90 % ફરિયાદો લેન્ડ ગ્રેબીંગની ડ્રોપ થાય છે ? શું આપની ફરીયાદ ડ્રોપ કરવામાં આવી ? - Adv. G J Dafada

  Рет қаралды 49,941

Govind Dafada Law Office ગોવિંદ દાફડા લો ઓફિસ

Govind Dafada Law Office ગોવિંદ દાફડા લો ઓફિસ

Күн бұрын

Пікірлер: 359
@pandavbipinbipin509
@pandavbipinbipin509 Жыл бұрын
ખુબ સરસ સાહેબ હું તમને રૂબરૂ મળવા માંગુ છું 🙏🙏🙏
@NyayPujak
@NyayPujak Жыл бұрын
WhatsApp sampark કરજો, ઓફિસ સરનામું મૂકીશ
@ravjim7
@ravjim7 Жыл бұрын
મારે લેન્ડ ગ્રેબિંગ અરજી કરી તેની મામલતદાર સાહેબ ખેતર ની તપાસ કરી ગયા હવે કલેક્ટર સાહેબ નિર્ણય કેટલા દિવસે આપશે
@milesfi9vhvjpatel666
@milesfi9vhvjpatel666 3 ай бұрын
ખૂબ.ખૂબ.શાહેબ.તમારોઆભાર
@vipulkoradiya3999
@vipulkoradiya3999 Жыл бұрын
સર મારી લેંગ્રેબિં ની અરજી ડ્રોપ થઈ છે,,, નામદાર ગુજરાત હાઇકોર્ટ માં ડાયરેક્ષન માંગતી અરજી કઈ રીતે દાખલ કરવી
@nayanpatel3025
@nayanpatel3025 3 жыл бұрын
That’s would be great my Sir , I’m really appreciate your great advice, Now I’m very soon apply my case on High Court 👍👍👍🙏🙏🙏
@NyayPujak
@NyayPujak 3 жыл бұрын
નયન જી આપ આગે બડો, કાનૂન આપકે સાથ હૈ
@nayanpatel3025
@nayanpatel3025 3 жыл бұрын
@@NyayPujak Thank you so much 👍👍👍I’m really appreciated your advice 👌👍👌Once again thanks a lots Govindbhai 🙏🙏👍👍
@vishnubhaishihora7712
@vishnubhaishihora7712 3 жыл бұрын
@@NyayPujak અમે પણ લેન્ડ ગે્બીગમા અરજી કરી હતી અને તેમાં તમારી સલાહની જરૂર છે સાહેબ, kindly please sir give me your number I wanna talk with you sir 🙏
@NyayPujak
@NyayPujak 3 жыл бұрын
@@vishnubhaishihora7712 9726098675 whatsapp karvu
@bpatel4434
@bpatel4434 2 жыл бұрын
@@vishnubhaishihora7712 bhai tamaro case ketle pochyo che ? Amare pan land grabbing thayu che …aapde ek bija sathe information share kariye to case ma help thashe …please reply
@tirthpatel4979
@tirthpatel4979 Жыл бұрын
Sir , mara dadi na name 2-51-72 juna record pramane ane nava ma 1-51-91 thyi gyu 6he aaju baju vada a 1 hectare plus jagya no kabjo kryo 6he aama land grabbing ni arji drop thay
@vinodsolanki6374
@vinodsolanki6374 3 жыл бұрын
ખૂબ સરસ માહિતી સાહેબ
@NyayPujak
@NyayPujak 3 жыл бұрын
thank you
@pravinsolanki7847
@pravinsolanki7847 Жыл бұрын
એમ મારી જમીન પચાવી પાડી છે મે ક્લેકટર ને અરજી કરી પણ જવાબ આપેલ ન હોવાથી મારે મારી ફરી યા કોને કરવી માં સાહેબ
@tirthpatel4979
@tirthpatel4979 Жыл бұрын
Sir , arji krya baad circle saheb aavi ne panchnamu kri ne gya 6he ane prativadio na lekhit javab pn lidha 6he have ame had mapni ni online arji kri 6he have amre su krvu
@manharsinhkodarsinh7317
@manharsinhkodarsinh7317 3 жыл бұрын
સર ખૂબ સરસ માહિતી
@NyayPujak
@NyayPujak 3 жыл бұрын
Thank
@pankajpandit3338
@pankajpandit3338 2 ай бұрын
સાહેબ નમસ્કાર 🙏, આપના કાનૂની પ્રક્રિયા વિષય સંબંધમાં બનાવેલ વિડીયો ખૂબજ સરસ અને સરળ રીતે માર્ગદર્શક બની રહે છે. મારે એ જાણવું છે કે 73AA કલમ હેઠળ આવરી લેવાયેલી આદિવાસી સમાજની જમીનમાં જો કોઈ વ્યક્તિ એ કે ખાનગી કંપની દ્વારા ખોટા રેકૉર્ડ ઊભા કરી એને સાચા તરીકે રજૂ કરી લેન્ડ ગ્રેબિંગ થયેલ હોય તો એમાં એક્ટ્રોસિટી કલમ હેઠળ ગુન્હો દાખલ કરી શકાય?
