માં ની ખુશી । Khajur Bhai VLOGS | Jigli and Khajur | Nitin Jani | Seva | Maa Ni Khushi | Mehsana

  Рет қаралды 357,178

Khajur Bhai Vlogs

Khajur Bhai Vlogs

11 ай бұрын

Пікірлер: 2 400
@shubhasgohil2419
@shubhasgohil2419 11 ай бұрын
શબરી જેવા માંજી ને આજે રામ લક્ષ્મણ મળીગયા માંડીના બધાંજ દુઃખ દૂર કરીનાખા ધન્ય છે નીતીનભાઇ ને તરુણ ભાઇ ને🙏🙏🙏🙏🙏
@THAT_PIYUSH
@THAT_PIYUSH 11 ай бұрын
Right 👍❤
@ashamehta2874
@ashamehta2874 11 ай бұрын
Very true
@ashamehta2874
@ashamehta2874 11 ай бұрын
Tame ghar banavo Ema kevu no pade khjur bhai God bless you
@ashamehta2874
@ashamehta2874 11 ай бұрын
Wah aj na video ma to asu avi gaya bhagvan Tamara jeva ne kub ashirvad ape
@bhattprashant9861
@bhattprashant9861 11 ай бұрын
મહાદેવ
@hbgohil4646
@hbgohil4646 11 ай бұрын
ખરેખર તમે ભગવાન નું સ્વરૂપ છો ખજુરભાઈ તમને અને આખી ટીમ ને કોટી કોટી વંદન જાની દાદા...જય માતાજી 🙏
@_GUJRATI_GAME_VLOG_1090
@_GUJRATI_GAME_VLOG_1090 11 ай бұрын
kzbin.infoqMYJ3vgwO-A?feature=share
@VIPULKUMARKHANIYA-pp3gp
@VIPULKUMARKHANIYA-pp3gp 11 ай бұрын
❤❤❤
@dabhicherag7722
@dabhicherag7722 11 ай бұрын
જય માતાજી ધન્ય છે તમારી માતાને કે ભગવાન જેવા દીકરા ને જન્મ આપ્યો
@jayveer497
@jayveer497 11 ай бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ તમને અને તમારા માવતર ને જેને રામ જેવા દીકરા ને જનમ આપ્યો છે.... ભગવાન કદી પણ તમારી જિંદગી મા તકલીફ ના લાવે... એવી મહાદેવજી જોડે પ્રાથના...🎉🎉
@Music_is_madicain.
@Music_is_madicain. 11 ай бұрын
માં ઉમિયા તમને ખૂબ તરકી આપે અને માં ઉમિયા ના આશીર્વાદ થી ખૂબ ખુશ રહો જાય માતાજી ❤🎉
@Ran16Rtw
@Ran16Rtw 11 ай бұрын
મહિપતસિંહ બાપુ,ખજૂરભાઈ,પોપટભાઈ આહીર ગુજરાતની આન,બાન ,શાન છે . આ ત્રિપુટી ને મારા દિલથી સલામ 🙏🥰
@ak99340
@ak99340 6 ай бұрын
Mahipatsinh bapu E kon che Bhai??
@user-kr3oz3be2d
@user-kr3oz3be2d 11 ай бұрын
જીવનની એકજ મનોકામના છે ખજૂર ભાઈ તમને મળવું એક દિવસ જરૂર તમને મળીશ એ પણ તમારા ઘરે આવીને Love you ❤❤ખજૂરભાઈ❤❤❤
@labhubensolanki2127
@labhubensolanki2127 11 ай бұрын
ઘર ખુબ સારુ બનાવ્યુ છે અને ભગવાન ને પ્રાર્થના કરીશ કે તમને 500 વર્ષ ની જીંદગી મળે જય માતાજી જય શ્રી કૃષ્ણ
@poorvarathod6161
@poorvarathod6161 11 ай бұрын
ખજૂર ભાઈ ખૂબ ખૂબ અભિનંદન તમે આ માં દીકરા ને નવી જિંદગી જીવવાનો અનુભવ કરાવિયો ...
