Manchurian Thepla - NEW THEPLA RECIPE - Gujarati food - Street Food - મંચુરિયન થેપલા બનાવવાની રીત

  Рет қаралды 5,967

Rupal's Tasty Treats!

Rupal's Tasty Treats!

Күн бұрын

Пікірлер: 24
@payalgoradia7168
@payalgoradia7168 2 жыл бұрын
Superb n new resipe
@RupalsTastyTreats
@RupalsTastyTreats 2 жыл бұрын
Thank you so much! Stay Connected and Keep Watching!!
@bhavnatrivedi56
@bhavnatrivedi56 2 жыл бұрын
નમસ્તે 🙏🏻..રૂપલ બેન..! 🙏🏻તમારી દરેક Recipe... ખુબજ સરસ હોય છે..અને.. એની રીત..પણ..સરળ હોય છે.....અત્યારે... મંચુરિયનની Recipe જોઈ ... 👌🏻👌🏻👌🏻 હું જરૂરથી ટ્રાય કરીશ.. .
@neelafernandez8810
@neelafernandez8810 Жыл бұрын
Bahuj fine❤
@RupalsTastyTreats
@RupalsTastyTreats Жыл бұрын
રેસીપી જોવા માટે ધન્યવાદ!🤗 ચેનલ સાથે જોડાયેલા રહો, જોતા રહો અને ઘરે આ રેસિપી બનાવતા રહો!
@chetnaparekh4863
@chetnaparekh4863 Жыл бұрын
V nice👌👌
@kundanpujara1202
@kundanpujara1202 2 жыл бұрын
Jordaar
@RupalsTastyTreats
@RupalsTastyTreats 2 жыл бұрын
Thank you! Mari channel ni biji recipes pan tame try kari sako chho! Tamne saras j laagse!
@darshanajhaveri1054
@darshanajhaveri1054 2 жыл бұрын
ખુબ સુંદર રેસિપી 👌
@RupalsTastyTreats
@RupalsTastyTreats 2 жыл бұрын
તમને રેસીપી ગમી એ જાણી મને આનંદ થયો ! ચેનલ પરની બીજી રેસીપી પણ જોજો! તમને ખુબ ગમશે !
@reenadarji8308
@reenadarji8308 2 жыл бұрын
Interesting recipe
@RupalsTastyTreats
@RupalsTastyTreats 2 жыл бұрын
Thanks a lot! Do try it at home!
@beenadesai5808
@beenadesai5808 2 жыл бұрын
Very unique recipe thank you so much daily routine ma new recipe batava mate .👌👌👍🏻👍🏻👍🏻👍🏻
@RupalsTastyTreats
@RupalsTastyTreats 2 жыл бұрын
Most welcome 😊! Hu evi j recipes try karu chhu je badha easily banavi sake ane taste ma pan best hoy! Tame maari channel ni biji recipes pan try kari sako chho!
@MaliniPatel-y4w
@MaliniPatel-y4w 3 ай бұрын
Mast
@RupalsTastyTreats
@RupalsTastyTreats 3 ай бұрын
Thanks a lot! Stay connected and Keep watching RupalsTastyTreats! 😊
@dhmavani11
@dhmavani11 2 жыл бұрын
વાહ ખૂબ સરસ,,, મેંદો ખાવા કરતા ઘઉં ના લોટવાળા મંચુરિયન થેપલા ખાવા સારા...👌 સ્મેલ નહી સુગંધ કહો....અંગ્રેજી શબ્દ અઘરા છે.
@RupalsTastyTreats
@RupalsTastyTreats 2 жыл бұрын
સાચી વાત, મેંદા કરતાં ઘઉં સારા! પાછો સ્વાદ પણ એવો જ આવે છે! હું ચોક્કસ પ્રયત્ન કરીશ ગુજરાતી શબ્દો વધારે વાપરવાનો ! ચેનલ જોતા રહો જેથી નવી રેસીપી તરત મળે !
@kulsumlalani9833
@kulsumlalani9833 Жыл бұрын
Gd
@RupalsTastyTreats
@RupalsTastyTreats Жыл бұрын
Thank you!!
@msquaregroup5857
@msquaregroup5857 Жыл бұрын
Nice one .what is shelf life of this thepla? And how to increase shelf life of this thepla ,if i want to take with on my travelling.
@RupalsTastyTreats
@RupalsTastyTreats Жыл бұрын
Shelf life of Manchurian Thepla is only 1 day as we have used vegetables and sauces..you can enjoy at home but not for travelling 😊
@bhavnatrivedi56
@bhavnatrivedi56 2 жыл бұрын
. Sorry' 🙏🏻મંચુરિયન થેપલાની રેસિપી જોઈ.... વિનેગર ની જગ્યાએ... લીંબુ નાખી શકાય. ? તો મને જરૂરથી જણાવવા વિનંતી 🙏🏻
@RupalsTastyTreats
@RupalsTastyTreats 2 жыл бұрын
ભાવનાબેન મારી રેસીપી જોવા બદલ આપનો આભાર 😊! વિનેગર ની જગ્યા પર લીંબુ જરૂર નાખી શકાય ! ઘરે બનાવી ને જણાવજો મંચુરિયન થેપલા કેવા લાગ્યા! 😊
ROSÉ & Bruno Mars - APT. (Official Music Video)
02:54
ROSÉ
Рет қаралды 159 МЛН
龟兔赛跑:好可爱的小乌龟#short #angel #clown
01:00
Super Beauty team
Рет қаралды 76 МЛН
ROSÉ & Bruno Mars - APT. (Official Music Video)
02:54
ROSÉ
Рет қаралды 159 МЛН