@patelhardik1334
@patelhardik1334 Жыл бұрын
Sir maru name haradik che maro prasna e se ke mara char bhaio hta emathi tran bhaio e jamin vechi didhi to mara 7/12ma 43 guntha map che on fild par 37guntha male che me maru 5 guntha nu map e baju vada e cover kari ne wall kari didhi nd lrd pase pan gani vakhat gaya nd land grabbing ma pan araji kari ne sunavani thai gai e evu kahe che ke tame sabut lavo ke tamaru mesurement ochu thayu che evu maniye bt lrd jode had mapani karavi tema pan emane sabit karyu ke tamaru map ok che to sir tame mane kaho ke su karay ano ukel lavava
@NyayPujak
@NyayPujak Жыл бұрын
consultation.nyaypujak.com
@VipulSathaliya-iu2rw
@VipulSathaliya-iu2rw 11 ай бұрын
નમસ્કાર સાહેબ જય હિન્દ. બોટાદ
@manharparmar8279
@manharparmar8279 3 жыл бұрын
ખુબજ સરસ સમજાવ્યું , સાહેબ
@NyayPujak
@NyayPujak 3 жыл бұрын
આભાર ભાઈ શ્રી
@bharatsinhchhitubhaithakor7357
@bharatsinhchhitubhaithakor7357 2 жыл бұрын
Vgoodinformations
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
Thank you for your support and encouragement
@ahir7013
@ahir7013 2 жыл бұрын
બહુ સરસ વાત કરી છે
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
આભાર
@mashapedhavada1300
@mashapedhavada1300 Жыл бұрын
Sir land grabbing ni fariyad karva mateni arjini sathe kya document jodva jaruri chhe
@NyayPujak
@NyayPujak Жыл бұрын
જેની પર આધાર રાખતા હોય એ
@abharamvikyani4151
@abharamvikyani4151 2 жыл бұрын
ફરિયાદ કરનાર ની ફરિયાદ ખરેખર સાચી હોય અને સાચી વિગત જાણ્યા વગર કાઢી નાખવા માં આવે તો જવાબદાર સામે આકરી સજા થવી જોઈએ
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
ફરી અરજી કરવી
@bhikhalalpatel8398
@bhikhalalpatel8398 2 жыл бұрын
Good information sir Thanks
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
Thank you
@rameshbrahmbhatt9301
@rameshbrahmbhatt9301 3 жыл бұрын
Khub saras samaj api saheb
@NyayPujak
@NyayPujak 3 жыл бұрын
Thank you
@bipinshah2249
@bipinshah2249 3 жыл бұрын
Very good informetion.thanls sir
@NyayPujak
@NyayPujak 3 жыл бұрын
વેલકમ ભાઈ
@rbparmar2948
@rbparmar2948 2 жыл бұрын
Mari same case thayel.hato toh me H c court mein say litho chhe toh havee su. Thase jankari aapva vinti thanks
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
ફોન કરી શકો
@rbparmar2948
@rbparmar2948 2 жыл бұрын
Yes drawp karva magu chhu jankari aapva vinti
@szanzavadia6156
@szanzavadia6156 3 жыл бұрын
sir baju vada apadi jagya par get banava na aape tyare apade aa kaydano upayog kari sakiye and jagada ne biji asamajik dhmkiyo ape tyare su karavu joye hal mara get nu kam ataki padiyu che
@NyayPujak
@NyayPujak 3 жыл бұрын
તમારે ટાઇટલ પોતાનું હોય તો કોઈ અટકાવી ન શકે. જાહેર રસ્તો હોય તો ગેટ ન નાખી શકો
@narendranishar4902
@narendranishar4902 Жыл бұрын
રહેણાક ના મકાન પર છેલ્લા ૨૦ વર્ષ થી એક ઇસમે ગેરકાયદે કબજો કરી રાખ્યો છે એની વિરુદ્ધ એન્ટી લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ કેસ દાખલ થઈ શકે ખરો? Iora વેબસાઇટ પર ઓનલાઇન ફરીયાદ દાખલ કરી શકાય?
@NyayPujak
@NyayPujak Жыл бұрын
ફરિયાદ કરી શકો ગુન્હો દાખલ કરવો કે નહીં તે કમિટી દ્વારા નક્કી કરવામાં આવે
@kaletjitendra
@kaletjitendra 2 жыл бұрын
Saheb land grabbing no aheval Pati gyel hoi Ane pachal thi prativadi davo court ma dhakhal kare to land grabbing ma su aano prabhav pade ...
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
દાવા નાં મેરીટ પર આધાર રાખે આપના વકીલ શ્રી નાં સંપર્ક માં રહેશો
@kaletjitendra
@kaletjitendra 2 жыл бұрын
@@NyayPujak Thank you Sir🙏
@jigneshmistry5603
@jigneshmistry5603 3 жыл бұрын
Zordar Sir.... Good job Sir..