@itsmrbhaumik
@itsmrbhaumik 11 ай бұрын
શબરી જેવા માજી ને આજે રામ લક્ષ્મણ મળી ગયા માજી ના બધા જ દુઃખ દૂર કરી નાખ્યા ધન્ય છે નીતિનભાઈ ને તરુણ ભાઈ ને...🤍🫶🏻🙌🏻🙇🏻
@alpeshthakor5966
@alpeshthakor5966 11 ай бұрын
ખુબ ખુબ અભિનંદન ખજુર ભાઈ તમારી હરેક મનોકામના પૂર્ણ કરે એવી માં મહાકાળી ને પ્રાર્થના
@arpitraval1574
@arpitraval1574 11 ай бұрын
જય માતાજી રાવળદેવ સમાજ તરફ થી❤❤❤
@ravalsunil1375
@ravalsunil1375 11 ай бұрын
માઁ જોગણી તમને હરપલ ખુશ રાખે ...🙏 We are proud of you Sir (Nitin jani )
@yashsorathiya5397
@yashsorathiya5397 11 ай бұрын
Paddda nakho ❤
@gvraval3397
@gvraval3397 11 ай бұрын
Mari jogni maa tamane khuba ja aape
@Cheharrajkolvadaofficial
@Cheharrajkolvadaofficial 11 ай бұрын
Jay હો ખજૂર ભાઈ ભગવાન તમને વાપરો છો એના કરતાં ડબલ આપે જય ચેહર માં 🙏🙏
@ASHOK25634
@ASHOK25634 11 ай бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ છે નીતિનભાઈ તમને.. આ કળિયુગ માં તમે જ ભગવાન ગણાઓ... ગરીબો નાં સાચા બેલી..... લાખ સલામ
@anishvohra2268
@anishvohra2268 11 ай бұрын
તમે આ ગરીબ લોકો ને ઘર બનાવી આપીને તેમને નવી દુનિયા વસાવી આપો છો ધન્ય છે તમને ♥️♥️♥️♥️♥️
@KalpeshKalpesh-36452
@KalpeshKalpesh-36452 11 ай бұрын
જય ચામુંડા માં મારા વીડિયો જોવા નુ ભુલશો નહી જય સધી માં
@_GUJRATI_GAME_VLOG_1090
@_GUJRATI_GAME_VLOG_1090 11 ай бұрын
kzbin.infoqMYJ3vgwO-A?feature=share
@rimsphotography9419
@rimsphotography9419 11 ай бұрын
D😊
@vrrathod7001
@vrrathod7001 11 ай бұрын
ખજૂર્ભાઈ તમે ખૂબ સરસ કામ કરો છો
@vrrathod7001
@vrrathod7001 11 ай бұрын
હું તમારા રોજ વિડિયો જોવ છું. એક વખત તમને મળવાની ઈચ્છા છે.
@sanjayjambucha3471
@sanjayjambucha3471 11 ай бұрын
જય માતાજી 🙏 જય શ્રી કૃષ્ણ 🙏. તમારી બધી મોહિમ હંમેશા સફળ રહે.
@sandippatel-sb2td
@sandippatel-sb2td 11 ай бұрын
આ કલયુંગ ની દુનિયા માં તમે ભગવાન નું રૂપ લઇ ને આવ્યા છો નિતીન ભાઈ તમે આવા કામ કરતા રહો એવી અમે ભગવાન ને હાથ જોડી ને પાર્થના કરીયે છીયે ..❤❤
@hiteshbhuva508
@hiteshbhuva508 7 ай бұрын
ધન્ય છે ખજૂર ભાઇ તમારી જનેતાને દાદા હનુમાન તમારી હંમેશા રક્ષા કરે ❤❤❤❤❤❤❤❤❤love you ખજૂર ભાઇ
@princechauhan612
@princechauhan612 11 ай бұрын
ખુબ સરસ ખજુરભાઈ ભગવાન તમને હર પલ ખુશી આપે હર હર મહાદેવ /જય માતાજી 🙏🙏🙏
@jashbhaijadav9576
@jashbhaijadav9576 11 ай бұрын
ગરીબો ના બેલી ખજુરભાઈ (નિતીનભાઈ ) ને ખુબ ખુબ અભિનંદન સાથે તમારા ચરણોમાં કોટી કોટી વંદન !
