાન તમને સુખી રાખે આ રાવળદેવ તમને આશીર્વાદ,🙏🙏 તમારા ભંડાર સદાય મારો નાથ ભર્યા રાખે,, જય ગુરુદેવ!🙏 ધરતી પરના દરેક મનુષ્યને મારો એક સંદેશો છે, આમાંથી કાંઈક શીખો, ખજૂર ભાઈ નું નાણું રામનામની બેંકમાં જમા થાય છે, સાચી બેંક છે
@momairam4189
@momairam4189 2 жыл бұрын
જય માતાજી ખજુરભાઈ ભગવાન તમને સુખી રાખે
@barotjanki3955
@barotjanki3955 2 жыл бұрын
વાહ ભાઈ તમે આ યુગ ના ખરેખર ભગવાન છો દિલથી સલ્યૂટ છે તમને ❤️
@krishnadigitalkandhevaliy2406
@krishnadigitalkandhevaliy2406 2 жыл бұрын
જે ભાઈ મારી કૉમેન્ટ વાંસે સે એના માતા પિતા ને માં mogal કાયમ ખુશ રાખે ખૂબ ખૂબ અભિનંદન ખજૂર ભાઈ નીતિન ભાઈ જાની તરુણ ભાઈ જાની ભગવાન તમને ખૂબ ખૂબ સુખી રાખે એવી અમારી દુવા સે માં મોગલ પાસે જય માં મોગલ
@asifalishaikh3826
@asifalishaikh3826 2 жыл бұрын
Logo ko fayda pohchate raho bade aadmi ban jaoge Khajur bhai ki jitni bhi tarif ki jaye kam he garibo ka masiha khajur bhai❤❤❤❤❤❤❤❤❤❤
@maheshrabari8972
@maheshrabari8972 2 жыл бұрын
Khajur bhai Maro Dwarkadhish Maharaj tamne har pal khush rakhe bhai jay Dwarkadhish 🙏🚩
@dhruvidigital8516
@dhruvidigital8516 2 жыл бұрын
સતયુગમાં શ્રવણ ને પોતાના માતાપિતા જ સેવા કરી હતી પણ કળયુગ માં ખજુર ભાઈ જે સેવા કરે એ શ્રવણ કરતા પણ મહાન છે તેમને લાખ લાખ વંદન છે🙏🙏
@parmarmahesh866
@parmarmahesh866 2 жыл бұрын
Hi dhruvi
@dhruvidigital8516
@dhruvidigital8516 2 жыл бұрын
Hi
@parmarmahesh866
@parmarmahesh866 2 жыл бұрын
Kyathi savo tame
@parmarmahesh866
@parmarmahesh866 2 жыл бұрын
Tame Lagan no albam banavo savo
@kaushivariya5652
@kaushivariya5652 2 жыл бұрын
વાહ કણૅ વાહ કણૅ વાહ કણૅ ગુજરાત ના દાનવિર કણૅ ના શરણોમા કોટી કોટી વંદન. 🙏🙏🙏🙏🙏
@mumtajkureashi9260
@mumtajkureashi9260 7 ай бұрын
બધા લોકો તમારા જેવા ની હોય ખજુરભાઈ 👍👌👌👌👌
@hpd1382
@hpd1382 Жыл бұрын
Salute yaar paiso no sacho use...tamaru dil...mani gya...paisa + physical involvement yaar salute
@dharmeshkanjariya7064
@dharmeshkanjariya7064 2 жыл бұрын
💯 સલામ છે સાહેબ ભગવાન આપને ખૂબ લાંબુ આયુષ્ય આપે... 🙏🙏🙏🙏
@ramilakantilal6577
@ramilakantilal6577 2 жыл бұрын
Jay ho bhai
@VipulSolanki-de3iy
@VipulSolanki-de3iy 2 жыл бұрын
ખુબ ખુબ ધન્યવાદ ખજૂર ભાઈ તમે અમારા તળાજા ના દકાના ગામે આવીને આ માજીની પરીસ્થિતિ જોય ને આ માજી ને મકાન બનાવી દેવા બદલ ખુબ ખુબ આભાર માનું છું જય માતાજી જય શ્રી કૃષ્ણા
@harshabenpatel3988
@harshabenpatel3988 2 жыл бұрын
ભગવાન તમને લાંબુ આયુષ્ય આપે તેવી પ્રભુને પ્રાર્થના.