@NyayPujak
@NyayPujak 3 жыл бұрын
Thank you
@AshokArdeshna-dy3pw
@AshokArdeshna-dy3pw 6 ай бұрын
Gondal housing board na sarkari jamin ma daban kari ne dukano banavi hoy to land grabing fariyad thai gondal court ma pan daban sabit thayu che ane apil pan court kadhi nakhi che
@harvijaysinhgohil2153
@harvijaysinhgohil2153 4 ай бұрын
Nivadan ma aropi ne savar vanu kam thai che
@hemlatawadikar3469
@hemlatawadikar3469 3 жыл бұрын
Sir mari dadini ganot dharani jamin temna bhatrija a khotu Wii banavi ane khoto maran no dakhalo api potana naam 20 varas pella karavi lidhi che have batrijo, dadi mara papa badha avsaan pamela che mari pase badha purava pn che to hu lend grebing ma case nondhavi shaku k
@NyayPujak
@NyayPujak 3 жыл бұрын
તમેં કોલ કરો 9726098675
@deviodedragood8667
@deviodedragood8667 2 жыл бұрын
Ste avel che sar fri hai kort na ste ne lidhe nathi lidhi to su karvu
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
સર્વે નંબર ગામ તાલુકો જિલ્લો મૂકશો તો ટાઇટલ ચકાસી જવાબ આપીશ વોટસઅપ સંપર્ક કરવો
@dhavaljuhi
@dhavaljuhi 3 жыл бұрын
Nice advise sir
@bipinmesariya7887
@bipinmesariya7887 Жыл бұрын
Sir parivar ma be bhai hoy ema sarkar dvara Nana Bhai na name madi hoy Ane Raji khushi thi banne bhai yo ni vahechani Thai hoy .Ane varsho pachi Nana Bhai no parivar mota Bhai na parivar per lend grebing no davo kare to shu karavu
@unclesam4126
@unclesam4126 5 ай бұрын
From California. I’m NRI. My land in Gujarat has been grabbed by my relatives for 20 years. How can retain lawyer to fight under Land Grabbing Act 2020. I know most government officials are corrupt. Please explain. Thanks
@aadilpatel1308
@aadilpatel1308 3 жыл бұрын
Saheb.. mara nana ni 18 jamin hati mummy na bhai o a varsai nathi kari ane mari mummy naam pedhi nama ma che ane koi jaga par amne sigh nathi kari ane ak j builder a badhi jamin lidhu che to su karwanu
@aadilpatel1308
@aadilpatel1308 3 жыл бұрын
1989 thi 1994 sudhi paisa aapya hata 4 cr ane mari mumy ne kasu nathi aapyu aa khaber amne 2019 ma padi varsai karwa aapi to wadho aapyo ane pachi tapas karta khaber padi mara mummy atyre hayat che pan temne kasu kahyu nathi bhaio a atyre puchtu to jagdo karne kahe che amri jamino hato ane 2 behno che
@NyayPujak
@NyayPujak 3 жыл бұрын
Contact 9726098675 ઓન વોટ્સએપ
@rameshpatel325
@rameshpatel325 3 жыл бұрын
NA વાળી જમીન માં આવેલ કોમન પ્લોટમાં એક બે વ્યક્તિ દ્રારા તેમાં બાંધ કામ કરીને અને ખૂલ્લો વેપારિક હેતુ માટે ઉપયોગ કરે તો તેને land grabbing act હેઠળ પડકારી શકાય સલાહ આપવા વિનંતી છે
@NyayPujak
@NyayPujak 3 жыл бұрын
Ha, whatsapp sampark karjo
@dhirendrasinhvaghela1419
@dhirendrasinhvaghela1419 7 ай бұрын
નમસ્કાર sir land grebing High court ના તાજે તર ના હુકમ મુજબ આરોપી ની ધરપકડ કર્યા પછી આગળની પ્રોસીજર સુ છે pl sir
@NyayPujak
@NyayPujak 7 ай бұрын
સરકારી વકીલ શ્રી નો સંપર્ક કરો
@chamanbhaibavalbhai9418
@chamanbhaibavalbhai9418 2 жыл бұрын
સાહેબ મારી માતા ના નામે 1-09-57 જમીન છે બાજુના સર્વે નંબર વાળાએ એક થી બે ગુંઠા દબાણ કરેલ છે. અમે માપણી કરાવી હતી તેમાં પણ દબાણ બતાવે છે તો આમાં લેન્ડ ગેબ્રિગ કેસ થઈ શકે? શુ આધારો રજુ કરવા?
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
ના થઈ શકે, ફરિયાદ કરો તો ડ્રોપ થાય
@anirudhdhsinhjadeja4957
@anirudhdhsinhjadeja4957 Жыл бұрын
Mahiti.na.Mooda.aa.kàyda.ma.jodi.sakay.ke.Nahi.janavso
@NyayPujak
@NyayPujak Жыл бұрын
વિડિયો જુઓ
@akrathod7777
@akrathod7777 3 жыл бұрын
Dukan bhade apel hoy and bhaduaat dukan khali na karrto hoy to land grabbing act lagu pade sir...plz reply
@NyayPujak
@NyayPujak 3 жыл бұрын
કરાર ન હોય તો લાગુ પડે. વિગતવાર ચરચા 9726098675 વોટ્સએપ પર
@akrathod7777
@akrathod7777 3 жыл бұрын
@@NyayPujak 2 varas thya karar nathi karelo dukan khali karwa ni hati ne etle
@karashabhailuhar3116
@karashabhailuhar3116 3 жыл бұрын
મારા ખાતરની ત્રણ બાજુ થી સાત ગુંઠા જમીન ઓછી થઇ છે. અને ગેરકાયદેસર માર્ગ ઘુસી ગાયો છે તો મારે શું કરવું જોઈએ તે જણાવવા વિનંતી.
