જય ભોળાનાથ નયનાબેન ખુબખુબ ધન્યવાદ આ કીર્તન એકદમ બધા સબદો સાચાછે પેલા માતાપિતા પસી ગુરૂ થી ભગવાન ઓળખાય
@Ganesha_Kirtan Жыл бұрын
ખુબ ખુબ ધન્યવાદ દાદા જય દ્વારકાધીશ જય ભોળાનાથ
@KapilabenParmar-xn1ub11 ай бұрын
મમતાનો દરિયો મા ને બાપ છે બહુ સરસ. ગાયુછે🎉🎉🎉🎉🎉🎉
@Ganesha_Kirtan11 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ કપિલા બેન જય દ્વારકાધીશ
@hardikrajguru5468 Жыл бұрын
જય સીયારામ . ખુબ સરસ બેન આઆઆ જન્મ આપનાર મા બાપ છે આજે આપડી પાસે બે પૈસા થૈ જાય એટલે શું કહીએ માં બાપ ને કે તમને શું ખબર પડે બેસો છાનાં મના વાહ તારી સમજણ અરે ભાઈ માં એ નવ માસ એનાં કોઠા માં રાખ્યો તારાં માટે ખાટાં ખોરા અનાજ છોડી દિધા ત્યારે એને ખબર પડતી હતી બાપે ખંભે બેસાડીને ગામ પરગામ ફરવા માટે લૈ જતો માંગે તે રમકડાં ની કિંમત શું છે એ પુછ્યા વગર લૈ આપતો ત્યારે એને ખબર પડતી અને હવે આપણે મોટા થયા એટલે માં બાપ કૈ નૈ પણ યાદ રાખજો માં બાપ ની કિંમત સમજાય છે જ્યારે બંને માંથી કોઈ નાં રહે ત્યારે માટે આપડા ગઢીયા ની કહેવત યાદ રાખજો કે ઘોડે ચડતા બાપ મરજો પણ છાણાં વીણતી કોઈ ની માં ન મરશો કારણ કે બાપ ની એટલી જ જરૂર છે પણ માં એતો માં હોય છે અમારે બે માંથી એકેય નથી એટલે આવાં કિર્તન સાંભળીને આનંદ તો ચોક્કસ થાય છે સાથે આંખ માં થી અશ્રુ વહેવા લાગે છે . જય સીયારામ
@hardikrajguru546811 ай бұрын
જય સીયારામ બેન આઆઆ આનંદ એ વાતનો છે કે તમે અમારી કમેન્ટ નો જવાબ આપો છો
@Ganesha_Kirtan11 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ ધન્યવાદ દાદા ખુબ સરસ વાત કરી તમે અમારા કિર્તન સાંભળો છો અને આવી સરસ કમેન્ટ કરો છો અમને ખુબ જ ગમે છે હું ક્યારેય તમારી કૉમેન્ટ નો જવાબ નથી આપી એકતી કેમ કે તમે બધા ને જ્ઞાન આપવા વાળા છવો તો મને એમ થાય કે હું ક્યારેય કનફયુજ થય જાવ છું હું આ કમેન્ટ નો જવાબ આપીશ તો કાંઈક મારા થી લખવા માં ફેર પડી જશે આવા ડર થી અમુક કમેન્ટ નો જવાબ નથી આપી શકતી પણ તમે અમારા કિર્તન ધ્યાન પુર્વક સાંભળો છો અને હર એક કિર્તન ભજન નો સાર સમજાવો છવો અમને તો ખુબ ખુબ આનંદ થાય છે અમારા નશીબ માં તો નથી કે અમે તમારી કથા નું રસપાન કરીએ પણ તમે અમારા કિર્તન સાંભળીને કમેન્ટ કરો છો ને એમાં ઘણું બધું સમજવા મળે છે દાદા ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ
@Ganesha_Kirtan11 ай бұрын
હાં દાદા કમેન્ટ નો જવાબ આપીશું પણ તોય એમાં અમારે કાંઇ લખવા માં ફેર પડી જાય તો નાની બહેન અથવા દીકરી માની ને માફ કરજો દાદા જય સીયારામ 🙏
@hardikrajguru546811 ай бұрын
@@Ganesha_Kirtan અરે બેન બે ફીકરાય થીં જવાબ આપી દેવાનો ચાચુ ખોટું મારો રામ જાણે મહાદેવ જગત પીતાં ગણાય તો એ પરણવા ગયા ત્યારે કેટલીક વખત અપમાન થયું છતાં એને કૈ ફેર ના પડ્યો તો આપડે જવાબ આપવામાં કૈંક ભુલ થઈ જાય તો તમારે કૈ ટેન્શન લેવા જેવુ નૈ બે ધડક જવાબ આપી દેવાનો
@NilubenPatel Жыл бұрын
આભજન લખીને મુકસો મસ્ત છે ❤
@Ganesha_Kirtan Жыл бұрын
હાં બેન આખું લખી ને મુકેલું છે દીદી જોઇ લેજો
@chetnapatel4011 Жыл бұрын
ખૂબજ સુંદર ભજન 🎉🎉🎉🎉🎉🎉
@Ganesha_Kirtan Жыл бұрын
ખુબ ખુબ ધન્યવાદ ચેતના બેન જય દ્વારકાધીશ
@ShreeKrishnasatsangmandal Жыл бұрын
Shree Krishna shtsang mandal na Jay shree Krishna 🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️
જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય સીયારામ નયનાબેન મસ્ત ભજન ગાયું મા બાપનું મારે પણ મા બાપ નથી એટલે મને પણ આ ગીત સાંભળીને રોવું આવે છે 🥺🥺😭😭
@Ganesha_Kirtan11 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ રીના બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ માં બાપ ની કમી તો આપણ ને આખી જિંદગી લાગે છે બધું મળશે જગતમાં માં પણ માં બાપ નહીં મળે બેન મારે પણ બાપા નથી 😭🙏