@kagaddilip2507
@kagaddilip2507 11 ай бұрын
દુખીયા ના બેલી ખજુર ભાઈ ધન્ય સે ભાઈ તમારા જનેતાને દાનેશ્વરી કર્ણ જેવા પુત્ર ને જ્ન્મ આપ્યો જય શ્રી રામ
@user-qx7ow1cd5l
@user-qx7ow1cd5l 7 ай бұрын
હા ખજુર ભાઈ નીતિન જાની ભાઈ તમને માતાજી હર પલ ખુશ રાખે ભગવાન તમારુ ભલુ કરે મા અખત તમને ખુશ રાખે જય માતાજી
@Desiboys0789
@Desiboys0789 11 ай бұрын
દ્વારકાધીશ હર પલ તમને ખૂશ રાખે..🙌❤️
@anishvohra2268
@anishvohra2268 11 ай бұрын
ખજુર ભાઈ તમે તો ગુજરાત ના વિર છો રાજા તમારા જેવા કામ કોઈ ના કરી શકે મુવી મા તો હિરો જોયા છે પણ રિયલ મા હિરો હોય તો એક તમે છો ખજુર ભાઈ ❤❤❤❤❤
@RAMDEV_DIGITAL_MANGELA_108
@RAMDEV_DIGITAL_MANGELA_108 7 ай бұрын
🙏Ha khajur Bhai bhagvan che te vat Satya che Karan ke bhagvan Brahma ke vishnu saksat aavine makan nathi banavi deta khajur Bhai banavi dey che... khub khub aabhinandan khajur Bhai aabhar... Jay bhavani 🚩
@rajeshrk4759
@rajeshrk4759 11 ай бұрын
🙏મારી બધી જ પ્રાર્થના માં અડધા ભાગીદાર તમે મારા પ્રિય ખજૂર ભાઈ🙏♥️
@gulamemustufamustufa4394
@gulamemustufamustufa4394 11 ай бұрын
જય શ્રી કૃષ્ણ જય માતાજી ગારીયાધાર મુસ્તુફા ❤
@sandipchaudhari999
@sandipchaudhari999 11 ай бұрын
ખજૂરભાઈ અને પોપટ ભાઈ ને સલામ સે સેવા કાર્ય માટે.... તમે ખૂબ સેવા ને લઈને આગળ વધો.. પ્રભુ તમને આશીર્વાદ આપે
@nikeshpatel5269
@nikeshpatel5269 11 ай бұрын
ખુબજ સરસ ભગવાન તમને ખુબજ શક્તિ આપે એવી ભગવાનને પ્રાર્થના 🙏🙏🙏
@zarnasworld
@zarnasworld 11 ай бұрын
Banke Bihari Lal ki jai Shri Radha Vallabh Lal ju saday vijayate 📿 . . . Thakorji tamne saday swasth rakhe, jug jug jiyo Nitinbhai 🙏🙏🙏 amar thai gaya tame bhai🎉
@dilipshiyal8313
@dilipshiyal8313 11 ай бұрын
ભગવાન તમને સદા સુખી રાખે જયમાં મોગલ
@vaghelabipin6403
@vaghelabipin6403 11 ай бұрын
ખુબ સરસ કામ કરો છો નીતિન ભાઇ જાની ❤❤❤❤❤
@khetisafar
@khetisafar 11 ай бұрын
ગરીબ માજી ના રામ બનીને બધા દુઃખ દૂર કરિદિધા ધન્ય સે તમારી જનેતાને સો સો સલામ ખજૂર્ભાઈ
@g.p.vg.p.v7933
@g.p.vg.p.v7933 11 ай бұрын
ખજૂર ભાઈ તમે ખુબ સારુ કામ કરી રહ્યા છો મા મેલડી ના આશીવાદ તમારા પર છૈ
@NikUL_Patel890
@NikUL_Patel890 11 ай бұрын
ભગવાન હંમેશા તમને સ્વસ્થ્ય અને સુખી રાખે. બસ આવી જ રીતે લોકોના જીવન માં રંગ ભરો.
