No video

મગફળીમાં મુંડાનું સંકલીત નિયંત્રણ | મગફળીમાં મુંડા | munda nu niyantran

  Рет қаралды 2,579

Krushi Mahiti (Ramesh Rathod)

Krushi Mahiti (Ramesh Rathod)

Күн бұрын

નમસ્કાર મિત્રો
હુ રમેશ રાઠોડ, કૃષિ નિષ્ણાંત આપનું હાર્દિક સ્વાગત કરું છુ.
આજ ના વિડિયો માં વાત કરીશું કે મગફળી માં સફેદ મુંડા ના આવે તેની માટે શુ કાળજી લેવી જોઇએ.
આ વીડિયો માં મગફળી માં આવતા સફેદ મુંડા નું નિયંત્રણ અને તેનું જીવનચક્ર વિષે વાત કરીશુ.
મગફળી નાં પાક મા છેલ્લા ઘણા વર્ષ થી મુંડા થી ખુબજ નુક્શાન જોવા મળે છે. ઘણીવાર 80 ટકા સુધી નુક્શાન થાય છે. મુંડા ને બીજા ઘણાં નામ થી ઓળખાય છે. જેમકે સફેદ ડોળ, ઘૈણ, મુંડા વગેરે.
જેમાં ખાસ કરીને બે રીતે નિયંત્રણ લાવી શકાય..
(૧) બીજ નું વાવેતર કર્યા પહેલા અને
(૨) ઊભા પાક મા આવી ગયા પછી શુ કરવુ જોઇયે....
તો કઈ છે તેવી વાતો જે વાવણી કરતા પહેલા થી જ ખેડૂતો ને ધ્યાને હોવી જોઈએ જાણીયે આ વિડીયોમાં.
આ વીડિયો અંત સુધી જોય અને સંપુર્ણ માહિતી મેળવો તેમજ આ વીડિયો અન્ય લોકો ને પણ મોકલો જેથી કરી અને એ પણ માહિતગાર બને.
મિત્રો આ વિડિઓ પસંદ પડે તો વધુમાં વધુ લોકો સુધી પહોચાડજો અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરજો.
વધુ માહિતી માટે:
રમેશ રાઠોડ
9558294828
#khedut #kheti #groundnut #munda #magfali #safedmunda

Пікірлер: 31
@jadavhari410
@jadavhari410 2 ай бұрын
ખરેખર અદભુત 👌👌👌 ચોખ્ખો અવાજ સાચી વાત લા જવાબ આભાર સાહેબ 👍👍👍 💫હરી 🌟
@ambalalkhunt2952
@ambalalkhunt2952 2 ай бұрын
Ok sir
@bhavanbhaimendapara2890
@bhavanbhaimendapara2890 2 ай бұрын
Khub upyogi mahiti aapva badal abhar
@KakreshaRakesh
@KakreshaRakesh 2 ай бұрын
ખુબ સરસ માહિતી માટે આપનો આભાર માનું છુ
@mohitbambhaniya2676
@mohitbambhaniya2676 2 ай бұрын
Khub sarsh mahiti sir
@nirajvala1084
@nirajvala1084 2 ай бұрын
Good 👍
@mohitbambhaniya2676
@mohitbambhaniya2676 2 ай бұрын
🎉
@pareshsolanki7443
@pareshsolanki7443 2 ай бұрын
ખૂબ સરસ માહિતી આપી સાહેબ 🎉
@mukeshpadsala5855
@mukeshpadsala5855 2 ай бұрын
Very good information
@DrSharadSoni
@DrSharadSoni 2 ай бұрын
Nice information
@dineshpatel8636
@dineshpatel8636 2 ай бұрын
સરસ માહિતી સર👌
@Sn_kuchhadiya
@Sn_kuchhadiya 2 ай бұрын
ખુબ સરસ માહિતી રમેશ સર
@rampalrampal3120
@rampalrampal3120 2 ай бұрын
Nice information sir ji ❤
@kiranbhaidubaniya503
@kiranbhaidubaniya503 2 ай бұрын
સરસ...સાહેબ
@bharatahir2872
@bharatahir2872 2 ай бұрын
જય મુરલીધર ભાઈ
@mohitbambhaniya2676
@mohitbambhaniya2676 2 ай бұрын
@sayjaprakash3951
@sayjaprakash3951 2 ай бұрын
Sir all crop information good
@vipulpadaliya6236
@vipulpadaliya6236 2 ай бұрын
धन्यवाद सर जी🌹
@devshijotva3555
@devshijotva3555 2 ай бұрын
રાઠોડ સર ખૂબ ખૂબ આભાર 👍👍🙏🙏
@vanarajjataparavanarajjata5184
@vanarajjataparavanarajjata5184 2 ай бұрын
Sir hu Ghana samay thi kahu chhu k tuver vishe 1vidio ma badhi mahiti aapo aavi vinati Jay kisan
@KrushiMahiti-RameshRathod
@KrushiMahiti-RameshRathod 2 ай бұрын
મને 9558294828 માં whats app માં તમે મેસેજ કરજો હું માહિતી મોકલી દઈશ
@user-cf7tf5es6e
@user-cf7tf5es6e Ай бұрын
E p n wishe mahiti aapo
@KrushiMahiti-RameshRathod
@KrushiMahiti-RameshRathod Ай бұрын
એક બે દિવસમાં વિડીઓ મુકિશ
@bhikhabhaipatel2771
@bhikhabhaipatel2771 Ай бұрын
આપનો મોબાઈલ નંબર જણાવશો સાહેબ શ્રી
@KrushiMahiti-RameshRathod
@KrushiMahiti-RameshRathod Ай бұрын
9558294828
Matching Picture Challenge with Alfredo Larin's family! 👍
00:37
BigSchool
Рет қаралды 52 МЛН
Angry Sigma Dog 🤣🤣 Aayush #momson #memes #funny #comedy
00:16
ASquare Crew
Рет қаралды 46 МЛН
The CUTEST flower girl on YouTube (2019-2024)
00:10
Hungry FAM
Рет қаралды 38 МЛН
વગર ખરસે ભગાડો મુંડા...?
10:39
Kisan Safar
Рет қаралды 346 М.
Matching Picture Challenge with Alfredo Larin's family! 👍
00:37
BigSchool
Рет қаралды 52 МЛН