@NyayPujak
@NyayPujak 3 жыл бұрын
આપે સૌપ્રથમ માપણી કરાવવી જોઇએ, જે બાજુ દબાઇ ગઇ હોય અને જેને દબાવી હોય તેની સ્પષ્ટતા કરતો લેન્ડ સર્વેયર (એન્જીનીયર ) પાસેથી નકશો તૈયાર કરાવવો જોઇએ અને તે મુજબ જમીન ખુુલ્લી કરી આપવા સંંબંધીત દબાણકારને લેખિતમાં જાણ કરવી જોઇએ, એ ખુલ્લુ ન કર્યેથી લેન્ડ ગ્રેબીંગના કાયદા હેઠળ ફરીયાદ મૂકી શકો.
@irfanshaikhlawyer-halol2742
@irfanshaikhlawyer-halol2742 Жыл бұрын
Good job
@NyayPujak
@NyayPujak Жыл бұрын
Thank u ☺️😊😊
@rajdeepsinhgohil4391
@rajdeepsinhgohil4391 3 жыл бұрын
Co operative society ma common plot par 30 year thi kabjo hoy to act lagu pade?
@NyayPujak
@NyayPujak 3 жыл бұрын
મન્જુર થયેલા લે આઉટ પ્લાન માં ખૂલ્લી જગ્યા હોય અને સ્થાનિકે દબાણ હોય તો આ એકટ હેઠળ ફરિયાદ બને. વધુ વિગતો માટે વોટ્સએપ કરજો.
@khushaldedhia5743
@khushaldedhia5743 Жыл бұрын
સાહેબ લેન્ડ ગ્રેબીંગ ની ડ્રોપ બાબતે હાઈકોર્ટમાં અપીલ કેટલા દિવસ માં કરી શકાય?
@arvindbhaimundvada425
@arvindbhaimundvada425 3 жыл бұрын
sir mari vinanti chhe k ame jamin mapni karavi chhe.amari jamin daban kareli chhe je loko amara kutumbi chhe 5jetla makan banavi didela chhe biji jamin padavi leva varamvar mari nakhvani dhamkio aapi rahya chhe lagvag ane paisadar chhe. to mare su karvu
@NyayPujak
@NyayPujak 3 жыл бұрын
9726098675 par WhatsApp karjo
@ranjitranjit6417
@ranjitranjit6417 4 ай бұрын
સાહેબ મારી જમીનમાં mu પોતે ખાતે dar suડેટ,24/6/56,ના મારા દાદાને ગીરો રાખેલ se ru 700 mo 56 chalani વાત se sama vada ni નોંધ પડેલી se તો sama vada ને પ્રાંતમાં દાવો આપેલ se કે aa જમીન મારા ખાતે થવી જોઈએ sar મારે su karavu
@ajaysinhjadeja5827
@ajaysinhjadeja5827 2 жыл бұрын
Aapna darek videos bahu sari samjan aapi ne loko ni gersamaj dur kare chhe
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
Thank you જય માતાજી અંજાર આવવાનું થાય તો મળજો
@ajaysinhjadeja5827
@ajaysinhjadeja5827 2 жыл бұрын
@@NyayPujak sure
@sanketrabari7465
@sanketrabari7465 2 жыл бұрын
Kaya kaya kaksha na adhikari aa case ma sthal tapas kre?
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
નાયબ મામલતદાર
@rathvaishavar5856
@rathvaishavar5856 Жыл бұрын
Land grabing ni application karel 1 varsh thai gayu hova satta karyavahi thati nathi to su karvu
@akashdubey7338
@akashdubey7338 3 жыл бұрын
Sir je matter ma civil court no order thyi gyo hoy and te matter ma court hukam pramane je prativadi hari gya hoy davo . Te prativadi vadi viruddh land gameing mujab arji kare to fariyad thay kari?
@akashdubey7338
@akashdubey7338 3 жыл бұрын
Sir plz answer aap jo 🙏🙏🙏
@NyayPujak
@NyayPujak 3 жыл бұрын
સર્વે નંબર અને વિગતો 9726098675 પર વોટસઅપ કરજો, ટાઇટલ ચકાસી જવાબ આપીશ.
@devangdesai8550
@devangdesai8550 2 жыл бұрын
Sir shu section 9 ma district court pase power chhe arji chalavana
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
Ha chhe
@devangdesai8550
@devangdesai8550 2 жыл бұрын
@@NyayPujak Sir,I mean to say ke Jo Collector reject kare ane pachi apane District court samaksh sec.9 na Under arji kare to shu evu chale?? Ke matra Writ Pitition noj paryay bache?