@mukeshthakor8470
@mukeshthakor8470 11 ай бұрын
બધા મિત્રો👭ના મમ્મી પપ્પા ને જયાં માતાજી🙏👌 ભાઈ સુપર ઘર 🏡 બન્યું છે👌👌👌👌👌👌👌👌
@sagarvora6613
@sagarvora6613 11 ай бұрын
🙏 હર હર મહાદેવ 🙏 વાહ ખજૂર ભાઇ વાહ તમે ગરીબ લોકોની મદદ કરી જે નવી દુનિયામાં લઈ જાઓ છો. તે બહુજ સુંદર કામ છે અને આવી દુવાઓ તો કરોડો રૂપિયા ખર્ચતા પણ ના મળે.મહાદેવ તમને અને તમારા પરિવારને તમારી ટીમને સદા સુખી સમૃદ્ધ અને નિરોગી રાખે તેવી શુભેચ્છા. હર હર મહાદેવ
@gambhirdihora4481
@gambhirdihora4481 11 ай бұрын
બોવ સરસ 🏠 છે નિતીનભાઈ તમારી તબિયત નુ ધ્યાન રાખજો ભગવાન 🙏👌👍
@user-sq5ib1nh1z
@user-sq5ib1nh1z 11 ай бұрын
જય.માતાજી 🙏🙏🙏તમારા વીડીયો જોયને અમને પણ રોવાનુ આયજાય છે 😭😭😭😭તમે બવજ સારા છો ભાઈ તમે બધાને નવુ જીવન આપે ભગવાન તમારી બધી મનો કામના પુરી કરે ખજુર ભાઈ તમનન તમારી ટીમને 😍😍😍😍😍🙏🙏🙏🙏
@vajaparesh1891
@vajaparesh1891 11 ай бұрын
સોમનાથ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ 🙏🏻❤
@kamleshmistry9377
@kamleshmistry9377 11 ай бұрын
ખજૂરભાઈ તમે સાથ સાથ ભગવાન નું સ્વરૂપ છે જેવી રીતે તમે નાના માણસોની ગરીબ ની મદદ કરો છો મકાન બનાવો છો❤️ બહુ જ ગમ્યું ધન્ય છે તમને ❤️ ભગવાન તમને બહુ જ આગળ વધારે એવી પ્રાર્થના છે 🥰 thank you Nitin Bhai devil Bhai and khajur bhai ❤️ thank you so much all khajur bhai team 🥰
@mahirsinh1517
@mahirsinh1517 11 ай бұрын
માં મોગલ ખૂબ હિંમત આપે .માં તમારી રક્ષા કરે.❤ ધાન્ય vad ખજૂર ભાઇ
@handasuresh3588
@handasuresh3588 11 ай бұрын
ઈશ્વર અવતારી એવા ખજુર ભાઈ ને અને સાથે સાથે એમના મમ્મી ને ને લાખ લાખ વંદન કે જેને આવા દાનવીર બે ભાઈ ઓને જન્મ આપો....🙏🙏
@KanokanoJamod-uk2db
@KanokanoJamod-uk2db 11 ай бұрын
હા નિતિન ભાઈ નિ મોજ ભાઈ આવાજ કામ કરતા રહો તેવી ભગવાન ને પ્રાર્થના કરું છું
@k.nbharda7782
@k.nbharda7782 11 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏વાહ ખજૂર ભાઈ સબરી ને ઘરે રામ પધાર્યા આ અધિક માસમાં પૂર્શોતમરાય તમારી બધી મનો કામના પૂર્ણ કરે 🙏
@Khasiya_vijay_08
@Khasiya_vijay_08 11 ай бұрын
નીતિન ભાઇ ગરીબો ના ભગવાન સો તમે મહાદેવ તમને દુનિયા ની બધી ખુશી આપે🙏 ❤️❤️❤️
@jaydwarkadhish_77
@jaydwarkadhish_77 11 ай бұрын
દિલથી ક્વ સુ ખજૂરભાઈ જેવું કોઈ હાલ સુધી નથી બન્યું, ખજૂરભાઈ એટલે નિસ્વાર્થ સેવા અને બધાને સમાન હક આપે તેવા ખજૂરભાઈ ખુબ આગળ જાય તેવી શ્રી કૃષ્ણ ને પ્રાર્થના ❤❤❤ તમને એકવાર મળવું પણ તમે મહુવા બાજુ આવે ત્યારે મળશું જય માતાજી 💯💯❤️❤️❤️❤️