@nileshbhura6263
@nileshbhura6263 2 жыл бұрын
જય માતાજી સાહેબ તમારા માતા પિતા ને ધનિય સે કે તમારા જેવા મહાન દીકરા ને જનમ અપિયો સે ફ્રોમ દાહોદ 🙏🙏
@AnandPimpaleVlogs
@AnandPimpaleVlogs 2 жыл бұрын
Jay mata ji
@simplefacts1313
@simplefacts1313 2 жыл бұрын
Itihaas Gavah Hai Chanakya Se Le Ke Nitin Jani Tak Sab Brahmin Hamesha Logo Taklif Samajte Hai Aur Hamesha Help Ke Karke Khusi Mehsoos Karte Hai, The First KZbinr Who Spend His Income To Poor People. Salute You.
@shivamchaudhary6756
@shivamchaudhary6756 2 жыл бұрын
મારા વિરા તમને માઁ અર્બુદા ઠાકર જાજુ આપે મારી પાસે આપે એટલું તો નહીં પણ તમારું કઈ દુઃખ હોયતો ઠાકર મને આપે 🙏🙏🙏
@rajaputbharat5714
@rajaputbharat5714 2 жыл бұрын
🙏
@RamanlalNai-ui2dz
@RamanlalNai-ui2dz Жыл бұрын
😮😂😅😅😅😅❤❤❤
@hansasoni4545
@hansasoni4545 Жыл бұрын
Chomasu aave e pela aa AEK niradhar dada ni vare jav khnur bhga van bnine aene koi nthi tme vira nodhara na aadhar cho maliya hati na ladudi gir game nthi revay aem chomasa ma bhai
@Kepspatel88
@Kepspatel88 2 жыл бұрын
માજી ની વાત સંભલી ને આંખ માં આસુ અવિગયા ધન્યવાદ છે ખજુરભાઈ તમને🙏🙏
@gagdasbhai6521
@gagdasbhai6521 Жыл бұрын
ખૂબ સરસ તમને ભગવાન ને સારા વિચારો આવ્યા
@rikj7265
@rikj7265 Жыл бұрын
Nitin Bhai Jani always aap aisa karte raho uper wala aapko itna de ki koi aisa dukhi insan na ho fir aap ko uper wala itna de ki aap sabke dukah dur kare har har Mahadev 🙏🏻
@Pradhanthakorofficial143
@Pradhanthakorofficial143 2 жыл бұрын
ખૂબ ખૂબ આભાર ખજૂર ભાઈ...🙏 ખરેખર તમારા જીવનમાં ભગવાન સદાય ને માટે સુખ નો દરિયો વરસાવતા રહે 🙏 અને જીવન માં આગળ વધો અને ગરીબ માણસોનું કામ કરો એવું ભગવાન ને વિનતી છે ભગવાન તમારુ આયુષ વધારે એવી દિલથી દુવા સિંગર પ્રધાન ઠાકોર....👍🙏
@villagetrip4906
@villagetrip4906 2 жыл бұрын
ખૂબ ખૂબ સરસ ખજુર ભાઈ આપ ખૂબ સરસ કાર્ય કરી રહ્યા સવો, મે પણ દકાના ગામની હોસ્ટલ માં રહીને બે વર્ષનો અભ્યાસ કર્યો છે. આપની આખી ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ 🙏
@jaibholenathvlogs8376
@jaibholenathvlogs8376 Жыл бұрын
Kahjur bhai bhole nath ji aap ko hamesha khush rahke aur bahut kambiyabi de ❤se parthna karta hu aap k liye aap garibo k bahgwan hai ye video dehkar Rona ahh Gaya bhai aap ke jitni tarif Karu kam he bhai