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
@@devangdesai8550 special court ma લેન્ડ grebbing ની અરજી પરના નિર્ણય થી નારાજ થવા પર જવું એવી જોગવાઈ છે. સ્પેશ્યલ કોર્ટ એ જિલ્લા કક્ષાએ હોય છે.
@devangdesai8550
@devangdesai8550 2 жыл бұрын
@@NyayPujak Dhanyawad Sir! Apna Margdarshan badal.
@bherabhaivirmotar3786
@bherabhaivirmotar3786 Жыл бұрын
લેન્ડ ગ્રેબિંગની અરજી કર્યા પછી કેટલા દિવસે તપાસ થાય
@bhupesh1381
@bhupesh1381 2 жыл бұрын
Sir me apne khet me 100 saal se jis raste hoke apne khet me jata tha wo rasta on paper nahi tha par dono side khet walo ne rasta chod ke fensing kiya hua hai par ab kuch logo ne bich me rasta band kar diya or khet me jane nahi dete to mere khet me makan or buffaloes hai par ab buffalo bech diya or rahne ko gav me aa gaya so ab muje guide ki jarurat hai kya karu
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
આપ મામલતદાર કોર્ટ એક્ટ કલમ 5 મુજબ દાવા અરજી કરી શકો, વિગતવાર ચર્ચા વોટસઅપ 9726098675
@ashitvora4961
@ashitvora4961 Жыл бұрын
Very nice 👍
@geetabajhala8387
@geetabajhala8387 3 жыл бұрын
Sir mari khetar par mara bhai a 7 years thi kabjo karyo che ane mara khetar me joya nthi pan hu tena par dhiran lav chu to hu lane grebing no case kari saku ?
@NyayPujak
@NyayPujak 3 жыл бұрын
જય માતાજી.... લેન્ડ ગ્રેબબિંગ નો કાયદો એટલા માટે જ લાવવામાં આવ્યો કે જે જમીન માલીક છે, એની જમીન પર એવા લોકો ગેરકાયદેસર કબ્જો કરી લેતા. આપ જરૂર થિ ફરિયાદ કરી શકો, પણ એ માટે કબ્જેદાર નું પૂરું નામ સરનામું અને વીગતો મેળવીને રજૂ કરવી પડે. આપ વધુ સલાહ માર્ગદર્શન માટે 9726098675 પર વોટ્સઅપ સંપર્ક કરશો.
@ajaysinhjadeja5827
@ajaysinhjadeja5827 2 жыл бұрын
Bahen Tena mate landgrebing sa mate aap direct partition sut dakhal karo
@vikasgadhavi2
@vikasgadhavi2 3 жыл бұрын
Sir khedut Jamin pachavi koi company pachavi padi to gam koi bija khedut fariyad Kari shake Please janavajo ne sir
@NyayPujak
@NyayPujak 3 жыл бұрын
હા, કરી શકે
@JasminChauhan
@JasminChauhan Жыл бұрын
sir my land grabbing application is delayed, i submitted and processed before 2 months still there is no update. what to do ?
@pratikgautami8275
@pratikgautami8275 2 жыл бұрын
sir koi pan vakil direction mangavani vaat ne samajta nathi.. pota na kisa bharva maate direct naa paade che.. and aa video ma kaya section under direction mangavi jogvai che e pan kaho to saru rese. to aama ghana loko ne faydo thase
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
આપ કોઈ હાઇકોર્ટ પ્રેક્ટિસ માં હોય એવા વકીલ શ્રીનો સંપર્ક કરો. તાલુકા કક્ષાએ પ્રેક્ટિસ હોય એમને નહિ.
@pratikgautami8275
@pratikgautami8275 2 жыл бұрын
@@NyayPujak tamara jawab maate khub khub aabhar
@chetangohil8310
@chetangohil8310 2 жыл бұрын
લેન્ડ ગ્રેબિંગ નો કેસ ઓનલાઇન કરતી વખતે પ્રતિવાદી નું સરનામું અને બીજી માહિતી ખબર ન હોય તો શું કરવાનું સાહેબ????
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
તો ફરિયાદ નહિ કરવાની
@kanabhaigajiya5540
@kanabhaigajiya5540 3 жыл бұрын
Mota bhag no samay video ma javab krta kem kyare su sa mate ma jay che
@NyayPujak
@NyayPujak 3 жыл бұрын
આભાર આપની કોમેન્ટ માટે. માર્ગદર્શન સીધું વોટ્સએપ પર જ મેળવી શકશો . એટલે. મનમાં દ્વિધા ન રાખી, નિઃસંકોચ 9726098675 પર પૂછી લેશો, વોટ્સએપ જવાબ બિલકુલ ફ્રી છે.
@jaydiph2560
@jaydiph2560 3 жыл бұрын
Bhai sir aapna mate aatalu saras karya kari rahya che to aavi comment na karo to saru mari vinanti che.
