Рет қаралды 13,383
Gujarati Bhajan by Shyam Mahila Mandal (SMM), Navsari.
-"ભજન નીચે લખેલું છે"-
:
શ્યામ મહિલા મંડળ, નવસારી
Application: play.google.co...
Website : smm.tss.ai/
Facebook : / shyammahilamandal
Instagram : / shyammahilamandal
:
#GujaratiBhajan, #Bhajan, #ShyamMahilaMandal, #KrishnaBhajan, #Kanudo, #Kanhaiya, #RamSita, #JaiShreeRam, #SitaRam, #Bholanath, #ShivShankar, #Mahadev, #Shraddhanjali, #MataPitaBhajan, #GanapatiBappa, #BappaMorya, #RiddhiSiddhi, #Ganesh, #AshtaVinayak, #Ranchhod, #Shyam, #MahilaMandal, #SaiBaba, #SainathMaharaj, #ShraddhaSaburi, #Adhikmas, #SMM, #JaiAmbe, #AmbeMa, #Mataji, #Aradhana, #Navratri, #GujaratiGarba, #Garba, yt:cc=on
ભજન :-રાગ :-ઓ ડાકોર વાલે આયે...
મારુ હૃદય પુકારે આ. ..જા...મારો કનૈયો બોલાવે આ...જા
રાધા આ...જા...રે આ...જા...... (૨)
તને ગોકુળ ગામ બતાવું. તને ગોકુળની ગાયો બતાવું
રાધા આ.....જા....રે આ....જા .... (૨)
તને મથુરા ગામ બતાવુ તને બંસીવાળો કાન બતાવું
રાધા આ....જા....રે આ.....જા....(૨)
તને ડાકોર ગામ બતાવુ. તને ગોમતીમાં સ્નાન કરાવું
રાધા આ....જા....રે આ...જા....(૨)
તને વનરાવન બતાવું તને વૃંદાવનમાં રાસ રમાડુ
રાધા આ....જા.....રે આ....જા..... (૨)
તને સોનાનો મુગટ બતાવુ તેમાં હીરલા જડેલા બતાવુ
રાધા આ.....જા.....રે આ....જા... . (૨)
તને કાના ની મોરલી બતાવુ. તેના મીઠા મીઠા સૂર સંભળાવું
રાધા આ....જા.....રે આ.....જા.... (૨)
તને નવસારી શહેર બતાવુ ત્યાંના શ્યામ મંડળના ભજન સંભળાવું
રાધા આ...જા....રે આ.... જા.... (૨)