@hakukale4865
@hakukale4865 2 жыл бұрын
ખજૂર ભાઈ આમ આદમી પાર્ટી માં જોડાઈ ને મુખ્યમંત્રી બનો અને આખા ગુજરાતના લોકો ના દુઃખો ને દૂર કરો, અને લોકોને દુઃખ આપનારી સરકાર ને પણ દૂર કરો એવું મારું સપનું છે.🙏🙏
@AnandPimpaleVlogs
@AnandPimpaleVlogs 2 жыл бұрын
Saras
@danabhaispateldspatel7841
@danabhaispateldspatel7841 2 жыл бұрын
નિતીન ભાઈ તમારા વિડિયો જોઈ અને આંખ માં આંસુ આવી જાય છે માં લક્ષ્મી સદાયે તમારી ઉપર રાજી રહે
@makvanalalji8367
@makvanalalji8367 2 жыл бұрын
Gujrat king ❤️ supar Hiro👍 , ભગવાન તમારી બધીજ મનોકામના પૂરી કરે તમને ને તમારી ટીમ ને તંદુરસ્ત રાખે તેવી માતાજી ને પ્રાથના 🙏🏻
@amannishadbakhira7806
@amannishadbakhira7806 2 жыл бұрын
Bhai maja agya Aap Aishe Kam karte hi ki dil jeet lete ho Garibo ka maseha ho
@user-uu6kk4cs6t
@user-uu6kk4cs6t 2 жыл бұрын
આપની અંદર વસતા મહા માનવ ને કોટી કોટી વંદન નીતિન ભાઇ
@vivandijital9307
@vivandijital9307 2 жыл бұрын
ધન્ય સે નીતિનભાઈ . તરુનભાઈ ભગવાન તમને ઘણું આપે એવી પ્રાર્થના જય સીયારામ
@TwistToon
@TwistToon 2 жыл бұрын
Gujarat na real hero 🙏🙏
@user-yu4dl8in9w
@user-yu4dl8in9w 2 жыл бұрын
વાહ ભાઈ તમારી જનેતા ને ગુજરાતને હીરો આપી યો
@sonalbendobariya4768
@sonalbendobariya4768 2 жыл бұрын
Srs kam karo cho khajur Bhai mataji tamne sukhi rakhe
@sonalbendobariya4768
@sonalbendobariya4768 2 жыл бұрын
all the best 👍
@nandaniyapooja6112
@nandaniyapooja6112 2 жыл бұрын
ખૂબ ખૂબ આભાર ખજૂર ભાઈ તમે બવ સારું કામ કરો છો
@jayantibhairathod9609
@jayantibhairathod9609 2 жыл бұрын
વાહ ખજૂર ભાઈ વાહ બહુજ સરસ કામ કરો છે
@RANGILARAJAHADOL
@RANGILARAJAHADOL 2 жыл бұрын
જય માતાજી🙏 જય ગુરુદેવ ખજુરભાઈ
@manjubenchauhan7990
@manjubenchauhan7990 2 жыл бұрын
2
@viru192
@viru192 2 жыл бұрын
kzbin.info/www/bejne/bZazpYuwh6t-j8mW
@goswamimeenaxjaydawarkadhi2826
@goswamimeenaxjaydawarkadhi2826 2 жыл бұрын
@@manjubenchauhan7990 aa Bhai mare pan ek ben mate tamare madad ni jarur chhe to khas javab deva vinanti
@lalameda4326
@lalameda4326 2 жыл бұрын
Lalameda
@lalameda4326
@lalameda4326 2 жыл бұрын
Jay Mata Ji khajur bhai tumne jhaji khamma