@pathanhamza8387
@pathanhamza8387 3 жыл бұрын
Sir hamne man book krya thy uspe pjesan se pehle hi musiapti valo ne buldojar fr gya hamne 100000lakh diye thy to kya us bilder pe len grabing ka cah hoga
@NyayPujak
@NyayPujak 3 жыл бұрын
છેતરપીંડી અને વિશ્વાસ ઘાત નો કેશ બને
@rameshpatel325
@rameshpatel325 3 жыл бұрын
NA વાળી જમીન ના રસ્તા માં દબાણ કરે તો તેને પણ land grabbing act હેઠળ પડકારી શકાય સાહેબ સલાહ આપવા વિનંતી છે
@NyayPujak
@NyayPujak 3 жыл бұрын
Jarur
@manojprajapati2472
@manojprajapati2472 2 ай бұрын
સિવિલ કેસ ચાલુ હોય તો ફરિયાદ કરી શકાય
@bindiyajayeshkumarpatel8800
@bindiyajayeshkumarpatel8800 3 жыл бұрын
Sir hu mundra rahu chu mara papa navsari ma rahe che mara Papa na ghare ni baju ni jamin pachavi padi che ame January ma land grabing act hethad no kesh kariyo che pan amo ne 3 mahina ma javab apva ma aviyo ke tamari kesh dafter kari didho che have amare Shu karu pls reply me . Thank you sir
@NyayPujak
@NyayPujak 3 жыл бұрын
ફરિયાદ ડ્રોપ કર્યાના લેટરને વોટ્સએપ કરજો 9726098675 પર, ફરિયાદ પણ મુકજો, અભ્યાસ કરી જવાબ આપી શકાય.
@VijayPatel-no8jj
@VijayPatel-no8jj 3 жыл бұрын
Sir 20 thi 25 year thi kabjawali zameen maa rehta hoy to te Malik ke kabjedar ni taraf rehse
@NyayPujak
@NyayPujak 3 жыл бұрын
ટાઇટલ ન હોય તો કબ્જો નક્કામો... Whatsapp sampark karjo 9726098675
@mukundmparikh4187
@mukundmparikh4187 3 жыл бұрын
Appreciated
@NyayPujak
@NyayPujak 3 жыл бұрын
ખૂબ જ આભાર.. આપનું અપરેશીએશન એ એનર્જી ડ્રિન્ક નું કામ કરે છે મારી માટે
@akshayparkhiya2193
@akshayparkhiya2193 8 ай бұрын
જમીન દબાણ અંગેની ફરિયાદ દાખલ કરવા માટે કયા કયા આધાર પુરવા ની જરૂર પડે
@solankiishwarlal4557
@solankiishwarlal4557 3 жыл бұрын
Gujarat ma dalit ni jamin dalit kharide tevo koi rules che? Pahela hato?
@NyayPujak
@NyayPujak 3 жыл бұрын
નવી શરત ની જમીન હોય એ પ્રતિબંધિત સત્તા પ્રકારની કહેવાય, એ વેચી ન શકાય. આવી જમીન અનુ. જાતિ અથવા અનુ. જન જાતિ નાં સભ્ય પાસે સામાન્ય રીતે હોય.
@ghodadragirish4210
@ghodadragirish4210 3 жыл бұрын
Fariyad karvi Hoy to kevi rite karvi ? I mean k form details..
@NyayPujak
@NyayPujak 3 жыл бұрын
ડિસ્ક્રિપ્શન બોક્સ જુઓ.
@amrutbhairaval5624
@amrutbhairaval5624 Жыл бұрын
આભાર સાહેબ 🙏
@azadsinhjaliya4581
@azadsinhjaliya4581 3 жыл бұрын
Fariyad karya pa6i samadhan karva samrth thay hoy to tenu nam cancel thay sake case mathi ?
@NyayPujak
@NyayPujak 3 жыл бұрын
9726098675 પર વોટ્સએપ કરી સંપર્ક કરવો,
@rasikvachani9450
@rasikvachani9450 Жыл бұрын
કોર્ટ કચેરી કોઈ હુકમ ક્યારે ખરો છે તે કઈ રીતે જાણી શકાય
@ashwinsolanki7796
@ashwinsolanki7796 2 жыл бұрын
નવી સરત માથી જુની સરત કરવા માટે સુ કરવુ પડે સાહેબ🙏🙏🙏
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
અરજી મામલતદાર કક્ષાએ વધુ વિગત માટે વોટસઅપ 9726098675
@ajitkumarpatel1469
@ajitkumarpatel1469 3 жыл бұрын
FSL no report આવી ગયો હોય તો પણ FRI ફાડવા માં વિલંબ કરે તો su કરવું
@NyayPujak
@NyayPujak 3 жыл бұрын
કેસની વિગતો જાણવી પડે, એફ.એસ.એલ. ના રિપોર્ટનું મહ્ત્વ કેટલું એનો અભ્યાસ કર્યા વગર ઉત્તર આપી શકાય નહીં. 9726098675 પર વોટ્સએપ સંપર્ક કરજો
@bpatel4434
@bpatel4434 2 жыл бұрын
Fsl no report private che k government?
@deepakjethva7577
@deepakjethva7577 2 жыл бұрын
મારા મકાન ની પાછળ ના ભાગ મા વર્ષો થી આવા જવા માટે અમારો દરવાજો પડે છે અે જમીન પંચાયત ની છે પણ તે જમીન પર અમારો કબ્જો છે બાજુ મા અેક દુકાન વાળા ને ત્યા થોડા સમય માટે વાપરવા માટે આપેલ હતી પણ હવે તે જગ્યા વેચી ને જતો રહ્યો છે તો હવે અમારે શું કરવું?