@sadhiramdigital7041
@sadhiramdigital7041 11 ай бұрын
ખજુરભાઈ તમે આજ દિવસ સુધી જેટલા પણ ઘર બનાવ્યા છે તે બધાં જ ઘર ખુબજ સારા બનાવ્યા છે અને આ ઘર પણ એક નંબર છે 👌👌👌 ખજુરભાઈ તમે લાખ લાખ વંદન છે કે તમે ગરીબ લોકોની મદદ કરો છો Salute of khajurbhai & khajurbhai Tim 👍
@ujchauhan4931
@ujchauhan4931 11 ай бұрын
Khub saras khajurbhai Tamari jagya koi na ly shake
@sanjayjethavazimi3651
@sanjayjethavazimi3651 11 ай бұрын
ધન્યસે નીતિનભાઈ તમને અને તમારી ટીમ ને 🙏🙏🙏 માં બહુચરાજી તમને હરપલ તમને ખુશ રાખે
@Ajmakwana32118
@Ajmakwana32118 11 ай бұрын
જય માતાજી જય શ્રી કૃષ્ણ ખજૂર ભાઈ Love you ખજૂર ભાઈ ❤❤❤❤❤
@vajavijay3555
@vajavijay3555 11 ай бұрын
*भगवान खुशियों से भर दे उनका जीवन सारा जो समाजसेवी बनते हैं बेसहारों का सहारा खजुर भाई ।।🫡🦁❤️🙌🏻*
@rajasadhijigargolvi1192
@rajasadhijigargolvi1192 11 ай бұрын
ખજૂર ભાઈ તમે ખુબજ સારું કામ કરો છો મને તમારો સ્વભાવ ખૂબ જ ગમે છે love you khajur bahi❤️
@thakornaresh7480
@thakornaresh7480 11 ай бұрын
જય..માતાજી..મિત્રો..જય..માતાજી.. ખજૂર..ભાઈ..ખૂબ.ખૂબ..આભાર... તમને..અને..તમારી.. ટીમને..ખૂબ..સારા..કામ.. કરોસો..
@dipaksagarka
@dipaksagarka 11 ай бұрын
બસ આવી જ રીતે જરૂરિયાત લોકો અને ગરીબ લોકો ની મદદ કરતા રહો...માતાજી તમને હર હમેશા ખુશ રાખે.. તમારુ સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખે... જય માતાજી.. જય શ્રી કૃષ્ણ...
@PrincePatel-nn3yz
@PrincePatel-nn3yz 11 ай бұрын
જય શ્રી વેરાઇ માતા 🙏🙏🙏 ખુબ ખુબ અભિનંદન ભાઈ
@karsanrathva7275
@karsanrathva7275 11 ай бұрын
Tame baghavan nu Biju rup 6e lots of happiness nd yr life🎉
@kantitadvi9812
@kantitadvi9812 11 ай бұрын
જય માતાજી ખજુર ભાઈ 🙏🙏🙏🙏🙏 અમારે તમારે જોડે જોડાવું શે ભાઈ
@gujjubadshah4444
@gujjubadshah4444 11 ай бұрын
Khajurbhai is real hero❤
@jigneshbhadresha4024
@jigneshbhadresha4024 11 ай бұрын
દેવું ભગત બાપા જય સીયારામ જય લીરબાઈ માં હર હર મહાદેવ જય દ્વારકાધીશ જય હનુમાન દાદા
@crazypushpa836
@crazypushpa836 11 ай бұрын
Tamara jevane lidhe khajur bhai ma ni jindagi or garib ben dikrani bap ne ketlo aanand male khushi male chhe
@meghrajsinhzala301
@meghrajsinhzala301 11 ай бұрын
તમારી ઇન્સાનિયત ને સો સો સલામ ભાઈ❤
@thakortinaji2404
@thakortinaji2404 11 ай бұрын
ભગવાન તમને હંમેશા ખુશ રાખે.... જય માતાજી...