@user-bc1cf3oy4h
@user-bc1cf3oy4h 2 жыл бұрын
ધન્યવાદ.આપુ છું ખજૂર ભાઈ અને આખી ટીમ ને ..જય માતાજી🙏
@gohilyashdipsinh7788
@gohilyashdipsinh7788 Жыл бұрын
તમારા માતા પિતા ને સો સો સલામ જેણે તમારા જેવા દિકરા ને જનમ આપયો દિલ થી સલામ ✍️🙏
@apspbs1
@apspbs1 Жыл бұрын
Khajoor bhai tame khub khub pragti karo, n aam j loko ni seva dukh dard dur karta raho... No words lots of blessings to u n your team🙏🙏🙏
@nikuljoshi9494
@nikuljoshi9494 2 жыл бұрын
તમારા જેવા હીરાને જન્મ આપનાર માતા-પિતાને હજારો વંદન 🙏🙏
@rmgaming7435
@rmgaming7435 2 жыл бұрын
મારી માઁ મેલડી તમને બોવ જાજુ આપે મોટા ભાઈ..😟🙏🏻❤️
@VishnuDamor-jm1ct
@VishnuDamor-jm1ct Жыл бұрын
Asli hero to khajurbhai hi he God bless u bhai
@Ashii_382
@Ashii_382 2 жыл бұрын
Please put hindi or English subtitles so that everyone can understand what are you saying ...by the way you are doing great for humanity🙏🙂🌷
@alkeshdodiya4154
@alkeshdodiya4154 2 жыл бұрын
ધન્યવાદ છે જાની ભાઇ તમને તમારી ટીમ ભગવાન જાજુ ધન લાભ લક્ષ્મી સુખ સમૃદ્ધિ સંપત્તિ લક્ષ્મી સુખ આપે એજ મારા મહાદેવ પાસે પ્રાર્થના કરીએ જય માતાજી… જય શ્રીકૃષ્ણ જય માં ચામુંડા
@rasulabadbts6343
@rasulabadbts6343 2 жыл бұрын
ભાયો હું પણ ગુજરાતી બ્લોગ બનાવવાનું ચાલુ કરિયૂ છે તો સપોર્ટ કરજો_❤️🙏🏻
@vijaychavda8122
@vijaychavda8122 2 жыл бұрын
કોણ કહે છે કે ભગવાન કે માતાજી નથી મારો ખજુર ભાઈ જીવતું જાગતું ઉદાહરણ છે..
@mix.video_shorts
@mix.video_shorts 2 жыл бұрын
ખજૂરભાઈ અમને‌ પણ રોવુ આવી‌ ગયું 👍😭😭😭 તમારી જેવો દયાલુ માણસ મેજોયો નથી જીવનમાં 👍👍👍🙏😭
@khushiskitchen4652
@khushiskitchen4652 2 жыл бұрын
kzbin.info/www/bejne/pZrZeWN8mdGaoZY
@krupamehta5631
@krupamehta5631 Жыл бұрын
Hi
@krupamehta5631
@krupamehta5631 Жыл бұрын
ખજુરભાઇ નંબર પ્લીઝ
@prakashnaykaofficial2130
@prakashnaykaofficial2130 Жыл бұрын
ખજૂર ભાય અમારે પણ તમારી સાથે મુલાકાત કરવી છે ભાય
@jadeja_1bhgirthasinh_116
@jadeja_1bhgirthasinh_116 Жыл бұрын
Wah savaj wah parsuram na vansaj ek kshatriy na tamne koti koti salam 🙏🙏
@nareshvaghela545
@nareshvaghela545 2 жыл бұрын
બસ ખજૂર ભાઈ તમારા જેટલું અમીર થવું સે 🥺 અને દરેક ગરીબ જનતાને મદદ રૂપ થવુસે 🙏 Khajurbhai_is the best 🙏