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
કબ્જા ધણી બળવાન...
@ghanshyamsinhvala5901
@ghanshyamsinhvala5901 3 жыл бұрын
Verygood
@NyayPujak
@NyayPujak 3 жыл бұрын
થેન્ક્સ
@mahadevbhaivaran7447
@mahadevbhaivaran7447 3 жыл бұрын
સાહેબ નમસ્કાર લાંબા ગાળાના ગીરો નોંધ છે તો ગીરો મુક્ત કરવા ની માહિતી આપશો 🙏🙏
@NyayPujak
@NyayPujak 3 жыл бұрын
ગીરો નો પ્રકાર અને ગીરો લેખનો અભ્યાસ કર્યા બાદ સલાહ આપી શકાય. વધુ વિગત માટે સંપર્ક કરો વોટસઅપ 9726098675
@ajaysinhjadeja5827
@ajaysinhjadeja5827 2 жыл бұрын
TP act ma jogvai chhe" once mortgage always mortgage" giro mukt thy chhe me karavi chhe
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
@@ajaysinhjadeja5827 એક વખત નું ગીરો એ કાયમી ગીરો નો સિદ્ધાંત જ્યાં સુધી ગીરો મુક્તિ નો લેખ ન થાય ત્યાં સુધી લાગુ પડે.
@PradipDodiya-ho8nw
@PradipDodiya-ho8nw 3 ай бұрын
સાહેબ મારે તમારા સાથે વાત કરવી હોય તો
@NyayPujak
@NyayPujak 3 ай бұрын
meet.rpy.club/Ip2TceaSQwpj
@maherdafada3026
@maherdafada3026 3 жыл бұрын
thank you so much sir
@khimjibhaiparmar3265
@khimjibhaiparmar3265 3 жыл бұрын
Thank you shaheb
@freefiresupergaming7655
@freefiresupergaming7655 2 жыл бұрын
લેન્ડ ગ્રેબિઞ મા અરજી કરી છે ડોક્યુમેન્ટ મા શય કરવાની હોય કે નય સંર જવાબ આપજો સોમવારે ડોક્યુમેન્ટ જમા કરવાના છે સંર બિજુ કાય પણ આવતુ હોય તો બતાવ જો સંર આટલી માહિતી આપજો
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
મારા અન્ય વિડિયો જુઓ, બધી રીત છે એમાં
@dlajanadigital4362
@dlajanadigital4362 3 жыл бұрын
Nice video Sir
@NyayPujak
@NyayPujak 3 жыл бұрын
થેન્ક્સ બ્રો... થેન્ક યુ વેરી મચ ફોર ઇનસ્પયરિંગ મી
@mvekariya5810
@mvekariya5810 7 ай бұрын
Mari. Sosaiti. No. Rasto. Bajuni. Sosaitye. Bandh. Karelche. Lend. Grebig. Thi
@adnan6957
@adnan6957 3 жыл бұрын
Sir..... હુકમ અને હુકમનામું શું છે. અને બન્નેમાં તફાવત શું છે તે જણાવો.
@shankarpatel5356
@shankarpatel5356 Жыл бұрын
મારી સાથે એવું થયું છે હું આપને વિગતે જણાવીશ
@NyayPujak
@NyayPujak Жыл бұрын
Ok consultation.nyaypujak.com
@bhavinkotadiya7549
@bhavinkotadiya7549 5 ай бұрын
સર્વ નંબર પેકી અડલા બદલી વોહ તો શુ કરવુ
@ravjim7
@ravjim7 Жыл бұрын
મારે લેન્ડ ગ્રેબિંગ અરજી કરી તેની તપાસ મામલતદાર સાહેબ કરી ગયા હવે તેનો નિર્ણય કલેક્ટર સાહેબ કેટલા દિવસે આપશે
@nileshsanghar4469
@nileshsanghar4469 2 жыл бұрын
Takiuy sahab
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
Welcome
@huhuking2387
@huhuking2387 3 жыл бұрын
Sarkari kharaba ni Jamin hoy ane e koi kabjo kare to land grabbing thay? Koy lakhan nathi fakt Jamin upar plinth hati ema 2 room bane chhe 3/4 Jana e vechati lidhi chhe
@NyayPujak
@NyayPujak 3 жыл бұрын
થાય.... ફરિયાદ ફી ભરીને કરવી જોઈએ. ઓપશન આપવું જોઈએ કે સરકારી જાહેર સેવક ફરિયાદ ન આપે તો હું ફરિયાદી બનવા તૈયાર છું
@ranchhodbhagat2160
@ranchhodbhagat2160 3 жыл бұрын
Exlent information thanks sir, I will contact you sir for
@NyayPujak
@NyayPujak 3 жыл бұрын
વેલકમ દોસ્ત
@yogeshdave2824
@yogeshdave2824 3 жыл бұрын
Hu vat kari shaku?