@khushalshihora2857
@khushalshihora2857 11 ай бұрын
ગુજરાત ના સાચા હિરો ખજૂરભાઈ ❤️
@vinayrathva4493
@vinayrathva4493 11 ай бұрын
Love'you khajur bhai😢❤
@satyamevjayate8319
@satyamevjayate8319 11 ай бұрын
તમે તો ભગવાન છો ખજુર ભાઇ🙏🙏🙏
@d.j.thakor1336
@d.j.thakor1336 11 ай бұрын
ખજુર ભાઈ તમારૂ કામ અને તમારા વિડીયો જોઈને અમારી આંખોમા ઝળઝળીયા આવી જાય છે સુ તમારી સેવા અને તમારૂ કામ બહુ સરસ છે ભગવાન તમને ઘણુ આપે ખરેખર તમેજ ભગવાનનું રૂપ છો અમને એવુ લાગે છે
@s.mgujjus9518
@s.mgujjus9518 11 ай бұрын
તમારી તબિયત ભગવાન હરહંમેશ સારી જ રાખે એવા ગરીબો ના આશીર્વાદ 🙏🙏🙏🙏🙏🙏
@nitinrathava4620
@nitinrathava4620 11 ай бұрын
Khubaj sarad chhe ghar very👍👍👍👍 Jay mataji 🌸🙏 khajur bhai
@ramadevstudio1272
@ramadevstudio1272 11 ай бұрын
I LOVE YOU KHAJUR BHAI
@devrajaput
@devrajaput 11 ай бұрын
I love you khajur bhai god bless you 🙏❤❤🎉
@pintuvaghela9192
@pintuvaghela9192 11 ай бұрын
તમે સાચે જ ભગવાન નું સ્વરૂપ છો ભાઈ 🙏🙏🙏
@gvraval3397
@gvraval3397 11 ай бұрын
Mara samaj mate tame kaam kariyu che tya bavaj saru lge yu khajura bhai is great yar 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@akshaybhalu9677
@akshaybhalu9677 11 ай бұрын
Khajurbhai Tame aatlu kro chho ej moti vat chhe salute🇮🇳
@lalubhathakor7949
@lalubhathakor7949 11 ай бұрын
ખુબ સરસ ભાઇ... ધન્ય છે આવા દાનવીર કર્ણ ને..જે ગરીબો ની આટલી સેવા કરો છો.. છતાં પોતાનો કોઈ ફોટો કે તેમનાં નામની તકતી લગાવતા નથી... love you bro 🥰
@pravin_dalvadi
@pravin_dalvadi 11 ай бұрын
ઘર બહુ જોરદાર બન્યું❤
@rathodrajendrasinh9289
@rathodrajendrasinh9289 11 ай бұрын
જય માતાજી ખજુરભાઈ વિશે જેટલું કહીએ એટલું ઓછું પડે જાને કે ભગવાન અવતાર લઈ આવ્યા છે
@mehulthakor4795
@mehulthakor4795 7 ай бұрын
પ્રાચીનકાળ માં શીવાજી મહારાજ હતો અને વેતમાનકાળ માં એક ખજૂર ભાઈ છે તમને દુનિયા માં તમને જવું કામ કોઈ કરયુ પણ નથી અને કોઈ કરો પણ ની આ માણસ સતીયુગ ના મહારાજ છે તમની માં બાપ ને બે હાથ જાડી અને ધન્યવાદ છે કે એક શીવાજી જન્મ આપયો છે જય ભવાની....🚩🙏
@irfansaiyad9433
@irfansaiyad9433 11 ай бұрын
ખજૂર ભાઈ તમે 1 માળુપુ બનાવો તો એનો બીજો સામાન રાખવામાં સારૂ બાકી ખુબ સરસ કામ કરો છો ભગવાન તમારૂ સરૂ કરે❤❤❤
@user-dg8of4es5o
@user-dg8of4es5o 11 ай бұрын
ફોન કરીએ તો ઉપાડતા નથી
@Gujaratihealthsamachar15
@Gujaratihealthsamachar15 11 ай бұрын
🙏શ્રીરામજી કી જય 🙏 સરસ સેવાકાર્ય કરીરહ્યા છો નીતિનભાઈ (ખજૂરભાઈ) તમને અને તમારા સાથી મિત્રો ને પ્રણામ 🙏🙏🙏🙏🙏
@kalavatikokani5369
@kalavatikokani5369 11 ай бұрын
Khajur bhai na vichar & mehnat aghar Mati & colour
@mayurahir6020
@mayurahir6020 11 ай бұрын
ભગવાન દ્વારકાધીશ તમને લાંબુ આયુષ્ય આપે સાહેબ,,, કળિયુગ ના શ્રી ક્રિષ્ણ ❤🙏🙏
@ketanshyal2544
@ketanshyal2544 11 ай бұрын
ખરેખર તમે ભગવાન નુ સ્વરૂપ છો નિતિન ભાઇ 🙏જય માતાજી 🙏
@jayukathisarvaijayukathisa3153
@jayukathisarvaijayukathisa3153 11 ай бұрын
કૃ ના લ
@satyamevjayate8319
@satyamevjayate8319 11 ай бұрын
ખજુર ભાઇ તો ભગવાન છે🙏🙏🙏
@jayukathisarvaijayukathisa3153
@jayukathisarvaijayukathisa3153 11 ай бұрын
કુનાલ
@jyotsnapatel5420
@jyotsnapatel5420 11 ай бұрын
Salute beta. May God give you healthy & wealthy.