@Rajni_edit
@Rajni_edit 2 жыл бұрын
નિતીનભાઈ તમને મા મોગલ હંમેશા ખુશ રાખે અને તમારી ઉપર આવી કૃપા બનાવી રાખે. એવી મા મોગલ ને પ્રાથના. 🙏 જય મા મોગલ 🙏
@sunilsadhu1432
@sunilsadhu1432 2 жыл бұрын
ખૂબ જ સરસ....નીતિન ભાઈ❤️
@sureshparmar7043
@sureshparmar7043 2 жыл бұрын
ખરેખર ભાઈ શ્રી નીતિનભાઈ તમે તો પી . એમ કરતાંય વધુ આગળ કહેવાય ભાઈ ધન્ય છે તમારી જનેતાને જય માતાજી ભાઇ
@ritukoli1117
@ritukoli1117 2 жыл бұрын
જંયારે પણ હુ કોઈ દુઃખી માણસ ને જોવ છુ ખજુર સાહેબ ત્યારે મારુ મનોબળ મજબૂત થઈ જાય છે એના દુઃખ ની આગળ મારુ દુઃખ કાઇજ નો કહે વાય સંર તમે આવીજ રીતે બંધાની સેવા કરતા રહે જો નિતીન સંર ❤️🙏 હર હર મહાદેવ 🙏🙏🙏
@meghnachauhan8661
@meghnachauhan8661 2 жыл бұрын
Tame toh bhagwaan na manas cho khajur Bhaii khoob tarakki karo Tamari life ma 👍👍👍
@comedian_amit_
@comedian_amit_ 2 жыл бұрын
ખજૂર ભાઈ તમે ખૂબ સરસ કાર્ય કરી રહ્યા
@thakorhareshkareniya9051
@thakorhareshkareniya9051 2 жыл бұрын
🌹🌴🙏જય શ્રી મેલડી માઁ🙏🌴🌹 મારિ ભગવતી તમારા કાર્ય ને ખુબ સરળ કરે અને તમાંરા માથે શાર હાથનો ચાયોરાખે 🌹🌴🙏જય શ્રી મેલડી માઁ🙏🌴🌹
@hareshparmar6273
@hareshparmar6273 2 жыл бұрын
ખજુરભાઈ ને ભગવાન હંમેશા સુખી રાખે જય શ્રી કૃષ્ણ જય માતાજી
@StarUpdate446
@StarUpdate446 2 жыл бұрын
kzbin.infogyAZb3SbnPY?feature=share
@devrajdevraj7283
@devrajdevraj7283 2 жыл бұрын
खूब खूब भगवान आप भाई तमने दिल से सेक्युट
@parmarranjeetsinh9164
@parmarranjeetsinh9164 2 жыл бұрын
પરમ આદરણીય શ્રી ભૂદેવ.ખજુરભાઇ .એટલે નિતીનભાઇ જાની સાહેબ તમો ખરેખર ગરીબો ના આસુ લુછવા પ્રભુ એ આ ધરતી ઉપર મોકલ્યા છે.ધન્ય છે તમારા માતા.પિતા કે જેમને આ કલયુગ મા કણૅ ને જન્મ આપ્યો છે.ભગવાન ભોલેનાથ.માતાજી તમોને નિરોગી.દિધૉયુ સુખી રાખે.જેથી ગરીબો ના દુખ દુર કરી શકો.જય માતાજી ભાઇ
@joshnajoshna953
@joshnajoshna953 2 жыл бұрын
ધન્યવાદ ખજૂર ભાઈ તમને અને તમારી ટીમને ખુબ ખુબ અભિનંદન ભગવાન માતાજી તમને કરોડ વર્ષ ના કરે અને તમારી હર મનોકામના પૂરી કરે એવા હું ભગવાન પાસે આશીર્વાદ માગું છું તમારી માટે
Looks realistic #tiktok
00:22
Анастасия Тарасова
Рет қаралды 105 МЛН
What it feels like cleaning up after a toddler.
00:40
Daniel LaBelle
Рет қаралды 77 МЛН
Looks realistic #tiktok
00:22
Анастасия Тарасова
Рет қаралды 105 МЛН