@NyayPujak
@NyayPujak 3 жыл бұрын
વોટ્સએપ કરી શકો. વાત કરવાં માટેની પ્રક્રિયા જાણી શકશો.
@rasikbhaikarmata9887
@rasikbhaikarmata9887 Жыл бұрын
32વરસ થી દુકાન ચલાવુ છુ ભાડાનીછે માલીક લોન ભરતો નથી બેંક મારી દુકાનને પણ સીલ મરે છે
@lalitpatel9548
@lalitpatel9548 3 жыл бұрын
Nice
@sureshsodha9681
@sureshsodha9681 3 жыл бұрын
सर मने लागु पडे छे,अने मने मिडिया वालो नी जरूर छे परंतु जमीन माटे नहीं फक्त परीवार माटे।
@NyayPujak
@NyayPujak 3 жыл бұрын
Whatsapp sampark karjo 9726098675
@allinformation2424
@allinformation2424 3 жыл бұрын
Nice sir
@NyayPujak
@NyayPujak 3 жыл бұрын
Thanks and welcome
@makwanajitesh7248
@makwanajitesh7248 2 жыл бұрын
👌🙏👍
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
Thank you
@gkkamaliya6031
@gkkamaliya6031 2 жыл бұрын
@@NyayPujak ખુબ. સરસ. વાત કરી
@nileshpatel827
@nileshpatel827 3 жыл бұрын
મારે રસ્તા માટે મામલતદાર નો હુકમ થયેલો અને સામાવાળા પ્રંતાધિકારી રીવિઝન અરજી કરેલ ત્યાં મામલદાર કોર્ટમાં કેસ રિમાન્ડ કરેલો સે હાલમાં રસ્તો બંધ કરવામાં આવેલો સે તો એના માટે સુ કરવું પડે માહિતી આપશો
@NyayPujak
@NyayPujak 3 жыл бұрын
અર્જન્ટ રિમાન્ડ થયેલ કેસ ચલાવવા અને રસ્તો ખુલ્લો કરાવવા અરજી કરવી, મામલતદાર કચેરીમાં
@hiteshmehta8974
@hiteshmehta8974 3 жыл бұрын
Sir I am hasmukh bhai ,my land grebing application droped due to not hukchoksy done so droped,it is corret
@hiteshmehta8974
@hiteshmehta8974 3 жыл бұрын
I applied RTI for document in landgre ing regading,but yet not really
@NyayPujak
@NyayPujak 3 жыл бұрын
વોટ્સએપ માં સંપર્કમાં રહેજો
@bpatel4434
@bpatel4434 2 жыл бұрын
Can we talk about land grabbing? We also involve in this situation? We can talk and share information to each other for support . Please reply
@zalaprahladsinh6489
@zalaprahladsinh6489 Жыл бұрын
મે કલેકટરમા ફરીયાદ આપી છે જમીન બાબતમા પણ હજી કોઈ ફરીયાદ વિશે જણાવ્યુ નહિ
@NyayPujak
@NyayPujak Жыл бұрын
રાહ જુઓ.
@fuzailb2076
@fuzailb2076 2 жыл бұрын
Respected sir લેન્ડ ગ્રેબિંગ કાયદાથી આપનો વીડિયો જોઇ ખૂબ સારી રીતે માહિતગાર થયો આભાર વધુમાં જાથુનો ખેડૂત એટલે શું? તેના પર પ્રકાશ પાડવા અરજ છે.
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
આપ 9726098675 પર સીધા જ વોટસઅપ સંપર્કમાં રહી શકશો. પ્રશ્ન પૂછી શકશો
@riteshpatel9088
@riteshpatel9088 3 жыл бұрын
👌👌👌👌
@NyayPujak
@NyayPujak 3 жыл бұрын
આભાર
@parasiyo
@parasiyo 3 жыл бұрын
👍👍👍👍
@baraiyahareshkumar7999
@baraiyahareshkumar7999 2 жыл бұрын
Saheb mari maliki na sarve number par rahenak kari daban thayu se to land grabing kes thay...
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
કરી શકાય માલિકી હકક પુરવાર કરવો પડે
@rathodrockstar2699
@rathodrockstar2699 3 жыл бұрын
Sir aapno number aapso Mare pan lend grabbing no cash karvo che jameen ringroad par che
@NyayPujak
@NyayPujak 3 жыл бұрын
વિડીયો જુઓ... મળી રહેશે. પછી વોટ્સઅપ કરો
coco在求救? #小丑 #天使 #shorts
00:29
好人小丑
Рет қаралды 120 МЛН
Chain Game Strong ⛓️
00:21
Anwar Jibawi
Рет қаралды 41 МЛН
લેન્ડ ગ્રેબીંગ કાયદામાં સુધારો થયો 1 of 2022 | Amendment in Land Grabbing Act 2020 #NyayPujak
16:35
Govind Dafada Law Office ગોવિંદ દાફડા લો ઓફિસ
Рет қаралды 55 М.
ઘટી જશે નોંધ ના મંજૂર કરવાનું પ્રમાણ - Adv G J Dafada - NyayPujak.Com
10:25
Govind Dafada Law Office ગોવિંદ દાફડા લો ઓફિસ
Рет қаралды 20 М.