@manilatandel3724
@manilatandel3724 11 ай бұрын
Ghar khub j saras 6 Ghar ma rehva vara bahoj khus a joy ne amne b khusi thay 6 🥰🥰🥰🥰
@kantitadvi9812
@kantitadvi9812 11 ай бұрын
જય માતાજી ખજૂર ભાઈ તમારો દિલથી આભાર 👍👍👍👍👍👍👍👍
@hardevchudasama1713
@hardevchudasama1713 11 ай бұрын
ખજૂર ભાઈ એક ઈશ્વર જેવા સે હનુમાન દાદા તેમણે બોવ બધી શક્તિ આપે
@nitavalvi2422
@nitavalvi2422 11 ай бұрын
ખૂબ સરસ ધર છે ખજુરભાઈ 🙏🙏
@laljibaldaniya5120
@laljibaldaniya5120 11 ай бұрын
જય માતાજી ખજુરભાઈ ખુબ મકાન સારૂ લાગયું તમે ગરીબો નીખુબજ મદદ કરો છો જય માતાજી🙏🏻🙏🏻
@jayeshchaudhary7042
@jayeshchaudhary7042 11 ай бұрын
ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ જય શિવ શક્તિ માં પાર્વતી પીપળેસ્વર મહાદેવ....
@rakeshthakor8984
@rakeshthakor8984 11 ай бұрын
*_“તમારી આવડત તમને ઉચ્ચ_* *_સ્થાન પર મૂકે છે.... પણ ..._* *_તમારી મહેનત અને તમારો સ્વાભાવ તમને ઉચ્ચ સ્થાને ટકાવી રાખે છે..!!!_*_-_ ☘️🌺🌾🌺☘️🌾🌺🌴 🌹Jay maa jogni🌹 *📿હર હર મહાદેવ📿*
@mukeshchaudhary5599
@mukeshchaudhary5599 11 ай бұрын
માજી ને આજ એક નવી જીંદગી ની શરૂઆત કરી છે તમારા લીધે ખજૂર ભાઈ લાખ લાખ વંદન છે તમને 🙏🙏
@AmitPatel-vm2yi
@AmitPatel-vm2yi 11 ай бұрын
Good work ! Mataji tamne sada khus rakhe, nitin bhai
@mdparmar7507
@mdparmar7507 11 ай бұрын
જય માતાજી🌹🙏 ખજૂર ભાઈ🙏🙏🙏 ગુજરાત ના હીરો છે ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@kolibhaibavliya6990
@kolibhaibavliya6990 11 ай бұрын
કોન કોન ખજુર ભાઈ ને ભગવાન માને છે❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@amitbaraiya6773
@amitbaraiya6773 11 ай бұрын
વાહ ભગવાન વાહ❤❤❤❤
@user-bl7qb4os3p
@user-bl7qb4os3p 11 ай бұрын
नितिन भाई जो भी करोगे आप बहुत ही सुपर करोगे हरे कृष्णा राधे राधे हर हर महादेव 🙏 🙏🙏🙏
@Vchanelfunny
@Vchanelfunny 11 ай бұрын
ઈશ્વર તમને ખુબ ખુશ રાખે 👍
@hbgohil4646
@hbgohil4646 11 ай бұрын
ભગવાન હંમેશા ખુશ રાખે એજ પ્રાથના કરું છું જય માતાજી 🙏
Stay on your way 🛤️✨
00:34
A4
Рет қаралды 8 МЛН
Now THIS is entertainment! 🤣
00:59
America's Got Talent
Рет қаралды 39 МЛН
HAPPY BIRTHDAY @mozabrick 🎉 #cat #funny
00:36
SOFIADELMONSTRO
Рет қаралды 18 МЛН
'Vijali Na Chamkaare' says Ganga Sati
18:48
Shabnam Virmani
Рет қаралды 1,4 МЛН
BAGESHVAR DHAM PITHADHISH PU. DHIRENDRA SHASHTRI MANGROL KATHAMA PADHARYA
18:12
RADHE RADHE OFFICIAL
Рет қаралды 1,6 МЛН
Stay on your way 🛤️✨
00:34
A4
Рет қаралды 8 МЛН