માતૃ વંદના । સ્વ. હરિબા હેમુભાઈ ગઢવી | ભાવાંજલિ કાર્યક્રમ | હરેશ ગઢવી ( નારાયણસ્વામીના સુપુત્ર )

  Рет қаралды 1,242

Hemu Gadhvi Trust

Hemu Gadhvi Trust

Күн бұрын

Info :
અમારા માતુશ્રી પૂજ્ય હરિબા હેમુભાઈ ગઢવી તા.૫ એપ્રિલ ૨૦૨૦ આ રોજ સ્વર્ગવાસી થયા.
સહુ સ્વજનો , સ્નેહીઓ , મિત્રોનો સધિયારો અમોને મળ્યો.માતુશ્રી પૂજ્ય હરિબા હેમુભાઈ ગઢવી ના ભાવાંજલિ કાર્યક્રમ માં પરિવાર સાથે નાતો ધરાવતા સર્વે દિગ્ગજ કલાકારોએ પોતાની હૃદયની લાગણી ની સાથે સાથે
પોતાની સંવેદનાના સુર પણ રેલાવ્યા અને ભાવાંજલિ અર્પણ કરી.
ભાવાંજલિ સ્વરૂપ ભજન સંધ્યા અત્રે પ્રસ્તુત કરી રહ્યા છીએ , આશા છે કે આપને પણ ગમશે .ૐ શાંતિ
Title : Matru Vandana
Artist : Haresh Gadhvi ( Son of Narayanswami)
Anchoring : Dhirubhai Sarvaiya
નમસ્કાર મિત્રો,હેમુ ગઢવી ટ્રસ્ટ દ્વારા KZbin ચેનલ ને સબસ્ક્રાઈબ કરી આપ સહુ સહકાર આપશો.સ્વ.હેમુભાઈ દ્વારા ગવાયેલા મહત્તમ ભજનો-લોકગીતો ઉપરાંત નાટકો ,અવિસ્મરણીય ફોટાઓ નો સંગ્રહ અમે અહીં પ્રસ્તુત કરીશું। ..આભાર
--------------------------------------------------------------------------------------------------------
Digital Data Management and Graphics Creation by :
Aditya Multimedia & Entertainment-Rajkot
---------------------------------------------------------------------------------------------------------
Please Like-Share-Subscribe,and Push the Bell Button for New upload Notifications.
Thanks.Now We are also available at many of Social site like.
/ hemugadhvitrust
/ hemu-gadhvi-1382727428...
www.hemugadhvi.blogspot.com
/ hemugadhvitrust
www.tumblr.com...

Пікірлер: 7
@pareshahir4042
@pareshahir4042 4 жыл бұрын
જય હો સંતવાણી
@rekhagusai2910
@rekhagusai2910 3 жыл бұрын
જય નારાયણ
@samatcharan4474
@samatcharan4474 4 жыл бұрын
Jay Narayan
@khushwantsinghcharan4651
@khushwantsinghcharan4651 2 жыл бұрын
Jai shree Dwarikadhish
@Cartoonclub808
@Cartoonclub808 4 жыл бұрын
વાહ અદ્ભૂત 🙏🙏🙏
@savitachotaliya3678
@savitachotaliya3678 Жыл бұрын
Naman pujy hariba na charnoma
@tarujitaruji6061
@tarujitaruji6061 4 жыл бұрын
Koi like b ny apto
Как подписать? 😂 #shorts
00:10
Денис Кукояка
Рет қаралды 8 МЛН
Миллионер | 1 - серия
34:31
Million Show
Рет қаралды 2,3 МЛН
iPhone or Chocolate??
00:16
Hungry FAM
Рет қаралды 50 МЛН
The Joker wanted to stand at the front, but unexpectedly was beaten up by Officer Rabbit
00:12
Как подписать? 😂 #shorts
00:10
Денис Кукояка
Рет қаралды 8 МЛН